Hun To Bolish | હું તો બોલીશ | બાબા બાગેશ્વર જાદુગર કે સિદ્ધિ પ્રાપ્ત સંત?
Вставка
- Опубліковано 2 гру 2024
- #Abpasmita #GujaratiNews
For more videos Visit our UA-cam Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
www.youtube.co....
ABP Asmita Website: abpasmita.abpl...
Facebook: / abpasmita
gujarati.abpli...
સલામ. ખરેખર માતાના ચરણો નીચે સ્વર્ગ છે. અને પિતા સ્વર્ગનો દરવાજો છે.
જે ભગવાનું નામ લય દુઃખ દૂર કરે એને હખ લેવાદયો to સારુ સે.. જ્યાં વિરોધ કરવાનો સે ત્યાં કરો તો બસ..
જય બાગેશ્વર બાલાજી
રામ અને હનુમાન દાદા બધા માને છે કોઈ ભાજપવાળા એકલા નથી
वेलकम गुरूजी गुजरात में🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙇🙇🙇
जय हो बागेश्वर धाम सरकार की🌹🌹🙏🙏🚩🚩🚩🚩🚩
રામ નો, શ્રી કૃષ્ણ નો પણ હરામી ઓ એ વિરોધ કર્યો હતો,,આ સનાતન ની તાસીર છે
😊
ધીરેન્દર શાસ્ત્રીજી ના મેળામા દુ:ખી લોકો આવે છે.એ દુ:ખ સારુ થય જાયતો દુ:ખી લોકો એ મીડીયા પાસે જાતે જયને વીડીયો દ્વવારા જરુર જણાવવુ જોઇએ.સંતોએ સરસ જવાબ આપ્યા છે.અભિનંદન
ગુજરાત મા શાહરૂખ સલમાન આમિર ખાન સહેફ અલી ખાન આ બધાં સારા લાગે છે કોઈ હિંદુ ધર્મ નો પ્રસાર કરે તો સવાલો નુ વાવા જોડુ આવે 😅આ વિરોધી બધાં રાક્ષસો છે પહેલા રાક્ષસો ને શિંગડા હતા હવે શિંગડા નથી
Right
સાચી વાત
રાઇટ
ekdam sachi vat kari ....hindu o j hindu na virodhi hoy se te ahi dekhay se.
Aa bhadha ej che huto bolis to pan saru bol ne
રાજકોટ માં આવતા ડ્રગ્સ બાબતે પોલીસ દ્વારા પૂછવામાં આવે તો મારું માનવું છે કે બાબા જરૂર કહેશે અને એના માટે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાબા ને પૂછવું પડે
કયારેક તો બીજા ધમઁ વિસે કહીજોવો
હિંદુ ધર્મ વિશે ટીપ્પણી ઓ કરવી સહેલી છે.. તેવડ હોય તો મુસ્લિમ ધર્મ ના બાબાઓ છે એનાં વિશે ટીપ્પણી નો કાયૅકમ કરો..
Right paisa Lidia lage chh
ua-cam.com/video/HwfEInbmxSc/v-deo.html
AA BHAI... NE KIDO CHE
SEKULAR BHADVA JEHADI MULA HAI
TU AJ
👍👍
PAHLI BAT TO CHUSLAM KOI DHARM HAI HI NAHI
YE MAT MAZHAB LUTERA GIROH HAI
AK TARAH KA GENG JISKO AP BHEDIYO LUTERO KA SAMUH BHI KAH SAKTE HAI CHUSLAMI HAI BHADVA JEHADI AHMAD MAMAD DONO BHADVE JEHADI THE
धी रे न्द्र स्वामी का हार्दिक स्वागत है
पेसा /पोलिटिक्स ओर परमेश्वर को कुछ लेना देना नही
स्वामी जी ने कतय बोला नही मे भगवान हू,लोगो की आस्था का प्र ती क हो गया है,बागेश्वर धाम बहुत सारे पत्रकारो ने इनका इंटरव्यू लिया है स्वामी जी का जिन मे स्वामी जी पास हुये है,
श्रद्धा ओर आस्था यह पवित्र शक्ति है,इन्हे पॉलिटिक्स के साथ नही जोड़ ना चाहिये,
ओर दुसरी बात लोग वहा आते है उन्हे कोई बुलाने नही जाता इस लिये इनका गुजरात मे स्वागत है ज य श्री राम,जय हनुमान
જયશ્રી સિતારામ જયબાગેશવરધામ
આશારામ રામ રહીમ વગેરે વગેરે થી શું શીખીશું
જય હનુમાન
રોનકભાઈ એ પહેલાં બાબા ને મળવું જોઈએ આલિયા માલયા ના કહેવાથી t,v, ઉપર ફાલતુ વાતો કરાય કેટલા વખતથી બાબા ના કાર્યક્રમ થાય છે કેમ નથી જતા ફાલતુ વાતો ના કરો
2024 નિ ચૂટણિમાં ભાજપનો પ્રચાર કરશે બાબા તેથિ ભાજપવાળા તેને સહકાર આપે છે બાબો ભાજપનો નોકર છે
Chutiya hu bjp no virodhi chu pan baba vishe joi vicharine bol
To mp congress leader kamal nath sa mate jay che 🤔🤣
Akal matho lage tu 🤣
રોંગ નંબર છે
Tu Tara baap no nokar cho
2024 નિ પુવૅ તૈયારી
Ronok bhai ko kotikoti
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay.hind.jay.kishan
બીજો ભગવાન નું નામ લઇ તમારું દુઃખ દૂર કરે એના કરતા તમેજ ભગવાન નું નામ લોને સત્ય કામ કરો કર્મ સારા કરો દુઃખ નઇ થાય હસે એપણ દુર થઇ જશે. સત્ય મેવ જયતે
રામ - કૃષ્ણ અવતારી હોવા છતાં તેમના જીવન માં દુઃખો હતાજ, ક્યારે પણ ચમત્કાર ની વાત કરેલ નથી જે માનવ જીવન માટે ખુબ પ્રેરક છે
કદુઘઘગ
Thanks
શું બાબા રામદેવ બાબા ને વડાપ્રધાન બનાવી શકશે
@@ranapruthvisinh8672 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊pppppppppppppppppppppppppppppp😊
? Ma 😢❤ to 29:59
❤y
ગોપાલ ભાઈ એક વાર બોલાવો જવાબ આવા ઢોંગી ને મળી જશે
Ronak ne kejo jay rajkot
હનુમાન જી નાં આશિર્વાદ કેવલમ્
🎉 ગુજરાતમાં આવવા બદલ બાબાનો આભાર . જય શ્રી રામ
ખૂબ સરસ જય હો મહામન્ડલેશ્વર ઋષિભારતી મહારાજ ખૂબ સરસ જવાબ આપ્યો
જય બાગેશ્વર બાલાજી સરકાર
જય ભોલેનાથ હર હર મહાદેવના નારા લગાવ્યા ❤❤❤
દિલ ધડકને દો મૂવી જોવા માંગો થઈ જાય માતાજીને મુખ છે
રાજકોટ પોલીસ ને પૂછો ડ્રગ્સ ક્યાંથી આવે છે બાબા કરતા પહેલા અને સાચું બતાવી દેશે
જય બાગેશ્વર ધામ સરકાર કે સંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી નુ ગુજરાત માં રુદય પુવૅક દિલથી સ્વાગત કરું છું
ગુજરાત મા નઇ બોડર ઊપર જરૂર છે
જય બાગેશ્વર ધામ ની
जय श्री राम जय श्री बागेश्वर धाम सरकार। सिद्धी प्राप्त संत
EVM મા સેટિંગ છે કે નહિ કઈ બતાઓ
એ વાત કોંગ્રેસ ને પુછો કર્ણાટક માં EVM માં શું સેટિંગ કર્યું હતું
કોંગ્રેસ ને પુછો કાશ્મીર અને કેરળમાં સનાતની હિંદુ ઓ સાથે શું થયું
રેાનકભાઈ આભાર જે હેાયતે પણ સત્ય સાસુ બહાર આવવુજરુરિસે ......., ✍
અનસધ્ધા માથી બહાર નીકળવા તમારી વાત સાચી છે ધન્યવાદ
જયહો બાધેશ્વર ધામ જ્ય હો ગુરુદેવ
તમારા માત પિતા તમારા ઉપર દયા છૅ તૉ તમનૅ કયારૅ દવાખાનૅ જતા જ નહી હાથ ભાગૅ તૉય કારણ કૅ માત પિતા ની દયાથી ડાયરૅકટ મટી જશૅ તમારૅ હમ
માત પિતા સતય છૅ બધાયથી મૉટા છૅ પણ જૅ ગયાન લૅવુ હૉય તૉ ગૂરુ કરવા પડૅ ઘરૅ કૉઈ દુખી હૉય કૉઈ બિજી પિડાથી તૉ સાધુ સંતથી મટૅ છૅ ઍમણૅ તપ કરયા છૅ ઍટલૅ આ સંસાર છૅ બધું ઍક જગ્યાએ નથી મલતુ ખૉટુ વિરૉધ ના કરૉ અનૅ જૉ કરવૉ હૉય તૉ ખૉટા ની સામૅ કરૉ
સ્વયંભુ બાલાજી નૅ બદનામ ના કરૉ ધીરૅનદર કિશન શાસ્ત્રી નૅ ખૉટુ ના કહૉ
ભગવાન તમનૅ માફ નહી કરૅ
જય બજરંગ બલી
Saras programs ronak bhai👌thanks. Very informative video. Last msg is soo important . Touch my heart ❤
Om bageshwaray namah
ગોપાળાનંદ સ્વામી હનુમાનજી ના ભક્ત અને વૈષ્ણવ પરંપરાના હતા જેમણે કષ્ટભંજનદેવ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ગોપાલાનંદ સ્વામી વૈષ્ણવ તિલક કરતાં અને અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ના કપાળ માં શ્રી રામ તિલક કરતાં, અને આજે ધીરે ધીરે આ તિલક સ્વામી નારાયણ સંપ્રદાયમાં થતું એ તિલક કરી નાખવામાં આવ્યું છે, હનુમાનજી તો શી રામ ભક્ત છે, સહજાનંદ સ્વામી નામની કોઈ સ્વામી સાથે કોઈ જ લેવા દેવા નથી
ભગવા પહેરી ને ચેનલ પર આવી વાણી વિલાસ કરવા નું બંધ કરો અને આ સહજાનંદ સ્વામી ને સર્વોપરી બનાવી ને લોકો ને ને મૂર્ખ બનાવી દીધા છે
રોનકભાઇએ આજના યુવકોને મા-બાપની સેવાનુ સરસ સમજાવ્યુ છે.મા-બાપની સેવા કરવાથી ભગવાને સ્વંયમ દર્શન કરવા આવવુ પડે.આ સેવાની શકતી છે.મહારાસ્ટ ના પંઢરપુરમા આ પ્રસંગ બનેલો છે.
તને કપડાં યોગ્ય ના લાગ્યા તો તુ કેમ બોલતો નથી તુ તો મીડિયા વાળો છે તને તો હિન્દુ ધર્મ વિશે કાઈ બોલતો નથી અને લઈ ને આવે છે હુતો બોલીશ તુ એવુ લઈ ને આવ કે હુતો ખોટું બોલીશ સાચું નઈ તો તુ માર્કેટ માં સારો ચાલીસ
સ્વામિનારાયણ ના સંત હતા તો તેઓએ સ્વામિનારાયણ ની પ્રથાઓ વિશે બોલવું જોઈએ નહી કે હનુમાનજી ને વચ્ચે લાવવા જોઈએ
દેશમાં બળાત્કાર ,મોંઘવારી,આતંકવાદ,દારૂબંધી નો ક્યારે અંત આવશે ?
Baba chhe 😮 ne shu fikar 🙆♂
શુ આ એકજ આવા બધ્ધા જવાબ આપવા બંધાયેલા છે? ઘણાય આ સમાજ માં તોલા કરાવી ને ફરે છે એની કેમ કોય પુછતા નથી
તો જ તો ,,બધા રાજ્યો માં લખો માં મંડપો લગાવિને પ્રોગ્રામ થાય છે ,,લોકોની સમસ્યાનું નિવારણ માટે 🙏💐🙏
પત્રકારને સંત કોને કહેયાય તે ખબર નથી. 😩😩😩
સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, વખતે સમય અલગ હતો આજે સોશિયલ મીડિયા નો યુગ છે
संत बागेश्वर बाबा नो विरोध करशे तेनो नाश निश्चित छे।
Jay shree Ram
તમારા બાપ પ્રાઇવટ સ્કૂલો કેટલી સલાવે ફી કેટલી પડાવે ટ્યુશન પ્રાઇવટ કેટલા હાલે ત્યાં વિરોધ કરોને..
ઋષિ ભારતી બાપુ અને જ્યોતિરનાથ મહારાજ જી એ એકદમ અલગ અને તટસ્થ રીતે સત્ય વચન કહ્યું છે 👌 ધન્યવાદ 💐 🙏 💐 🙏 😘
Jay shree gurudev ji sitaram jay shree bagesvar balaji ki jay jay shree gurudev bhagvan ki jay
હિન્દુ ધર્મની વાત આવે એટલે બધ્ધા ફરતી બાજુ થી ચર્ચા કરવા ઉમટી પળે આમ કેમ આ કથા કાર છે કોઇ બાબા નથી
આવા આનંતવાદી
જય જય વાઘેશ્વરી ધામ કી જય હો
रोनकभाई आ पाखंडी छे बीजेपी नो खरीदेलो छे
Tu pela taru kar ne
સ્વામી નારાયણ ઘર્મ કોણ કામ કરે છે
જય માતાજી રોનક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
Jai shree ram 🙏🙌 jai hanuman ji 🙏🙌 jai bageshwar dham Balaji Maharaj, gujrat 🙏🙌
Jay Bhim sir 🇮🇳🇮🇳🇮🇳
રાજકારણીઓ બાવાઓ ને મહત્વ આપે છે ને તેમના ભકતો.
જય બાગેશ્વર બાબા જય હનુમાન દાદા જય હિન્દ જય ભારત વંદે માતરમ
ભારત માં જયચંદ બહુ સે
Jay mataji Jay Shri ram Jay Shri hanuman dada ne koti koti pranam
अब चमत्कार की ही जरूरत है।
Bageshwar Dham बालाजी सत्य है।
सनातन धर्म सत्य है।
हिन्दू राष्ट्र सत्य है।
❤❤😊
/ 21:13
જય બાગેશ્વર ધામકી
Pn hu hindu rastr banava mangu chu aetle hu bageshwar dham sarkar sathe chu Jay shree ram
Sri direndra krusn sastri ko Gujarat ma savagat karu su dilthi
પુરુષોત્તમ ભાઈને ખાસ અભિનંદન અને રોનકભાઈ આપને પણ 👍👍🙏
બોલો જય જય સીતા રામ ભગવાન બોલો ભાઈ
Dhirendra K. Shashtri is indeed able to read mind of approached is antaryami bhagvaan is engaged in wellbeing of people only is genuine and true. Please, do not suspect on Gurudev. I watch gurudev daily and watch people’s comment that barren can conceive and often Gurudev even for caste the date when baby will conceive or when wedding will take place, what profession the person will be? What he should do? How he can over cone calamity? Who stole item and who did evil witch craft on whom? All these Gurudev can say as do Matajis also are able to say.
Gurudev has Hanumanji coming as many have mataji coming. 🙏🏾 please, accept Gurudev and scrutinise properly. Gurudev is true as Matajis are indeed true.
મહારાજ ભગવાન શ્રીરામ આપના મન કી શક્તિ ❤❤
રોનક સર, આપને હદય થી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ, આપ ખરેખર સામાજીક,રાજકીય સંવેદના માં મુદ્દા ઓ લઈ સતત સત્ય ને વાંચા આપવા કોશિશ કરો છો
Veary good
@@jalubhajadeja7830 આઅંઅંઅંઅંા આઇ આંઆંઆઆઆંઆઆઆઆઅંાઆઆઅંઆઆઅંઆ
Jay Sheri Ram 🙏🚩🚩🚩
Jay baghesvar dham
ભગવાન કૃષ્ણ ને ભગવાન રામ માં ને ભગવાન શિવ માં બહુ અંતર સે જીવનની સેલી માં તો સુ તો ઇસ્વર નહિ એવું n manvu joye
રોનકભાઇ અને પુરષોત્તમ ભાઇ ને ગુજરાત અને રાષ્ટ્ર ના વ્યસન માટે ની ચિંતા છે તો હે રોનકજી તમે તમારી ચેનલ ઉપર કેટલી વખત વ્યસન મુક્તિ માટે ની જાહેરાત આપી. પુરષોત્તમભાઇ તમે કેટલા પ્રયાસો કર્યા છે.
હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ નું નખ્ખોદ કોણ કાઢે છે ? હિન્દુ ધર્મ ના સંતો ની એક બીજા પ્રત્યે નો ઈષૉભાવ ને કારણે જ હિન્દુ ધર્મનું પતન થયું છે.
ભૂવો ધૂણ તો હોય ત્યાં લાખો લોકો ભેગા થઇ જતાં હોય છે
😂😂😂 dekhiti andhbhakti Andhshraddha chhe baki Kai nathi
બાબાને સરહદ પર મીકલીઆપો
ચીન. પાકીસ્તાનની સામે ખબરપડે
સુ બાબા ચીન પાકિસ્તાન માટે રાયખા છે? તો પછી તમારે સુ સુતા સુતા ખાવુ છે?હાલી નિકળ્યા છે!
દારૂ ક્યાંથી આવે કોણ પોસાડે બધી ખબર સે અંદરો અંદર સુ કામ ઝઘડો
बाबा बागेश्वर का जो विरोध करते है वो सनातन धर्म ना विरोधी छे। आम जो सनातन धर्म नो विरोध थतो रहेशे तो भारत देश ने विदेशी शक्ति ना हाथ मां जतो रहेंशे।
मुजे लगता है ऐसे ही हिन्दू धर्म विरोधी लोगों के कारण हि मुस्लिम राष्ट्र की संभावना लगती है । ये और ऐसे लोगों को ही जयचंद कहा जाता है। जय बागेश्वर धाम ।
હુ સૌની વાત સાથે સહમત છુ પણ મારો એક સવાલ છે કે જ્યારે કોઈ ખોટુ કામકારો ત્યારે બાબા કે ભગવાન થી ડરતા આથવા nathi કોઈ ને સત્ય સમજતા જ્યારે તકલીફ પડે ત્યારે બાબાને કહો કે આવુ કરી બટાવો એમ કહો કે બાબા આમ કરી બતાવે તે કેતલુ યોગયોગ્ય છેકે જેમ કે કોઈ નાસીલી વાસ્તુ આવવે ત્યારે એ સાવલ બાબને ડરેક માં બાપ પોતાના બલક ને પૂછો.બાબા મારા મત થી એજ કહે છે જેમ કે
જે ધર્મ પાખંડ ,અંધશ્રદ્ધા માં ગળાડૂબ હોય ત્યાં આવા બાબાઓ ના હોય તો ક્યાં હોય?
I sports bageshvar bham
ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં હાજર રહી તેને કસોટીના એરણ પર ચકાસો ખાલી ચર્ચા કરી પ્રસિદ્ધિ મેળવવા ખોટા આક્ષેપ ના કરવા જોઈએ.
જય શ્રી હનુમાનજી
એમને કહો કે હાલ ભારત માતા નું ભવિષ્ય બતાવે. અને આવક વેરો કેટલો ભરો છો?
मुझे कोई शक नहीं है रामा भद्राचार्य का शिष्य हैं ।।
સાહેબ મારું ખેતર ચોરાઈ ગયું છે પાછું વળે એમ કરોને સદગુરુ શ્રી હનુમાનજી મહારાજ નો જય હો
દરેક ચેનલ અને પત્રકારો ને વિનંતી કે મહેરબાની કરી હિન્દુ સિવાય કોઈ ધર્મ બાબતે આવી શંકા ના કરશો નહિતર તમો અને તમારા પરિવાર તકલીફ માં આવશે.
Jay bageshavardhm Sarkar
વિરોધીઓનો વિનાસ થશે
સર દ્રગ સોધવાનું કામ પ્રશાસન નુ છે બાબાનું નહી.
Janm tatikh kyothi yad hoy
Congrase Aapana divy puruso nu namo nishan mitavi didhu chhe.
Jay bageswar balaji maharaj ki jayho
#rupalpalli #રૂપાલપલ્લી #jaymavardayani #માતાશ્રીવરદાયિની
જય શ્રી વરદાયિની માતાજી
રૂપાલની પલ્લી " ઘી" અભિષેકની પરંપરામાં લાખ્ખો લિટર અમૂલ્ય, સ્વાસ્થ્યવર્ધક 100% ચોખ્ખું " ઘી " માટીમાં મેળવી દેવામાં આવે છે. આ નીચે પડેલું , ફેંકી દીધેલું " ઘી" લેવાની પરંપરાથી વર્ષોથી વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજનું અપમાન કરી રહ્યા છે.
હું રાધેશ્યામ પટેલ છું , અમદાવાદનો છું પણ 6 એપ્રિલ 23થી 5 મહિના માટે અમેરિકા આવ્યો છું ,
ગાંધીનગર થી 16 કિલોમીટર દૂર રૂપાલ ગામ છે, જ્યાં વર્ષમાં એક વાર પલ્લી ઉત્સવ ની પરંપરાના નામે 4 લાખ લીટર કરતા વધારે "ઘી" પલ્લી પર અભિષેક નામે 100% ચોખ્ખું "ઘી" જમીન પર ઢોળી, શ્રદ્ધાળુઓના બુટ ચંપલ નીચે કચડીને, શ્રદ્ધાળુઓની પાન મસાલા ની પિચકારી વાળુ કરી, શ્રદ્ધાળુઓના નાક શરદી ગળફા વાળુ કરી, 200% ગંદુ માટીવાળું "ઘી" વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને સવર્ણ સમાજના ભક્તો પરંપરાના નામે લેવાનું કહી રહ્યા છે. આ જ્ઞાતિને વળેલું છે. (માતાની આજ્ઞા છે ). વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજના પરિવારો 200% ગંદુ માટીવાળું "ઘી" , ગરીબી અથવા અંધશ્રદ્ધા ના કારણે લઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે.
અમે વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ. પાંડવોના જમાનાથી જેમ સુર્ય પુત્ર કર્ણ નું " સુત પુત્ર " કહીને અપમાન કરતાં હતો તેમ, વર્ષોથી આ પરંપરા નામે વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજનું અપમાન કરવાનું ચાલુ કરેલ છે, વધેલું , ફેંકેલું , નકામું , માટી વાળુ કરીને જ વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને ખાવું એવું સવર્ણો કરી રહ્યા છે.
મારી ઈચ્છા છે કે આપ પણ રૂપાલ ગામની પરંપરા માં બદલાવ લાવવા મદદ કરો અને તમે શ્રદ્ધાળુઓને સાચા રસ્તે વાળો અને વાલ્મિકી, દેવીપુજક અને રાવળ સમાજને અંધશ્રદ્ધા માંથી બહાર લાવવા લોકજાગૃતિ અને યોગ્ય માર્ગદર્શન આપો.
અમારી UA-cam ચેનલ નું નામ છે
" રૂપાલની પલ્લી ઘી અભિષેકની પરંપરામાં બદલાવ જરૂરી છે "
અમે વિડીયો અભિયાનથી લોક જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છીએ,
આશા રાખું કે આપ શ્રી, મને અમારા " રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન "માં જરૂર મદદ કરશો.
લોક જાગૃતિ અભિયાનમાં જોડાવા માટે નીચેના વોટસએપ ગ્રુપની લિંક દ્વારા જોડાશો .
માતા શ્રી વરદાયિની રૂપાલ પલ્લી અભિયાન : rb.gy/tcbyvk
PDF: rb.gy/yjyae7
સંપૂર્ણ માહિતી જાણવા PDF ડાઉનલોડ કરી જરૂર વાંચશો
હું ભગવાન શ્રી વરદાયિની માતાજીનો વિરોધ કરતો નથી પણ ગામના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટીઓ નો વિરોધ કરું છું. 21મી સદીમાં જે શ્રદ્ધાના નામે ખોટી, માતાના ચમત્કારની અને સત ની વાતો કરી અંધશ્રદ્ધા ફેલાવે છે તેનો વિરોધ કરું છું.
Radheshyam 90239 60692 Only WhatsApp
21st May 2023
રોનાકભાઈ તમે બંને બાજુ બોલો છો
जय श्री राम 🙏
Sanatan na virothioj babano viroth kare chhe.
Khas karine Congrasio.
બાબાતૉ ભારતમા અધસરધા ફૅલાવૅછૅ
murakh hoy ne jat jat na saval kare se ...jaya sradha hoy ta chamatkar jarur thata hoy se..
Bilkul sidhi prapt sant babaji
Jay ho bageshwar dham