જય ભારત માતા કી જય રોનક ભાઇ ગરીબ નું અનાજ સરકાર અધિકારી ઓ અને જે વિતરણ કરવા વાળા બધા મિલી ભગત હોય છે ગામના સરપંચ અને ગામ લોકો બધા જાનતા હોય તેમને મડીજતુ હોયછે કેટલાક લોકો એમને ફેવરમાં બોલતાં હોય નાના ગરીબ માણસ નું ચાલવા દેતા નથી ચોરો બિંદાસ ગરીબ નું અનાજ ખાય રહયા છે દુકાન ચલાવના પકડાય એટલે તેનું લાઇસન્સ રદ કરવા જનતા ની અપીલ છે સરકાર ને રોનકભાઈ જાગૃત લોકો સાથે અનાય ના થવો જોઈએ
તમારો અવાજ હવામાં ઓગળી જાય છે કાંઇ સુધારો થતો નથી ગરીબો ને પુરતો સરકારી જથ્થો મળી રહે તે માટે જે તે જવાબદાર અધિકારીઓ નું ધ્યાન દોરો તો સુધારો થાય બાકી એપિસોડ માં બકવાસ કરી અમારો ને તમારો સમય બગાડી trp મેળવવા નો આપનો જે પ્રયાશ છે જે વ્યર્થ સાબિત થઈ રહ્યો છે 8:58
સમય બગાડવાની વાત આવે એમ લાગે તો સૌ પ્રથમ આ સરકારના તમામ નેતાઓ, મોદી સહિત બધાના રોજે રોજ ના તાયફાઓ થાય એનો પણ વિરોધ કરો,સમય અને નાણાં નો સતત દુર્વ્યય થાય ત્યારે કેમ કોઈ ને દેખાતું નથી, આજે સત્ય હકીકત સ્વીકારવા માટે ગોદી, મોદી ના, અંધભક્તો,દલાલો કેમ ચૂપ રહે છે સાહેબ,
આ સરકાર બધું વેચી ખાશે 2024 માં ભારત ખાલી નામનું રહી જશે જો પાછા આવ્યા તો જે બેજ કૉંગ્રેશ પાર્ટી એ બનાવેલો એ હોય સમાપ્ત બોલો જય શ્રી રામ 2025 પછી માં જય સ્વામી નારાયન 2026 જાય જીનેન્દ્ર 2027 માં જય આદની 2028 માં જય રિલાયન્સ
રોનક ભાઈ આખાગુજરાતમો કૌભોડ કરી રહ્યા છે અમારા તાલુકા મોપણ આજ હાલત છે ધાનેરા તાલુકામાં આવેલાં ગામો માં દુકાન દાર પાવતી આપતા નથી પચાસટકામાલસગેવગેકરે છે ગરીબોને મફત અનાજનથી કરી રહ્યા ધાનેરા તાલુકામાં દુકાન દાર દાળના રૂપિયા લેવામાં આવે છે દાળપણહલકીઆપવામો આવેછે આસરકારગરીબોનેઅનાજનથીઆપવામોઆવતુદુકાનદાર હપ્તા મામલતદાર કચેરી ખાતે આપીને કોભોડ કરી રહ્યા છે
મારુ રેશન કાર્ડ મારી મા વિધવા છે છતા બંધ કરી દિધુ છે મે પાવતી માઞી હતી એટલે બંધ છે ગામ ભાનેર તાલુકો કઠલાલ જીલ્લોખેડા ભાનેર માં જઇ ને ઞાડી ઓ હોય તેમને અનાજ મલે છે ગરીબ માટે પણ પુરતું નથી અનાજ મલતુ નથી અને મને કહી દિધુ કે તમને નહી મલે જય હિંદ
કોઈ મેસેજ નથી આવતો, દુકાનદાર જ અનાજ નથી આપતો, ખૂબ જ ઓછું આપી ફીગરપ્રીનટ લઈ લે છે કહે છે ૫૦% અનાજ આવે છે કેટલું અનાજ મળે તે મેસેજ મોકલો તે પૂરો આપે તો જ ફીગરપ્રીનટ આપવી જોઈએ

OK l9
Ök on know 999
OK l9
Ök on know 999
ગુડ 👍🙏
દુકા દારો તી અનાજ ઓછી આપે છે🙏🙏🙏🙏🙏
ખરે ખર આપનો શબ્દ છે હુ તો બોલીશ સાચી છે
આખા ગુજરાત માં આજ હાલત છે
સસ્તા અનાજની દુકાન ઉપર આ બહેનને લઈ જવાની જરૂર છે.
Very good Ronakbhai..........રાશનકાર્ડ માં ગરીબ નુ શોષણ થાય છે
❤❤
Ronakbhai રાડો પાડીએ કઈ નય થઈ
કાંઈક કરી બતાડો
મોટા ગોપનાથ આજુબાજુ ખુબ જ ઓછો કરીયાણા મલેસે
ભાજપ સરકાર માં કડક કાર્યવાહી કરીશું એવું કહેવામાં આવે છે પણ કડક કાર્યવાહી કરે છે કેવી તે સમજાતું નહિ
E karyavahi to kare j chhe, pan je chor loko ne sahyog no karta hoy ena upar.... Sab se bade BJP ke gunde
આ બેન ને ગામડાઓ માં જઈને તપાસ કરવી જોઈએ કે કોણ બાયોકેમિક સિસ્ટમનો ઉપયોગ કરે છે તે ખબર પડી જશે
આ લોકો ની સામે કોણગરીબ બોલી શકે છે
બાજરો ને મીઠા ની ગુણવંતા તપાસો ચોખા ઘઉં
તમારો અવાજ હવામાં ઓગળી જાય છે કાંઇ સુધારો થતો નથી ગરીબો ને પુરતો સરકારી જથ્થો મળી રહે તે માટે જે તે જવાબદાર અધિકારીઓ નું ધ્યાન દોરો તો સુધારો થાય બાકી એપિસોડ માં બકવાસ કરી અમારો ને તમારો સમય બગાડી trp મેળવવા નો આપનો જે પ્રયાશ છે જે વ્યર્થ સાબિત થઈ રહ્યો છે 8:58
સમય બગાડવાની વાત આવે એમ લાગે તો સૌ પ્રથમ આ સરકારના તમામ નેતાઓ, મોદી સહિત બધાના રોજે રોજ ના તાયફાઓ થાય એનો પણ વિરોધ કરો,સમય અને નાણાં નો સતત દુર્વ્યય થાય ત્યારે કેમ કોઈ ને દેખાતું નથી, આજે સત્ય હકીકત સ્વીકારવા માટે ગોદી, મોદી ના, અંધભક્તો,દલાલો કેમ ચૂપ રહે છે સાહેબ,
हिन्दुस्तान के, गरीब लोगों हमेशा,,जिने की, तैयारियां ही करते हैं,, जीते कभी नहीं,,!!!!!!,हे,,,,रा,,,,,म,,,,,,!!!!
ભાઇ અંગુઠો તો મૂકાવાઇ છે પણ બિલ કોઈને આપતા નથી આજ મૂડ કારણ છે
Vaat chhachi
બીલ ક્યાંય નથી આપતા નિગમ પૂરવઢા અધિકારી સામેલ છે
બિલ કોય નથી આપતું
@@vinodrathva94881q1 ni
મહીપતસિહ ચૌહિન ના ફેશ બુક પર જોવો દુકાનદાર ના કેટલા કૌભાંડ છે
ભાજપનાબેનજુઠુબોલેછે👍🙏
જૂઠું બોલવું, જોરથી બોલવું વારંવાર બોલવું એતો ભાજપાઈ ઓની આદતો છે એ પણ પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
👍👍👍
આ સરકાર બધું વેચી ખાશે 2024 માં ભારત ખાલી નામનું રહી જશે જો પાછા આવ્યા તો જે બેજ કૉંગ્રેશ પાર્ટી એ બનાવેલો એ હોય સમાપ્ત બોલો જય શ્રી રામ 2025 પછી માં જય સ્વામી નારાયન 2026 જાય જીનેન્દ્ર 2027 માં જય આદની 2028 માં જય રિલાયન્સ
बरसों पहले रियायती दाम पर अनाज =सबको देती थी वह सिस्टम बहोत अच्छी थी ।
वही चालु करने की जरूरत है ।धन्यवाद ।
ભાવનગર જિલ્લામાં પણ આવું ચાલી રહ્યું છે
જય શ્રી કૃષ્ણ વાતચાચીછે
મહીસાગરમાં પણ નથી મળતી દાળ ત્રણ મહીનાથી
આખા ગુજરાતમાં આવું ચાલે છે
Bilkul sacu che saheb
જાનવર પણ નથી ખાતા એવું અનાજ આવે છે
સાચી વાત છે સરકારી નમક આપે એ નમક ઓગળતુ જ નથી
@@VikramRathva-qk6wuહા
ગરીબો જ ખાઈ ગયા જ છે
અમરાજીલામા.હબતાકરેલછે.તમારે.જેઆલવુહોયતે.આજો.ફરીયદતોઅય.આવશે
સુદામડા ગામમાં પણ પુરતુ અનાજ નથી મણતુ
અનાજ બારોબાર વેચાઈ જાય છે તો કીયાથીમળે
Saras 🎉❤🎉
OK 👍👍👍
A vat tame prkash ma lavya a badal tamari chenal ne khub.. khub. Dhnyavad
❤❤❤❤❤❤
100% sachi vat che sar
વડોદરા જેવા શહેરોમાં આવું ચાલે છે પછી દાહોદ ની શું હોય
સાચી વાત
મહીસાગર જિલ્લામાં પણ આ ચાલે છે
😊😊😊❤❤🎉
એબીપી અસ્મિતા ને નમસ્કાર અમારા વિસ્તારમાં પણ આવું થાય છે એક
Good Ronakbhai sachi vat karva bhadal
2000000 સ્કોર્પિયો વાળા પણ ગરીબ નું
bil ni system chalu karo
હા સાચી વાત છે
હા સાચી વાત છે કિરીટ ભાઈ
Yas
અમારે ગઢડા (સ્વા) રળિયાણા ગામમાં પણ તુવેરદાળ નથી આવતી
તૂવેર અને સણા બેય મડે છે
માય રાશન કાર્ડની ની એપ ડાઉનલોડ કરો બધી માહિતી તમારા નામ જોગ મડશે
રોનક ભાઈ અમારે અહી તો સસ્તા ભાવની દુકાન દારો અનાજ ખાઇ જાય છે...
મહિસાગર જિલ્લો
બાલાસિનોર તાલુકો
આલેલા ગામ
રોનક ભાઈ આખાગુજરાતમો કૌભોડ કરી રહ્યા છે અમારા તાલુકા મોપણ આજ હાલત છે ધાનેરા તાલુકામાં આવેલાં ગામો માં દુકાન દાર પાવતી આપતા નથી પચાસટકામાલસગેવગેકરે છે ગરીબોને મફત અનાજનથી કરી રહ્યા ધાનેરા તાલુકામાં દુકાન દાર દાળના રૂપિયા લેવામાં આવે છે દાળપણહલકીઆપવામો આવેછે આસરકારગરીબોનેઅનાજનથીઆપવામોઆવતુદુકાનદાર હપ્તા મામલતદાર કચેરી ખાતે આપીને કોભોડ કરી રહ્યા છે
જયહો
ભસટ સાર
ભાવનગર જિલ્લામાં આવુ થાય છે
ખાવાં માટે અનાજ નથી આપતા પણ કચરો આપે છે.
Good
અધિકારી ખાઈ રહ્યા છે અનાજ
અડધુ અનાજ અને આપે છે
પારદર્શક અનાજ નથી મળતું.
અગુઠો લે છે 10 રૂ પણ લે છે. પરંતુ કેટલું અનાજ મળશે તે ની કૂપન આપવામાં આવતી નથી.
આખા ગુજરાતમાં છે.આવુ
હું તમને પ્રૂપ સાથે વીડિયો પણ આપી શકું
એક એક મહિનાનું નજ આપ્યું જ નથી
કુપન મા જેઆવે છે તે નથી આપતા ખાલી ઘઉં,ચોખા,મોરસ જ આપે છે તે પણ ઓછું આપે
સાબરકાંઠા જિલ્લામાં પણ આજ પરેસ્તતી સે
Yes
છોટાઉડેપુર નસવાડી મા બીલ આપતાજનથી અને દાર આપતાનથી
ગામ.કારાઘોડા.વાડીયાસાચુ.બોલો્છો
રઈકવએટ કરેલી પણ કોઈ જવાબ દેતુ નથી
माफ्त राशन पर सरकार जीती छे बाकी सिस्टम सारी छे
વાહ રોનક ભાઈ બહુ સત્ય બહાર લાવ્યા તમે
પાકીપોછનથીઆપતા
બેન તમે સસ્તા અનાજ ની દુકાને જઈ ને જોવો બેન
Jay hida jay barat namaskara
દાળતોઆવતીનથીબીલપણનથીઆપતા
અનાજ ઓછૂ આપવામા આવે છે
દુકાન દારો અનાજ ઓસુ આપે છે 4 kg બદલે 2 kg આપે છે
સાવરકુંડલા મા પણ આવુ જ કૌભાંડ ચાલે છે
તળાજા,તાલુકા,પણ,પુરનથીમમુળતુનથી
મારુ રેશન કાર્ડ મારી મા વિધવા છે છતા બંધ કરી દિધુ છે મે પાવતી માઞી હતી એટલે બંધ છે ગામ ભાનેર તાલુકો કઠલાલ જીલ્લોખેડા ભાનેર માં જઇ ને ઞાડી ઓ હોય તેમને અનાજ મલે છે ગરીબ માટે પણ પુરતું નથી અનાજ મલતુ નથી અને મને કહી દિધુ કે તમને નહી મલે જય હિંદ
સર ગરીબ ની મદત કરો તમારું કલ્યાણ થશે
દુકાનદારો બારોબાર વેચી નાખે છે
અમારે ધુડ નથી ઉપડે એમ તેલ નો ભાવ પોસાયછે
ગમાડા માં કુપન ના ૨૦ રૂપિયા લેવાય છે
કોઈ મેસેજ નથી આવતો, દુકાનદાર જ અનાજ નથી આપતો, ખૂબ જ ઓછું આપી ફીગરપ્રીનટ લઈ લે છે કહે છે ૫૦% અનાજ આવે છે કેટલું અનાજ મળે તે મેસેજ મોકલો તે પૂરો આપે તો જ ફીગરપ્રીનટ આપવી જોઈએ
Ronkbhai brbar se
Odedrahiri
Mali yo rahyu chhe pan purtu poktu nathi..bil vagar apay chhe
Manish doshi sir brbar se
આ જ સુ ધી કોઈ દિવસ કઈ પણ મ ળે લ નથી
નીરવ મોદી ભજીયા વાલા આલિયા મારીયા ક્યાં ગયા સરકાર સુયગયછે
Huawei Dream space works like fish. Completely private and you can plan family events in your dreams together.
The enemy never knows what you and your family are communicating On Huawei Dream Space
Gujarat,patan ma,, સુજનીપુર,ગામ તુવેર દાળ,કીલો,રીત,50,લેસે
મફતીયા
Bharuch jilla ma pan Tuverdal Avti Nathi
Kerosin chalu karavo khedut loko oil engeen ma vapre
Ronàk Bhai you are very brave man
Salute from માસ્તર
आ तमारा करता तो इटालियन चश्मा घणा सारा लुखी
Bhkhrris you Babu sir please 👍
99/be iman 6
અડધું.અનાજ.સગેવગેથાયછે