શહિદ મહિપાલસિંહ વાળાના જન્મદિવસે એમના ધર્મપત્ની સાથે ઇન્ટરવ્યૂ, 15 ઓગષ્ટ 1996ના રોજ જન્મ થયો હતો

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • શહિદ મહિપાલસિંહ વાળાના જન્મદિવસે એમના ધર્મપત્ની સાથે ઇન્ટરવ્યૂ, 15 ઓગષ્ટ 1996ના રોજ જન્મ થયો હતો
    #visheshwithdinesh
    #dineshsindhav
    #mahipalsinhvala
    #15august

КОМЕНТАРІ • 609

  • @dhruvrajsinh222
    @dhruvrajsinh222 Рік тому +351

    જ્યારે જ્યારે આ દેશ ને લોહી ની જરૂર પડે છે ત્યારે ત્યારે રાજપુતો એ આ ધરતી માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા જ છે , અને હજુ પણ કરશે . miss you mahipalsinh . જય હિન્દ જય ભારત.

  • @mukeshsinhvaghela8870
    @mukeshsinhvaghela8870 Рік тому +9

    મહિપાલ સિંહ અમર રહો,,,વિરલબા કુવરીબા માં ભવાની ખુબ સારું આરોગ્ય આપે દીઘાર્યુ આપે એજ પ્રાર્થના 💐💐

  • @sidhidangar2693
    @sidhidangar2693 Рік тому +16

    જ્યારે જ્યારે દેશ માટે શહીદો એ લોહી રેડ્યા છે ત્યારે ત્યારે આ દેશની વિરાગંનાઓ એ સલામી આપી આ દેશના શહીદો ને શ્રદ્ધાંજલિ આપી છે...... આ છે વિર શહીદો ની પત્ની 🙏🏻🙏🏻

  • @rasikpatel7538
    @rasikpatel7538 Рік тому +35

    વીર સપૂત મહિપાલસિંહ ને તેમના જન્મદિવસ ની શુભકામના ભગવાન તેમના ફેમિલી ને દુઃખ સહનકરવાની શક્તિ આપે તેવી દિલ થી ભગવાન ને પ્રાર્થના ભગવાન તેમની ફેમિલી ની રક્ષા કરે 🙏🙏

  • @vinodtadvi6676
    @vinodtadvi6676 Рік тому +23

    વીર જવાન મહિપાલસિહ અમર રહો.🇮🇳 જય હિન્દ વંદેમાતરમ્.

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +11

    ધન્ય વાદ દિનેશભાઈ મહિપાલ અમર રહો નવી સેનલ માં વીરલબા ના હાથે ખુબ ખુબ ભોલેનાથ ના આશીર્વાદ ધન્ય વીરલબા ની માં ને લક્ષ્મી નો જન્મ થયો જય ભોલેનાથ દિનેશભાઈ

  • @thanarajput6460
    @thanarajput6460 Рік тому

    જ્યારે જ્યારે આ દેશ ને લોહી ની જરૂર પડે ત્યારે ત્યારે રાજપુતો એ આ ધરતી માટે પોતાના પ્રાણ અર્પણ કર્યા જ છે વિર શહિદ મહિપાલ સિંહ વાળાને શત્ શત્ પ્રણામ ભગવાન એમના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે શહિદ વીર અમર રહો

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar8945 Рік тому +3

    વીરશહિદ મહિપાલ સિંહ ને ત્યા લક્ષ્મી સ્વરૂપ વિરલબા નુ આગમન થયુ છે તેમને ખુબ જ હેતથી આવકારુ છુ જન્મ આપનાર બેનબા ને માતાજી તથા સોમનાથ મહાદેવ દાદા ખુબ જ હિંમત આપે તેવી હદય થી મારી પ્રાર્થના.જય રાજપૂતાના જય હિન્દ જય માતાજી.જય. 🙏🙏🙏🙏🙏

  • @barad_bhagirathsinh
    @barad_bhagirathsinh Рік тому +5

    ખુબ ખુબ અભીનંદન દીનેશ ભાઈ એક રાષ્ટ્ર ના રત્ન ખોયુ એમના પરીવાર મુલાકાત કરી તેમનુ જન્મ દિવસ ની અને તેનુ બારમુ લોકો સુધી રાષ્ટ્ર ભાવના જગાડી તૈ બદલ કોટી કોટી વંદન🙏🙏🙏🙏🚩

  • @lucifer-it1fu
    @lucifer-it1fu Рік тому +32

    વીર શહીદ મહિપાલ સિંહ વાળાને સતત પ્રણામ એમના પરિવારજનો ને સહન કરવાની શક્તિ આપે 🙏🕉️🙏🕉️

  • @virambhaigadhavi8767
    @virambhaigadhavi8767 Рік тому +27

    જય હિંદ...મહિપાલસિંહ.... તમે અમર થઈ ગયા..આવા વીર યોદ્ધા ને સો.. સો સલામ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ આપી દીધા... જય હિંદ ફોજી ભાઈ 👏👏👏

  • @kiranthakor450
    @kiranthakor450 Рік тому +11

    ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ આંખ માં થી આંસુ😢😢 આવી ગયાં મહિપાલસિંહ નો વિડિઓ જોઇ ને તમને સરસ કામ કરો છો ❤

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +43

    શહીદ વીર અમર રહો વર્ષા બા ને એમના પરીવાર ને મા ભગવતી ખુબ હિંમત આપે

  • @arvindsinhzala3799
    @arvindsinhzala3799 Рік тому +27

    જન્મ દિવસની શુભેચ્છાઓ મહિપાલસિંહ .... miss you Mahipalsinh vala🇮🇳 jay hind 🇮🇳

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +10

    જય માતાજી. શહીદી અમર રહો. એ ભારતમાતાના વીર સપૂતને સો સો સલામ....
    આવી પડેલ સમયને સહન કરવાની શક્તિ વર્ષાબાને માતાજી આપે. કુંવરીબા વીરલબાને દુનિયાના બધાં જ સુખો આપે એવી માતાજી ને પ્રાર્થના. હા દિનેશભાઈ ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.

    • @pratapsinghthakor2984
      @pratapsinghthakor2984 Рік тому

      ભગવાન શિવ શહીદ વીર મહિપાલ સિંહ વારા ના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. પ્રતાપ સિંહ ઠાકોર .નાજ ગામ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh Рік тому +13

    વિર જવાન મહિપાલસિહ અમર રહો🇮🇳🇮🇳🇮🇳 વંદેમાતરમજય હિન્દ જય ભારત માંતા કી જય જય જય ગરવી ગુજરાત

  • @valaajaysinh1336
    @valaajaysinh1336 Рік тому +5

    ખરેખર આવી રાજપૂતાણી ને મારા દિલ થી વંદન 🙏🙏🙏🙏

  • @VikramshinRajputVikramsh-cx9qf

    વીર શહીદ મહિપાલસિંહ વાળાને સતત પ્રણામ

  • @upendrasinhgohil965
    @upendrasinhgohil965 Рік тому +3

    મહિપાલસિંહ અમર રહો...🙏🇮🇳🙏

  • @sedhjirathod2448
    @sedhjirathod2448 Рік тому +4

    Jay hind મહિપાલસિંહ અમર રહે માતાજી એમના પરિવાર ને આ દુઃખ ની ઘડી મા શક્તિ આપે એવી માતાજી ને પ્રાથૅના ભારત માતા કી જય

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 Рік тому +1

    દિનેશભાઈ આપની વાણી ખુબજ ભાવનાશાળી છે આપ આવા સમયે શહીદ નાં પરિવાર ને મળો છો તે મહાન કાયઁ કરો છો બહેન નું દેશ ભક્તિ ગીત ને અવાજ ભાવના ખુબ જ સરસ છે જય જવાન જય હિંદ આપણાં શૈનિકો ને કંઈક તો રક્ષણ હોવું જોઈએ ને

  • @pravingadhavi8504
    @pravingadhavi8504 Рік тому +5

    મહિપાલસિંહ અમર રહો જય હિન્દ

  • @PradipsinhParmar-cn1vr
    @PradipsinhParmar-cn1vr 3 місяці тому

    વિર શહિદ મહિપાલ સિંહ વાળા શતશતનમન જય રાજપૂતાના🚩🙏

  • @mohanbhairathavi2322
    @mohanbhairathavi2322 Рік тому +9

    દિનેશભાઈ આ ઈન્ટરવ્યુ સૌથી અઘરું લાગ્યું હશે Happy Birthday Mahipalsingh wala શહીદ ક્યારેય મરતા નથી Happy Birthday

  • @mahihashodhandhanadhan
    @mahihashodhandhanadhan Рік тому

    વીર શહીદ મહિપાલ સિંહ વાળા ને સત સત પ્રણામ

  • @bharatdesai7687
    @bharatdesai7687 Рік тому +14

    ભારત માતાએ મહીપાલ સિંહ જેવા દીકરા માટે વિધાતા પાસે કેવાં લેખ લખાવ્યા જન્મ પંદરમી ઓગસ્ટ મરણ નો બારમા નો દિવસ વિધી દિવસ પંદરમી ઓગસ્ટ આવાં લેખ તો વિર પુરુષ ના જ હોય વિર શહિદ મહીપાલ સિંહ તમે અમર નામ કરી ને ગયા ગુજરાત નું ભારત માતા કી જય જય જય ગરવી ગુજરાત

  • @dadbhakhasiya8735
    @dadbhakhasiya8735 Рік тому +9

    જય હિન્દ અમર રહો મહિપાલસિંહ જય માતાજી દેશ માટે હંમેશા રાજપૂત આગળ જરહસે વંદે માં તરમ

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 Рік тому +8

    🇮🇳ભારત દેશના બધા મિત્રો👭👬વંદેમાતરમ 🇨🇮🇨🇮🇨🇮🇨🇮👍👍

  • @ranjitpateliya5176
    @ranjitpateliya5176 Рік тому +11

    ભગવાન એમના પવિત્ર આત્મા ને શાંતિ આપે એવી ઈશ્વર ને પ્રાથના

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Рік тому +5

    જય હિંદ, તેમના પવિત્ર આત્મા ને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના....

  • @dayaparmar6625
    @dayaparmar6625 Рік тому +11

    જય હિન્દ જય ભારત સત સત નમન હૈ ભારતના વિરસપુતોને કે આ ભારતની રક્ષા કાજે અમારી રક્ષા કરે છે❤❤❤❤❤

  • @dharmendrasolanki3454
    @dharmendrasolanki3454 Рік тому +6

    મહિપાલસિંહ નાં દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી મારી પ્રભુને મારાં દિલનાં અંતઃકરણથી કોટી કોટી પ્રાર્થનાં.
    🙏♥️♥️♥️🙏
    મારાં દિલથી દિનેશભાઈ તમારો ખુબ ખુબ આભાર.
    ❤❤

  • @rameshchauhan9167
    @rameshchauhan9167 Рік тому +11

    ગીતના શબ્દો સાંભળી અને મહિપાલ સિંહ નાં પરિવારજનો ને જોઈ ને આંખમાં આંસું આવી જાય છે 🙏😢ભારત માતા કી જય

  • @sarvaiyavishal834
    @sarvaiyavishal834 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ અને ખુબ આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @virambhaigadhavi8767
    @virambhaigadhavi8767 Рік тому +1

    જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા ઓ..... મહિપાલસિંહ અમર રહો 👏👏👏

  • @mr.kingsinh3649
    @mr.kingsinh3649 Рік тому +3

    મહિપાલસિંહ અમર રહો....🙏🇮🇳🙏

  • @naranbhaichavada-yh8ut
    @naranbhaichavada-yh8ut Рік тому +1

    મહિપાલ સિંહ ના જીવન ને ધન્ય છે ધન્ય છે તેમની માતાને ધન્ય છે ભારત માતા ને કે આવા વિરપુરૂષ ને જન્મ આપ્યો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilipdangadhvi5051
    @dilipdangadhvi5051 Рік тому

    વંદન શહિદવીર.. મહિપાલસિંહ.... આવા વીર સપૂતોને લીધે... ભારતના સીમાડા સચવાય છે.... વંદન

  • @virambharvad2573
    @virambharvad2573 Рік тому +1

    Dinesh Bhai ne dhanye che aek Veer Javan ni femely sudhi.pochiya..Jai Ho veer Jawan Jai Kishan.. Jai Hind 🇮🇳.🌹🌹🌹

  • @RahulThakor-ww3mg
    @RahulThakor-ww3mg Рік тому +2

    જય હિન્દ જય ભારત સહિદ વીર mhipalshih અમર રહો

  • @hetalbenchoudhari4328
    @hetalbenchoudhari4328 Рік тому +5

    જન્મ મરણ દિન વિશે ખૂબ સારી એવી પ્રેરણા આપી જય હિંદ

  • @vishajithakor8516
    @vishajithakor8516 Рік тому +9

    જયહિન્દ વિર શહિદ જવાન મહિપાલસિહ અમર રહો😢😢😢😢😢

  • @bhaveshsenma8536
    @bhaveshsenma8536 Рік тому +15

    Jai hind
    One of the best ever interview
    We r safe just because of brave hearts soldier
    Virangana ne bhagwaan sakti aape
    Nd God bless u cuty bacccha
    We r with u
    Thanks for showing this interview on the occasion of independence day
    Aap hamesha aam soldiers na family na interview lo
    They r real hero of our country
    Good luck

  • @dhambhazala4622
    @dhambhazala4622 Рік тому

    બેનબા ને માતાજી શક્તિ આપે.... જય હિન્દ

  • @karankapdi4699
    @karankapdi4699 Рік тому +3

    જય હિન્દ 🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🙏👍👍 મહિપાલસિંહ વાળા
    અમર રહો
    સત નમન 😭😭😭😭

  • @riyazshorwardi
    @riyazshorwardi Рік тому +4

    I Wish You Manny Manny Return Of The Day And Happy Birthday 👉વીર મહિપાલ સિંહ વાળા And Happy 15 OAugust And Werry Werry Proud Of You And, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ્..!

  • @rajbhagadhvi6839
    @rajbhagadhvi6839 Рік тому +1

    વીર જવાન મહિપાલસિંહ અમર રહો..જય હો અમર જવાન...રાજભા ગઢવી..જામનગર.

  • @prakashthakor796
    @prakashthakor796 Рік тому +1

    જન્મ દિવસની શુભેચ્છાઓ મહિપાલસિહ મહિપાલસિહ miss you

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +1

    જય માતાજી વર્ષા બા ને ખુબ ખુબ સહનશકતિ અને ખુબ સારૂ સ્વાસ્થ્ય આપે એવી મા ભગવતી ને દિલ થી પાર્થના આ ઈન્ટરયુ જોઈ આખો મા આસુ આવી ગયા 🇮🇳🇮🇳જય હિન્દ જય ભારત

  • @jitendrarajputjitendrarajp3277

    જય જવાન મહીપાલસિંહ .અમર રહો

  • @baldevrabari1641
    @baldevrabari1641 Рік тому +2

    શહીદ વીર મહિપાલ સિંહ અમર રહો 🙏જય હિન્દ 🇮🇳

  • @bhattmadhav2
    @bhattmadhav2 Рік тому

    વીર જવાન મહિપાલસિહ વાળા અમર રહો 🇮🇳જય હિન્દ વંદે માતરમ્

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 Рік тому +10

    One of the best heart touching interview 🇮🇳 🇮🇳 🇮🇳

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar8945 Рік тому +6

    માણસ કેટલુ જીવ્યો તે મહત્વ નુ નથી પણ કેવુ જીવી ગયો તે મહત્વ નુ છે દેશ માટે શહીદ વીર મહિપાલસિહ ને સો સો સલામ.

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Рік тому +1

    આંખો ભીંજાઈ ગઈ છે મારી સદગતના પવિત્ર આત્માને વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો વ્રજમાં વાસ આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @VirandrasihGohil-kd7rm
    @VirandrasihGohil-kd7rm Рік тому

    સલામ છે.. વિર શહીદ મહિપાલસિંહ વાળા ને તેમના પરિવારને સાથે માતાજી ના આશીર્વાદ હર હમેશાં સાથે રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી

  • @uddabhi3241
    @uddabhi3241 Рік тому +2

    😢🙏ખુબ્ દુઃખ અનુભવુ છું એના ઘરના લોકો કેટલું દુઃખ હશે માં અને એમના પત્ની ને આપડે સમજી ના શકીયે 🙏🙇‍♂️😭

  • @rathodhimatbhai2815
    @rathodhimatbhai2815 Рік тому +1

    Miss you 😭😭😭Jay Hind🇮🇳🇮🇳🇮🇳 જન્મદિવસ ની શુભકામના 🎉 mahipal sinh Amar raho bhagwan Tamara Divy aatmane shanti aape bhai🙏🙏🙏

  • @meetixa
    @meetixa Рік тому +7

    🦁Miss you mara Bhai 🇮🇳🇮🇳🇮🇳 Jay hind .... Jay bhavani 🙏

  • @MamtaBilwal-vi8zj
    @MamtaBilwal-vi8zj Рік тому

    જય હિંદ જન્મ દિવસ ની શુભકામનાઓ
    અમર રહો

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj Рік тому +2

    જય હિંદ જથ ભારત
    સો સો સલામ મહીપાલસિંહને

  • @vruchalisapra1060
    @vruchalisapra1060 Рік тому +4

    જય હિન્દ જય ભારત ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવાર ને સહન કરવાની શક્તિ આપે ❤❤❤❤❤❤😢😢😢😢😢

  • @aknameomkar7933
    @aknameomkar7933 Рік тому +9

    दिनेशभाई की वाणी में माँ सरस्वती का वरदान है आपकी मानो कामना माँ भवानी पूर्ण करे 🙏🏻

  • @gamandesai6362
    @gamandesai6362 Рік тому

    સહિદ જવાન અમર રહે

  • @laljirana7128
    @laljirana7128 Рік тому

    💯💯🦁🇮🇳🇮🇳 સલામ છે વીર જવાન

  • @nandnibamori1868
    @nandnibamori1868 Рік тому

    શહીદ વીર મહિપાલસિંહ વાળા અમર રહો 🙏🇮🇳

  • @VikramThakor-lt3fg
    @VikramThakor-lt3fg Рік тому +3

    Jay hind sir miss you Mahipalsih

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Рік тому +1

    વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી

  • @saileshbhai649
    @saileshbhai649 Рік тому

    મહિપાલસિંહ નેસારી જગ્યાએ અવતાર આપે એવી અમારી પ્રાર્થના છે જય હિન્દ જય વંદે માતરમ

  • @HinabenNavadiya-vg4og
    @HinabenNavadiya-vg4og Рік тому

    જયજવાન મહીપાલ સિંહ અમર રહો મા મોગલ તમારા આત્મા ને શાંતિ આપે

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 Рік тому +2

    શહિદ વીર અમર રહો ભગવાન આ પરીવાર ને દુખ સહન કરવાની શકતી આપે🙏🙏

  • @chandrasinhgohil3742
    @chandrasinhgohil3742 Рік тому +2

    જય હિન્દ અમર રહો મહિપાલસિહ

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 Рік тому

    વીર મહિપાલ સિંહ ને સત સત નમન જન્મ દિવસ ની શુભ કામની ભગવાન તેમના આત્મા ને શાંતિ

  • @untolddiary3427
    @untolddiary3427 Рік тому

    Sahid veer javan mahipalshih na aatma n bhagvan Krishna shanti aape ...ena parivar dukh sahan krva Shakti apee

  • @bhaveshsenma8536
    @bhaveshsenma8536 Рік тому +3

    વાહ વાહ ધન્ય છે તેમના માતા

  • @prakash6926
    @prakash6926 Рік тому

    એ મારા દેશ નાં શહિદ જવાન તમોને મારા સત સત વંદન વીર જવાન તમારી શહીદી ને મારી અશ્રુ ભરી શ્રધાંજલિ....

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 Рік тому +1

    ભારત માતા કી જય....🙋🇮🇳 આ દેશ ના હરેક વીર જવાન ને મારા વંદન છે.

  • @jankibajadeja1404
    @jankibajadeja1404 Рік тому +1

    Jay hind🙏 mahipalsinh....ma mogal varshaba ne ane amni dikri ne tem j Amna parivar ne આવનારા જીવન માટે himat aape bs a j prarthna🙏🙏

  • @aknameomkar7933
    @aknameomkar7933 Рік тому +4

    मैंने काफ़ी गांव देखे जिसम्मे जड़ा क्षत्रिय युवा को देखा १०० मेंसे jada ८० युवा को आर्मी पसंद है मेरे गांव में २३ जवान ४० घर में से फॉर्ज में है

  • @punitofficialshrikrishnabh3785

    જય હિન્દ વંદે માતરમ ભારત માતાકી જય

  • @kripalsinhsolanki9654
    @kripalsinhsolanki9654 Рік тому

    Aap no khub khub dhanyvad sir aa story kavar karva mate ...🇮🇳

  • @Rajameladiofficialpatan
    @Rajameladiofficialpatan Рік тому

    ભગવાન મહિપાલ સિંહ ની આત્મા ને શાંતિ આપે જય હિન્દ

  • @mavidsofficial3446
    @mavidsofficial3446 Рік тому

    અમર‌ રહો શહીદ વીર

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz Рік тому

    Jai હિંદ અમારી રાજપૂત benba ને....❤

  • @anildesai441
    @anildesai441 Рік тому

    સલામ છે...... વીર જવાન અને તેના ફેમીલી ને..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenapatel2240
    @meenapatel2240 Рік тому +1

    સલામ ખુબજ દુઃખ થાય છે. 😭😭😭

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Рік тому

    Dinesh sir nu jivan nu aghara ma agharu etarvyu khub khub aabhar sir 😢😢😢

  • @kamlesh_vada
    @kamlesh_vada Рік тому +3

    મહિપાલ સિંહ વાળા ના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને બેન ને દુઃખ સહન કરવા ની તાકાત નવ લાખ લોબડીયાળી આપે એવી માં ભગવતી ની પ્રાથના કરું છું
    😭😭😭😭😭😭😭😭😭😭

  • @bharatbariya4821
    @bharatbariya4821 Рік тому +4

    🇮🇳🇮🇳જય હિન્દ જય ભારત જય જવાન વંદે માતરમ્ વંદે માતરમ્ 🇮🇳🇮🇳

  • @NatvarsinhVaghela-ig1te
    @NatvarsinhVaghela-ig1te Рік тому

    સૌ પ્રથમ તો હું મહિપાલ સિંહ ને કોટી કોટી વંદન કરું છું અને તેમના પરિવાર ને પણ વંદન કરું છું દેશ ને અને માં tharti માં ને વંદન કરું છું અને અને ખાસ તો આપ જેવા પત્રકાર શ્રી અમારા રાજપુત ક્ષત્રિય પરિવાર અને સમાજ ને માટે આપે જે લાગણી થી જે વાતો કરી તેના માટે ખૂબ ખૂબ વંદન કરું છુ જય માતાજી જય ભારત માં

  • @nileshnileshrathwa8260
    @nileshnileshrathwa8260 Рік тому

    Jay હિન્દ મહાપલસીંગ વાળા

  • @goswamiyogeshpari15
    @goswamiyogeshpari15 Рік тому +4

    જય જવાન શહિદ મહિપાલ સિંહ ની આત્માંને પરમ શાંતિ 😂❤

  • @vedantgadhvi9235
    @vedantgadhvi9235 Рік тому

    Vir Shahid ne dilthi shradhanjali.. so so Salam..🙏

  • @rakeshthakor3015
    @rakeshthakor3015 Рік тому

    શહીદ વીર મહિપાલ સિંહ અમર રહો 🙏💐

  • @mukeshbariamukeshbaria5885
    @mukeshbariamukeshbaria5885 Рік тому +1

    Jai hind,jai bharatmata ,sahid veer ne salam,
    Mahipal Singh na parivar ne kudrat aa aavi padeli afat same ladvani shakti aape aej prarthna

  • @goswami310
    @goswami310 Рік тому +3

    जय हिंद 🙏🙏🙏

  • @priyankacharpot2785
    @priyankacharpot2785 Рік тому +4

    Happy birthday🎉 વીર સપૂત... ભગવાન તમારાં દિવ્ય આત્માને શાંતી આપે 🙏🙏 અને તમારાં પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે ❤️🙏 વંદે માતરમ્ 🙏🙏

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому

    જય ભારત માતા જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય જવાન વંદે માતરમ સત્યમેવ જયતે દેશ સેવક સૈનિક શહીદ વીર ને હજારો નમન વંદન વંદન ઓમ શાંતિ ઓમ

  • @vasander7544
    @vasander7544 Рік тому +5

    તમારી વાત સાચી છે ક્ષત્રિય નું બલિદાન બહું આપે છે પણ સમાજ માં સારી સોસાઈટીમાં રહેવા નથી દેતા તેનું જરા વિચાર જો

  • @CharanNavin-bo4su
    @CharanNavin-bo4su Рік тому

    શત શત નમન હિન્દુસ્તાન ના વીર 🙏🙏🙏🙏