MOUNTAINEER || PARVATAROHAK ||MOUNT EVEREST || BHOVAN RATHOD || AMBICA VISION || PANKAJ KOKANI ||

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ડાંગ જિલ્લા નાં ચિરાપડા ગામે રહેતા એક એવા યુવાન ની વાત છે જેણે માઉન્ટ એવરેસ્ટ ને સર કરવાની કસમ ખાધી છે સામાન્ય ખેડુત પરિવાર નો આ દિકરો આર્થિક રીતે પછાત હોવા છતાં તેના દઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ને જોતાં ખરે ખર ગર્વની અનુભૂતિ થાય છે આવનારા સમય નો એક સિતારો જે માઉન્ટ એવરેસ્ટ પર ચમકવા માટે ઉમંગ અને ઉત્સાહ સાથે થનગની રહયો છે પ્રસ્તુત વિડિયો માં એની એવરેસ્ટ આરોહણ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે તમારે એનો સંપર્ક કરવો હોઇ તો આપેલ નંબર ઉપર કોલ કરી શકો છો
    ભોવાન રાઠોડ - 73597 06182

КОМЕНТАРІ • 7

  • @AMBICAVISION
    @AMBICAVISION  3 місяці тому +2

    The Varry Telented Person

  • @tejasrathod1419
    @tejasrathod1419 3 місяці тому +3

    👍👍👍👍👍👍👍👍👍

  • @praveshrenjad7285
    @praveshrenjad7285 3 місяці тому +2

    Congratulation and best of luck Young men..

  • @arjunbhaisonubhaiganvit498
    @arjunbhaisonubhaiganvit498 3 місяці тому +2

    Congratulations 🎉🎉and All the Best 🎉🎉

  • @BicycleRiderVlog
    @BicycleRiderVlog 3 місяці тому +2

    👍👍👍👍

    • @AMBICAVISION
      @AMBICAVISION  3 місяці тому

      તું રિટર્ન આવે પછી તારી પણ એક સ્ટોરી બનાવવાનો છું

  • @ssvdipak
    @ssvdipak 3 місяці тому +2

    The youth of today is something to take inspiration from