ગ્રામ પંચાયત ની ગ્રામસભા

Поділитися
Вставка
  • Опубліковано 10 сер 2020
  • નમસ્કાર કરું....
    પંચાયતી રાજની મુખ્ય સંસ્થા ગ્રામ પંચાયત નું એક આયોજન જે દેશ અને ગામો ને વચ્ચે સેતુ નું કામ કરે ..
    એટલે કે દેશ ની સરકારો દ્વારા જે યોજનાઓ અને ઠરાવો દેશ ના વ્યક્તિ ઓ માટે બનતા હોય તે સીધાજ ગ્રામ્ય ના લોકો ને માહિતી પહોંચાડતી એક સંસ્થા નું આયોજન એટલે ગ્રામ સભા ....//
    આ ગ્રામ સભા ની સંપૂર્ણ માહિતી સારું થી લઇ અંત સાધુ કશું જ બાકી ના રહે દેશ ના દરેક દરેક છેવાડા ના વ્યક્તિ ને પણ અસર કરતી બાબતો ની ચર્ચા અને આયોજનો ની જાણકારી આપતો વિડિયો ખુબજ સરળ ભાષા માં તાર્કિક રજૂઆત સાથે બનાવેલ છે ..
    ૧૦૦% દરેક દરેક વ્યક્તિ જે જોશે તેને ખાતરી પૂર્વક નવું કઈક જાણવા મળશે .. જે નો તે પોતાના સરકારી કર્યો માં ઉપયોગ કરી શકાશે..

КОМЕНТАРІ • 34

  • @anand78_
    @anand78_ 2 роки тому +1

    Gram panchayat vigatvar grantni mahiti op0

  • @dinespatel6070
    @dinespatel6070 2 місяці тому

    ગ્રામસભા વિસેનો પરિપત્ર લીક આપો

  • @devrajgohil4229
    @devrajgohil4229 Рік тому

    ગામ ઓરી તાલુકો વિછીયા જી રાજકોટ

  • @kishortadave7276
    @kishortadave7276 2 роки тому +1

    Amarety grmshabha thtinati shu grtavishe enipan mahiti mlti nati

  • @jayendraganvit7695
    @jayendraganvit7695 2 роки тому

    Good

  • @virjichauhan6327
    @virjichauhan6327 Рік тому

    ખુબ જ સરસ માહિતી આપી છે તે બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું કારણ કે અત્યાર સુધી પંચાયત શું છે ગ્રામસભા શું કહેવાય આનો મને કોઈ જાતનો ખ્યાલ હતો નહીં એ માહિતી તમે youtube દ્વારા અમોને આપી તે બદલ તમને ખૂબ ધન્યવાદ

  • @maheshchudasama1247
    @maheshchudasama1247 2 роки тому +1

    Good sar

  • @mr.s.b.makwana4340
    @mr.s.b.makwana4340 3 роки тому

    Bahuj Saras mahiti chhe thanks a lot Kamlesh Bhai

  • @makwanabudhabhai8366
    @makwanabudhabhai8366 Місяць тому

    ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવા માટે વિડિયો આપો

  • @jadavmanishamanisha3836
    @jadavmanishamanisha3836 Рік тому

    ખુબ જ સરસ માહિતી 👌

  • @kapadiyachampakdhrol2643
    @kapadiyachampakdhrol2643 Рік тому

    સાહેબ ગ્રામીણ અને શહેરી પ્રશાસન ના વીડિયો બનાવી તો મોકલજો

  • @rppatel9455
    @rppatel9455 2 роки тому

    Very good video. Thanks. આવા વિડિયો મુકવાનુ ચાલુ રાખશોજી જેથી અવેરનેશ વધશે

  • @ashvinghediya5888
    @ashvinghediya5888 3 роки тому

    મે પુછેલ સવાલ નો જવાબ આપવા વીનંતી

  • @dilipthakor2484
    @dilipthakor2484 2 роки тому

    Very nice sir

  • @thakortejaji2385
    @thakortejaji2385 3 роки тому

    ખુબ સરસ માહિતી તમે આપી છે આ વીડિયો જોયા પછી દરેક ને સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે ગામ સભા ગામના લોકોને કેટલી તાકાત આપે છે

  • @munsingrathava5562
    @munsingrathava5562 Рік тому

    ગ્રામપંચાયત માં કેટલી ગ્રાન્ટ આવે એને કઈ યોજના. જણાવો એના વીડિયો આપો.

  • @Pravin_Bargamiya
    @Pravin_Bargamiya 3 роки тому +1

    વા ખૂબ સરસ માહિતી...તમે કાવિઠીયા છો ભાઇ?

  • @kschauhan1598
    @kschauhan1598 Рік тому

    ગામ સભામા પ્લોટ ની માગણી કરીસકાય

  • @jeetubhaichaudhary7226
    @jeetubhaichaudhary7226 3 роки тому +1

    Sir RFO exam mate environment nu materials k video malse

  • @vallabhbhai1695
    @vallabhbhai1695 Рік тому

    Badhu j ger kaydesar kagaj par Thai Jay che,

  • @hajabhaipatel4549
    @hajabhaipatel4549 28 днів тому

    સભ્ય માટેજણાવો

  • @hamirbhaisindhav6762
    @hamirbhaisindhav6762 2 роки тому

    પપ્પા

  • @ankurpatel9686
    @ankurpatel9686 10 місяців тому

    RTI panchayat mate maritime aapo

  • @tarangsalat1411
    @tarangsalat1411 3 роки тому

    Good sir..please pdf and tame આવું content kyathi madse .?

  • @user-os1zz7qt7x
    @user-os1zz7qt7x Рік тому

    નમુના નંબર 9 ની માહીતી આપશોજી

  • @jigarsurela8757
    @jigarsurela8757 3 роки тому

    Hi

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 3 роки тому

    Jo tame kharekhar jankari aapva mangta hoy to sir please number aapjo hu contact karis

  • @rakeshbambhaniya5563
    @rakeshbambhaniya5563 3 роки тому

    સર, નગર પાલિકા ના કર્યો, તેની ચૂંટણી, સભ્ય વિશે એક વિડિયો બનાવો..

  • @KHODAL_COMPUTER_01
    @KHODAL_COMPUTER_01 3 роки тому

    Sir please mane tamaro contact number aapo mare tamari pase thi mahiti melavvi chhe

  • @mr.s.b.makwana4340
    @mr.s.b.makwana4340 3 роки тому

    Please PDF mokalso

  • @sarvaiyarakesh9775
    @sarvaiyarakesh9775 3 роки тому

    PMઆવાસ યોજના કેવી રીતે ફોમ ભરાઈ

  • @anand78_
    @anand78_ 2 роки тому +1

    Gram panchayat vigatvar grantni mahiti op0