અમારા ગામમાં પણ તપાસની જરૂર છે રોનકભાઇ મારા ગામમાં આવો વધુ જોવો મારું ગામ કઈ સદીમાં જીવે છે આઝાદી પછી કોઇ વિકાસના કામો થયા નથી જલ્દીથી અમારા ગામની તપાસ કરો તાલુકો ઈડર સાબરકાંઠા ગામ ગોલવાડા
મોદીજી કહે છે કે મારા દેશનો વિકાસબ થઈ રહ્યો છે પણ હુ કહુ શું કે મારા ગામડાનો તો વિનાશ થઈ રહ્યો છે ,,, આઝાદ ભારતમાં માં હજીએ મારુ ગુજરાત ગામડું ગુલામ છે, જય હિન્દ જય ભારત
જયશ્રી રામ રોનકભાઈ સાચી વાત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે મારા ગુજરાતમાં વિકાસ થયું છે પણ હજુ સુધી ભ્રષ્ટાચાર ગ્રામસભામાં થી નીકળી નહીં ગામ સભાઓમાં લોકોને જાણ કરવામાં આવતી નથી ગુજરાત નર્મદા ડેડીયાપાડા
સુ નગર જીલ્લા નુ લીંબડી તાલુકામાં આવેલું નટવરગઢ ગામ મા પણ આ રીતે ચાલે છે અરજી કરી છે કલેકટર સુધી મીડિયા લયને ગયા છીએ સતા અધિકારીઓ આખ આડા કાન રાખે છે ડીડીઓ કલેકટર પણ જો આમાં સામેલ હોય તો જ કાર્યવાહી હાથ નથી ધરી શકતા એવુ દેખાય શકે છે
Nahi saheb badhaj brhastacaar karirahel chae.amare pan ghano brhasta.caar thai raho chae.ama. t d o .ane. d d o. No pan hath hoi chae.aa anubhav chae mane jai hind
स्व. राजीव गांधी भारत राष्ट्र को पंचायत राज आपका राज से भ्रष्ट्राचार मुक्त हरहर गांव जनता के द्वार लेकिन आज सरकार की भ्रष्ट निति से पंचायत राज आपका राज का आज दिन तक अमलिकरण नहिं है पंचायत साल का 1 करोड रुपिया मिलता है संसद की चुनावी सभा जाहिर किया आज करोडो रुपिया ओनलाईन सवॅर नहिं है सरकार पंचायत राज आपका राज अमलिकरण क्यु नहीं सरपंच और तलाटी को ओपन भ्रष्ट्राचार करने की छूट मिल रही है ओडित मे गफला है हर हर गांव मे भ्रष्ट तंत्र नोनज्युडिसल स्टेप पेपर काम सही दिशा मे सुनिश्र्चित नही है हर हर भ्रष्ट्राचार हर हर गांव हरहर नगरपालिका हर हर सदस्य गांव से संसद तक पेनल से भ्रष्ट्राचार की लीला ओ राष्ट्र को खत्म कर रहे है सफाई वेरा ओर सफाई फंड चाऊ से हर सरकारी संस्था मे पेशाब घर ,मावा मसाला चा गंदा कप मच्छर उपद्र कमॅचारी आधिन है गांव सभा गफला और पंचायत सभ्य की अवगणना से भ्रष्ट्राचार को लिली झंडी सरकार तरफ से तोफा है राष्ट्र चलने वाले वीर पुरुष राष्ट्र जीवन अपिॅत कर के चला गया और आज राष्ट्र को लूट सके तो लूट लो निति का नेता ओ की लाईन लगी है क्या मेरा राष्ट्र क्या मेरा राष्ट्र का भ्रष्ट नेता और सरकारी दफ्तर का अधिकारी से लूटा जा रहा है मेरा राष्ट्र :जय हिंद...मेरा भारत महान....सत्य मेव जय ते...🎉🎉🎉 भ्रष्ट्राचार
અમારા ડેડાવા ગામમાં જે તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં રહેવા ભાઈ નાગભાઈ સરપંચે કરોડો રૂપિયા ખાઈ ગયા છે સાત વરસ કઈ રાખ્યું નથી 2017 થી કરી અને 2024 સુધીમાં કોઈ પણ કામ સુધી રોડ રસ્તા કે કોઈપણ કોઈ સહાય આપી નથી સેમસંગ ના પત્ર ખાઈ ગયા છે ખાઈ ગયા સેમસંગ દિવાલે ખાઈ ગયા મીડિયા તપાસ કરે તો મીડિયા ફરિયાદી બને તો ઉપાય થાય અમે તો વડાપ્રધાન સુધી અરજીઓ કરી કરીને થાક્યા કશું થતું નથી
Limbdi taluka na gedi Ane ralol gamma tapas karvama aave to halma taluka pramukhe 350 makan pas karavya chhe jema 50%khota chhe kon tapas kare vadj chibhda gale chhe takat hoy to tapas karavo so taka kaubhand chhe.lagbhag gamda ma bharasta char thay chhe
Sarpanch of the Village and Talati are very often hand in glove to do 'illegal activities' in the village through creating illegal documents, altering records and withdrawing funds allocated for development of Village. District Office officials of the village should keep eye on every village coming under their jurisdiction and do periodic visit to assess the result of any project undertaken for implimentation to check the prgoress made with the use of funds allocated for the project. Any illegal nexus between Village Sarpanch, Talati and contractor engaged for doing work should be thoroghly checked before the work is assigned and as per Contract Act.
અમારા ગામમાં પણ તપાસની જરૂર છે રોનકભાઇ મારા ગામમાં આવો વધુ જોવો મારું ગામ કઈ સદીમાં જીવે છે આઝાદી પછી કોઇ વિકાસના કામો થયા નથી જલ્દીથી અમારા ગામની તપાસ કરો તાલુકો ઈડર સાબરકાંઠા ગામ ગોલવાડા
ધન્યવાદ વાદ. આપુછુ🙏🙏🙏🙏
મોદીજી કહે છે કે મારા દેશનો વિકાસબ થઈ રહ્યો છે પણ હુ કહુ શું કે મારા ગામડાનો તો વિનાશ થઈ રહ્યો છે ,,, આઝાદ ભારતમાં માં હજીએ મારુ ગુજરાત ગામડું ગુલામ છે, જય હિન્દ જય ભારત
100ટકા સાચીવાત છે
On line માં જ ભષ્ટ્રાચાર વધ્યો છે ભષ્ટ્રાચારી તલાટી ને જેલની સજા નો કાયદો બનાવવો જોઈએ
ગામનો વિકાસ નહિ પણ મંત્રી સરપંચ તેમજ અધિકારી નો વિકાસ થાય છે
સરકારી ગ્રાન્ટ આવે છે પણ એના પૈસા નો દુર ઉપયોગ થાય છે પ્રજાના કામ થતાં નથી વિકાસ થતો નથી પૈસા ખવાઈ જાય
Amrat pagi varli shamj chisda CHISDA shenglechimal madoni ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
.
દરેક ગામડામાં તપાસવું પડશે
સાહેબ અમારે પણ પ્રધનમંત્રી આવાસ યોજના માંથી પ્લોટ ની જરૂરત છે ગરીબ માણસ છીએ પણ નથી દેતા.
બધા ગામોમાં તપાસ થવી જોઈએ
પ્રજા પાસેથી વર્ષે વેરા લેવામાં આવે છે પણ ગામના કામ થતાં નથી એની તપાસ કરવી જોઈએ.
શેરાઉ ગ્રામપંચાયત મોપણ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના લાખાવાડી ગામ માં બ્લોક નું કામ આજ સુધી થયેલ નથી.
બધાઇ ગામ મા આવી હાલત છે
કેટલું કેટલું કામ થયું એની રોજે રોજ ની તપાસ થવી જોઇએ
દરેક ગામમાં તપાસ થવુ જોઇએ
Very good news
સર 25વષતર્ષથી પરણીને આવી છું પણ બીજી ભાડા ભરૂછુ ગામમાં રાજકોટ જિલ્લા માં બધી જગ્યાએ આવુજ છે
ગ્રામ પંચાયત નાથપુરા તા ઘોઘંબા જી પંચમહાલ માં ચેકીંગ કરવા વિનંતી
Aemare gam ma tepash tevi jayu
વાહભાઇ,તમારુ.સરનામુઆપજોલી,ભુરાભાઇમો,.સતાણુબેપિસતાળિ.શ 29:52
મારું ગામ પૂના ખાતે મહુવા તાલુકામાં આવેલ છે મારા રસ્તા નો નિર્ણય નાયબ કલેકટરે આદેશ આપવામાં આવેલ છે છતાં પણ આજે પણ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ નથી.
Ronakbhai Bahu srs વાત kri છે
રોનક ભાઈ સમજો કે માનતા હોય તો 🙏 આમારા ગામમાં સડાસના રૂપિયા ખય ગયાં છે ભાઈ સમજો કે માનતા હોય તો 👍 ગામ કારોડા તાલુકો ચાણસ્મા 👍
અમારા ગામ વડવા ભોપા જમીન ના કોભાડ છે
Yas zalod તાલુકો જિલ્લો દાહોદ ના ડુ ગરી ગામ માં પણ બ્રસ્ટા સર સે સાહેબ
Hu gujrat thi su hu kubaj garib su mare pandit din dayal mo thi paass thyu se ane 40000 hajar mange se saheb
જયશ્રી રામ
રોનકભાઈ સાચી વાત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે મારા ગુજરાતમાં વિકાસ થયું છે પણ હજુ સુધી ભ્રષ્ટાચાર ગ્રામસભામાં થી નીકળી નહીં ગામ સભાઓમાં લોકોને જાણ કરવામાં આવતી નથી ગુજરાત નર્મદા ડેડીયાપાડા
સુ નગર જીલ્લા નુ લીંબડી તાલુકામાં આવેલું નટવરગઢ ગામ મા પણ આ રીતે ચાલે છે અરજી કરી છે કલેકટર સુધી મીડિયા લયને ગયા છીએ સતા અધિકારીઓ આખ આડા કાન રાખે છે ડીડીઓ કલેકટર પણ જો આમાં સામેલ હોય તો જ કાર્યવાહી હાથ નથી ધરી શકતા એવુ દેખાય શકે છે
દરેક ગામમાં મીડિયા જય ને ચેક કરે તો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે
અમારાગામમા પાણીની ટાંકી બની પાઇપ નખાણી 15વષં થય ગયા ત્યાર બાદ બે વખત પાઇપ નખાઇ પણ આજ દિવસ સુધી પાણી નુ મુહૂર્ત પણ થયુ નથી
ધન્યવાદ
અમારા ગામમા છેલા 3 વષંથી સરપંચ નથી તો ગામના વિકાસની જવાબદારી કોની
રોનક સાહેબ જામ ખંભાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મૂલાકાત કરો તો ખબર પડે કે કેટલૂ કોભાંડ છે
દાહોદ. મા ત મામજગ્યાયે.ભ્રષ્ટાચાર.ચાલેછે
tapi nizar taluka adada gram pnhayat ma kub brachdcarcha
ગામ પંચાયત મા તલાટી કમ મંત્રીનીનિમણૂક કયાર થી અમલ કરવામાં આવી
પાચ કરવાવાળા અધિકારી પણ ચામેલ હોય છે
દાહોદ માં ધાનપુર તાલુકા માં લખના ગામ માં પણ આવુજ છે સર તમારો nomber apo બુ તમને બીલો મોકલું
આવાજ ગામ ના સરપંચ ખવકુડા એવા ગામ નો સર્વે કરવો જોઈએ ગોલ માલ આવો કામો થયેલાં નથી .
તળાજા રોજીયાં
Saheb amara gam.ma. pan aa probelm.che ..
Talati sudharva nathi.Ana purava mari pase chhe.Bhrastachar temno dharm chhe.
Modhu khol khabr pade kon she
🙏🙏🙏
, પંચાયતોમાં બસ સ્ટેશન પંચાયતોમાં સરકારની ગ્રાન્ટ બંધ કરવી જોઈએ
Aamre pan Aavu thayou 6e
Saras
કોઈ પણ અધિકારી,, દહ્યન,nhiti,આપતું
Dahod ma
Nahi saheb badhaj brhastacaar karirahel chae.amare pan ghano brhasta.caar thai raho chae.ama. t d o .ane. d d o. No pan hath hoi chae.aa anubhav chae mane jai hind
स्व. राजीव गांधी भारत राष्ट्र को पंचायत राज आपका राज से भ्रष्ट्राचार मुक्त हरहर गांव जनता के द्वार लेकिन आज सरकार की भ्रष्ट निति से पंचायत राज आपका राज का आज दिन तक अमलिकरण नहिं है
पंचायत साल का 1 करोड रुपिया मिलता है संसद की चुनावी सभा जाहिर किया आज करोडो रुपिया ओनलाईन सवॅर नहिं है
सरकार पंचायत राज आपका राज अमलिकरण क्यु नहीं सरपंच और तलाटी को ओपन भ्रष्ट्राचार करने की छूट मिल रही है
ओडित मे गफला है
हर हर गांव मे भ्रष्ट तंत्र नोनज्युडिसल स्टेप पेपर काम सही दिशा मे सुनिश्र्चित नही है
हर हर भ्रष्ट्राचार हर हर गांव हरहर नगरपालिका हर हर सदस्य गांव से संसद तक पेनल से भ्रष्ट्राचार की लीला ओ राष्ट्र को खत्म कर रहे है
सफाई वेरा ओर सफाई फंड चाऊ से हर सरकारी संस्था मे पेशाब घर ,मावा मसाला चा गंदा कप मच्छर उपद्र कमॅचारी आधिन है
गांव सभा गफला और पंचायत सभ्य की अवगणना से भ्रष्ट्राचार को लिली झंडी सरकार तरफ से तोफा है
राष्ट्र चलने वाले वीर पुरुष राष्ट्र जीवन अपिॅत कर के चला गया और आज राष्ट्र को लूट सके तो लूट लो निति का नेता ओ की लाईन लगी है क्या मेरा राष्ट्र क्या मेरा राष्ट्र का भ्रष्ट नेता और सरकारी दफ्तर का अधिकारी से लूटा जा रहा है मेरा राष्ट्र :जय हिंद...मेरा भारत महान....सत्य मेव जय ते...🎉🎉🎉
भ्रष्ट्राचार
તુલસીભાઈ છગનભાઈ કોલી મનપા
Koy ne. Kasuj. Thavanu ñathi
Darek gamo ma Avuj chale che
ઉપર થીજ મેલી રમત હોય છે
સાચી વાત
સાહેબ દાહોદ જિલ્લા માં ધાનપુર તાલુકા લખણા ગામ પણ આવુજ છે રોનક ભાઈ તમારો nomber આપો હું તમને બીલો મોકલું
અમારા ડેડાવા ગામમાં જે તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં રહેવા ભાઈ નાગભાઈ સરપંચે કરોડો રૂપિયા ખાઈ ગયા છે સાત વરસ કઈ રાખ્યું નથી 2017 થી કરી અને 2024 સુધીમાં કોઈ પણ કામ સુધી રોડ રસ્તા કે કોઈપણ કોઈ સહાય આપી નથી સેમસંગ ના પત્ર ખાઈ ગયા છે ખાઈ ગયા સેમસંગ દિવાલે ખાઈ ગયા મીડિયા તપાસ કરે તો મીડિયા ફરિયાદી બને તો ઉપાય થાય અમે તો વડાપ્રધાન સુધી અરજીઓ કરી કરીને થાક્યા કશું થતું નથી
મહીસાગર, જી, લામાપણચેકીગકરો
💯💯💯🌹👌
પંચાયત બોર ઓપરેટરો.ને.કાયમે.કરો.સરકારશ્રી
અધિકારી ને માહિતી આપી પણ કોઈ ધ્યાને લેતા નથી કોઈ ગ્રામ સભામાં અધિકારી પણ ગામ ના ગોબા સમજે
નેતાઓ ચૂંટણી માં ગામમાં આવે છે નેતાઓ ને મત ની પડી છે ગામડાં ની નહીં
હું પણ વોડનોસભયછુ
Good sir
Mare sarkari gar pass thyu se pan upar saheb 40000 hajar mange se saheb mare su karvu hu kubaj garib su
દરેક ગામમાં તલાટી સરપંચ ૫/૫ ટકા રીતસર ટકાવારી દરેક કામની હોયજ છે
2000,રુપીય,સહી,કરવાના,તલાટી,આવાસ,
ભ્રષ્ટાચાર મોટા પ્રમાણ થયા છે સપક કઈ કરવો માર્ગદર્શન આપવા વિનંતી
❤
Talatioaemahesulinodhoghanikhotipadigaribonijaminonakaubhandokaryose.jenikoiradkoisabhadtunathi.bhrashtacharlohimobhaligayoseuparthinichesudhi.
તાથરાદશેરાઉગામ
Very good
Ok
🎉
સરસ
ModijikhatanathinekhavadetanathitoAabhashtacharmo.balatkarmo.bankomonpamo.JaminkaubhandomoBjpnajnetaojpolispakdese.sutijayse.Adhikario.NetaoAkhiSakaluparsudhise.sojuthamoaekzachomaryojayse.
દરેક ગામમાં આવિજ પરીસ્થિતિ છે ૧૦૦/
પાણીયાલી થી કુકડ રોડ વર્ષોથી નથીઃ થયો નૅ ગામમાં દબાણ પણ બહુજ છે તા તલાજા જી ભાવનગર
અમારા ગામ મા સભા થતી નથી
આ સિસ્ટમ માં સડો થાય છે
રોનેકભાઈ તમારો નંબર આપો.
AVU.BHRSTA.CHAR.GAM.KNSMRA.THAI.CHHE.JILO.JAMNGR.GAM.KNSUMRA.GVCHR.KHRABA.TPAS.KRAO.
Harshitbhatt sir dsc kye babate sari vat kari aape
Thanks sir
Kurgam kajrai faliya ta dharmpur dist valsad ma pn avu thau se nal to aapi pn biju kai na thi aapypu BJP na manso khay gaya pani no vadho se
સંગઠન ના મિત્રો ત અ પાસ કરાવી જોઈએ
ૌ
Tdo e 20 % kamo jovana hoy to temne Kem na joya
Limbdi taluka na gedi Ane ralol gamma tapas karvama aave to halma taluka pramukhe 350 makan pas karavya chhe jema 50%khota chhe kon tapas kare vadj chibhda gale chhe takat hoy to tapas karavo so taka kaubhand chhe.lagbhag gamda ma bharasta char thay chhe
Bbye
95 %gamo ma 40%kamisan chale che
Gram sabh to thati nathi Kem ke nai jankari karata nathi Kem
Ama to ola bullet raja vada avya.
As gujarat no vikas
GAM.KNSURA.3.VRS.MA.AKY.MITIG.NTHI.KREL.JILO.JAMNGR.
DS TKANETANA ANE DS TKA ADHIKARI KADHINE PSJKAM KRVANU KAMGMETEVU THAY TESALSE
कोणकहेमोनीटरीगथतुनथुभ्गगलेवामोनीटरीगथायछे😅
1000%
Sarpanch of the Village and Talati are very often hand in glove to do 'illegal activities' in the village through creating illegal documents, altering records and withdrawing funds allocated for development of Village. District Office officials of the village should keep eye on every village coming under their jurisdiction and do periodic visit to assess the result of any project undertaken for implimentation to check the prgoress made with the use of funds allocated for the project. Any illegal nexus between Village Sarpanch, Talati and contractor engaged for doing work should be thoroghly checked before the work is assigned and as per Contract Act.
ઉપરથી. ફૂટલીના. હોય