રૂપાલ ગામની પલ્લી 2023 | પલ્લી મેળો | rupal palli 2023 | વરદાયિની માતાનું મંદિર | રૂપાલ પલ્લી

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • રૂપાલ ગામની પલ્લી 2023 | પલ્લી મેળો | rupal palli live 2023 | વરદાયિની માતાનું મંદિર | રૂપાલ પલ્લી
    video content :-
    રૂપાલ ગામની પલ્લી 2023
    વરદાયિની માતા નું મંદિર
    rupal palli live 2023
    પલ્લી મેળો 2023
    rupal palli
    rupal ni palli
    પલ્લી નો મેળો રૂપાલ
    વરદાયિની માતા નું મંદિર રૂપાલ
    rupal palli ghee abhishek video
    ગુજરાત ના મેળા
    ગાંધીનગર ગુજરાત
    રૂપાલ ગામ ગાંધીનગર
    રૂપાલ ગામ પલ્લીનો મેળો
    ઘી નો અભિષેક રૂપાલ ગામ
    #vlog
    #dailyvlog
    #viral
    #trending
    #gandhinagar
    #gujarat
    #rupal

КОМЕНТАРІ • 39

  • @prabhubhaiparmar4714
    @prabhubhaiparmar4714 10 місяців тому +1

    Amazing. ....Beautiful. ...Marvellous. ....Mataji bless to all.....
    Wonderful. ....No more words 🌷🌸🌹🌻🌺🌼🌹

  • @prabhubhaiparmar4714
    @prabhubhaiparmar4714 10 місяців тому +1

    ભાવ ભક્તિ ને શ્રદ્ધા નો સુગમ સંગમ એટલે "રૂપાલ ની વરદાયિની માતાજી ની પલ્લી" , પાંડવો ના જીવન નો ઈતિહાસ સાંભાળી ખુબજ આનંદ થયો. અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તા. લાખ લાખ વંદન. Vardayini mataji bless all , Jay vardayini mata 🙏🙏🙏

  • @rmparmar1977
    @rmparmar1977 10 місяців тому +1

    જય વરદાયની માતા...🚩🙏🚩

  • @user-yo3rh9zl3c
    @user-yo3rh9zl3c 10 місяців тому +1

    જય વરદાયિની માતાજી

  • @chandubhaiprajapati813
    @chandubhaiprajapati813 10 місяців тому +1

    🙏જય વરદાઈ મા'

  • @MayurVlogs_12
    @MayurVlogs_12 10 місяців тому +1

    Jay Mataji ❤

  • @zalasuresh3051
    @zalasuresh3051 10 місяців тому +1

    Jay vardayini mataji

  • @kanubhaiparmar640
    @kanubhaiparmar640 10 місяців тому +1

    Jay mataji varadai

  • @jyotigajjar3576
    @jyotigajjar3576 10 місяців тому

    જય વરદાઈ ની માતા🎉🎉❤

  • @DineshGujarativlogs
    @DineshGujarativlogs 10 місяців тому +1

    Jay Mataji 🙏🏻 ❤

  • @jayshreebengajjat6907
    @jayshreebengajjat6907 10 місяців тому

    જય વિદાયની માતા

  • @RadheshyamRupalPalli
    @RadheshyamRupalPalli 5 місяців тому

    જય શ્રી વરદાયિની માતા
    તમારી મદદની અમારે જરૂર છે
    રૂપાલ પલ્લી મહોત્સવ, ગુજરાતના પાટનગર ગાંધીનગર થી
    ફક્ત 15 કિલોમીટર નજીક
    રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ પછી કાદવ કિચ્ચડ જેવું "ઘી" , જેમાં લાખ્ખો ભક્તો બુટ ચંપલ પહેરીને ચાલ્યા હોય છે , પાન મસાલાની પિચકારી મારેલું "ઘી" ગામના જ વાલ્મિકી પરિવારોને કરવટુ છે તેવી પરંપરા છે તેવું કહીને આઝાદીના 75 વર્ષ પછી પણ શોષણ થઇ રહ્યું છે. કહેવામાં આવે છે કે અમારી 18 કોમ, સમાજમાં ભાઈચારો છે, કોઈ પોતાના ભાઈને કાદવ કિચ્ચડ જેવું "ઘી" ખવડાવે ખરો ?
    રૂપાલ ગામમાં માણસ જ માણસ નું અપમાન કરી રહ્યો છે
    રાધેશ્યામ, અમદાવાદ
    70 1615 9450

  • @minaxigohil2254
    @minaxigohil2254 10 місяців тому

    Jay Vardayini Mạtaji. MINAXI Gohil.

  • @user-xt7ov6sw5x
    @user-xt7ov6sw5x 10 місяців тому

    Jay varadaynima

  • @vixitavadgama8090
    @vixitavadgama8090 10 місяців тому +1

    Ghee ghanu west jaay 6

  • @BakajiThakor-qj2kq
    @BakajiThakor-qj2kq 10 місяців тому

    Jay. Vradinema. Jay.matji

  • @RadheshyamRupalPalli
    @RadheshyamRupalPalli 10 місяців тому +1

    આ અંગે હું રાધેશ્યામ અંબાલાલ પટેલ મારો પોતાનો વિચાર રજૂ કરી રહ્યો છું અને ગામના સામાજિક રીતે પછાત વર્ગને અભિષેક પછી સુધી શુધ્ધ "ઘી" પહોંચે તેવો શુધ્ધ હેતુ વ્યક્ત કરવા માંગુ છું .
    જય જય શ્રી વરદાયિની માતાજી, પલ્લી માં રથ પર "ઘી" અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે ? પરંપરા કેવી છે ? તે અમને લેખિતમાં, પુરાવા સાથે જાણવા માંગીએ છીએ. અમે જાણવા માંગીએ છીએ કે નીચે આપેલ 7 નંબર માંથી સાચી પરંપરા કઈ છે ?
    પ્રશ્ન 1 : લાખ્ખો શ્રદ્ધાળુ ની માનતાનું "ઘી" ટ્રેલર માં જમા કરી તેમાં ઉભા રહી ને "ઘી" અપવિત્ર કરી પછી રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો જાતે "ઘી" માં ન્હાવાનું અને 25 થી 30 ફૂટ દૂર "પલ્લી માં રથ" પર ડોલમાં વધ્યું હોય એટલું "પલ્લી માં રથ" પર ચડાવી દેવું , અભિષેક કરી દેવાનું ?
    પ્રશ્ન 2 : પ્રશ્ન 1: + માતા શ્રી વરદાયિની ના " પલ્લી માં રથ " પર
    "ઘી" અભિષેક કરવાની પરંપરા છે ? કે
    પ્રશ્ન 3 : પ્રશ્ન 1+ પ્રશ્ન 2 + ગામના રસ્તા ની માટીમાં મેળવી કાદવ કિચ્ચડ કરવાની પરંપરા છે ? કે
    પ્રશ્ન 4 : પ્રશ્ન 1+ પ્રશ્ન 2 + પ્રશ્ન 3 + "ઘી" સામાજિક પછાત સમાજ ના માનવ ને ભક્તો ના પગ નીચે કચડાયેલું, ભક્તોના થુંક, પાન મસાલા ની પિચકારી વાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બુટ ચંપલ પડેલા "ઘી"ને લેવા માટે મજબુર કરી, અપમાનિત કરવાની પરંપરા છે ? કે
    પ્રશ્ન 5 : પ્રશ્ન 1+ પ્રશ્ન 2 કાદવ કિચ્ચડ જેવું "ઘી" કોઈ ભક્ત, પ્રસાદના રૂપમાં ખાઈ ન શકે તેવું કરવાની પરંપરા છે ?
    પ્રશ્ન 6 : માતા શ્રી વરદાયિની ના " પલ્લી માં રથ " પર "ઘી" અભિષેક થયા વિનાનું , ટ્રેલર બચેલું શુદ્ધ "ઘી" ટ્રેલર ખોલી ગામના રસ્તા પર ભક્તો ના પગ નીચે કચડાઈ, ભક્તો થુંકે, પાન મસાલા ની પિચકારી વાળુ કરે અને છેલ્લે ભક્તોની ભીડ ના કારણે તૂટેલા ફૂટેલા બુટ ચંપલ પડેલા "ઘી" ને લેવા માટે મજબુર કરી, અપમાનિત કરવાની પરંપરા છે ? કે
    પ્રશ્ન 7 : લાખ્ખો શ્રદ્ધાળુ ની માનતાનું "ઘી" ટ્રેલર બચેલું શુદ્ધ "ઘી", ટ્રેલર ખોલી "ઘી" ગામના રસ્તા પર ઢોળી ને માતા વરદાયિની ને ખુશ કરવાની તમારી પરંપરા છે ?

  • @RadheshyamRupalPalli
    @RadheshyamRupalPalli 10 місяців тому

    1. રૂપાલ ના માતા શ્રી વરદાયિની ના "પલ્લી માં રથ" ની "ઘી" ની માનતા
    સાથે "ઘી" લઈને આવતા ભક્તો ને એક વધુ વિકલ્પ આપવા માંગીએ છીએ.
    2. પલ્લી મહોત્સવમાં અભિષેક માટે ટ્રેક્ટર ના ટ્રેલર માં ભક્તોની માનતા અને બાધા નું "ઘી" જમા કરવા આવે છે, તેની બાજુમાં જ અમે બીજા વિકલ્પ માટે 1000 લીટરની પાણીની ટાંકી મુકવા માંગીએ છીએ.
    3. અમે ભક્તો ને કહેવા માંગીએ છીએ કે તમે લાવેલા "ઘી" માંથી, એક ચમચી અભિષેક કરવા માટે ટ્રેલર માં જમા કરો અને બાકીનું "ઘી" બીજા વિકલ્પ વાળી 1000 લીટરની પાણીની ટાંકીમાં જમા કરો.
    4. 1000 લીટરની પાણીની ટાંકીમાં જમા થયેલું "ઘી", માં અમે પલ્લી ની પ્રતિકૃતિ સોનાના વરખ વાળી ચાંદીની નાની પલ્લી પર ટાંકી ની ઉપર રાખી અભિષેક કરશું અને તે "ઘી" ટાંકીમાં જ પડે તેમ કરી "ઘી" સ્વચ્છ, પવિત્ર રાખી 15 કિલો ના ડબ્બામાં પેક કરીને, અમે રૂપાલ ગામના જેનો હક છે તે સમાજ ને, તેમને જરૂર હોય તેટલું આપી અને વધારાનું 100% શુદ્ધ "ઘી" લેવા માટે વૃદ્ધાશ્રમ, અંધ અપંગ બાળકો ની સ્કૂલ, આંગણવાડી સ્કૂલ, સરકારી પ્રસુતિ દવાખાનામાં શીરો બનાવી ને આપતી સંસ્થાના સંચાલકોને લેવા માટે આમંત્રણ આપીશું.
    5. ભક્તોની એક એક ચમચીથી ટ્રેલરમાં જમા થયેલ "ઘી", "પલ્લી માં રથ" પર "ઘી" અભિષેક કરશે, 5000 વર્ષ ની જૂની પરંપરા જળવાશે. કાદવ કીચડ પણ નહિ થાય , કોઈ સમાજનું અપમાન પણ નહિ થાય. અન્નનો અનાદર ન થાય, રાષ્ટ્રની સંપત્તિ ને નુકશાન નહિ થાય. ભારત દેશના માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જી નું સ્વચ્છ ભારત અભિયાન ને મજબૂતી મળશે.
    6. આ રીતે બીજા વિકલ્પ થી ઘણી બધી 1000 લીટરની પાણીની ટાંકીમાં જમા થયેલા કરોડો રૂપિયાનું "પલ્લી માં રથ" ની અભિષેક વાળું પ્રસાદીનું "ઘી", માનતા નું "ઘી" 100% શુધ્ધ બચાવી શકીશું. આ "ઘી" કોઈની રોટલીમાં ચોપડવા આપશું, કોઈ ભૂખ્યા નું પેટ ભરાશે.
    આ પલ્લી મહોત્સવમાં ગરીબ,ગરીબાઈ અને અમુક સમાજ ના વ્યક્તિનું અપમાન કરવામાં આવી રહ્યું છે. દુનિયા અને ભારતમાં આ પહેલું ગામ છે જ્યાં પ્રસાદીને ફેંકી દેવામાં આવે છે. પ્રસાદ કોઈ ખાઈ શકે તેવો રહેવા દેતા નથી. 100% શુદ્ધ અને તંદુરસ્તી માટે અમૂલ્ય, સ્વાસ્થ્યવર્ધક "ઘી" નો યોગ્ય સદુપયોગ કરવામાં નથી આવતો. બગાડ અટકાવવાની જરૂર છે. માતા વરદાયિની મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મામલતદારશ્રી, સરકારી નિયુક્ત અધિકારી છે. છતાં વર્ષોથી શુદ્ધ ઘી નો બગાડ થતો રહ્યો, છે.

  • @ushabenkaila9779
    @ushabenkaila9779 10 місяців тому +1

    જય વરદાયની માતાજી

  • @user-zr1yn3je3o
    @user-zr1yn3je3o 10 місяців тому +1

    Jay vardayini mataji

  • @dineshparmar6944
    @dineshparmar6944 10 місяців тому +1

    Jay vardayani mataji

  • @kanulalwani2738
    @kanulalwani2738 10 місяців тому

    જય વરદાયિની માતાજી

  • @pateljigneshu5425
    @pateljigneshu5425 10 місяців тому

    જય વરદાયિની મા 🙏🙏

  • @gunvantibenvakharia6580
    @gunvantibenvakharia6580 10 місяців тому

    Jay vardayini maa