રૂપાલની પલ્લી નો રહસ્ય અને ઇતિહાસ જાણો ! 32 કરોડ નો ઘી નો અભિષેક ! Rupal ni palli Live 2024

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 23

  • @RamilaSolanki-it8wr
    @RamilaSolanki-it8wr 12 днів тому +1

    જય માં વડદાયીની.મા

  • @kamleshpatel-fz3cz
    @kamleshpatel-fz3cz Рік тому +1

    જય વરદાયની મા 🙏🙏

  • @khushikumari-wt8gj
    @khushikumari-wt8gj Рік тому +1

    Jai mataji , Jai vardaini Mata

  • @vcvihol8902
    @vcvihol8902 Рік тому +1

    Jay shree maa vardayini mataji 🙏

  • @narayangupta6835
    @narayangupta6835 Рік тому +1

    Jai jai Mari Maa vardaini , Sauni Mano kamna puri karje

  • @aartisuthar6392
    @aartisuthar6392 11 місяців тому +1

    Jai matadi

  • @r____sgamer1049
    @r____sgamer1049 11 місяців тому +1

    Jai matadi Jai Jai ambe maa

  • @anymetzone
    @anymetzone Рік тому +2

    જય વરદાયની માં

  • @chandrikapatel6308
    @chandrikapatel6308 Рік тому +1

    Jay vardayni ma 🙏🙏

  • @DeepaGupta-ul2cc
    @DeepaGupta-ul2cc Рік тому +1

    Jay mata ji🙏🙏🙏🙏🙏

  • @jayantibhaiparmar3774
    @jayantibhaiparmar3774 Рік тому +1

    Jay.vardani.ma

  • @DeepaGupta-ul2cc
    @DeepaGupta-ul2cc Рік тому +1

    Very nice🙏

  • @digital08
    @digital08 Рік тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rameshjithakor9637
    @rameshjithakor9637 Рік тому +2

    Jay mataji 🙏🙏🌹🌹

  • @mukundshah9882
    @mukundshah9882 Рік тому +1

    Ghee.no.kevi.rite.upyog.karva.ms.ma.aave.che.??

    • @nationaltourist
      @nationaltourist  Рік тому +1

      આખું વર્ષ ઉકાળી-ગાળીને ખાય છે અને વેચે છે પણ

    • @radheshyampatel7847
      @radheshyampatel7847 10 місяців тому

      રૂપાલ ગામમાં પલ્લી મહોત્સવ દર વર્ષે થવાનો છે, શ્રદ્ધાળુ ની માનતાનું "ઘી" પણ દર વર્ષે વધારે આવશે, "ઘી" ખાવાની વસ્તુ છે, અભિષેક પછી "ઘી" નો ઉપયોગ, પ્રસાદના રૂપમાં થાય તે માટે. 2024 પહેલા 27 ચોક (ચકલા)ની વચ્ચે 15 થી 20 ફૂટ ગોળાઈ વાળો , 6 ઇંચ ઢાળ વાળો RCC તાવડો બનાવી અને પાઇપ લાઈન નું નેટવર્ક બનાવી "ઘી" ને બચાવી લેવાનો પ્રોજેક્ટ બનાવવો જોઈએ, પ્રસંગ પૂરો થાય પછી RCC તાવડા પર રેતી નાખી RCC Paver Block થી ટેમ્પરરી બીજા વર્ષનો પલ્લી મહોત્સવ આવે ત્યાં સુધી પુરી શકાય.
      1 > જેમ ગામમાં અને શહેરમાં વરસાદી પાઇપ લાઈન થી પાણી ને તળાવ અથવા નદીમાં લઈ જઈ શકીએ છીએ તેમ . . .
      2 > જેમ નર્મદા નદીના પાણી ને કેનાલ અને પાઇપ લાઈન નું નેટવર્ક દ્વારા આખા ગુજરાતમાં પહોંચાડી શકીએ છીએ તેમ . . .
      3 > માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ નર્મદા નદીનું શુદ્ધ, મીઠું, પવિત્ર પાણી આખા ગુજરાતમાં કેનાલ અને પાઇપ લાઈન ના નેટવર્ક દ્વારા પહોંચાડી શક્યા છે,
      4 > અમદાવાદમાં ગણેશોત્સવ વિસર્જન સાબરમતી નદી હતી ત્યારે પણ થતો હતો અને અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યારે પાણીના કુંડ માં વિસર્જન થાય છે, પર્યાવરણ, પાણી, અને પરંપરાને ભવિષ્યના બાળકો માટે બચાવીએ છીએ.
      જય જય શ્રી વરદાયિની માતાજી
      એક ચમચી "ઘી" થી અભિષેક કરો, "ઘી" નો માનવ હિત માટે ઉપયોગ કરો
      રૂપાલ પલ્લી મહોત્સવ પછી શુદ્ધ "ઘી" માનવહિત માટે બચાવો અભિયાન 2024
      Radheshyam Patel, USA
      +91 90239 60692 ( After 15th Dec 2023 Only WhatsApp )

    • @radheshyampatel7847
      @radheshyampatel7847 10 місяців тому

      અભિષેક થયા પછી
      1 > પવિત્ર પ્રસાદ "ઘી" ને સ્વચ્છ રાખી, ડબ્બા માં અથવા એક એક કિલ્લો ના પ્લાસ્ટિક ના પાઉચ બનાવી પ્રસાદ ના રૂપમાં મફત અથવા રૂપિયાથી આપી શકાય.
      2 > પવિત્ર પ્રસાદ "ઘી" ને, રસ્તા પર ફેલાતું અટકાવી શકાય.
      3 > પવિત્ર પ્રસાદ "ઘી" ને ભક્તો ના પગ નીચે આવતું અટકાવી શકાય.
      4 > પવિત્ર પ્રસાદ "ઘી" ને ગંદુ થતું અટકાવી શકાય.
      5 > રૂપાલ ગામની આસપાસ ના સરકારી પ્રસુતિ ગૃહ, વૃધ્ધાશ્રમ, આંગણવાડી હોય ત્યાં ઘણા દિવસો સુધી પ્રસાદીના "ઘી" નો સીરો બનાવીને ખવડાવી શકાય.
      6 > રૂપાલ ગામના વિકાસ ના કામો થઈ શકે.
      7 > રૂપાલ ગામના યુવાનો માટે ધંધા રોજગાર માટે લોન આપી શકાય.
      Page 3 of 6
      8 > રૂપાલ ગામ ના માતા શ્રી વરદાયિની સિવાયના મંદિરો ના વિકાસ કરી શકાય.
      9 > રૂપાલ ગામમાં વર્લ્ડ ક્લાસ સ્કૂલ અને કોલેજ બનાવી શકાય.
      10 > રૂપાલ ગામમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવી શકાય.
      જય જય શ્રી વરદાયિની માતાજી
      એક ચમચી "ઘી" થી અભિષેક કરો, "ઘી" નો માનવ હિત માટે ઉપયોગ કરો
      રૂપાલ પલ્લી મહોત્સવ પછી શુદ્ધ "ઘી" માનવહિત માટે બચાવો અભિયાન 2024
      Radheshyam Patel, USA
      +91 90239 60692 ( After 15th Dec 2023 Only WhatsApp )