રૂપાલ વરદાયિની માતાની પલ્લી નો ઈતિહાસ | vardayini ma history | રૂપાલ પલ્લી | rupal no melo

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2022
  • #વરદાયિની
    #vardayinimata
    #rupalpalli
    #rupalmandir
    નમસ્કાર મિત્રો
    આજ ના આ વીડિયો માં આપણે રૂપાલ ગામ માં બિરાજમાન વરદાયની મા ના પલ્લી ઇતિહાસ ની વાત કરેલી છે
    મિત્રો આ વીડિયો ઈન્ટરનેટ સર્ચિંગ અને લોકવાયકાને આધારે બનાવવામાં આવેલો છે, જેમાં કોઈ ધર્મ કે જાતિ નો વિરોધ કરવામાં આવતું નથી જેની ખાસ નોંધ લેવી.
    જય વરદાયિની મા
    rupal mandir gandhinagar
    rupal no itihas
    vardayini maa Aarti
    vardayini maa na parcha
    vardayini maa status
    vardayini maa ni varta
    rupal palli ghee Abhishek video
    rupal palli no itihas
    history of vardayini maa
    a One Gujarati
    gujarati Gyan
    gujarati history in gujarati
    mataji na status
    mataji no itihas
    mataji ni varta
    mataji ni regadi
    meladi maa ni varta
    masani meladi
    Pandav vardayini ma ni varta
    durmad rakshas
    bhrama
    dhabudi maa rupal
    jogani maa rupal
    palli of rupal
    rupal palli video
    rupal palli live video
    vardayini mata
    rupal ni palli 2022
    rupal navratri
    please subscribe A ONE GUJARATI UA-cam channel
    thank you
  • Розваги

КОМЕНТАРІ • 62

  • @mayurnarola5291
    @mayurnarola5291 11 місяців тому +3

    જય હો વરદાયિની મા🙏 પણ ઘી નો બગાડ થાય છે.એની માટે કાંઈક સુધારા લય આવો🙏

  • @krgohel6000
    @krgohel6000 9 місяців тому

    જેય શ્રી માં વરદાયિની

  • @pravinakachhia6541
    @pravinakachhia6541 9 місяців тому

    જય વરદાયિની માતાની જય

  • @ZalakaranZala-vb5hz
    @ZalakaranZala-vb5hz 9 місяців тому

    જય માં વરદાયિની

  • @kapilapatel9163
    @kapilapatel9163 9 місяців тому

    Jay ho vardainima🙏🌹🙏

  • @bhavnajoshi4499
    @bhavnajoshi4499 2 роки тому +5

    Jay ma vardayini

  • @kamlabenpatel5193
    @kamlabenpatel5193 9 місяців тому +1

    જય વરદાયની માતા

  • @pp8885
    @pp8885 9 місяців тому +3

    હે માતાજી
    આય ઘી ખાવા મળતું નથી ને આ તો ઘી હેઠે ઢોરાય છે.
    માતાજી દયા કરો 🙏

  • @ZalakaranZala-vb5hz
    @ZalakaranZala-vb5hz 9 місяців тому

    માં વરદાયિની 🙏🙏

  • @chaudharyrahul5266
    @chaudharyrahul5266 Рік тому +3

    🙏🏻🙏🏻🌹🌹jay ho vardayani mata ki🌷🌷🙏🏻🙏🏻

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 9 місяців тому

    Jay ma vardsyini. Jay ambe. Jay mataji.

  • @amolnaphade9124
    @amolnaphade9124 Рік тому +2

    Jay ma varadayani

  • @Kalisgemar5325
    @Kalisgemar5325 Рік тому +3

    જય માં વરદાની વડેચી માં

  • @royaldarbar1742
    @royaldarbar1742 2 роки тому +3

    જય મા વરદાયિની માતાજી

  • @katsehiyamanji2947
    @katsehiyamanji2947 7 місяців тому

    Jay maa vardayini 🙏🙏🚩🙏

  • @user-zd5rj6bb4v
    @user-zd5rj6bb4v 10 місяців тому

    જય માઁ વડેચી

  • @pscwithgujarati8665
    @pscwithgujarati8665 Рік тому

    Jay માતાજી 🙏

  • @thakorjidigital
    @thakorjidigital 2 роки тому +2

    🙏🙏Jay Vardayini ma🙏🙏

  • @Sunilsinh_Rajput
    @Sunilsinh_Rajput Рік тому +5

    Jay Mataji 🙏

  • @kalpeshravat631
    @kalpeshravat631 Рік тому +2

    Jay maa vardayni

  • @Jivanadhya
    @Jivanadhya 2 роки тому +3

    Jay Mataji

  • @journeyofastro-universe
    @journeyofastro-universe 4 місяці тому

    Jai mata ji.

  • @rahuldevipujak6770
    @rahuldevipujak6770 2 роки тому +6

    🙏🙏🙏

  • @user-sf1hb5xt4e
    @user-sf1hb5xt4e 2 роки тому +3

    Jay mataji 🙏

  • @vashisthchaudhary1059
    @vashisthchaudhary1059 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏

  • @sudhabenoza4884
    @sudhabenoza4884 Рік тому

    jay mataji.

  • @bhartibenpatel5636
    @bhartibenpatel5636 Рік тому +1

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 હમારા ગામની રૂપાલ વરદાય માતા પલ્લી જય વરદાયિમા

  • @pruthvirajmahida6722
    @pruthvirajmahida6722 2 роки тому +2

    🙏🙏Jay mataji 🙏🙏

  • @darshnapatel3534
    @darshnapatel3534 Рік тому +2

    jay hooo maa

  • @ramjiparmar8545
    @ramjiparmar8545 Рік тому

    Good 🙏

  • @riya2022..
    @riya2022.. Рік тому

    Jay ma vardayni ma 🙏✨

  • @jeekkkkkkk
    @jeekkkkkkk Рік тому

    જય માં વરદાયિની 🙏🙏

  • @user-ur1sn8rb5s
    @user-ur1sn8rb5s 9 місяців тому +2

    🙏જય વરદાયિની મા 🙏

  • @patelsunil456
    @patelsunil456 2 роки тому +6

    Jay vadechi maa 🙏

    • @radheshyampatel7847
      @radheshyampatel7847 Рік тому

      7th Nov 22
      ગાંધીનગરના રૂપાલ ગામમાં પલ્લી પર " ઘી "થી અભિષેક કરવું પરંપરા છે ? કે " ઘી " જમીન પર ઢોળી નદીને જેમ વહેળાવવું પરંપરા છે ? જમીન પર નીચે પડેલું " ઘી " લેવા મજબુર કરી રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજકનું અપમાન કરવાની પરંપરા છે ?
      અમૃત મહોત્સવ: આઝાદીના 75 વર્ષમાં રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાની એકતા મજબૂત કરી પોતાના સ્વાભિમાન માટે જાગૃત થવું જોઈએ. ધર્મ અને પરંપરા એવી હોવી જોઈએ કે જેમાં કોઈપણ સમાજનું અપમાન ન થવું જોઈએ.
      રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજના આગેવાનો, સમાજ સુધારકો પરંપરામાં બદલાવ લાવવા મારો કોન્ટેક કરવા વિનંતી
      મારો પુરો મેસેજ વાંચવા ડિસ્ક્રિપ્શન માથી PDF ડાઉનલોડ કરશો.
      જો તમે પરંપરામાં બદલાવ લાવવા ઇચ્છુક છો તો મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરશો
      મારૂ નામ :રાધેશ્યામ, અમદાવાદ : 90239 60692
      રૂપાલના શ્રી વરદાયિની માતાની પલ્લીમાં દર વર્ષે લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે, આ વિશે તમારો શું અભિપ્રાય છે ?
      ૧. રાવળ,વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે પોતાના સ્વાભિમાન માટે આવું 200% ગંદુ કાળું મેશ " ઘી " લેવાનું જ બંધ કરવું જોઈએ ?
      ૨.સમય જતા પરંપરામાં પરિવર્તન આવવું જોઈએ?
      ૩. પ્રતિક રૂપે એક ચમચી " ઘી " ચઢાવી બાકીનું " ઘી " ૧ કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદ્દઉપયોગ થવો જોઈએ ?
      ૪. પરંપરા જાળવી બાકીનું ઘી ગરીબોમાં વહેંચવું જોઈએ ?
      ૫.વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ ?
      ૬.વર્ષોથી ચાલતા આ વિવાદનો કોઈ ઉકેલ નથી
      PDF લિંક rb.gy/yxlvhs

  • @senghalhimanshu4807
    @senghalhimanshu4807 Рік тому +2

    🙏🏻🙏🏻

  • @neelapandya6315
    @neelapandya6315 Рік тому +2

    🙏🙏🌺🌺🚩🚩

  • @DJJAHAAN
    @DJJAHAAN 2 роки тому +2

    Ek vidoe Q AND A NO BANAVO JEMA LOKO NA PARSHNO NA JAWABO NO JAWAAB APO,
    JEM KE
    1.MELDI MA BAKRI TATHA DARU NO BHOG LE,
    2.BHEIRAVDADA SIGRATE DARU DHUMRPAAN KARE CHE,
    3.SANKAR BHODA BHANG NO BHOG LAAGAVAY CHE,
    4. KADI CHAUDAS NI MADHYRATRE SAMSHAN TARAF KEM NA JAVU JOIYE ETC.M

  • @chiragsanklecha2430
    @chiragsanklecha2430 2 роки тому +3

    Bhani meldi nj varta lavo

  • @chiragsanklecha2430
    @chiragsanklecha2430 2 роки тому +2

    Jivan meldi ni varta lavo

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial Рік тому +3

    🙏🙏🙏🙏🙏👌

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 2 роки тому +2

    Fulbai ઝોપડી ની ઇતિહાસ લાવો please

  • @radheshyampatel7847
    @radheshyampatel7847 Рік тому +4

    શ્રી વરદાયિની માતાની જય
    હું કોઈ દિવસ રૂપાલની પલ્લી જોવા આવ્યો નથી, યુ ટ્યુબમાં ઘણા વિડીયો જોયા છે અને મેં સાંભળ્યું છે કે ગામની શેરીઓમાં " ઘી " નદીમાં પાણીની જેમ વહેતુ હોય છે,
    મારી દ્રષ્ટ્રિએ ઘીનો બગાડ થાય છે . શ્રદ્ધા હોવી જોઈએ પણ સાથે સાથે દેશના અને ગામના ગરીબનું પણ ધ્યાન રાખવું જોઈએ. ગરીબોને " ઘી " મળવું જોઈએ.
    વિડીયો માં મેં જોયું છે કે ગરીબો ગામની શેરીઓમાંથી વહેતુ ઘી પોતા વાસણમાં ખોબે ખોબે ભરતા હોય છે,
    હવે વિચારો ગરીબી શું છે તે ?
    > એ ગામની શેરીઓમાં ગામના લોકો થુંક્યાં હશે ! ! !
    > પાનની પીચરીઓ મારી હશે ! ! !
    > ગાય , કુતરા, બિલાડી, બકરી જેવા પ્રાણીઓએ પેસાબ , સંડાસ પણ કર્યું હશે ! ! !
    > ગામના લોકોએ એઠવાડ પણ નાખ્યો હશે ! ! !
    છતાં પણ ગરીબ માણસ મજબુર છે આવું ગંદુ ઘી ખાવા માટે
    હિમ્મત અને સાચી શ્રદ્ધા હોય તો અમીરોને મારી પ્રેમથી ચેલેન્જ છે
    ( જેમણે ડોલે ડોલે ઘી ચઢાવ્યું છે તેમને ) એક વાર ગરીબની જેમ એક વાટકી પ્રસાદીનું ઘી ભરી , ઘરે જઈને સહપરિવાર રોટલી પર ચોપડીને ખાઈને બતાવે.
    21મી સદીમાં શ્રદ્ધા હોવી જોઈએ અને ઘીનો સદઉપીયોગ પણ થવો જોઈએ .
    ઘણા હનુમાનજીના મંદિરમાં એક ચમચી તેલ ચઢાવી બાકી નું તેલ 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદઉપયોગ થઇ રહ્યો છે ,
    આશા રાખું ભવિષ્યમાં 21મી સદીના રૂપાલ ગામના આગેવાનો આ બાબતે વિચારે..

    • @aonegujarati8512
      @aonegujarati8512  Рік тому

      Super

    • @radheshyampatel7847
      @radheshyampatel7847 Рік тому

      @@aonegujarati8512 તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને , ગૃપોને ફોરવર્ડ કરો , તમારા વિચાર પણ ઉમેરો , આજ નહિ તો કાલ ગરીબોને " ઘી " ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકશે. શ્રી વરદાયિની માતા આશીર્વાદ પણ આપશે, મફતમાં પુણ્ય મળશે

  • @user-vy1ny1hq3o
    @user-vy1ny1hq3o 2 роки тому +2

    ઉગતા પોરની મેલડી કેવી રીતે બની મસાણી મેલડી તેની વારતા નો વીડીયો બનાવોને

  • @Kalisgemar5325
    @Kalisgemar5325 Рік тому +1

    Nathpura gam ma vadechi maa no etihash video banavo

  • @kunaldantani3916
    @kunaldantani3916 2 роки тому +3

    Rupal jode aavelu gaam randheja ni vaarta banao maa bahuchar

  • @kanubhaipatel6194
    @kanubhaipatel6194 Рік тому

    Jay mataji

  • @Jadav_sakar
    @Jadav_sakar 6 днів тому

    ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું વસ્તડી ગામ ચબુતરા પાસે માતાજી નો મઢ આવેલો છે

  • @shaileshpanchal5309
    @shaileshpanchal5309 Рік тому

    West of Ghee

  • @hiteshtrivedi6218
    @hiteshtrivedi6218 Рік тому

    I feel proud to be a girl belonging from this village. I am proud of my roots. Jay ma vardayini

  • @kajalvaghkajalvagh7635
    @kajalvaghkajalvagh7635 9 місяців тому

    Palli savare nikle k rate

  • @rajsolanki2872
    @rajsolanki2872 2 роки тому +2

    Saheb me tamne bhutada dada na itihas ne related video banavva request kari hati, pachu tamne reminder aapu chhu. ane aasha karu chu ke veli take tame ena par kam karso. 🙏

  • @shaileshpanchal5309
    @shaileshpanchal5309 Рік тому

    Andhshrdha na felavo

  • @harsukhvirdaahir5475
    @harsukhvirdaahir5475 2 роки тому +3

    🙏🙏🙏

  • @rohandave1421
    @rohandave1421 Рік тому +2

    જય વરદાયિની માતા