કૅનેડામાં મોત થયું તે ડિગુંચાના પરિવાર વિશે શું નવા ખુલાસા થયા? Canada Gujarati family death
Вставка
- Опубліковано 27 січ 2022
- કૅનેડાના સત્તાવાળાઓને આશંકા છે કે કે કૅનેડા-યુએસ બૉર્ડરે મળી આવેલા ચાર ગુજરાતી નાગરિકોના મૃત્યુના તાર માનવતસ્કરી સાથે જોડાયેલા છે.જગદીશ પટેલ (39 વર્ષ), વૈશાલીબહેન પટેલ (37 વર્ષ), અને તેમનાં બાળકો વિહાંગી (11 વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ) કૅનેડાના માનિટોબા નજીક કાતિલ ઠંડીથી મૃત્યુ પામ્યાં હતાં. પટેલ પરિવારે જે રાત્રે સરહદ ઓળંગીને યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તે રાત્રે તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.આ મૃતક પરિવાર 19 જાન્યુઆરીએ સરહદની ઉત્તરે એક ખેતરમાંથી મળી આવ્યો હતો.
વીડિયો : રોક્સી ગાગડેકર / છારા પવન જયસ્વાલ
#canada ##immigration #dingucha #canadausborder #bbcgujarati
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
🙏🙏🙏🙏
Om Shanti
Om shanti 🙏🙏
Om shanti
Bhagavan Charo ki Aatma Ko Shanti de
Om shanti shanti 🙏🏾🙏🏾🙏🏾
Why go illigal ?
Why even go legal?
Bcoz cant go legal
America ma guss marvana dhandha na karay
Right don't go illigal ....
सब इल्लीगल ही जाते है यहां से लेकिन उन चारो की किस्मत ही खराब थी।ओम शांति ओम।
Beware of agents
Status melvvama kul na Dipako ni Aahuti
Khabar che k ny
Y did they did this stupidity.itna moh foreign country k liye
Status ni evi kevi bhukh k Nana nana balko no vichar pan no avyo 1.5 caror hoi to koi pan businesses thai
Canada Sarkare visa appvani chutt appvi joi e.. canada javu hoi to Education high hoi e jey sake
Voice is too low.please look into the matter.
Education ochu hoi ene javu hoi to Eva ne pan visa appvani chutt hovi jou e
Dhandhuka aek hindu ni hataya thi
Om Shanti..
Dhandhuka jav bbc
Please find those Illlegal agents should be behind the bars . Stop these agents for money taking innocent life’s . Should take actions
Sad loss of lives, specially the children's. Yes, illegal agents should be stopped, but the question arises that why are people going to those agents? Agents don't force people to go to them but people who are greedy and wants to cheat and go somewhere illegally, will go there. Simply, people should not go to these illegal agents, so it is matter of supply and demand. Cutting the demand and there will be no supply. કહેવતો પ્રમાણે, લોભને થોભ નથી અને લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.
Canada nathi javu
Dhandhuka jao BBC bao thayu have hindu virodhi ne javab apo nyaay apavo
Che
અરે ભાઈ, તું શુ હવે આવું બતાવીને બીજાની જિંદગી પણ ખતરા માં નાખવા આવ્યો છે?
Kitna cover karoge isa topic ko aur bhi bahot imaprotant news hai..
Jo hindu ki hatya hui uske bare ma kuch nahi dikhate.....
Om shanti