Gujarat Rain Update: ગુજરાતમાં હજી ક્યા - ક્યા વરસાદી આગાહી , હવે કયા જિલ્લામાં વરસાદ ?

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • ગુજરાતમાં હજી ક્યા - ક્યા વરસાદી આગાહી , હવે કયા જિલ્લામાં વરસાદ ?
    #monsoon2024 #gujaratweather #rainupdates #GTWeatherUpdate
    --------------------------------------------------------
    તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
    www.gujarattak...
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: www.instagram....
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 24

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 2 місяці тому

    ઉત્તર ગુજરાત બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ક્યારે આવશે વાવણી બાકી છે

  • @arfanachauhan6881
    @arfanachauhan6881 2 місяці тому

    Joiye mehsana ma varsad padse k nahi ....

  • @RameshPatel-nn4vs
    @RameshPatel-nn4vs 2 місяці тому

    કચ્છ જિલ્લો ગુજરાત થી અલગ ક્યારે થાય ગયું

  • @matrixworld1218
    @matrixworld1218 2 місяці тому +4

    Junagadh ma bandh thy to saru

  • @gauravsinhbarad9677
    @gauravsinhbarad9677 2 місяці тому +4

    ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બિલકુલ થયો નથી 😢

  • @Akprajapati-q7g
    @Akprajapati-q7g 2 місяці тому

    ઉત્તર ગુજરાત ના ઝેકડા ઞામે વરસાદ નથી સાતલપુર તાલુકામાં સાવ કોરું છે.

  • @BharvadBaldevbhai-y7k
    @BharvadBaldevbhai-y7k 2 місяці тому

    અમારા ઉત્તર ગુજરાત માં હાલ કોઈ વરસાદ ની આશા નથી પણ તા.૨૮ જુલાઈ ના રોજ આપણી તરફ વરસાદી સિસ્ટમ સરકી ને આવી રહી છે તે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે...જય જય ગરવી ગુજરાત

  • @જયમહાકાળીઈલેક્ટ્રોનિકખારીવાવડી

    પાટણ શહેરના આજુબાજુના ગામડા ઓ માં સામાન્ય વરસાદ થયો છે પાછળ ના દસ દિવસ થી કોઈ વરસાદ થયો નથી

  • @IshvarbhaiPatel-o9d
    @IshvarbhaiPatel-o9d 2 місяці тому

    હજી વરસાદ તો વરસવા દે પછી ગધેડા ની જેમ ભોકજે

  • @habibmemon7834
    @habibmemon7834 2 місяці тому +1

    આ ભાઈ દરેક વખતે કચ્છ ને એવી રીતે ઇંગનોર કરે છે જાણે કચ્છ પાકિસ્તાન માં હોય😅

  • @dilavarkhanpathan9472
    @dilavarkhanpathan9472 2 місяці тому +3

    Sutrapada ma dhimi dhare varsad chhe full night

  • @dilipchaudhary2050
    @dilipchaudhary2050 2 місяці тому +1

    ઉત્તર ગુજરાત મા મોકલો ભાઈ

  • @afzalbelim1584
    @afzalbelim1584 2 місяці тому +3

    જૂનાગઢ ના માંગરોળ ના ગ્રામ્ય માં પુરી રાત વરસાદ છે ધીમી ધારે ખેતરો માં પાવર ફૂલ પાણી ભરાયેલા છે

  • @RamdeOdedara-ec6yt
    @RamdeOdedara-ec6yt 2 місяці тому +1

    પોરબંદરના.બરડા મા.આઠ.દીવસથા.કાયમ.વરસાદ.વરસે.છે

  • @SanjayThakor-rr4ku
    @SanjayThakor-rr4ku 2 місяці тому

    ઉત્તર ગુજરાત મા વરસાદ થતો નથી એટલે આ ગર શિયાળો આવે છે ઠંડી નિ આગાહી અતિભારે થઇ અતિભારે કરિદો

  • @BamaniyaRakesh-o1g
    @BamaniyaRakesh-o1g 2 місяці тому +1

    જામ ખંભાળિયામાં સાત દિવસથી વરસાદ છે વડતરા ગામ

  • @sanatani414
    @sanatani414 2 місяці тому

    મધ્ય ગુજરાત માં વરસાદ નથી

  • @rkgamers8159
    @rkgamers8159 2 місяці тому +2

    Dang ma khub varsad paydo se

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog 2 місяці тому +1

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં

  • @viramchadahir2187
    @viramchadahir2187 2 місяці тому +2

    Amara bhuj na bni ma varshad nthi