એક બિલાડી જાડી | ગુજરાતી બાળ કાવ્યો ડાન્સ મિક્ષ | Ek Biladi Jadi | Gujarati Nursery Rhyme Dance Mix

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • #KidsTV #kidssongs #gujaratipoetry
    નમસ્કાર ,
    શ્રી ચં ચી.મેહતા દ્વારા લખાયેલ સુપ્રસિદ્ધ બાળકાવ્ય "એક બિલાડી જાડી" જુદી જુદી અલગ જેનર માં પ્રસ્તુત કરી રહ્યા છીએ, . સામાન્યતઃ કૌટુંબિક પ્રસંગો માં બોલીવુડ ડાન્સ પ્રસ્તુતિ વધુ હોઈ બાળકો ડાન્સ પરફોર્મન્સ થી વંચિત રહી જતા હોય છે. અહી મુકવામાં આવતા બાળકાવ્યો સુપ્રસિદ્ધ તો છે જ સાથે નાના મોટા સહુને યાદ પણ હોય છે. આ બાળકાવ્યો ભણતર ની દ્રષ્ટીએ પણ ઉપયોગી હોઈ તેના મ્યુઝીકલ ફોરમેટ થી બાળકો આસાની થી યાદ રાખી શકે છે , ઉપરાંત સ્કૂલ ફંક્શન, કે અલગ અલગ ઈવેન્ટ્સ માં બાળકો ઉપયોગ માં લઇ શકે છે .બાળગીતો ને તેની મર્યાદામાં રહી અને સ્વરબદ્ધ કરવામાં આવ્યા છે , જેથી કરીને નૃત્ય પ્રસ્તુતિ માં ક્યાય અતિશયોક્તિ ન લાગે અને ભાવપૂર્ણતા જળવાઈ રહે. આશા છે કે આપને જરૂર ગમશે.
    Info About
    એક બિલાડી જાડી | ગુજરાતી બાળ કાવ્યો ડાન્સ મિક્ષ | Ek Biladi Jadi | Gujarati Nursery Rhyme Dance Mix
    Credits :
    ♪ Title : Ek Biladi Jadi-Gujarati Nursery Rhyme Dance Mix
    ♪ Singer : Utpal Jivrajani, Pinal Sharma
    ♪ Composer : Utpal Jivrajani
    ♪ Lyrics : Chandravadan Chimanlal Mehta, Utpal Jivrajani
    ♪ Music Arrangement/Keyboard : Utpal Jivrajani
    ♪ Producer : Aditya Multimedia & Entertainment
    ♪ : Publisher : Aditya Multimedia & Entertainment
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------
    બાલમિત્રો , આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહિ , તમારા માટે નવી નવી વાર્તાઓ અહી અમો મુકતા રહીશું.
    સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
    Please Like-Share Subscribe here
    / @amekidstv1
    Always Listen to all stories and rhymes on
    Gaana, JioSaavan, Wynk, Spotify, Amazone Prime Music, Apple iTunes
    #cutekrishna
    #lullaby
    #gujaratibalvarta
    #gujaratianimation
    #gujaratimoralstories
    #kidsstory
    #amekidstv
    #ગુજરાતીબાળવાર્તા
    #nursaryrhymes
    #gujaratihalardu
    #hululu
    #krishnalullabies

КОМЕНТАРІ •