Tametu Re Tametu | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | ટામેટું રે ટામેટું |
Вставка
- Опубліковано 24 гру 2024
- @kidssongsfun
Presenting : Tametu Re Tametu | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | ટામેટું રે ટામેટું |
#kids #tametu#cartoonvideo #cartoon
Song : Tametu Re Tametu
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Pratap Sodhha
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
ટામેટું રે ટામેટું, લાલ લાલ ટામેટું
રસથી ભરેલું ટામેટું, ગોળ ગોળ ટામેટું
ટામેટું રે ટામેટું, લાલ સાડી પેરતુતું
ઘી ગોળ ખાતુતું, નદી એ નાહવા જાતુતું
અસ મસ ને ઢીંગલા ઢસ
પેલું લાલ ટામેટું લહેર કરે, એ મારા રસોડા માં રાજ કરે
કચુંબર માં કમાલ કરે, ધાણા સાથે ધમાલ કરે
મરચા જોડે મોજ કરે, વાલોર જોડે વાતો કરે
બટાકાથી બીતું ફરે, દૂધી ને જોઈને ડોળા કાઢે
પેલું લાલ ટામેટું લહેર કરે
મેથી જોડે મસ્તી કરે, પાલક જોડે દોસ્તી કરે
પેલા ગલકાને જોઈને ગેલ કરે, તુવેર ને જોઈ તાળી પાડે
મૂળા જોઈને મોં મચકોડે, આદુ ને જોઈ આંખ મારે
પેલા કોળા ને જોઈને હસી પડે, કોબી જોડે કજિયો કરે
પેલું લાલ ટામેટું લહેર કરે
ફૂલાવર જોડે ફરવા જાય, ગાજર જોડે ગાવા જાય
સુરણ ને જોઈને શરમાઈ જાય, ગવાર ને જોઈ ગીતો ગાય
રીંગણાં સાથે રમવા જાય, કંકોડા ને કાન માં કહે
કારેલું જોઈ કૂદવા લાગે, ચોળી ને જોઈ ચાળા પાડે
પેલું લાલ ટામેટું લહેર કરે,
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...