રામદેવ પીરની ઘણી નવી વાતો જાણવા મળી! મેં એવું સાંભળેલું કે મક્કા થી રામદેવ પીર ની પરીક્ષા કરવા પાંચ પીર આવેલા. ત્યારે રામદેવજી એ પરચો બતાવ્યો હતો, ત્યારથી તેઓ પીર કહેવાયા! આભાર! જય રામદેવજી!
पीर शब्दों सही सही सही। कलर धजा और आपणा भारत भारतीय संस्कृति में रहकर धरती माता ओर पूर्वी माता। धरती लीली छंम एटल धरती माता नो कलर ए धरती माता नो कलर छै।
જય રામદેવપીર મહારાજ સંતશ્રી જોધલપીર રામદેવપીર મહારાજ પહેલાં થયાં છે પીર એને કહેવાય મારાં માનવા મુજબ જે નેં દરેક જીવ સરખા હોય દરેક માનવ સરખાં છે અને દરેક નાં કલ્યાણ માટે જેમની આધ્યાત્મિક કમાણી વાપરતાં હોય જેનાં શ્વાસ સે શ્વાસ અન્યનાં ભલાય માટે જેનું અખંડ સ્મરણ હોય એ પીર તરીકે પુજાય.
ખૂબ સરસ તમે પીર કેમ કહેવાય , લીલો કલર કેમ જેવા પ્રશ્નો પૂછ્યા કારણ કે અત્યારના નવા હિન્દુત્વ માં અર્થ નાં અનર્થ થાય છે આવા વિડિયો નહિ બને તો મૂળ ધર્મ ને હાની થશે
વિજયભાઈ પાકિસ્તાન નો જન્મ ૭૫ વર્ષ પહેલાં થયો છે. જ્યારે રામાપીર નો જન્મ તો ૭૦૦ વર્ષ પહેલાં થઈ ગયો છે. કલર ને અને પાકિસ્તાન ને કઈ લેવાદેવા નાથી. જય રામાપીર
ખૂબ સરસ સમજણ આપી ઉત્સાહ ઉમંગ ભયોઁ. સનાતન ધર્મ સંત મહાપુરુષ દ્વારા પ્રાપ્ત થયું. જય ગુરુદેવ
ધર્મની ખુબ ગંભીર ચર્ચા થઈ રહી છે ત્યારે રાજકારણ ને વચ્ચે લાવી કોઈને યાદ કરવા એ યોગ્ય નથી.
આ બાપુ વિજયભાઈ ને થેન્કયુ કહેછે એ બાપુ શુ જ્ઞાન બતાવી શકે
જય ગિરનારી
જય રામદેવપીર મને માફ કરી દો મારી જાણે અજાણે કંઈ ભૂલ થઈ છે
Jay Ramdev ji bapa❤🎉
ખુબ જ સરસ રીતે સાચું રહસ્ય રજું કર્યું આપે બાપુ. જય રામાધણી 🙏🙏
દલસૂખ રામ બાપૂ ને કોટી કોટી વંદન 🙏🙏🙏જય બાબારી
ખૂબ ખૂબ અભિનંદન દલસુખરામ બાપુ રામદેવજી મહારાજ ના પતીકો અને પાઠ અને જ્યોત વિશે ખુબજ સરસ રીતે સમજણ આપી, ખુબ ખુબ ધન્ય વાદ બાપુ." જયરામદેવપીર"🙏🙏
વાહ ખૂબજ સરસ સત્સંગ બાપુ 🙏જય રામદેવજી 🙏
રામદેવ પીરની ઘણી નવી વાતો જાણવા મળી! મેં એવું સાંભળેલું કે મક્કા થી રામદેવ પીર ની પરીક્ષા કરવા પાંચ પીર આવેલા. ત્યારે રામદેવજી એ પરચો બતાવ્યો હતો, ત્યારથી તેઓ પીર કહેવાયા! આભાર! જય રામદેવજી!
જય હો નકલંક ધામ જય હો
જય બાબારી 🚩જય અલખધણી 🚩જય રામાપીર 🚩મહાત્મા શ્રી ખુબ ખુબ સારી રીતે સમજવા બદલ પ્રણામ 🙏
❤❤❤❤❤❤ good morning 🙏sir 🙏ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ સાહેબ ❤❤❤❤❤
જય.અલખધણી.જય.હો.તમારો.જય.શ્રી.રામ જય.શ્રીકૃષ્ણ. જયરામદેવ.પીર.રણૂજાવરા❤❤❤❤❤🎉🎉🎉🎉🎉.જય.સીતારામ
જય હો નકળંગ નેજા ધારી 🚩🚩🚩
વિજયભાઈ તમારો ખુબ જ આભાર કે આવાં સંતો નુ ઈન્ટરવ્યુ લીધું.
મનમાં ઘણી બધી શંકાઓનુ સમાધાન મળ્યું.
આમ જ સાંઈબાબા વિષે જાણકારી આપતો વિડિયો બનાવવા વિનંતી.❤
पीर शब्दों सही सही सही।
कलर धजा और आपणा भारत भारतीय संस्कृति में रहकर धरती माता ओर पूर्वी माता।
धरती लीली छंम एटल धरती माता नो कलर ए धरती माता नो कलर छै।
જય હો
જય હો ગુરુ દેવ નો 🙏🙏🙏
જય હો....
પુજ્ય બાપુ આપના ચરણોમાં વંદન 🙏
શ્રી રામદેવજી ના પાઠ ના ગાદીપતિ શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ😢
જય અલખધણી રામદેવપીર
જય રામદેવ પીર મહારાજ
જય હો અલખધણી 🚩🚩🚩
જય હો અલખધણી જય ગુરુદેવ
Vah bapu ❤ Jay Ramdev pir
.જય મેઘવાળ બાબા રામદેવપીરજી....
જય રામદેવજી બાપા અલખ ધણી
Jay ho
Vah.vijaybhai.dhanyvad
Jay gurudev 🇮🇳
જય રામદેવપીર
જય રામદેવજી મહારાજ 🙏
विजय भाई तमारो आभर🎉
🎉जय रामदेव जय हो बापु🎉❤
વીજયભાઈ નકલંકધામ. મારા ગામ થી 4 કિલોમીટર દુર છે ત્યા તમે બાપુની મુલાકાતે આવ્યા ત્યારે મને ખબર નોતી મારે તમને મળવું હતુ હુ તમારો ખુબજ ચાહક છુ સંતવાણી mp3 એપ્લીકેસન લોંચ કરી ત્યાથી તમને ઓળખું છું
🌹જય શ્રી રામ🌹
Aa dham kya aavelu chhe please janavso
Aa dham kya aavelu chhe janavso
@@ravatvijaybhai9073Halvad gujrat
સરસછેવીજયભાઈ
જય હૉ અલખધણી🎉 ખુબ સરસ બાપું ની મુલાકાત કોટિ કોટિ વંદન 🎉🎉
જય હો બાપુ
જય ભૈરવ દાદા ની વાડી
જય હો સનાતન ધર્મ સત્ય
Bhagvat kathakar shri shyam bhai thakar nu
જેય સીતારામ
જયરામાપીર
ૐ શ્રી રામદેવાય નમઃ
Vah bapu kevalam Aanand🙏
Jay ramapir bapa
જય ગુરુદેવ જય અલખ ધણી
Jai Rama Dhani Ram ❤
સનાતન ધમઁ નો જયહો બાપુ ને કોટી કોટી વંદન
જયઅલખધણી
धन्य हो गुरुदेव। बहुत ही सुन्दर और एकदम स्टिक बाते बताई।
સત્ય જાણવા મળ્યું, પુજ્ય સંતશ્રી બાપુ શ્રી નાં શ્રી ચરણો માં અંતઃકરણ થી પ્રણામ. ચેનલ નો આભાર ધન્યવાદ.
❤jayramdevpirdhani
જય હો વાલા સિતારામ સિતારામ ❤❤👏👏🌼
જય અલખધણી🚩
ખૂબ સરસ વાત કરી છે
Vaah ghanu janva malu. Jay ramdevpir maharaj
Cआप सच्चे साधू है
જય રામદેવપીર મહારાજ
સંતશ્રી જોધલપીર રામદેવપીર મહારાજ પહેલાં થયાં છે પીર એને કહેવાય મારાં માનવા મુજબ જે નેં દરેક જીવ સરખા હોય દરેક માનવ સરખાં છે અને દરેક નાં કલ્યાણ માટે જેમની આધ્યાત્મિક કમાણી વાપરતાં હોય જેનાં શ્વાસ સે શ્વાસ અન્યનાં ભલાય માટે જેનું અખંડ સ્મરણ હોય એ પીર તરીકે પુજાય.
સંત શ્રી જોધલપીર ના જીવન ચરિત્ર ની માહિતી કયા પુસ્તકમાં મળશે.જો જાણ હોય તો વિગત મોકલશો.
🎉🎉🎉
🙏🚩જય રામદેવપીર ની,🙏🚩🌹
Ramdevji 💖 Ramdevji ❤️ Ramdevji ♥️ Ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ♥️ Ramdevji 💖 Ramdevji ♥️ Ramdevji 💖 Ramdevji ♥️ Ramdevji 💖 Ramdevji ♥️ Ramdevji 💖 Ramdevji ♥️ Ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤ ramdevji ❤
Jay mataji
જય હો બાર બીજના ધણી રામદેવપીર મહારાજ જય હો 🙏
Jay Ramadev pir
જય અલખધણી
સત્ય વચન છે
જય હો રા મા ધ ની જય અ લ ખધની 24:53
સાહેબ બંદગી
Jay Ramsa pir
Jay Jay Mara baap
🕉️🪷🙏 હર હર મહાદેવ હર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 જય હો બાપુ નો સરસ છે 🙏🙏🙏 વીજય ભાઈ તમને મારાં જાજાથી રામ રામ ભાઈ આભાર વિજય ભાઈ 🙏🙏🙏🙏
🎉 જય ગિરનારી જય ભોલેનાથ
हरे राम हरे कृष्णा कृष्णा कृष्णा हरे हरे
જય મુરલીધર ભાઈ
Jai alakh dhani
Jay guru maharaj
Jay baba Ramdev peer ki Jay Shri ram
❤❤❤❤❤
🙏👍
Jay sitaram 🙏
હરે બાપુ
બાપુ મુસ્લિમ ધર્મ ને ૧૭૦૦ વર્ષ આસપાસ થયાં છે ૩૦૦૦ વર્ષ નહી
Not 1700 but only 1400
Isvisan 570
જય રામાપીર જય ઠાકર જય ઠાકર જય ઠાકર
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ 🙏🏻🙏🏻🙏🏻
જય રામદેવપીર 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jai baba ri
ખૂબ સરસ તમે પીર કેમ કહેવાય , લીલો કલર કેમ જેવા પ્રશ્નો પૂછ્યા કારણ કે અત્યારના નવા હિન્દુત્વ માં અર્થ નાં અનર્થ થાય છે આવા વિડિયો નહિ બને તો મૂળ ધર્મ ને હાની થશે
તમે ક્યારેય રામજી મંદિર શિવાલય ના શિખર ઉપર ધજા ફરકતી જોઈ નથી લાગતી.
જય હો બાબારી જય હો નકળંક ધારી🙏🏻🥰😘🚩❤️
JAY RAMDEVJEE MAHARAJ.🙏
😊😊
❤❤😂🎉jairamdevpiraji❤❤😂🎉
જય બાબારી
બાપુ કોન્ટેક્ટ કરવો હોય્ તો
Jay. Ramapir. Jay. K.Jay
વિજયભાઈ પાકિસ્તાન નો જન્મ ૭૫ વર્ષ પહેલાં થયો છે. જ્યારે રામાપીર નો જન્મ તો ૭૦૦ વર્ષ પહેલાં થઈ ગયો છે. કલર ને અને પાકિસ્તાન ને કઈ લેવાદેવા નાથી. જય રામાપીર
Bapu,dhany,sanatan,vijay
જય અલખ ધણી ❤
પાઠ એટલે સત્ય .દયા.પ્રેમ ધર્મ નું આચરણ કરવુ ઍ પાઠ પૂર્યો કવાય જેમકે પ્રહલાદ.હરિશ્ચંદ્ર...વગેરે.....સમજો
સનાતન ધરમની જય
JAI.SAVARAM.BAPA.JERAM.BHARVA.LIMBDI.