Це відео не доступне.
Перепрошуємо.

આનંદ આશ્રમ - કરમદડી - સંત શ્રી સિદ્ધ રામદાસ બાપુ સાથે સત્સંગ ભાગ 01 - pahudiya bapu ni jagya

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- Anand Ashram karamdadi - sidhdh ramdas bapu satsang part 01
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- sidhdhramdas bapu
    Music :- No
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #karamdadi #કરમદડી #pahudiyabapu #પહુંડીયાબાપુ
    #anandashram #sidhyogi #sadhumahatma
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    pahudiya bapu nu jivan zarmar
    sidhdhramdas bapu interview karamdadi
    સંત શ્રી સિદ્ધ રામદાસ બાપુ સાથે મુલાકાત
    karamdadi ashram documentary
    Dhari anand ashram

КОМЕНТАРІ • 184

  • @gunjankhalas5395
    @gunjankhalas5395 13 днів тому +2

    જય ગુરુદેવ. બાપુ ના પવિત્ર ચરણો માં કોટી કોટી વંદન.🎉

  • @sanjaymaisuriya3135
    @sanjaymaisuriya3135 Місяць тому +5

    હા અમારા ગુરુ મહારાજ છે અને આશીર્વાદ થી ધન થઈ ગયું હોય

  • @chhotalalthakor8790
    @chhotalalthakor8790 17 днів тому +6

    સંતનાચરણોમાલાખલાખવંદન🎉🎉🎉

  • @rajeshrathod7756
    @rajeshrathod7756 Місяць тому +7

    વાહ મારા ગુરુ મહારાજની જય
    આ વાણીથી એટલુ કહી શકાય કે જેને કોઇ પણ પ્રકારનુ ના હોય બંધન તેને માત્ર કરી શકાય વંદન

  • @DilubhaiDhakhda-ko9zw
    @DilubhaiDhakhda-ko9zw Місяць тому +11

    જય પહુડીયા બાપુ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Місяць тому +36

    વિજયભાઈ ખૂબ જ સરસ પુજ્ય સંત શ્રી ને કોટી કોટી પ્રણામ 🙏 બાપુ સાથે મુલાકાત ખૂબ જ આનંદ થયો ખૂબ જૂની વાતો સાંભળવાની મજા આવી પણ... વિજયભાઈ અમુક વાતો નુ તમારે પણ ધ્યાન રાખવું જોઈએ 🙏 જય ભારત 🙏

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 Місяць тому +8

      વિજયભાઈ મામી ની વાતમાં કદાશ..... હયાત હોય તો દુખ લાગે ખરૂં...મામી મામાને તથા તેના સંતાનો ને પણ....દુખ થાય ખરું....જય માતાજી 🌹 જય દ્વારકાધીશ 🌹

    • @user-tq7vj5gz1d
      @user-tq7vj5gz1d 28 днів тому +2

      જય હો

    • @user-pe9ww1ek8v
      @user-pe9ww1ek8v 26 днів тому

      bhai location aapjone. kai jagyaye chhe

    • @prgalchar
      @prgalchar 25 днів тому

      A na mami haju chhe ane tene aa sambhal ne khub j dukh thayu chhe

    • @user-ds2hs2wr3b
      @user-ds2hs2wr3b 25 днів тому

      Kona mammy che ?​@@prgalchar

  • @HiteshPatel-gv3mx
    @HiteshPatel-gv3mx Місяць тому +9

    પરમ પૂજ્ય સંત શ્રી સિધ્ધરાજ બાપુ ગુરુ શ્રી પ હું ડીયા બાપુ ના આશીર્વાદ થી અમારા ધન્ય ભાગ થઈ ગયા

  • @prakashtrivedi8596
    @prakashtrivedi8596 24 дні тому +2

    બાપુના ગુરુ અને બાપુ નુ જીવન ચરિત્ર સાભળી ખૂબ જ પ્રભાવિત થયો ્ કોટી કોટી કોટી કોટી કોટી🙏🙏🙏🙏🙏

  • @chandpaashwin1149
    @chandpaashwin1149 12 днів тому +2

    Saranamu aspone bhai

  • @thakorbhavesh4245
    @thakorbhavesh4245 7 днів тому +1

    સંતો ના ચરણો માં લાખ લાખ વંદન કરું ઊ

  • @અમરેલી
    @અમરેલી 8 днів тому +1

    જય હો બાપુ ને કોટી કોટી પ્રણામ 🌹🙏

  • @user-bq2nm4ct3z
    @user-bq2nm4ct3z Місяць тому +3

    બાપુ ના ચરણો માં કોટી કોટી વંદન પ્રણામ 🙏🏽🐚 જય જય શ્રી રણછોડરાય 🐓🙏🏽

  • @gamarahashmukh1203
    @gamarahashmukh1203 Місяць тому +6

    જય હો પહુડીયા બાપુ

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h 2 дні тому

    Adhbhut avisaniy bapu

  • @hareshbhairathod5464
    @hareshbhairathod5464 12 днів тому +2

    જય.હો.પહુડીયા.બાપુ

  • @miteshparmar1966
    @miteshparmar1966 Місяць тому +2

    Jay ho bapu no...very nice Vijaybhai

  • @dilipbhaivaghela4629
    @dilipbhaivaghela4629 Місяць тому +8

    જય હો મારા સોરાષ્ટ ના સંતો

  • @GautamRudani-th3gy
    @GautamRudani-th3gy Місяць тому +3

    Vah vijaybhai vah
    Thankyou
    Khub maja aavi
    Hu jaish darshn karva

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 Місяць тому +2

    Wahhh guru Ji ni tol ye Koi na aave bapu ....vijay bhai aaje ak siddh sant na darsan thaya ....jay gurudev 🙏🙏🙏😊😊

  • @MohanbhaiShrimali-j8u
    @MohanbhaiShrimali-j8u 9 днів тому

    Jay gurudev🎉

  • @dhirubhaparmar99
    @dhirubhaparmar99 12 днів тому +1

    શ્રી ગુરૂ યે નમઃ 🙏🙏🙏🙏🙏

  • @hareshbhairathod5464
    @hareshbhairathod5464 12 днів тому +2

    જય.ગુરૂદેવ

  • @Shivxedit07
    @Shivxedit07 Місяць тому +6

    બહુ મજા આવી આ બાપુને સાંભળવાની આનો બીજો ભાગ જલ્દી મુકજો વિજયભાઈ

  • @jethavakalpeshbhai2822
    @jethavakalpeshbhai2822 Місяць тому +4

    દાનભા સાથે સુરાપુરા દાદા નો ઇતિયાસ લ્યો 🙏જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ 🙏

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h 2 дні тому

    Jay Mari ma govmata Jay Mari ma lirbai ma

  • @KachiyaShrdhaben
    @KachiyaShrdhaben 26 днів тому +2

    આપનાં ચરણોમાં કોટી કોટી પ્રણામ બાપુ

  • @jayeshchotara6829
    @jayeshchotara6829 Місяць тому +2

    Vijay bhai jay shree krishna.

  • @dhanjiahir9137
    @dhanjiahir9137 Місяць тому +2

    Jay ho jay narayen

  • @laljighoghari9270
    @laljighoghari9270 Місяць тому +3

    જય હો રામદાસ બાપુ

  • @nimeshpatel975
    @nimeshpatel975 Місяць тому +2

    Hari om guruji jay ho mara bap

  • @bhargavjani7455
    @bhargavjani7455 Місяць тому +1

    મોજ અવિગય ભાઈ ગુજરાત માં આવા ઓલિયા હતા છે એવા સંતો ની જગ્યા ઇન્ટરવ્યૂ લ્યો ભાઈ બવ મજા આવી જય માતાજી જય મહાદેવ ❤

  • @vadhiyabhai
    @vadhiyabhai 29 днів тому

    જોરદાર વિજય ભાઈ
    જય પહુડીયા બાપુ જય હો તેમના શિષ્ય ની

  • @pratapbhaivala1247
    @pratapbhaivala1247 Місяць тому +1

    જય ઠાકર પહૂડીયાનો વધુ પરીસય મારા બાપુને છે

  • @badrubhaivinchhi413
    @badrubhaivinchhi413 Місяць тому +2

    સરસ જાેટવા સાહેબ...👌

  • @ramrambhun
    @ramrambhun Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ. આ. અમારા. ગુરુ મહારાજ. છે આવો. ગુરુ પૂનમ. તા. ૨૧/૭/૨૪. રવિવાર. ના. રોજ. દર્શન. કરવા.

  • @kbPatel-zo7ou
    @kbPatel-zo7ou 11 днів тому

    Jay ghuru dev

  • @valadadubha9489
    @valadadubha9489 Місяць тому +2

    જય ગુરૂમહારાજ વિજયભાઇ જય હો 🙏

  • @nitindave8581
    @nitindave8581 Місяць тому +2

    jay sri setaram bapu

  • @sanjaymaisuriya3135
    @sanjaymaisuriya3135 Місяць тому +3

    ઓમ નમો નારાયણ

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 Місяць тому +2

    जय गुरुदेव दत्त जय गिरनारी

  • @daxrajsinhzala4928
    @daxrajsinhzala4928 20 днів тому +1

    Wha saras vijay bhai

  • @HasmukhDevmurari-p5q
    @HasmukhDevmurari-p5q Місяць тому +2

    Jay siddhram das bapu🙏🙏🙏

  • @JAGDISHKUMARPATEL-iw4cg
    @JAGDISHKUMARPATEL-iw4cg 20 днів тому

    પૂજ્ય બાપુના ચરણોમાં સત સત નમન ધન્યભાગ આ સાધુના દર્શન થયા. 🙏🙏🙏

    • @SamirPatel-me3oh
      @SamirPatel-me3oh 19 днів тому

      Jay shri kal Bhariav Dada
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @RajeshJoshi-sn9vx
    @RajeshJoshi-sn9vx 25 днів тому

    મે નાનપણમાં પહુડીયા બાપુ ના દર્શન કરેલ છે.....ભિમસા ..... જંગલ વિસ્તારમાં માં..... મને ખાસ યાદ છે.... દશેરા નો દિવસ હતો......જય પહુડીયા બાપુ ની.....

  • @user-md7le4gl2i
    @user-md7le4gl2i Місяць тому +2

    Khub saras vijay bhai tamaru kam saru se

  • @vaghelaashokb
    @vaghelaashokb Місяць тому +2

    जय श्री राम

  • @vintextank5651
    @vintextank5651 21 день тому

    પરમ પૂજ્ય વંદનીય શ્રી બાપુ ને મારા સત સત નમન જય શ્રી મહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @bhanuprasadgopaldas6687
    @bhanuprasadgopaldas6687 Місяць тому +1

    જય હો.વિજય ભાઈ તમને એકવાર મળવું છે.

  • @rameshbhaiparmar7770
    @rameshbhaiparmar7770 25 днів тому

    વિજય ભાઈ ખુબ સરસ પૂજ્ય શંત શ્રી ને કોટી કોટી વંદન અને સાધુ સંત ની દર્શન કરો અને કરાવો જય ગિરનારી🎉🎉🎉🎉🎉🎉

  • @dolatsinhpadhiyarlakhanaka888
    @dolatsinhpadhiyarlakhanaka888 Місяць тому +1

    વિજય ભાઈ ખુબ ખુબ ભજના નંદી છો એટલે ખુબ સત દર્શન નો મોકો મળે છે જય ગીરનારી

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 Місяць тому +2

    જય ગીરનારી

  • @rameshravalshihdarshandiu.9088
    @rameshravalshihdarshandiu.9088 Місяць тому +1

    જયહો ખૂબ સરસ

  • @vanrajrevar2677
    @vanrajrevar2677 27 днів тому

    wah bhai khub saras jay ho santan ki

  • @badurbhai1895
    @badurbhai1895 15 днів тому +1

    Jay gurudev

  • @user-md7le4gl2i
    @user-md7le4gl2i Місяць тому +2

    વા વિજય ભાઈ સુ તમારી વાણી મને બોવ ગમી

  • @vaghelaashokb
    @vaghelaashokb Місяць тому +2

    बापा सीताराम

  • @solankinaven8180
    @solankinaven8180 Місяць тому +1

    સીતારામ વાલા🙏

  • @vaghelaashokb
    @vaghelaashokb Місяць тому +2

    ओम नमो नारायण

  • @yumtum6045
    @yumtum6045 25 днів тому +1

    જય, પહડી, બાપુ, ને, કોટિ કોટિ વંદન કરીએ છીએ અને, પુજ્ય શ્રી, બાપુના, મે, નાના, હતાં, ત્યારે એમના દિવ્ય દર્શન,કરેલા, છે, મારું, ગામ નજીક,માં, આવેલ, સરસીયા, પુજ્ય, બાપુ, તેમના, ગુરુ, મારાજની, વાત સાચી છે, પુજ્ય બાપુ ને કોટિ કોટિ વંદન કરીએ છીએ, જય, પહુડી, બાપૂ, જય, ગુરૂ દેવ, મહારાજ પ્રવચન આપ્યું, ત્યારે એમના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ,

  • @PatelHaribhai-ol6si
    @PatelHaribhai-ol6si 29 днів тому

    જય હો સંત મહાત્મા જય પહુડીયા બાપુ જય હો

  • @h.c.maheta8759
    @h.c.maheta8759 29 днів тому +1

    જય હો

  • @KalpeshbhaiKachhadiya
    @KalpeshbhaiKachhadiya Місяць тому +1

    શ્રી રામ

  • @user-ic7yv2xy8s
    @user-ic7yv2xy8s Місяць тому +1

    વિજભાઈ સાધુ. નિ. યુગતી.નૅ.જુગતી.કયાક.જુદીજ.હૉયછૅ.વાલા.ખુબખુબ.આનદ.થયૉ.બાપુ.ની.વાતનૉ

  • @user-hv7oe3uv4o
    @user-hv7oe3uv4o Місяць тому +1

    ધન્યવાદ છે

  • @bhimjibhaidafda7457
    @bhimjibhaidafda7457 Місяць тому +1

    Jay Ho bapu nman

  • @kamleshpatel8068
    @kamleshpatel8068 11 днів тому

    Sarnamu aapo 1 bhukhyo manas

  • @pavanvideo9129
    @pavanvideo9129 26 днів тому

    😢 પહુડી બાપુ ના દર્શન કરવા અનેક વખતે ફર્યો પણ અમે જ્યાં જઈએ ત્યાંથી નીકળી ગયા ના સમાચાર આવતા હવે રૂબરૂ એમની સમાધિ ના દર્શને જવાનું મન છે

  • @dhanjibhainagar3667
    @dhanjibhainagar3667 Місяць тому +1

    જયશ્રીગરૂમહારાજ

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @user-lf7jj2uo8k
    @user-lf7jj2uo8k Місяць тому

    જય પરમ ગુરુદેવ ના ચરણો માં લાખ લાખ વંદન કરું છું 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @RajendrabhaiMiyatra
    @RajendrabhaiMiyatra 26 днів тому

    Jay ramdas bapu jay ho

  • @vinubhaibalar4765
    @vinubhaibalar4765 28 днів тому +1

    જય પ્હડીયા બાપૂ

  • @jayrajbhaivala8193
    @jayrajbhaivala8193 Місяць тому +1

    જયગીરનારી

  • @harendrasinhjadeja6668
    @harendrasinhjadeja6668 Місяць тому +6

    ભોળા દાદા નુ ઈંતર્યું લ્યો

  • @kamleshkanthariya5114
    @kamleshkanthariya5114 26 днів тому

    Jai Gurudev 🙏

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 24 дні тому

    સંત શ્રી પહુડીયા બાપુ સરણ નમન

  • @santvaniraadhakamardasbapu2838
    @santvaniraadhakamardasbapu2838 Місяць тому +2

    જય અલખ ધણી

  • @__aryan__-rw9tf
    @__aryan__-rw9tf 21 день тому

    સંત ના ચરણોમાં વંદન અલખનીરંજન

  • @pathakhasmukhbhai528
    @pathakhasmukhbhai528 27 днів тому

    Good job, dhanywad,

  • @prakashtrivedi8596
    @prakashtrivedi8596 24 дні тому

    પ્રથમ વાર પહુડીયા બાપુ વિશે જાણવા મળ્યું 🙏🙏🙏🙏🙏

  • @gulabshadiwan3815
    @gulabshadiwan3815 9 днів тому

    Ramdas..Bapu.ke.kadmome.karodo.sslam.

  • @maheshbhaikhuman6777
    @maheshbhaikhuman6777 Місяць тому +1

    જય કાઠીયાવાડ

  • @rameshkotadiya9442
    @rameshkotadiya9442 25 днів тому

    જય રામદાસગુરૂજી 🌹🙏🏻

  • @prijeshjagani
    @prijeshjagani Місяць тому +1

    Om namo Narayan

  • @pareshrathva6180
    @pareshrathva6180 27 днів тому

    જય ગુરુદેવ ને કોટી કોટી પ્રણામ

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 Місяць тому

    જય હો બાપા સીતારામ વાલા

  • @parmarlalabhai9914
    @parmarlalabhai9914 21 день тому

    બાપુ હુ મહીસાગર જિલ્લામાં થી મારા ભત્રીજાનાં દીકરાને મગજનો ટી. બી છે એમ કહ્યું છે. અત્યારે આ બાળક અમદાવાદ સિવિલમાં દાખલ છે બાપુ આ બાળકને આશીર્વાદ આપો બાળક સારું થઈ
    આપની આશ્રમે આવી શકાય ખરું બાપુ.

    • @parmarlalabhai9914
      @parmarlalabhai9914 21 день тому

      બાળકને લાવી શકાય તેમ નથી તો શું કરવું

  • @kalpeshparmar6036
    @kalpeshparmar6036 16 днів тому

    Saheb bandagi saheb

  • @rameshkotadiya9442
    @rameshkotadiya9442 25 днів тому

    જય પહુંડીયા બાપુ 🙏🏻

  • @akhillimbad6851
    @akhillimbad6851 28 днів тому

    Vijaybhai ..bapu no satsang Ane bapuye je vatkri te rdyma chotigae bapunacharnoma namn Haji vdhare tena Anubhav sambhdvani echhathaychhe om nmonarayn

  • @kalpeshchauhan8141
    @kalpeshchauhan8141 7 днів тому

    Ramesh bapu pan amara gamnase harmadiya gir

  • @vinayshekha7054
    @vinayshekha7054 Місяць тому +1

    Sachivat se ame darsan karela se

  • @kalpeshchauhan8141
    @kalpeshchauhan8141 7 днів тому

    Amara gama panreta pahudi bapu harmadiya gir

  • @prakashbhairathod61
    @prakashbhairathod61 29 днів тому

    જ ય ગુરુ દેવ બાપુ દુધાળા ના ડુગરે હુંબા પુ ૩ કલાક ભાગા બેસી સદસંગ કરેલ હુ તમારા આશ્રમે આવીશ જય ગુરુદેય પ્રણામ

  • @goswamishivamgiri9410
    @goswamishivamgiri9410 Місяць тому +3

    પહુડિયા બાપુ એ એક ફોરેસ્ટ ગાર્ડ ને ટાઈમ ટ્રેવેલ નો અનુભવ કરાયેલો

  • @mayurchauhan8790
    @mayurchauhan8790 Місяць тому +2

    🙏🌼🙏

  • @pramodthakor7420
    @pramodthakor7420 20 днів тому

    Har har mahadev

  • @bharvadgokulbhai3515
    @bharvadgokulbhai3515 28 днів тому

    જય પહુડીયા બાપુ🎉જય

  • @nitinvithalani7270
    @nitinvithalani7270 26 днів тому

    સંત ને કોટી કોટી પ્રણામ

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 Місяць тому +1

    Jay mataji