Devanshi Joshiએ તાજુ દૂધ પીધું, વાતો કરી અને ખડખડાટ હસ્યા! ગામડાની સમજણ જુઓ વિડિયોમાં | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

КОМЕНТАРІ • 394

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +64

    ધન્યવાદ દેવાંશી બેન આટલી આટલી સમસ્યા છતાં પણ હસતાં અને તમને પણ હસાવતા આજ છે આપણા ગામડાં ની મજા. આપણી સંસ્કૃતિ આપણો ગુજરાત જય જય ગરવી ....👍🏻

  • @jayeshparmar4689
    @jayeshparmar4689 Місяць тому +3

    બેન આજ સાચો રસ્તો છે ગામડાની સમસ્યાઓ અને વાચા આપવાનો. કામ કરતા રહો

  • @manujithakor1314
    @manujithakor1314 Рік тому +32

    દેવાંશીબેન આખા ગુજરાતના કોઈ પણ ગામમાં જાવ જ્યાં જગત નો તાત ખેડૂત ને મલો.તમારૂ સ્વાગત કર છે.એ કોઈ વસ્તુ હોય તમને દિલ થી આપી દેશે.કેમકે એનું દિલ દરીયા દિલ હોય છે પરંતુ કમનસીબે એમનું દુઃખ. કોઈ સમજતું નથી.કીસાન અને જવાન શે તોજ આપણી ડીશ માં રોટલી અને રક્ષા થશે.
    જય જવાન જય કિસાન.
    જય જય ગરવી ગુજરાત.
    ભારત માતા કી જય.

  • @dasrathbhaichaudhary6261
    @dasrathbhaichaudhary6261 Місяць тому +3

    દેવાંશીબેન અમારા ગામમાં આવો હાર્દિક આમંત્રણ છે.જરૂર આવશો. જોરદાર સ્વાગત કરીશુ

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 Рік тому +24

    ધન્યવાદ બેન તમને અને તમારી પત્રકારિત્વ ને સાથે સાથે તમારા માતા પિતા ને કે જેમનાં આંગણે તમારા જેવી દિકરી રુપે ભગવતી અવતરી છે.

  • @sarvodaysociety3121
    @sarvodaysociety3121 Місяць тому

    બેન, મજા પડી ગઈ ! આ જ ખરી પત્રકારિતા છે. તમને અને તમારી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.

  • @manishsolanki7826
    @manishsolanki7826 Рік тому +32

    ગામડા ની વાત જ અલગ છે તમારો આભાર દેવાંશી તમે ખરેખર સરસ કામ કરી રહ્યા છો પણ સરકાર ને પણ સવાલ કરતા રહો એવી વિનંતી છે

  • @b.ksolanki3591
    @b.ksolanki3591 Рік тому +21

    કેટલું સરસ ગામડાનું વાતાવરણ નિખાલસ, નિરંકુશ, હસતા ચહેરા અને કાકાઓની મોજ .. ગામડું એટલે ગામડું એની તોલે કોઈ ના આવે ભાઈ...સમસ્યા હોવા છતાં હસીને હળીમળીને રહેવું એનું નામ જ ગામડું😊

  • @makawanavijay7656
    @makawanavijay7656 Рік тому +22

    જમાવટ એટલે જમાવટ હો કય ઘટે નય 😂😂👌👌 ગુજરાત માં સારા માં સારા પત્રકાર હોય તો તે છે દેવાંશી બેન 👍👍👍

  • @Ramesh_009
    @Ramesh_009 6 місяців тому +14

    શિક્ષક તરીકે બી.કે.મા ફરજ માં હતો,ત્યાના માણસો ખુબ ખુબ લાગણીશીલ,ને હેતાળ,ભલે થોડાં વર્ષ હતો પણ આજેય ત્યાંના માણસોની દિલમાં સચવાયેલી લાગણીઓ છે. 🎉❤

  • @maldegareja1236
    @maldegareja1236 8 годин тому

    આવી રીતે માણસોની દુઃખની વાતો સાંભળી ને તમે કુદરતના દૂતનું કામ કરો છો.. ભગવાન તમને ખૂબ શક્તિ આપે

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15 4 місяці тому +2

    આ પ્રેમ અને આટલું સન્માન ફક્ત ગામડામાં જ મળે.

  • @NICK_0101
    @NICK_0101 5 місяців тому +4

    ખુબ સરસ બેન તમે બધા ગામડામાં ફરોસો અને બધી સમસ્યાની વાત મૂકો છો બહુ સરસ બેન વેરી નાઇસ

  • @BharatSukhparia-i6z
    @BharatSukhparia-i6z Рік тому +9

    બેન, મજા પડી ગઈ ! આ જ ખરી પત્રકારિતા છે. તમને અને તમારી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.. Please keep it up. God bless.

  • @chavadaajitkumar2430
    @chavadaajitkumar2430 6 місяців тому +7

    તમારી વાતો સાંભળવા ની ખૂબ મજા આવે છે ખૂબ સરસ સ્પીચ છે

  • @pravin1492
    @pravin1492 Рік тому +61

    આ પત્રકારિત્વતતા નહી , ક્રાંતિ છે ખરેખર , વરસો ના વરસો લોકો યાદ રાખશે

    • @RealMe-wp9ds
      @RealMe-wp9ds 5 місяців тому +1

      અલ્લાહ હુ અકબર. નીકળ ભીમટા 😅

  • @virendrasolanki3009
    @virendrasolanki3009 Місяць тому

    વાહ.દેવાંશી.બેન.દેશ.માં.જે.સમજવાની
    જરૂર.છે.તે.તમે.ઉજાગર. કરોસો
    ખૂબ.ખૂબ.ધન્યવાદ

  • @sunilgauswami8347
    @sunilgauswami8347 Рік тому +4

    વાહ દેવાંશિબેન પ્રકૃતિ પ્રેમી ગરીબોની ખબર પૂછવા એમના સુધી પોચ્યા ગામડાની અહેમિયત સમજી ખૂબ ખૂબ અભિનંદન આગળ ના સમય માં ખૂબ ખૂબ સફળતાઓ મેળવો એવી અપેક્ષા

  • @NileshTarsariya-dq7mj
    @NileshTarsariya-dq7mj 4 місяці тому +2

    સરસ કાર્ય છે, દેવાંશીબેન તમારુ.

  • @khimananadgadhvi1457
    @khimananadgadhvi1457 Рік тому +10

    દેવાંશી આટલું દુઃખ છતાં આ લોકો ને તમે હસાવી ને ખુશ રહે તેવું કામ કરી ને દિલ ખુશ થઈ ગયું

  • @UvVikma
    @UvVikma 5 місяців тому +1

    Adbhut

  • @maldegareja1236
    @maldegareja1236 8 годин тому

    Devanshiben aapne khub khub dhanyvad

  • @umiyashankarmakani2799
    @umiyashankarmakani2799 5 місяців тому +2

    ❤🎉"જમાવટ" નાં પત્રકાર દેવાંસીબેન જોશી ને ખુબ ખુબ હાર્દિક શુભકામના, ગામડાની મુલાકાત અને ત્યાં નાં લોકો નાં પ્રશ્નો જાણી ને રજુ કરવા બહુજ શ્રેષ્ઠ કામગીરી "ધન્યવાદ"🎉🎉

  • @dilipkumarparmar1590
    @dilipkumarparmar1590 Рік тому +18

    ગુજરાત ના પહેલા રિપોર્ટર જે ગામડે ગામડે જઈ ને , સમસ્યા સાંભળે છે અને એને સરકાર સુધી પહોંચાડે છે !!
    જમાવટ :- દેવાંશી બેન ફૂટી ફૂટી ને હસ્યા હો પણ છેલ્લે..પતિ પત્ની વાળા ક્ષણ પર😂😂❤❤❤

  • @bharat_joshi_baluntri
    @bharat_joshi_baluntri 6 місяців тому +1

    Thankyou so much devanshi sister 😊☺️😍🥰

  • @pathakmadhusudan
    @pathakmadhusudan Рік тому +6

    વાહ દેવાંશી બહેન વાહ
    ખુબજ સરસ
    પાલિતાણા ની મુલાકાત લો બહેનજી

  • @rashmikantmehta1058
    @rashmikantmehta1058 Місяць тому

    Wah Devanshi ben you ate doing good job for people.

  • @Cmasndphingrajiya
    @Cmasndphingrajiya Місяць тому

    Jordar kam keep it up..
    Avo kyarek Jamjodhpur

  • @SaurashtraUniversity-J_K_01
    @SaurashtraUniversity-J_K_01 Рік тому +6

    જોરદાર વીડિયો...મજા આવી ગઈ...
    ગામડા ના લોકો નું જીવન એક દમ સરળ અને એમનો સ્વભાવ સહજ હોઈ છે...દિલ ના ચોખ્ખા માણસ મળે ઇ ગામડા હો.....

  • @krishna_premi539
    @krishna_premi539 Рік тому +19

    તમારું કામ બહુ સરાહનીય છે દેવાંશી બેન 👍👍👏👏👏

  • @Shivamvavechi1
    @Shivamvavechi1 Рік тому +8

    દેવાંશીબેન ભયાનક નહિ પણ ખડખડાટ હસ્યાં😀 એવું લખો.

  • @balubhaimistry8
    @balubhaimistry8 11 місяців тому +2

    ખુબખુબ અભિનંદન દેવાંશી બેન તમારા ગામડાની મુલાકાત ની રજુઆત ખુબ ગમી 🌹🌹🌹

  • @rabarianadbhaikarasanbha-zk7yl

    હા દેવાંશી બે ન તમારી ચેનલ જોવાની બહુ મજા આવે સે .તમે સત્ય નિસાથેછો

  • @lalit.thakor.1112
    @lalit.thakor.1112 5 місяців тому +3

    બોવ મજા આવે ગામડા ના લોકો ની નાની નાની વાતો સાંભળવાની

  • @jayeshpatel7894
    @jayeshpatel7894 5 місяців тому +1

    Great work 🎉 I'm from Canada

  • @JoshiBhanushankar
    @JoshiBhanushankar 9 годин тому

    સાચી ઘટનાઓનું પર્દાફાશ કરતા રાજ્યના એક નિડર પત્રકાર દેવાંશી બેન જોશી
    બહેનશ્રી ને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા

  • @gohilbharat5434
    @gohilbharat5434 Рік тому +3

    Devanshi ben ni to vat j kaek alag se gamde gamde jaine lokoni sukh dukh ni vato Sher kare se. Devanshi ben ne Dil thi selut .🕴️👏

  • @VijayMachharYT
    @VijayMachharYT Рік тому +1

    Kaka ae moj karavu didho, mast svabhav che 👌🏻👌🏻🙏

  • @ashoksiruka8672
    @ashoksiruka8672 Рік тому +1

    જય દ્વારકાધીશ,સરસ.મહિતિ

  • @kripalsinhjadeja4875
    @kripalsinhjadeja4875 4 місяці тому +1

    જય માતાજી દેવાંશી 🎉

  • @At-jq7hu
    @At-jq7hu Рік тому

    ખુબ સરસ સત્ય બહાર લાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન

  • @vijaykumarthakor7870
    @vijaykumarthakor7870 6 місяців тому

    Real Reporter of gujrat. Nice work devansi Ben . Thank you.

  • @shantibhaipatel7549
    @shantibhaipatel7549 6 місяців тому

    દેવાંશી બેન આવી રીતે ગામડાની મુલાકાત લેતા રહેજો અમારા ગામ જાડી ની પણ મુલાકાત લેજો ધન્યવાદ 🎉

  • @girishpatel8807
    @girishpatel8807 Рік тому +2

    👍👍🙏🙏

  • @sanjaysirenglish8369
    @sanjaysirenglish8369 5 місяців тому

    Really, one of the best journalists

  • @sumitahir9940
    @sumitahir9940 Рік тому +2

    દેવાંશી બેન એક વાર કરછ જિલ્લામાં ગઢશીશા વિસ્તારની મુલાકાત લો. ખૂબ જ મજા આવશે.....

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 5 місяців тому

    Devanshiben u are doing well showing Village life.... please continue it...

  • @ashokbhaijivani8102
    @ashokbhaijivani8102 Рік тому +17

    ક્યારેક કાઠિયાવાડ ની તો મુલાકાત લ્યો બહેન એમાં ઈ મહુવા જી.ભાવનગર

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 Рік тому +8

    બનાહની વાત જ અલગ છે ❤

  • @nachaudhary8768
    @nachaudhary8768 Рік тому

    ખૂબ શરસ દેવાંશી બહેન ખૂબ અભિનંદન

  • @patelhardik2234
    @patelhardik2234 6 місяців тому +1

    Devanshiben good work...

  • @hiteshbhuriya6872
    @hiteshbhuriya6872 Рік тому +10

    ખરેખર આ વીડિયો જોવાની બવું મજા આવી

  • @rahulmakwana3333
    @rahulmakwana3333 Рік тому

    Thisis the Discovery of real india

  • @jagdishkumargadhvi5894
    @jagdishkumargadhvi5894 Місяць тому

    દિવાંશી બેન અમારાગામ ચારણના મુવાડા ઘોડાસર જી ખેડાની મુલાકાત લો

  • @shaileshthakor9184
    @shaileshthakor9184 Рік тому

    ખુબ અભિનંદન દેવાંશીબેન 👌👌👌👍👍

  • @vishnusihmalajiparmarparma4808

    ગામડાઓ ની ખુબ સરસ મુલાકાત લોશો બેન કોઈ વાર ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાની મુલાકાત લો
    બેન ગામડૂ તો ગામડું છે ગામડા ની મોજ જ કયક અલક છે

  • @indirapatel3492
    @indirapatel3492 Рік тому +1

    ગામડાઓ મા માનવી ખુબ માયાળુ હોય છે બેન ખુબ સરસ વીડિયો છે

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 6 місяців тому +1

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @rajendrabhaipatel2209
    @rajendrabhaipatel2209 8 днів тому

    Good job as. a journalist

  • @dudeperfect3222
    @dudeperfect3222 4 місяці тому

    Proud of you devanshi ben👏

  • @Ronaksolanki7077
    @Ronaksolanki7077 Рік тому +2

    Well done medam🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 22 дні тому

    Very nice song Bhi 🎉🎊🎁💯🎂💕🙏💕

  • @BhavikRaghani-oo8jm
    @BhavikRaghani-oo8jm 4 місяці тому

    👍🙏👍

  • @SanjayPatel-nw9sl
    @SanjayPatel-nw9sl Рік тому +2

    Full moj 😅

  • @ParsanbenVala-pp5on
    @ParsanbenVala-pp5on 6 місяців тому +4

    આવો બેનબા કાઠીયાવાડ મા પધારો

  • @rajendrasinhsarvaiya8930
    @rajendrasinhsarvaiya8930 Рік тому +3

    Devansiben Tamara Kam khub Saras see kyarek Jesar ni mulakat lejo dist Bhavnagar

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 5 місяців тому +2

    જોયું ને બેન ગામડા ના માણશો કેટલા પ્રેમાળ છે ભલા છે તમને પણ મજા પડી ગયી

  • @sureshkapadia9985
    @sureshkapadia9985 5 місяців тому

    Real natural smile of devanshi ben this is the best time of life.

  • @parita.patel.593
    @parita.patel.593 Рік тому

    Excellent 👌 Excellent 👌 Excellent 👌 Excellent 👌 Excellent 👍 Well done ✅ Congratulations Respected Devanshi Ben Reality appreciate your Great 👍 Reporting reality show in Gujarati, 🎉🎉🎉🎉🎉✅👍✅👍✅👍✅✅✅👍✅👍✅👍✅👌👌✅👌👌👌👌👌👌👌✅⭐🎶⭐🎶🎶

  • @popatdamorpopatdamor1103
    @popatdamorpopatdamor1103 8 днів тому

    બેન પાનમ ગામમાં આવો રતનમહાલ અભ્યારણ્ય નીચે આવેલ છે પાનમ સરપંચ શ્રી

  • @Ytbvloger55555
    @Ytbvloger55555 Рік тому +3

    Ha maru bk 😊

  • @valaukabhai4513
    @valaukabhai4513 6 місяців тому

    ખુબ ખુબ અભિનંદન દેવાંશી બેન

  • @JigneshPatel-ko8kk
    @JigneshPatel-ko8kk Рік тому +7

    22:30 modern, advance but after all.😂👍

  • @chauhanbharatsinh422
    @chauhanbharatsinh422 5 місяців тому

    Awesome 👍

  • @azizmemon1360
    @azizmemon1360 2 місяці тому

    Excellent

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 Рік тому +7

    ગામડાં જેવી મોજ ક્યાંય ના હોય...

  • @jeetrajgor5263
    @jeetrajgor5263 Рік тому +2

    Such a innocent peoples

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +12

    આજ છે ગામડાંની મોજ દેવાંશી બેન કપડાં ભલે મેલાં હોય પણ દિલ બધાનાં ચોખ્ખા હોય છે એટલે જ તો કહેવાય છે કે ગામડું એ ગામડું 👍 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત 🙏

  • @haribhaipparmar
    @haribhaipparmar 5 місяців тому

    દેવાંશી બહેન ખરેખર લોકો ના પ્રશ્નો ને આપના પ્રયાસ થી વાચા મળશે. વહીવટીતંત્ર સજાગ રહે લોકપ્રતિનિધિ ઓ પણ સજાગ રહે. ખુબજ પ્રશંસનીય કાર્ય. ધન્યવાદ.

  • @G.kMakwana
    @G.kMakwana 4 місяці тому

    ગામડું ❤❤❤

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw 22 дні тому

    Very good morning sir 💕🙏💕

  • @visnujoshi3973
    @visnujoshi3973 5 місяців тому

    👌👌

  • @sumitareelscreation
    @sumitareelscreation Рік тому +8

    જમાવટ છે વીડિયો જોવાની ❤

  • @શિવારબારી
    @શિવારબારી Рік тому +3

    મારા મલક ના માયાળુ માનવી
    .....❤❤❤....

  • @hanifdolat5635
    @hanifdolat5635 3 місяці тому

    Devanshi You are looking like my college friend Meera..Nice smiling of you ..
    Thank you .

  • @thakorshailesh828
    @thakorshailesh828 Рік тому +1

    Gooa work devansiben

  • @NitaBoghani-q8u
    @NitaBoghani-q8u 4 місяці тому

    Bhau maja Ave che tamri vat sunvani ...moj aave che

  • @valjibhaialgotar8530
    @valjibhaialgotar8530 4 місяці тому

    ❤❤

  • @mahin4u777
    @mahin4u777 Рік тому +2

    ઘણી સમસ્યા છતાં મોજ થી રહેતા આ પ્રદેશ ના લોકો....

  • @mdesai-
    @mdesai- Рік тому +1

    ધન્યવાદ બનાસ કાંઠા માં આવા બદલ

  • @rohitahir6452
    @rohitahir6452 Рік тому +3

    Waah

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 5 місяців тому +2

    ગામડુ એક મહાન અનુભવી છે

  • @B.n.870
    @B.n.870 6 місяців тому

    ખુબ સરસ

  • @shabbirahmedfancy557
    @shabbirahmedfancy557 2 місяці тому

    Hasta mukhe garibo sathe vatkarta medam vise shu lakhu ?hasto chehro saf dil n niyat chokhki allahjalleshnahu medam ne himmat takat tandarusti aape aamin

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 Рік тому +2

    Omshanti
    .omnamahshivay.

  • @jayshreebrahmbhatt6891
    @jayshreebrahmbhatt6891 5 місяців тому

    Ben tme saras Kam kro cho gamde Jai ne bdha ni mulakat kro cho tmne dhnyvad che👍👍👌👌👌👌👌

  • @mnzala81
    @mnzala81 Рік тому

    very nice content Devanshi mam

  • @laodikiyalaodikiya8335
    @laodikiyalaodikiya8335 Рік тому +4

    Please koi upay kro ji

  • @OpajiTharecha
    @OpajiTharecha 6 місяців тому

    ❤❤❤❤❤

  • @mjChaudhary9782
    @mjChaudhary9782 Рік тому +1

    દેવાંશી બેન અમારા ગામરામપુરા તા થરાદની મુલાકાત લો તો તમને અમારી શાળા દેખાડીએ