Saib tamari mahiti thi me mara nomber to gadhi lidha have mare e ration card ni arji karvi hoi to hu su online arji kari saku khara? jethi mane maru ration card madi sake
નહિ તેના માટે મામલતદાર કચેરી જવું પડે.... ઓરીજનલ રેશનકાર્ડ ના હોય તો પછી સોગંદનામુ કરાવવું પડે ઓરિજિનલ હોય તો ₹50 માં નવી પ્રિન્ટ નીકળી જશે રેશનકાર્ડની
@rbonline0 સાહેબ તમે જે રેશન કાર્ડ નંબર શોધવાની રીત બતાવી એમાં બીજા નંબર નું કોલમ છે Hof as per name એવું તો એમાં મારા દાદા નું નામ છે પણ એ મૃત્યુ પામિયા છે તો તે નામ સુધારી સકાય
Sir bav saro vidyo che bav kam lagyo aapno aa vidyo thanks
Good 👍
Really thank you so much sir
Ones more thanks sir ❤
Thank you sar
ભાઈ 1 વીડિયો 2 વ્હીલર 4 વ્હીલર આર.સી.બુક ટ્રાન્સફર ની બનાવો જેમ બને એમ જલ્દી કેમ કે એજન્ટ બવ જ પૈસા લિયે છે.
Digi locker મા રેશન કાર્ડ, આધાર નંબર નાખવા છતા બતાવતું નથી તો શુ કરવુ
Saib tamari mahiti thi me mara nomber to gadhi lidha have mare e ration card ni arji karvi hoi to hu su online arji kari saku khara? jethi mane maru ration card madi sake
નહિ તેના માટે મામલતદાર કચેરી જવું પડે.... ઓરીજનલ રેશનકાર્ડ ના હોય તો પછી સોગંદનામુ કરાવવું પડે ઓરિજિનલ હોય તો ₹50 માં નવી પ્રિન્ટ નીકળી જશે રેશનકાર્ડની
@rbonline0 aabhar saib 🙏🙏
Maru nathi maltu 😭.
Udar gaam che - Bhuriya Dinesha Bhai Papa nu naam che 😢
sir digilocker thi badha potanu kari sake.. without digilockjer print kadhi sakati hoy to janavo sir
નઈ ભાઈ એ એ શક્ય ...નથી ...તમે નંબર મેળવી શકો
ua-cam.com/video/5EvOWXL49Ds/v-deo.html
Sir hof as per name ma nam kevi rite change karavvu plese riplay aapo
તમારો પ્રશ્ન સમજાયો નહિ પૂરો....લખો
@rbonline0 સાહેબ તમે જે રેશન કાર્ડ નંબર શોધવાની રીત બતાવી એમાં બીજા નંબર નું કોલમ છે Hof as per name એવું તો એમાં મારા દાદા નું નામ છે પણ એ મૃત્યુ પામિયા છે તો તે નામ સુધારી સકાય
બીજા વ્યક્તિનું રેશનકાર્ડ ડાઉનલોડ કરી શકાય ?
Ha kari sakay....eni mahiti je mange te hovi joiye
Name kami karavel NOC khovay gyu 6 ..kevi rite pachhu melvi sakiye
Je te મામલતદાર કચેરી લાગતી હોય ત્યાં તમારે તપાસ કરવાનો રહેશે
Sar aam ban Eror aave chhe
Reshan card Upload thatu nathi
Size moti hashe
Rashan card maltu nathi ane tme kidhu ae site par nam pan batavta nathu
જવાબ આપો એવા પરિસ્થિતિમાં શું કરવું જોઈએ.
મારું જ પણ એવું જ થાય.
આધાર કાર્ડ લઈ મમલેતદાર ઓફિસ જઈ આવો
Mane Kai award to Nathi phone number aapo