રાશન કાર્ડ માં ઇ કેવાયસી કેવી રીતે કરવું./ Ration Card E KYC
Вставка
- Опубліковано 8 лют 2025
- રાશન કાર્ડ માં ઇ કેવાયસી કેવી રીતે કરવું./ Ration Card E KYC
• STEP-1 My Ration Application Open કરવી. ફરીથી લોગીંન કરવુ.
• STEP-2 લોગીન કર્યા બાદ પીન રીસેટ કરવાનુ રહેશે.
STEP-3 હોમ પેજ પર રહેલ આધાર ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરવો.
• STEP-4 જો આપના મોબાઈલમાં ફેસ આરડી એપ્લીકેશન સ્કીન પર બતાવેલ લીંક પર કલીંક કરી ડાઉનલોડ કરવાનુ રહેશે.
• STEP-5 ત્યારબાદ ઉપરની સુચનાઓ મેં વાંચી છે નો ચેકબોકસ પર કલીક કરવુ. ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો બટન પર કલીંક કરવુ.
• STEP-6 ત્યારબાદ રેશનકાર્ડ નંબર દાખલ કર્યા બાદ કોડ દાખલ કરવો. ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો.
• STEP-7 રેશનકાર્ડ ધારકોની યાદી ચકાસણી કર્યા બાદ આધાર ઈ-કેવાયસી માટે નામ સીલેકટ કરવા (એક કરતાં વધારે નામમાં ઈ-કેવાયસી કરવા માટે એક પછી એક નામ સીલેકટ કરવા.)
• STEP-8 હું સંમતિ સ્વીકારુ છું ચેકબોક્ષ પર કલીંક કરવુ.
• STEP-9 ત્યારબાદ ઓટીપી જનરેટ કરવો અને ઓટીપી વેરીફાઈ કરી ચકાસવુ.
• STEP-10 ફેસ વેરીફાઈ કર્યા બાદ લાઇવ ફોટો કલીંક કરવુ. (એક વખત આંખો પટપટાવી) ત્યારબાદ કેપ્ચર બટન પર કલીંક કરવુ. (જો ચહેરો વ્યવસ્થિત દેખાતો હશે તો લીલા કલરનું વર્તુળ થશે અન્યથા લાલ કલરનું વર્તુળ થશે) (આંખને પટપટાવી)
• STEP-11 જો સફળતાપૂર્વક ફેસ ઈ-કેવાયસી થયુ હશે તો લીલા કલરનાં શબ્દોમાં સકસેસફુલી નો મેસેજ તમારા મોબાઈલ સ્ક્રીન પર આવશે.
Kyc request pending for decision..
Check kari lo thai gayu hade