ખુબ સરસ માહિતી આપી. મારી પેટા જ્ઞાતિ. બદલાઈ ગઈ છે. જે પહેલા ST માં હતી જે હવે OBC માં આવી ગઈ. તો મારાં કુટુંબ માં આગળ કોઈ ભણેલા નાં હોવાને કારણે તેમનો જ્ઞાતિનો દાખલો નથી. તો મારી પાસે પુરાવો નાં હોવાને કારણે મને કે મારા બાળકોને સાચો જ્ઞાતિનો દાખલો મળ્યોનથી . પહેલાં પહેલાં ની જ્ઞાતિ. હિન્દુ હળપતિ. અત્યારે હિંદુ રાઠોડિયા છે. યોગ્ય માર્ગે દર્શન આપશો. આભાર
Sir mano ke ekj coman number gharna badha sadashy na adhar number sathe link hoy ne have alag number thi badhana adhar card link karavine kadhava hoy navaser thi to fari thi sudharo karine navu adhar card kadhi aape su grampanchayat office thi su? Please reply jarur karjo bahu khas chhe janvu. and thank for information. very useful information thanks.
Maro janm village ma thayo hoy ane village ma thi dakhlo kadhwo bahu impossible hoy athwa na nikde hoy aewa sanjong ma humare kem ane kyathi birth certificate kadhawu ek jarrori sawal je 60 % loko maate aa agatyno howathi Reply sathe shreshtha nirnay sathe right process dekhadwaa namra winanti ??😊
Maro janam mandavi ma thayal janam no dakhalani 1956 no record ma nathi Ana mata kharcho Asara 10000rs. Batavachha mara su karvu jawab jarur thi Apaso dhanyawad i
Mari janam ni નોંધણી કરેલી છે જેણો રેકોર્ડ મામલતદાર સાહેબ pase che અને mane નોંધણી નાં પાન ની ઝેરોક્ષ આપી છે જેમાં બે જીવિત ane ત્રણ મૃત વ્યક્તિ છે મારે મારા અલગ નામ thi દાખલો જોવે છે પણ આ સાહેબ આપવાની ના પાડે છે તો મારે શુ કરવું ?
જન્મ તારીખ ના દાખલા માં શું નામ સુધારો થઈ શકે??? મારી પાસે ગેઝેટ માં નામ અને અટક સુધારેલી છે તો શું એના આધારે જન્મ ના દાખલા માં નામ સુધરી શકે ખરું??? જવાબ આપવા વિનંતી 🙏🙏🙏🙏
જન્મ વર્ષ 1963 છે ઓખા જી.દ્વારકા મા થયો છે જે તે સમયે શાહી થી લખેલું હોય ભૂંસાઇ ગયું છે તો નવું ઓનલાઈન કઢાવવા માટે શું કરવું ઓનલાઇન નીકળી શકે એમ છે કે ઓખા જવું પડે
જો જન્મ ના દાખલા માં 29/12/83જન્મતારીખ છે અને29/11/1983જન્મતારીખ એલસી પાનકાર્ડ આધાર કાર્ડ ચુંટણી કાર્ડ માં છે તો જન્મ ના દાખલા મા 29/11/1983 કરવી હોય તો શું કરવું માહિતી આપો મહેરબાની કરી ને

Very very nice video. your video helps a lot me and my friends. thank you so much keep it up.👌🏻🤗
Thank bhai
ખુબ ખુબ અભિનંદન...અનુમોદના
આભાર
ખુબ સરસ માહિતી જણાવવા બદલ આભાર
super Information Thanks by Dadaji
Always welcome
Great 👍
thanks
Khub saras information aapi.mara mate bov j faydakarak che.thank u sir😊😊😊
Khub sari rete samjava babat aabhar 🎉🎉🎉
Welcome
Sarah mahit bhai❤
thanks
સર મારો જન્મ તારીખ નો નથી તો શાળાના સર્ટિફિકેટ છે તેના ઉપર થી નવો જન્મ તારીખ નો દાખલો નીકળી જશે???
Khub saras mahiti aapi
aabhar
very nice
thanks for giving information
Welcome
ખુબજ સરસ માહિતી આપી આભાર
Welcome
Ghano j informative video se thank you bhai..
Good Information 👌👌👌
Thanks
Good video
Thanks
જન્મ તારીખ રજિસ્ટર ના હોય તો વકીલ દ્વારા અરજી કરવા માટે વકીલ 15000 જેવી ફી અને ખર્ચો કહે છે
Sir mano ke ekj coman number gharna badha sadashy na adhar number sathe link hoy ne have alag number thi badhana adhar card link karavine kadhava hoy navaser thi to fari thi sudharo karine navu adhar card kadhi aape su grampanchayat office thi su? Please reply jarur karjo bahu khas chhe janvu. and thank for information. very useful information thanks.
aadhaar center ma jai number change kari sako.
Good information sir thanks 👍
Wc
@@VaatVaatMa bhai maro birth mara mama na gaam ma Thayo to to su mare tayi garam panchayat pase jawu par se
same problem. thank you so much for this video. but aa process thata ketlo time lage ?
સાહેબ મારે આ જૂના જનમ ના દાખલામાં જનમ તારીખ અલગ છે અને બાકી બધા જ document ma sarkhi જન્મતારીખ છે તો સુધારવા માટે સુ કરવું plz જણાવો
જન્મ ના દાખલા ના અથવા માં school LC ચાલે કે કેમ ? ટેનાજેવા બીજા કયા પુરાવા ચાલી શકે ?
Nagarpalika ma regiser thayeli chhe .teni copy pan chhe. To pachhi birth certificate kewi rite kadhawvu?
Sir mari janm nidhani record ma chhe a 1985 ma che to ane atyare online dakhalo kadhavo hoy to su karu pade
Thak you bhai ❤️
Welcome
Bahu saras Thanks
Welcome
Thanks Mara thi gaya cha
Good
Good for seniors
1 vidio for UA-cam too good
nice sar
Bhai. Mare pase. Ytitel clear. Ploat che shun bandhkam mate. Properti cardni jarur padse. Online kem nikle. Kaya document jose
Birth certificate nd LC ma kumar che and marksheet ma badha ma bhai chhe to sir ana mate su process 6?
Thanks a lot
Most welcome
Very best nolej
Welcome
Very nice
Thanks
Sir mari pase school certificate che ane passport che to mara jamnu dahklo thi jay ke?
સરસ
આભાર
Good maritime aabhar
Welcome
Thankyu❤
Welcome
Maro janm village ma thayo hoy ane village ma thi dakhlo kadhwo bahu impossible hoy athwa na nikde hoy aewa sanjong ma humare kem ane kyathi birth certificate kadhawu ek jarrori sawal je 60 % loko maate aa agatyno howathi Reply sathe shreshtha nirnay sathe right process dekhadwaa namra winanti ??😊
School mathi malel bonafid certificate thi Barth certificate male ke nhi.
Thnx bhai
Hu college Karu Chu and mare Leaving Certificate ma sudharo karva su krvu ?
સ્કૂલે પૂછપરછ કરો
Mahiti Kam ni che,
Mara mummy ni jnma tarikh nthi, je atyare 80 varsh na che, to janm no dakhlo kai rite levo, court thi j mlse ????
Maro janam mandavi ma thayal janam no dakhalani 1956 no record ma nathi Ana mata kharcho Asara 10000rs. Batavachha mara su karvu jawab jarur thi Apaso dhanyawad i
Sir ama time ketlo lage and kharch ketlo thay andaje ?
Bhai mari pase birth cirtificet nathi pan. Lc. Che. Mare birth virtificcet. Kem kadhawwo. Lc mujab maro janam. 1977 batawe. Che
Ketlo time Lage chhe Jo gram panchayat ma registration na hoy to birth certificate banta
1 2 mahina
Bhai dakhla ma birthdate khoti hoy to sudhari sakay
Online j dakhlo nikde che e khotu che ???
Thenx...sr
Wc
માણસા ગોસ્વામી રશ્મિકાબેન રામપુરા
Sir ji mari janm tarikh ni dakhlo record ma 6e juno to have online kao rite kadhi sakay
Court no hukam thai jay , & nondh pan thai jay pan pachhi date of birth kai rakhva ni thay. Jo koine khabar j na hoy to...?
ખૂબ Sars
Tamari vat sachi che jeno janmdakhlo 59 hoy tena ghrmadhi 70 vayna manasne kortma jibhani mate bolave che tena garma n hoy to shu karvu
Jati no dakhlo kaddhava mate su??
video ma mahiti api chhe.
Thank you
Kitana charge lagata he sir.court me
Thanks bhai
Mari janam ni નોંધણી કરેલી છે જેણો રેકોર્ડ મામલતદાર સાહેબ pase che અને mane નોંધણી નાં પાન ની ઝેરોક્ષ આપી છે જેમાં બે જીવિત ane ત્રણ મૃત વ્યક્તિ છે મારે મારા અલગ નામ thi દાખલો જોવે છે પણ આ સાહેબ આપવાની ના પાડે છે તો મારે શુ કરવું ?
જય જોહાર
Gare bethya date of birth in nodhni kari hoi ee jani sakay
Online nikre chhe? Mahiti apjo
Aa badha karwa mate ketla rupiya lagse
Good information
Thanks
આ process માં કેટલો ખર્ચ થાય છે આશરે?
Naam no spelling sudhari sakay please janavo 🙏
1991 મા જન્મ છે તો એમાં સુધારો થઈ શકે સાહેબ??
Ane kharcho shu thase 🤔?
વકીલ દ્વારા કરાવવાનું છે ત્યાજ પૂછી લેજો.
Sir ji 1975 na maran no dakhalo Kai rite kadhavo
video ma mahiti api chhe.
Sir ji talati am ke 6e online niklse aa dakhala mara dada ane dadi na kadhava na 6e
Mari birth date 01-06-1984 che pan panchayat ma nodh ni nathi aapi to mu su karu , mahiti aap va namra vinanti , maru name rajubhai rathod
Bhai aa orignal che k dakhlo screen par che a
10 month na baba nu janm na cirty ma name sudharva mate su karvu process janavo
કુલ ખર્ચ કેટલો આવે છે
Good
Aa dakhlo ketla divas ma nikli sake
video ma mahiti api chhe.
1930 no janm hoi koi record nthi to su krvu?
Video ma mahiti api chhe
જન્મ તારીખ ના દાખલા માં શું નામ સુધારો થઈ શકે??? મારી પાસે ગેઝેટ માં નામ અને અટક સુધારેલી છે તો શું એના આધારે જન્મ ના દાખલા માં નામ સુધરી શકે ખરું??? જવાબ આપવા વિનંતી 🙏🙏🙏🙏
સુધારી ગયું ભાઈ તમારે
Court nathi aapati have prant ma javu pade che
ok
Saheb Mara mammi scoolej nathi Gaya to janmno dakhalo kyathi nikadse plies riplay mi sir mare khas jarur chhe
Instagram id bolo
જન્મ તારીખ સુધારવાની છે પણ આધાર કાર્ડમાં બેન છે અને જન્મ દાખલામાં બહેન છે તો પ્રોબ્લેમ થાય કે અપડેટમાં?
જનમ દાખલામાં જે નામ અને સ્પેલિંગ હોય તે બધા જ બીજા ડોક્યુમેન્ટ્સ માં સુધારવી લો. મેં એમ જ કર્યું છે.
L. C. મા નામ સુધારવા માટે શુ કરવુ ? જણાવશો
Bhai markshit maa bhull hoy to su karvu teno video banavo
સાહેબ ઓનલાઇન અરજી કરતી વખતે જન્મ તારીખ બરાબર છે જન્મ નોંધણી મા ભુલ કરી સે
જો મારે જે તે વખતે જન્મની નોંધણી ન કરી હોય અને આગળ જતા સ્કૂલમાં થી જન્મનો દાખલો આપ્યો હોય તો તે ચાલે બધી જગ્યાએ??? એનાથી પાસપોર્ટ બને ખરો ???
na chale, passport to bani jase pan dakhlo jose.
@@VaatVaatMa શેના શેના માટે જરૂરી છે પછી?
Aagad bhavishya ma Nationalist mate Bahu upyogi hoy sake kharo?
122222
મારે સર એલ ,સિ માં 1/6/1989 જન્મ તારીખ બતાવે છે અને જન્મ દાખલા માં 15/3/1991 બતાવે છે તો એલ સિ માં જન્મ તારીખ બદલાય જશે sir
Sir 7 varash na chokara no dakhalo na hoy to kevi rite kadhavo .....plz hallp
Tamari chhokara no janam no do dakhlo bani gayo hoy to mane reply kro. Mare pan banavavo chhe.
જન્મ વર્ષ 1963 છે ઓખા જી.દ્વારકા મા થયો છે જે તે સમયે શાહી થી લખેલું હોય ભૂંસાઇ ગયું છે તો નવું ઓનલાઈન કઢાવવા માટે શું કરવું ઓનલાઇન નીકળી શકે એમ છે કે ઓખા જવું પડે
મારો દાખલો ખોવાઈ ગયો સે તો મારે સુ કરવું જોઇએ
Aadhar card ma chhe to chale
Jate jaine court ma arji kari sakay
મારે મારા દાદા નો મરણ નો દાખલો જોઈએ છે.પણ મારા કાકા આપતા નથી અને મારી પાસે કોઈ નંબર કે એપ્લિકેશન નંબર નથી તો કેવી રીતે મેળવવો.
જો જન્મ ના દાખલા માં 29/12/83જન્મતારીખ છે અને29/11/1983જન્મતારીખ એલસી પાનકાર્ડ આધાર કાર્ડ ચુંટણી કાર્ડ માં છે તો જન્મ ના દાખલા મા 29/11/1983 કરવી હોય તો શું કરવું માહિતી આપો મહેરબાની કરી ને
GAM MA REHTA HOY TO TALATI NE VAAT KARO, CITY MA NAGARPALIKA K MAHANAGARPALIKA E JAI VAAT KARO.
આ બધી process થતાં વધારે માં વધારે કેટલા દિવસ થાય કોઈ જણાવશો 🙏🙏
Ketla no kharcho thay
Nam lakhvama bhul Thai hoi Ane sudharvo hoi to su karvu
જન્મ તારીખ ના દાખલા મા નામ બદલવું હોય તો સુ કરવુ
1:50 🙂
Surname aadharkard mai piche hai our lc, our marksheet mai aage hai to koi problem to nahi hoga
court ma raju karvanu sogandnamu moklavjo