7/12 ના ઉતારા વિશે તમામ માહિતી || Gam namuna No.7/12 Utara || 7/12 utara ni mahiti

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • 7/12 ના ઉતારા વિશે તમામ માહિતી || Gam namuna No.7/12 Utara || 7/12 utara ni mahiti
    નમસ્કાર મિત્રો આપણી આ UA-cam ચેનલ TRICK GUJARATI પર આપ સૌ વ્યુઅર્સ મિત્રોનું દિલથી સ્વાગત છે.
    About this video-
    મિત્રો આ વિડયોમાં 7/12 માં જોવા મળતી તમામ વિગતોની મુદ્દા વાઈઝ માહિતી આપવામાં આવી છે.
    ......................................................................
    ......................................................................
    E-Mail ID :- khedut.help110@gmail.com
    Telegram :- t.me/trickguja...
    Facebook :- / trick-gujarati-1063745...
    Instagram :- / trickgujarati
    Gam namuna no.1
    Gam namuna no.2
    Gam namuna no.3
    Gam namuna no.4
    Gam namuna no.5
    Gam namuna no.6
    hak patrak
    Hakk patrak
    Gam namuna no.7
    Gam namuna no.7/12
    Gam namuna no.8a
    Gam namuna no.9
    Gam namuna no.10
    Gam namuna no.11
    Gam namuna no.12
    Gam namuna no.13
    Gam namuna no.14
    Gam namuna no.15
    Gam namuna no.16
    Village Form
    Vf6
    Vf7/12
    Revenue account manual
    Gam na mulki hisabo
    7/12 utara
    Hak patrak utara
    TrickGujarati #gam_namuna_no_7 #kheduthelp #khedut

КОМЕНТАРІ • 64

  • @KotadiyaPankaj
    @KotadiyaPankaj Місяць тому

    Good bhai

  • @nareshgyanchandani3488
    @nareshgyanchandani3488 Рік тому +1

    ખુબજ સરસ અને સચોટ માહિતી આપી છે

  • @kotharibhavin7238
    @kotharibhavin7238 2 місяці тому

    જરાયત એટલે શું? વિગતવાર સમજુતી આપશો 🙏

  • @2ldvlogs953
    @2ldvlogs953 Рік тому +1

    7/12 ઉતારા free. Ma jova hoyto joyi sakay

    • @TrickGujarati
      @TrickGujarati  Рік тому +1

      Ha details anyror.gujarat.gov.in website par thi joi shakay chhe

    • @2ldvlogs953
      @2ldvlogs953 Рік тому

      @@TrickGujarati કેવી રીતે કયા ઓપશન મા જવાનું ઉતારા કાઢવા માટે પાચ રુપિયા આપવા પડે કે ફ્રી મા જોઈએ

  • @વશરામજેતશી
    @વશરામજેતશી 2 роки тому +1

    ૭*૧૨નાઉતારાવિશેજાણકારીઆપી શરશ

  • @bharatmor8269
    @bharatmor8269 Рік тому

    ગામ નમૂના નંબર સાતમાં જો ઇનામદાર નો બોજો રહેલો હોય તો તેને કેવી રીતે દૂર કરવો...??

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 2 роки тому

    અમારે ખાતા નં એક સે પણ તેમાં સર્વે નંબર 4 સે અમારે 48 ખેતર તેમાંથી એક ખેતર વેચવું હોઈ તે ખેતર ક્યાં સર્વે નં હશે? અને ખાતા નં માં 16નામ અને જે નામ તે બધા કાકા બાપા ભાઈયો સે જમીન ના 4ભાગ પાડેલ 12 12 12 12 વીઘા પણ ખાતા નં એક તેમાં સર્વે નંબર 4 ચાર તેમાં 16નામ તેમાંથી 4 હયાત નથી પણ તેમના નામ સે અને જે 4 હયાત નથી તેમના વારસ દાર નામ વારસીક નહિ કરાવતા કોઈ એક ખેતર વેચવું હોઈ તો સુકરવું

  • @dashrathsinhgohil6793
    @dashrathsinhgohil6793 2 роки тому +1

    પો અ ખ ખરાબ જમીન 7/12મા બોલતી હોય તો ઍનુ માલીક કોન ગણાય અને બાગાયત મા લેવા માટે શુ કરવુ જોઈએ

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому +1

      જે તે જમીન માલિક નો જ ગણાય

  • @pragneshpatel3691
    @pragneshpatel3691 Рік тому +1

    xetrfal ane akar ma thi kul mehsul ni gantari kevi rite karvi?

    • @TrickGujarati
      @TrickGujarati  Рік тому

      તે અંગે નો વિડિયો ચેનલ પર ઉપલબ્ધ છે

    • @rameshbhaipatel3819
      @rameshbhaipatel3819 Рік тому

      @@TrickGujarati link aapo please

  • @rathodpravin6019
    @rathodpravin6019 Рік тому

    માહિતી બદલ આપનો ખુબ ખુબ આભાર આમ જ વિડિયો બનાવતા રેહજો અને પ્રોત્સાહન આપતા રહેજો આપના વિડિયો થકી અમને જરુરી માહિતી જાણવા મળે છે ધન્યવાદ.

  • @DhirenTech
    @DhirenTech 9 місяців тому

    મારે ૬ ના ઉતારામાં. વ.પા નંબરનો ઉલ્કેખ છે તો તેનો મતલબ શું થાય ?
    મારે મારા ખેતરની વસીહત જોવી હોયતો કેમની ખબર પડે?

  • @kishanamin8307
    @kishanamin8307 2 роки тому +1

    Mehsul kya bhari shakay hu aslali gam no rehvasi 6u
    Jillo ahmedabad

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому +1

      મહેસુલ જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી પાસે ભરી શકાય

    • @kishanamin8307
      @kishanamin8307 2 роки тому

      @@TrickGujarati errigation no charge kya bhari shakay??

    • @kishanamin8307
      @kishanamin8307 2 роки тому

      @@TrickGujarati please tamaro mobile num aapo ne !

  • @naginparmar7826
    @naginparmar7826 2 роки тому +1

    Gam namu no 2 Kai rite kadavo

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому

      તેના માટે તમારે તલાટી કમ મંત્રીને મળવાનું રહેશે

  • @electricalthinker2864
    @electricalthinker2864 2 роки тому +1

    Sarkar mathi jameen kaya niyam hethal Mali chhe te kai rite jani sakay

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому +1

      Uttarotar hakk patrak juo etle tena parthi khyal avi jashe.

  • @bhavinprajapati9750
    @bhavinprajapati9750 2 роки тому +1

    Point no "H" is AAKAR=4 RS
    WT DOES IT MEAN?
    4Rs per square feet or something else???

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому

      જે તે જમીન પર વસૂલવા પાત્ર કુલ જમીન મહેસૂલની રકમ દર્શાવે છે આ ઉપરાંત તેના ઉપર લોકલ ફંડ જેવા કરો પણ લાગે છે આકાર એ સેટલમેન્ટ સર્વે વખતે લેન્ડ રેકોર્ડ ખાતા દ્વારા નક્કી કરવામાં આવતો મહેસુલ કે કર છે.

    • @bhavinprajapati9750
      @bhavinprajapati9750 2 роки тому +1

      @@TrickGujarati
      Thank you so much
      May God bless u...
      🙏🙏🙏

  • @mayankparmar1722
    @mayankparmar1722 Рік тому

    Khetar na nam ma PAHETA lakhyu hoy to ano su matlb that ane nam ma SARKARI lakhyu hoy to ano su matlb that??

  • @mukeshgajera3248
    @mukeshgajera3248 Рік тому

    Satta prakar ma
    KHALSA hoy to teno mining su thay
    Please mahiti send me

  • @ajaykumarbaaria4328
    @ajaykumarbaaria4328 3 роки тому +1

    Bin kheti p patra e shu che

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy 4 роки тому +1

    Most gide thank you

  • @balvantbhoi6058
    @balvantbhoi6058 3 роки тому

    પ્લીઝ મને જવાબ આપવા વિનતી
    તમે અન્ય વિગત ( D) માં ' સરકારી ' એવું લખેલું હોય તો એ જમીન ને સેમાં ગણવી other detail ma

    • @TrickGujarati
      @TrickGujarati  3 роки тому

      જો તમારી જમીનમાં અન્ય વિગતમાં સરકારી, સરકારી પડતર, ટ્રાવર્સ લખાઈ ને આવતું હોય તો તબદીલી વ્યવહાર માં પ્રશ્ન ઉભો થઈ શકે છે, જેથી જો તમારી જમીનમાં શરતચૂક થી સરકારી લખાયેલ આવતું હોય તો સુધારો કરાવી લેવો.

  • @BharatThakor-ek4ox
    @BharatThakor-ek4ox 3 роки тому +1

    Vi. Ghathaman

  • @Sinu-vlogsdaily
    @Sinu-vlogsdaily 4 роки тому +2

    સીટીએસ /132020/191/હ થી તા. ૦૭/૦૮/૨૦૨૦ na paripatra je jamin mate bahar avyo che ana upar video banao sir

  • @नटवरभाइरयजीभाइ

    સરસ સાહેબ તમારો ખુબ ખબુ આભાર સરસ માહિતી

  • @miteshsolanki333
    @miteshsolanki333 3 роки тому

    Thank you

  • @saurabhmakwana9011
    @saurabhmakwana9011 2 роки тому

    Bav pla ni sal na hak patrak mamlatdar pase thi kya thi na male to ani badle kay karyvahi thay

  • @kakagaming4211
    @kakagaming4211 2 роки тому

    જરાયત એટલે સુ 🤔??

  • @pareshchauhan8011
    @pareshchauhan8011 3 роки тому +1

    જમીન છે પણ એમને પૂરી માહિતી નથી તો તે જમીનના સર્વે નં. ઉપરથી તમામ માહિતી કેવી રીતે મેળવી શકાય ?

    • @TrickGujarati
      @TrickGujarati  3 роки тому

      AnyRoR ની વેબસાઈટ પર જઈ સરવે નંબર ની સંપૂર્ણ માહિતી ઓપ્શન માંથી માહિતી જોવા મળશે.

  • @FMRaval
    @FMRaval 3 роки тому +1

    Super & proper information with good knowledge ...Thanks

  • @dilipkumarparekh7696
    @dilipkumarparekh7696 4 роки тому +1

    Excellent information thankyou give others information also for other forms too

    • @TrickGujarati
      @TrickGujarati  4 роки тому

      surely video and article bnne rite apva prayatn karushu.

  • @khuntmanojbhai1218
    @khuntmanojbhai1218 3 роки тому +1

    Verigood

  • @SantoshSantosh-nn1wp
    @SantoshSantosh-nn1wp 4 роки тому +1

    Nice sir ji

  • @dashrathkanzariya3618
    @dashrathkanzariya3618 4 роки тому +1

    ખૂબ જ સરસ સમજૂતી 👍👍👍

  • @Ahir2536
    @Ahir2536 2 роки тому

    Sir ૮-a ma જુડી બિ. ખે. વિ. એટલે સુ કેવાય?

  • @yaduvendramishra5188
    @yaduvendramishra5188 3 роки тому

    Po.kh. vahed means...

  • @jitendrapatel3903
    @jitendrapatel3903 3 роки тому

    Pot kharabo khar aetle su?

  • @amitparmar8355
    @amitparmar8355 3 роки тому

    Are etle shhu?

    • @FMRaval
      @FMRaval 3 роки тому

      ૧૦૦ ચોરસ મીટર નું માપ આરે કહેવાય અને ૧૦૦ આરે બરાબર ૧હેકટર થાય આરે માટેનો બીજો શબ્દ ગુંઠા પણ છે અને ૨૩.૫ ગુંઠા નો એક વિઘો થાય

    • @amitparmar8355
      @amitparmar8355 3 роки тому

      @@FMRaval Thank you

  • @prrakashthakor5185
    @prrakashthakor5185 3 роки тому +1

    Saheb ક્ષેત્રફળ vishe mahiti apso

    • @TrickGujarati
      @TrickGujarati  3 роки тому

      ચોક્કસ જરૂર આપીશું.