7/12 નકલને કઈ રીતે વાંચશો? || How to Read 7/12 Nakal || 7/12 નકલ વિશે સંપૂર્ણ માહિતી
Вставка
- Опубліковано 5 лют 2025
- #VijayChihla #7_12_Nakal_Information #7_12Nakal #AnyRORAnywhare #HowtoreadNakal
✅ 7/12 નકલને કઈ રીતે વાંચશો? || How to Read 7/12 Nakal || 7/12 નકલ વિશે સંપૂર્ણ માહિતી
⭕ Video Link : • 7/12 નકલને કઈ રીતે વાં...
#Block number
#Servenumber
#PotKharab
#Aakar_Judi
#GanatiyanaNam
#KhedavaLayakJamin
#JaminanoSattaprakar
#Khata Number
#Kabjedarnuname
#Nodhnumber
#Hakkoanebojao
સરસ માહિતી
..........
Good sarivatkari6 bhai
બહુ સરસ ફાઈન ઠીક છે જયશ્રીરામ
સરસ સમજાય એવી રીતે તમે માહિતી આપી, આભાર 🙏
🙏
ખુબ જ સરસ માહિતી
આભાર🙏
સરસ માહિતી
7 /12 vishe saras rite samajaviyu a badal apno khub khub aabhar
Nice information sir ❤
Khub saras abhar
🙏
ખુબ ખુબ આભાર સાહેબ તમેશાચીઅનેશારીમાહીતીઆપી
🙏
👌ખુબ સરસ માહિતી આપી 👌ધન્યવાદ
ખુબ સરસ માહિતી આપી
SRs mahiti api sar Thanks 👍 u
માહિતી બદલ ખૂબ ખૂબ આભાર
મારા જમીનના દસ્તાવેજમાં પોત-ખરાબ પ્રકારની જમીન છે જેને ખેતી લાયક જમીનમાં તબદીલ કરવા માટે શું કરવુ જોઇએ ???
Good information 👍
🙏
Very informative vedio
ખુબ સરસ
ટી.પી.ઓ. મા પુરો ફાઈનલ પ્લોટ મળ્યો હોય અને ખરાબાની જમીન એન.એ.ના થાય તો તેના વિશે માહિતી આપવા વિનંતી
Good job for farmers
🙏
સરસ ધન્યવાદ
Khubj srl jankari hoy .
જોરદાર માહિતી
Excellent information in matter...
🙏
Very informative.. Thanx Vijay Bhai
🙏
Good information thanks
nice
Thank u sir ye information bhut kam ki he ##
Nice 👌🌹
Thank you sir very nice Important information.
Pot kharaba ni jameen par thi khedut kharai melvi sakay k nahi plz janavaso
❤❤🎉🎉👍
સંપૂર્ણ માહિતી 👌🙏
Samanya manaana Sanjay tavi saral MAHITI thank you so much
🙏
bohot khub.
Sar khub srs.
Saras👌
Bahu good
પોખ કુવો લખેલું હોય તો
V good
Nice Good
🙏
Excellent description bro....
Thank you 🙏
Excellent
Thanks sir.. 🙏🙏🙏🙏
🙏
Very nice 👍
ગણોતિયા વિશે ની વિસ્તૃત માહિતી આપો. અમુક નોંધ નીકળતી જ નથી તો શું કરવું જોઇએ.
Very very useful information sir..Thank u
Very useful
બહુ હેતુંક ઉપયોગ માટે બીની ખેતી ની જમીન નો શું મતલબ થાય
Good
Supar
Nice
Thanks
Thank you!
Good work
Very good work
🙏
Good brother
🙏
ગામ નમૂનો 7 માં અન્ય વિગતમાં લખેલ છે કે બિન તબદીલ + સિટીમાં જવાથી કમી તો આનો શું અર્થ થાય જણાવવા વિનંતી
Saras
સરકાર દ્વારા કરવામાં આવતી જમીન માપણી સાચી હોય છે
👌
સરસ
Pot kharabo jamin bin kheti karavi sakai ?
Chandubhai virsingbhai Rathva Bodeli વિગતો મુજબ આજે જાણકારી આપી છે તે આપણે આભાર
Sir વિઘોટી પરથી 7 12 ની નકલ કાઢવી શકાય 🙏
SattRbhailuhar
Useful information, kabjedarnu defination full detail apva request ce sir.
Bhai, c .c .no bojo yane su chhe nond June chhe 1970ni
સાહેબ અમારી જમીન મા કબજેદાર ગણોતધારા મુજબ ચાલે છે અને બીજા હકક બોજો અમારા નામે છે તો માલિક કોણ
Best
પો અ ખ ખરાબ જમીન 7/12મા બોલતી હોય તો ઍનુ માલીક કોન ગણાય અને બાગાયત મા લેવા માટે શુ કરવુ જોઈએ
Jamin ma kharabo na hova chta jo pot kharabo b bolto hoy to su tene jarayat ma fervi shakay?
Good sar
jamin vahechan ni prakriya maa bhipray a su 6 ane kevi rite lai sakay ane kem levo pade 6 ?
good
Very nice
👍
❤
👌🏻👌🏻
જુડી એટલે શુ કીધું નય? આકાર જૂડી અલગ કેમ
ગામનો કે આજુબાજુનો નકશો કેવી રીતે જોવો
સરશ
૭/૧૨ માં એમાં ધારો નોંધ નં નંબરો ૧૪૫/ ૨૩૪/૫૪૩***
અથવા # ઘણી નિશાની ઓ હોય છે, એ શું સમજવું. જે નોંધ પાછળ જ દા.ત.*** હોય
Aec Aare chom ne vighama samjavone
(Total 18 patrako hoy Ema ek 7 Ane bijo 12)
Jarayat jamin - padtar
Bagayati - baag hoy upaj sari hoy
Kyari - ghau dangar
10:48
જમીન સત્તા પ્રકાર - બીન ખેતી પ્રિપાત્ર શુ છે?
Grampanchatma 18 ragister kya kya che? Janavsho.
👍👍
Jamin vighoti par video banavo
સહભાદામારહીગલા.ભાયોનાદાખલકવામાટેસૂકરવૂજૂ.તેનેમાહીતી
આપસો
રામરામ
હકપત્ર ગામ નંબર છ દાદા નું નામ છે એ નામ 7/12 માં નથી તો જમીન કઈ રીતે વેચી શકાય એનું શું કારણ એની માહિતી આપો
Sir mare 1949 pehla ni nakal karavani hoy to su karvu
P1 ane p 2 nu akatrikaran kevi rite thay te janavajo
વિજય ભાઈ તમે તમારો મોબાઇલ નંબર આપો મહેરબાની કરીને કેમ કે મારે ખેતર છે પણ 56વર્ષ જૂની મેટર છે તે ફોન પર કઇ સકુ છું
અન્ય વિગતો ની બાજુમાં સરકારી લખેલું છે એનું સુ મતલબ થાય છે.?
Nondh number pachad 'K' lagelu hoy to su samjvu
હક્ક પત્રકમા એ.કુ.વ. શબ્દનો અર્થ શુ થાય ?
આજે બિલ્ડરો પ્લોટ ની અંદર Aપ્લોટ અનેB પ્લોટ કરીને મકાનો બનાવે છે રો હાઉસ બનાવે છે તે વિશે માહિતી આપશો
ખસરા નંબર ક્યાં લખેલો હોય છે ?????
C 84 dur keve rete kray sir
7/12 ma name jova shu arvanu
જમીન તારણમાં હોય એનો અર્થ શું થાય છે? તારણ એટલે બોલીમાં લીધેલી જમીન કે શું?
પોતખરાબાનીજમીનોપૂરાવોકયાથીનલાવવોમારેસાતબારમાપોતખરાબોલખેલસેઅમારેવાડોહતોનીરાવનાખવામાટેતેબીજાલોકેયેનામેકરીલીઘેલસેસરવેકરવાઆવેતેસાબોયેબાજુવાલાનાકહેવાથીનહમેતેગામમારહેતાનથીસૂરતમારહીયેસેઆનીમાહીતીઆપજો
આનોજવાબ