કોઈ પણ જગ્યાનો સર્વે નંબર જાણો ગૂગલ મેપ દ્વારા. Know your revenue survey number through Google Map

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 454

  • @sameerpatel433
    @sameerpatel433 Рік тому +2

    Khub saras ane upyogi mahiti aapi tame mitr, Thank you 👍👍👍👍

  • @jeniljoshi805
    @jeniljoshi805 4 роки тому +5

    ભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છે ..આ બધી જાણકારીઓ બદલ આભાર ...ભાઈ દુકાન ના દસ્તાવેજ ખોવાય ગયા છે .હાલ દસ્તાવેજ સરકારી ઓફિસ માં જમા કરવા છે ..તો આ દુકાન મારી જ એવું કયું પ્રૂફ આપી શકાય જે valid ગણાય..
    માર્ગદર્શન આપવા વિનંન્તિ.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +2

      સબ રજીસ્ટ્રાર ઓફિસમાંથી દસ્તાવેજની ખરી નકલ મળી શકે. ઉપરાંત ગામ નમૂના નંબર 2 જે તલાટી પાસેથી નીકળી શકે અથવા જો સીટી સર્વે વિસ્તાર હોય તો પ્રોપર્ટી કાર્ડ કઢાવી લેવું

  • @Arjun-w1k7y
    @Arjun-w1k7y 4 роки тому +5

    Bhai ame like❤ to karsu j tamari mahenat pan amara information mate j thanks thanks🙏🙇 bhai and chalu j rakhjo mahiti please😫🙏🙏💓....

  • @pravinpadava6114
    @pravinpadava6114 5 місяців тому +1

    ખૂબજ સરસ માહિતી આપી છે

  • @pravinrathavi301
    @pravinrathavi301 Рік тому +1

    વેરી ગુડ... બહુ જ સરસ

  • @ilapatel9124
    @ilapatel9124 3 роки тому +1

    Good mahiti abhar bhai

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @abj3985
    @abj3985 4 роки тому +1

    વાહ ખુબ સરસ માહીતી👌

  • @pateljitendra6693
    @pateljitendra6693 Рік тому

    Thanks for sharing this information I Like to be a good Have a good time

  • @Dinesh.Shavaji..DSP.298
    @Dinesh.Shavaji..DSP.298 4 роки тому +5

    સાહેબ તમારી ચેનલ મા સરસ માહીતી મળેછે..ખુબ ખૂબ ધન્યવાદ આભાર....જયમાતાજી

  • @ketankava34
    @ketankava34 4 роки тому +1

    सरस माहीती आपी छे धन्यवाद..

  • @udayanghan7878
    @udayanghan7878 4 роки тому +12

    You are doing an excellent job.
    Please upload more videos related to Real Estate.
    Thank you.
    🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      Ok brother

    • @hareshkumaredit2881
      @hareshkumaredit2881 3 роки тому

      સરકારી ખરાબાની જંગલની જમીન નામે કરવું હોય તો શું કરવું પડે ભાઇ માહિતી આપો ભાઇ અમારી સાથે જોડાઓ

    • @conorzayden8183
      @conorzayden8183 3 роки тому

      sorry to be so offtopic but does any of you know of a method to get back into an Instagram account?
      I was stupid lost my account password. I love any assistance you can offer me!

    • @messiahben7257
      @messiahben7257 3 роки тому

      @Conor Zayden Instablaster =)

    • @conorzayden8183
      @conorzayden8183 3 роки тому

      @Messiah Ben thanks so much for your reply. I got to the site through google and I'm trying it out now.
      Takes a while so I will reply here later when my account password hopefully is recovered.

  • @himeshrathod72
    @himeshrathod72 4 роки тому +1

    Khub saras mahiti che sir

  • @dhirajlalsheth8415
    @dhirajlalsheth8415 2 місяці тому

    ભાઈ ખુબ જ સરસ આ પે જણાવ્યું છે.... ભાઈ મારો પ્રશ્ન છે કે ગુગલ મેપ થી સર્વ નંબર મારે જોવું છે તો કેઇ એપ ડાઉનલોડ કરવી જણાવશો

  • @nehush
    @nehush 4 роки тому +7

    Perfect sir

  • @lakhashabbir9602
    @lakhashabbir9602 4 роки тому +5

    Hu Zadaka thi chu
    Tamaro Video khubaj saroche

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      આભાર સબીરભાઈ. કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરજો. આપણે નજીકના ગામના જ છીએ.

  • @pravinsolanki1565
    @pravinsolanki1565 4 роки тому +2

    Very Nice...super

  • @shivanibumbadiya1776
    @shivanibumbadiya1776 2 роки тому +1

    Bau સરસ છેઃ 👍

  • @biharilalraval7883
    @biharilalraval7883 4 роки тому +1

    INFORMATION IS VERY GOOD &HELP FULL IN FUTURE PROGRAM VERY VERY THANK'S

  • @Arjun-w1k7y
    @Arjun-w1k7y 4 роки тому +2

    Good work bhai please continues 🙏

  • @shaileshvankar2907
    @shaileshvankar2907 4 роки тому +4

    Good Bhai

  • @sajjadmirza3150
    @sajjadmirza3150 2 роки тому +1

    Salam che ap ne sir

  • @dineshpatel6862
    @dineshpatel6862 4 роки тому +1

    Good news sir ji dhanyavad

  • @ankitpatel4967
    @ankitpatel4967 3 роки тому +3

    Thanks brother

  • @bhaveshudesai
    @bhaveshudesai 4 роки тому +13

    તમારા ચનેલ પરના બધા વિડિઓ ઉપયોગી છે. તમારી મેહનત કાબિલે તારીફ છે. તમારું કામ ચાલુ રાખવા વિનંતી.

  • @kanaiyalalpatel2748
    @kanaiyalalpatel2748 4 роки тому +1

    Good job

  • @hareshmakwana465
    @hareshmakwana465 4 роки тому +2

    Very useful information

  • @chelaiyo
    @chelaiyo 4 роки тому

    Khub j sundar saheb.. mare ek prashn 6 mari jamin upar mara padosi e ketli movment kari 6 e pan 2007 thi 2020 sudhi na samay gada ma e jova mate mare online kae app athva to shu karvu padse ene jova mate ? Saheb jarur thi reply apjo ..thanks

  • @Nice0057_
    @Nice0057_ 4 роки тому +2

    Very cute ❤️🔥

  • @ramdevakhyanmandaldharishn9382
    @ramdevakhyanmandaldharishn9382 2 роки тому +1

    Very nice

  • @Kkr-cr5vo
    @Kkr-cr5vo 4 роки тому +3

    good information

  • @anilvasava09
    @anilvasava09 Рік тому

    Wah wah wah😁

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 роки тому +3

    Thanks 😊

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર

  • @kanavagh6291
    @kanavagh6291 4 роки тому +1

    Google map thi serve number nathi Malta. Khoti mahiti vado video.

  • @ketankava34
    @ketankava34 4 роки тому

    आपनो अवाज धीमो आवेछे.

  • @natvarsinhchauhan7299
    @natvarsinhchauhan7299 4 роки тому +1

    Perfect mahiti male tevi Koshi Kari sir video davara

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 4 роки тому +1

    સરસ માહિતી , જાણકારી ધન્યવાદ
    ( માણસ નો સ્વભાવ હરામ નું શોધે છે.. આવા લોકો વણ હક ની જમીનો દબાણ કરે છે.. અાવા સત્તા ની નજીક માં કયાં માફીયા હોયછે )

    • @vickysalvi4719
      @vickysalvi4719 2 роки тому

      Sir Please advise me
      How can download index copy from house tax.
      Please advise me sir

  • @vanraisinhrathod8574
    @vanraisinhrathod8574 2 роки тому +1

    Aazadi pehla na jamin record kya thi male 100 varsh upar na ?

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  2 роки тому

      એ તમારું જુના સ્ટેટનું રેકર્ડ જે જગ્યાએ સચવાયેલું હોય ત્યાં નીકળે. પણ 100 વર્ષ પહેલાનું રેકર્ડ સચવાયેલું હોય એની શકયતા બહુ ઓછી છે

  • @sachinparmar9174
    @sachinparmar9174 4 роки тому +2

    Good enfarmeshan

  • @YogeshRathod-hx4pv
    @YogeshRathod-hx4pv 3 роки тому +1

    Gram panchayat ke purane plot ke tharav number thi kona name arji kari janva mate online

  • @prasann010
    @prasann010 3 роки тому +1

    Dear sir,
    Jamin bapa dada na name par Che and eno dastavej nthi and jamin par bija Loko no kabjo Che to amare jamin pachi leva su jaruri karvu joiye.

  • @shamjimehta
    @shamjimehta 8 місяців тому

    Very good

  • @gir1492
    @gir1492 4 роки тому

    Rasminbhai ne 😄😄😄

  • @harshalvarday5496
    @harshalvarday5496 3 роки тому +1

    Good video!
    How to get survey number map of Taluka on Computer ? can you share video link ?
    Thanks!

  • @sureshjetapra2195
    @sureshjetapra2195 7 місяців тому

    ભાઈ વાડીનો મારગ માટે માહીતી આપજો

  • @harsh.roshiya4721
    @harsh.roshiya4721 4 роки тому +2

    Bau saras bhai

  • @yogeshraval3209
    @yogeshraval3209 4 роки тому +3

    Thanks

  • @rajthakor111
    @rajthakor111 4 роки тому +2

    સર ,ઔડા નક્શો કઈ રીતે downlod કરી શકાય. Please give me Reply

  • @siddharthpatel752
    @siddharthpatel752 4 роки тому +1

    Kavu para BHAI... jay kishaan...🙏🏼

  • @rkworld1362
    @rkworld1362 4 роки тому +2

    આ વીડિયો માં જે સર્વે નંબર વાળો નકશો બતાવ્યો છે તે myestate point એપ માં નથી આવતો. આ વીડિયો માં જે નકશો બતાવ્યો છે તે નકશો જોવો હોય તો ક્યાં જોવું?

  • @sahilsolanki6166
    @sahilsolanki6166 4 роки тому +1

    Sir ગામ તળિયામાં આવેલ ગામડાના ઘર નું માપ કઈ રીતે જાણી શકાય ??

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому +1

      ગામતળનો કોઈ નકશો હોતો નથી

    • @sahilsolanki6166
      @sahilsolanki6166 3 роки тому

      @@DigitalAllianceAllianceGroup
      સાહેબ હું ગામડા માં રાહુ છું.
      જો મારે મારા ઘરનું માપ જાણવું હોય તો હું કઈ રીતે જાણી શકું.
      આપના સકારાત્મક અને ત્વરિત અભિપ્રાય ની આશા રાખું છે.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому +1

      @@sahilsolanki6166 ગામ નમૂના નંબર 2 ની નકલ તલાટી કમ મંત્રી પાસેથી કઢાવી લો, એમાં માપ લખેલ હોય છે

    • @sahilsolanki6166
      @sahilsolanki6166 3 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup
      Ok.
      Thank you..🙏

  • @badiyavadralaxman3376
    @badiyavadralaxman3376 8 місяців тому +1

    ગામનો સર્વે નો નકશો કેમ kadhasu

  • @ashoksolanki2815
    @ashoksolanki2815 Рік тому

    સર તમારી સાથે વાત કરવી હોય તો સુ કરવાનું

  • @azazhusenjalali2133
    @azazhusenjalali2133 3 роки тому +1

    ભાઈ discripsan માં ગામ નો નકશો કઈ રીતે લેવો એનો વિડિયો નથી

  • @Ramsangthakor4
    @Ramsangthakor4 2 роки тому +1

    Sir અમારે ખાતા નં એક સે ઓકે તેમાં સર્વે નંબર 5 સે અમારે જમીન ખેતર સે અને કુલ 6 ખેતર સે તેમાંથી એક ખેતર વેચવું હોઈ તો તે ખેતર ક્યાં સર્વે નં આવતુહશે કેવીરીતે ખબર પડે

  • @mrmahakalwada6234
    @mrmahakalwada6234 4 роки тому

    Super

  • @jaysukhrana4715
    @jaysukhrana4715 4 роки тому +23

    મારા દાદા નામની જમીન 1928 ના વર્ષ ની છે.જેનો નવો રેકોર્ડ મેળવવા માટે શું કરી શકાય.

    • @RevenueGyan71
      @RevenueGyan71 2 роки тому +1

      Kai jagya ni

    • @sureshthakor-bk9lx
      @sureshthakor-bk9lx Рік тому +1

      1940પેહેલય નો રેકૉર્ડ ક્યાથીત મળશે

    • @sunilkordiya2285
      @sunilkordiya2285 Рік тому +1

      ૧૯૫૦ રેકોર્ડ માટે શું કરી

    • @keshrising9942
      @keshrising9942 Рік тому +1

      માગરોલ ખાતા. નં. 294કુલ સેત્રફળ કેટલુ છે?

    • @PUSAP.RAJ-COMEDY
      @PUSAP.RAJ-COMEDY 10 місяців тому

      Bhulekh com

  • @manojmakwanaofficial
    @manojmakwanaofficial Рік тому

    Jamin par kabjo tran pedhi thi aapdi pase hoy ane bija na name jamin bole to su karvu

  • @anilvaghela160
    @anilvaghela160 Рік тому

    મારા દાદાની સાડા પાંચ વીઘા જમીન હતી અને ગામમાં અમારી પાસે કોઇ સર્વે નંબર છે નહીં તો કઈ રીતે જમીન નો સર્વે નંબર શોધી

  • @jayeshkankotiya8459
    @jayeshkankotiya8459 4 роки тому +2

    Bhai...15 years .junu thai gayu......navu lavo.....

  • @vedkipathsala3848
    @vedkipathsala3848 4 роки тому +2

    Gam taliyu no serve number jova su krvu kheti no srve number to mamlatdar ma pan hoy chhe j

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ગામ તળીયાનો સર્વે નંબર જ હોતો નથી. અને બીજી વાત.... આ વીડિયો જે જગ્યાનો સર્વે નંબર ખબર કયો છે એ ખબર પડતી ન હોય તો ગૂગલ મેપ દ્વારા કરી રીતે આઇડેન્ટિફાઈ કરી શકાય તે બાબતનો છે. જેની મામલતદાર ઓફિસે જવાથી કોઈ જાણકારી ન મળી શકે ભાઈ.

  • @mehulgoswami9510
    @mehulgoswami9510 Рік тому

    ભાઈ ગામ નાં નકશા વગર બતાવો કઈ રીતે જાણી શકાય
    ગામ નો નક્શો સાથે રાખી ને તો બધાને આવડે
    નકશા માં લખેલો આવે છે ભાઈ

  • @jigneshBhensadadiya
    @jigneshBhensadadiya 3 роки тому +1

    Tipani kya thi download thay video janavo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      આપના પ્રશ્નનનો પછીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

  • @Mkvanzrara
    @Mkvanzrara 2 роки тому

    Nice video

  • @vipulsolanki9124
    @vipulsolanki9124 Місяць тому

    જુનો નકશો કેવી રીતે ચેકીંગ કરવું

  • @chauhanmeena2463
    @chauhanmeena2463 Рік тому

    Revnue servey no uparthi city servey no kevi rite shodhvo pls reply

  • @chhtrachhayacharitabletrustma
    @chhtrachhayacharitabletrustma 6 місяців тому

    સર મને માહિતી આપો ગણોત ધારામા ગયેલ જમીન મળી શકે છે

  • @mobilemaster2578
    @mobilemaster2578 4 роки тому

    Bhai pan bhunaksho jovo hoy sarve no sathe to su karvu
    Ato badha ne khabar che
    Pan daorect sarve no sathe jove to

  • @AshokBaria-sg9ql
    @AshokBaria-sg9ql 6 місяців тому

    પેલુ ગુગલ મા કઈ જવાન ગામનો નકશો કાઢવામાં ટે મને બતાવો સાહેબ

  • @dharshilrathod4224
    @dharshilrathod4224 3 місяці тому

    Bhai fargati lekh rad karva mate su karvu pade

  • @pankajkumarjoshi5954
    @pankajkumarjoshi5954 4 роки тому +1

    Bhai sri, rahenank gam na makano no Bakshi Makan no. Sahit kevi rite jovu..

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      આ ગુગલ મેપ વાળી પદ્ધતિ એવા લોકો માટે જ છે જે લોકોની જમીનના 7/12 નીકળતા હોય પણ એને ખબર ન હોય કે આપણી જમીન કઈ જગ્યાએ આવેલ છે

  • @ketankalal
    @ketankalal Рік тому

    Je gaam ni andar resurvey thayu hoy Ema pan juna survey number batave che aa naksha ma
    Nava survey number pramane naksho jovo hoy to ena mate su karvu
    Please eni mahiti aapo

  • @vinodsinhchauhan8890
    @vinodsinhchauhan8890 4 роки тому +1

    આમાં કોઈ જગ્યાએ ગુગલ મેપ દ્વારા સૅવે નંબર જોવા ની ટેકનીક તમે ના બતાવી એટલે વિડિયો જે હેતુ નો હોય એ સ્પષ્ટ લખો અથવા કહો.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      સ્પષ્ટ લખેલું જ છે. શું સ્પષ્ટતા જોઈએ છે તમારે?

    • @vinodsinhchauhan8890
      @vinodsinhchauhan8890 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup તમે કહો છો એ પ્રમાણે કોઈ પણ જગ્યા નો સવૅ નંબર ગુગલ મેપ થી જાણી શકાય તો એ વિડિયોમાં કોઈ જગ્યાએ તમે બતાવતા નથી. એની સ્પષ્ટતા કરવાની વાત છે કે તમે વિડિયો નું ટાઈટલ વિડિયો પ્રમાણે નું રાખો જેથી પબ્લિક સુધી ચોક્કસ માહિતી પહોંચે ને તમે જે હેતુ થી વિડિયો બનાવો છો એ પુરો થાય.

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ભાઈ, વિડીયો વ્યવસ્થિત જોઈ લ્યો. ગૂગલ મેપ દ્વારા સર્વે નંબર કઇ રીતે જાણી શકાય તેના માટેનો જ આ સ્પેશિયલ વિડીયો છે. વીડિયોમાં આખી વાત તેના વિશે જ કરવામાં આવી છે. તમારી કંઈક ભૂલ થાય છે.

  • @shaileshpativala6967
    @shaileshpativala6967 4 роки тому +2

    મોબાઈલ માં સ્કિન રેકોર્ડીંગ માટે કયો સોફ્ટવર અથવા અિપ્લિકેશ વાપરો છો

  • @bhimbhaidesai9252
    @bhimbhaidesai9252 4 роки тому +2

    Good

  • @darpanagravat9133
    @darpanagravat9133 4 роки тому +1

    Digital Alliance Bhai Survey number khyal chhe but Ghar no dastavej banyo chhe k nai e janvu hoi to, please guidance aapo

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      શેનો દસ્તાવેજ? વેચાણ દસ્તાવેજ કે?

    • @darpanagravat9133
      @darpanagravat9133 4 роки тому

      @@DigitalAllianceAllianceGroup Ghar no dastavej, 1992 ni sal ma ghar lidhelu chhe.. Tripakshi karar chhe, ane mara father ni death thai gai chhe 2017 ma. To dastavej babat ni koi jankari nathi. Maro mobile no. 98989 21777

  • @sundayslumdaygondal5541
    @sundayslumdaygondal5541 4 роки тому +1

    gamno ke je te area no nakso na hoy to google-map dwara kevirite survey number janva male??

  • @suryodayteknikal
    @suryodayteknikal 4 роки тому +1

    Mari jaminno rasto nathi nakxa pan kadhavi lidha jilla mathi.
    .ane je rasta par AME Pakistan vakhat thi saliye siye ...pan same varo samjtoj nathi (salva deto nathi ) to su karavu ?
    Aju baju ni jamin pan junij se...navi sarat ni ke saryan nathi ...plz Sar ripyal karjo.....

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +1

      રસ્તાઓ અંગેનો વિડીયો થોડાક દિવસો પછી બનાવીશું, ચેનલ પર બન્યા રહો

    • @suryodayteknikal
      @suryodayteknikal 4 роки тому +1

      Sar... vela sar banavjo 1 Thi 2 divso ma karn ke hamna thodaj divsoma jirif aavvanu se... Mare .to mane vela Sar jankari kam aave atala mate...

    • @suryodayteknikal
      @suryodayteknikal 4 роки тому +1

      Ane Sar JRF aave tyare kai kai babto dhan ma rakhvi te khas kari janavjo

    • @suryodayteknikal
      @suryodayteknikal 4 роки тому +1

      Aabhar Sar....

  • @jagdish5746
    @jagdish5746 4 роки тому +1

    મિત્ર, મારા ગામનો નકશો નથી મળતો...શુ કારણ હશે? જવાબ આપશો પ્લીઝ...

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      શેમાં મળતો નથી?

    • @jagdish5746
      @jagdish5746 4 роки тому +2

      તમે જે એપ્લિકેશન myestate property search ડાઉનલોડ કરવા કીધું તેમાં નથી..

    • @prakashchaudhari6834
      @prakashchaudhari6834 4 роки тому +1

      મારા ગામનો નકશો ડાઉનલોડ કેવી રીતે કરવાનો??

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому +2

      એ એપ્લિકેશન વાળા લોકો પાસે અમુક નકશાઓ ઉપલબ્ધ નથી તે અપલોડ કરેલ નથી. તમે એ એપ્લિકેશન ના કસ્ટમર નંબર પર ફરિયાદ લખાવી દો. અથવા તમારી કયું ગામ? જિલ્લો? એ વિગત મને આપો એટલે હું ફરિયાદ લખાવી દઉં.

    • @AvinashPatel-pb4he
      @AvinashPatel-pb4he 4 роки тому +1

      @@DigitalAllianceAllianceGroup જિલ્લો:વલસાડ તાલુકો:ઉમરગામ ગામ:બોરીગામ

  • @jadejachandubha9768
    @jadejachandubha9768 4 роки тому +1

    SARVE NAMBAR NA MALIK NU NAM JANAVU HOY TO ?

  • @hamoj2361
    @hamoj2361 4 роки тому +1

    City serve number jova mate su karva nu

  • @jayeshdholakiya34
    @jayeshdholakiya34 2 роки тому

    Koi survey number na peta bhag no naksho kai rite jova male
    My Astet ma amara gam no naksho to chhe pan te aakho survey number chhe tema bhaiyo pramane bhag padela hoy te petaabhag no nakso kya jova male ? Janavava vinanti !

  • @vatsalpithava6254
    @vatsalpithava6254 2 роки тому +1

    How to know about my plot city survey number online?

  • @j.g.rangapara4580
    @j.g.rangapara4580 4 роки тому +1

    Super good

  • @jayeshsukhadia7209
    @jayeshsukhadia7209 4 роки тому +1

    ભાઈ ભાઈ, એકદમ કાઠિયાવાડી ભાષા બોલો છો... સરકારી ખરાબો ની જમીન એટલે શું ?

  • @rohitparmar8289
    @rohitparmar8289 3 роки тому +1

    Sir gam namuna nomber 2 nu form kevi rite kadhvu ??🙏

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  3 роки тому

      તલાટી મંત્રી પાસે જઈને કહેવાનું કે મારે ગામ નમૂના નંબર 2 ની જરૂર છે

  • @kanuvankar6504
    @kanuvankar6504 8 місяців тому

    Set elite option par click krya pachi open nthi thtu

  • @devendrasingh__zala.
    @devendrasingh__zala. 3 роки тому

    Sidhu j kai de ke....v.map ma s.number dekhi levana

  • @gordhanbhailunagriya967
    @gordhanbhailunagriya967 4 роки тому +1

    Jysvaminarayn jyhind

  • @MaheshVasava-f9i
    @MaheshVasava-f9i 19 днів тому

    Ame je jamin kherdta che emnu kai j proof nathi to e jamin nu su thai sake

  • @wasurna.thedang1479
    @wasurna.thedang1479 3 роки тому

    વાડા plot kevi rite મેળવી શકાય

  • @dipakvaghela5501
    @dipakvaghela5501 4 роки тому +2

    Jamin leva mate mur nu khatu batavvu jaruri chhe

  • @mominaltaf2599
    @mominaltaf2599 4 роки тому +1

    Tp Ane dp scheme no video banavo bhai

  • @SHREESARDARLEGALSUPPORTSERVICE
    @SHREESARDARLEGALSUPPORTSERVICE 4 місяці тому +1

    GAMNA NAKSHA KADHVA KYATHI PDF

  • @vishnubharwad4145
    @vishnubharwad4145 2 роки тому

    મોટા ભાઈ આ નકશો ક્યાંથી લેવાનું

  • @Nikhlip
    @Nikhlip 3 роки тому

    Plot no sarve namber khaber padi jay khara

  • @bhagirathsinhtrionn3170
    @bhagirathsinhtrionn3170 2 місяці тому

    Gaam no nakso kyathi gotvo?

  • @memeupadates3579
    @memeupadates3579 Рік тому

    How to find may village home survey and map of village

  • @ranjitkthakor4489
    @ranjitkthakor4489 4 роки тому +1

    Ghar vero ni information nu video banavo ne bhai

  • @narendrapancholi6056
    @narendrapancholi6056 4 роки тому +2

    રહેણાંક નો નંબર શોધવો હોયતો કેવી રીતે શોધાય

    • @DigitalAllianceAllianceGroup
      @DigitalAllianceAllianceGroup  4 роки тому

      ગામતળમાં હોય તો કોઈ સર્વે નંબર ન હોય, બિનખેતી થયેલ હોય તો વીડિયોમાં બતાવેલ પ્રોસેસ જ કરવાની છે.

  • @jayendrasinhzala2290
    @jayendrasinhzala2290 3 роки тому

    ગામતળ જમીન નો સર્વે નંબર કઈ રીતે જાણી શકાય?