બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
ખુબ ખુબ આભાર દીપકભાઈ26 તારીખ ની રાત્રે તાલુકા ઈડર ની અંદર સારો વરસાદ પડ્યો છે ત્રણ થી ચાર ઇંચ વરસાદજિલ્લો સાબરકાંઠાઆના પછીની બીજી સિસ્ટમજે બંગાળની ખાડી ની અંદર ઊભી થઈ હતીતેના વિશે ખાસ માહિતી આપવા વિનંતી અમારે અમારું ખેત કામ માટે જરૂરી છે
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
0:51
મમ 2:29
મોટીપાવઙવરસદહવેનથાયથ 5:59
મમ
મોટીપાવડ❤ 7:11
Accha Laga Video Thank You Sir
પેલા નંબર માં આપડે ભગવાન પાસે વરસાદ આવે એનું ભાડું ભરતા નથી એટલે જેટલો વરસાદ આવે એમાં સંતોષ માંની લેવાય જય શ્રી કૃષ્ણ
નડિયાદ માં 11 ઇંચ વરસાદ થયો છે
ઉત્તર ગુજરાત મા ઘીમે ઘારે વરસાદ પડ્યો છે ઉત્તર ગુજરાત મા ઓસો વરસાદ નોંધાયો છે
પાલનપુર બનાસકાંઠા મા ધીમી ધારે વરસાદ ચાલુ છે
jay mataji d c 🌹🌹🌹
અરવલ્લીના ધનસુરા માં સારો વરસાદ થયો. ખેડૂતો ને શિયાળુ ખેતી ની ચિંતા મટી આવા વરસાદની જરૂર હતી. દિપક ભાઈ અભિનંદન
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નથી
બનાસકાંઠા માં પવન ચાલુ છે વરસાદ પણ ચાલુ છે
સરસ માહિતી આપી સ્પિચ પણ સારી છે ચોખ્ખા શબ્દો છે એટલે સૌ કોઈ ને સમજાઇ જાય તેવી છે
જય સ્વામિનારાયણ 🙏🏻
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
બનાસકાંઠા માં નથી
વાવ થરાદ ફુલ પવન નથી વરસાદ નથી
આભાર
Dipa Bhai thank you
આ સીસ્ટમ થી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ કેમ ન થયો એની વાત કરો
આ આગહી કાર ફેકુ છે
Bhai..system..ni..south..ma..je..v..hoy..tya..varsad..pade
બનાસકાંઠા જિલ્લામા એક ઈંચ વરસાદ નોંધાયો નથી આગાહી ખૉટી પડી છે😂😂😂😂😂
પાપ બહુ કર્યા હસે.😂
ભાઇ કેવીરીતે શક્ય બને સાબરકાંઠા માં તો સારો વરસાદ થયો કદાચ સિસ્ટમ નો ટ્રેક થોડો નમ્યો એટલે શક્ય બની સકે
સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર
ગીર ગઢડા તાલુકામાં જીમી ધારે વરસાદ ચાલુ છે પવન સ્પીડમાં પણ વધારો છે જય માતાજી દીપકભાઈ
કોડીનાર ડોલાસા મા એમજ છે
બોટાદ જિલ્લામાં આજે પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે
આગાહી ખોટી નાં કરો બનાસકાંઠા માં બીલકુલ વરસાદ ઓછો છે
આજે મંગળવાર કેશોદમાં ભારે વરસાદ બે સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ.અમારે હળવદમાં બે દિવસ થી જોરદાર વરસાદ છેઃ
રાધનપુર માં વરસાદ ઓસો સે
Thank you Dipak Bhai
Khub. Sarda jay mataji
ભુજમાં સવારથી વરસાદ છેઆજે સવારે વાવાઝોડા જેવો જોરદાર વરસાદ થયો આજે સાંજના પાંચ વાગ્યા થી વરસાદ ચાલુ છે.
બનાસકાંઠામાં ડીસા તાલુકામાં સાવ સામાન્ય ઝાપટાં રુપી વરસાદ છે અષાઢ થી આજ સુધી
Dipakbhai
આપ જે કહો છો એ મુજબ વરસાદ આવે છે. તમે એકદમ સરસ અને સચોટ માહિતી આપો છો
ખૂબ ખૂબ આભાર
કચ્છ ના ખાવડા વિસ્તાર માં ધીમી ધારે વરસાદ ચાલુ છે
Dipak Bhai Jay mataji
બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકાના વિસ્તારમાં આ સીસ્ટમ ની કોઈ અશર થી વરસાદ નથી બનાસકાંઠા જીલ્લા ના વિસ્તારમાં વરસાદ ની ખુબ જરૂરી છે
બનાસકાંઠામાં વરસાદ ઓછો છે
પાપ ઓછા કરો.😅
સરસ માહિતિ - આભાર .....
Very nice video dipak bhai 😊😊
Video nice
જી આનંદ તા આંકલાવ ગામ સંખ્યાડ માં ફૂલ વરસાદ પડ્યો છે ...અને. મહીસાગર નદી માં પૂર આયુ છે. ... ખતરો છે અમારી બાજુ
દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં આજે જૉરદાર ચાલુ છે
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
ભાણવડ તાલુકા વરસાદ બોવ છે સરસ માહિતી દિપકભાઈ
સારી માહિતી આપી આપે સાહેબ આપશ્રીનો આભાર
તમારી વાત સાચી છે. અહી ભુજ માં હમણાં જોરદાર વરસાદ આવ્યો અને પછી ધીમો થઈ ગયો.
ખૂબજ સરસ 🙏
દિપકભાઈ અમારે તો એવો કઈ જ વરસાદ નથી સામાન્ય વરસાદ છેખાલી છે બનાસકાંઠા થરાદ તાલુકામાં
કેતલો વરસાદ પડયો તે અપો દિપકભાઈ
ચોટીલા ના આણંદપુર ભડલા માં ત્રણ દિવસમાં 20 ઈંચ
બનાસકાંઠા માં સામાન્ય વરસાદ વરસી રહયો છે
કચ્છના વાગડ પંથકમાં ચાર દિઈથી વરસાદ ચાલુ છે બહુ સારો વરસાદ છે હવે બંધ થઈ જાય સારું છે નકર નુકસાન થશે
આજે આણંદ માં વરસાદ ઓછો થયો છે આજે આણંદ માં આનંદ મંગલ છે
સાહેબ વાંકાનેર તાલુકામાં 24 લયને 30 ઈચ વરસાદ થયો છે
જામ ખંભાળીયા તાલુકાના ગામોમાં 5થી 7ઈંચ વરસાદ પડ્યો છે
Jay mataji
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં બધાજ ગામોમાં પુર આવી ગયું છે દિપકભાઈ
રાધનપુર માં ધીમી ધારે વરસાદ છે ફુલ વરસાદ ક્યારે આવશે
વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે, ખુબ વધારે પવન છે, સાબરમતી નદીના કાંઠે,
વડગામ તાલુકા મા ભારે થી અતી ભારે વરસાદ ની જરૂર છે
આવો માહોલમાં મજા આવે છે
કચ્છ જિલ્લાના રાપર તાલુકામા સારૉ વરસાદ પડે રહયો છે
બનાસકાંઠા માં દિયોદરમાં વરસાદ સવારથી ચાલુ છે
Dipak bhai aa varsad to divas na tara batave che khubrj tabahi thai che
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં 5.થી.6.ઈચ વરસાદ પડ્યો છે જય કિસાન ❤
દીપકભાઈ વરસાદ તો સવાર થતાં ચાલુ થઇ ગયો છે પવન💨 પણ ખબજ છે
Video sharo lagyo
ધાનેરા તાલુકામાં હજી વરસાદ ઓછો છે પવન.ફુકાય છે
👍
Nice
સારો લાગ્યો
જય સોમનાથ દીપકભાઈ
દીપક ભાઈ પાટણ જિલ્લામાં વરસાદ ચાલુ છે
આગાહી પ્રમાણે બનાસકાંઠા વરસાદ નથી થયો
હા આગાઈ પ્રમાણે ઘણો ઓછો થયો છે
Banas bahu moto she jillo
વડોદરામાં વરસાદ બંધ થઈ ગયો છે.. ઉઘાડ નિકળ્યો છે... પાણી ભરાયેલા છે
ભાઈ બનાસકાંઠામાં આયા પહેલા વરસાદ ઘટી જશે
જામ રાવલ સે જીલ્લો દેવભીમી દ્વારકા સવાર નો વરસાદ સાલું સે
Raat ma varasad hato Deepak bhai . atyare varasad ocho thay gayo che su have pacho aavse .. Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha
મારા ગામ માં 58 ઇચ વરસાદ ની જરૂર સે ❤
અમારે પોરબંદર જિલ્લાના ગામમાં બહુ પડે છે ભાઈ વરસાદ
પાટણ જિલ્લામાં માં પણ વરસાદ ઘણો ઓછો છે
ખુબ ખુબ આભાર દીપકભાઈ26 તારીખ ની રાત્રે તાલુકા ઈડર ની અંદર સારો વરસાદ પડ્યો છે ત્રણ થી ચાર ઇંચ વરસાદજિલ્લો સાબરકાંઠાઆના પછીની બીજી સિસ્ટમજે બંગાળની ખાડી ની અંદર ઊભી થઈ હતીતેના વિશે ખાસ માહિતી આપવા વિનંતી અમારે અમારું ખેત કામ માટે જરૂરી છે
બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ ક્યારે પડશે દિપકભાઇ તળાવ કોરા ધાખોર છે થોડીક માહીતી આપજો
હવે પતિ ગયું ગઈ કાલે એવું બોલતા હતા કે સિસ્ટમ ગુજરાત પર નથી આવી આજે કહો છો કે સિસ્ટમ આવીને પસાર થઈ ગઈ શું માનવું
System no route Vadodara thi nathi, chhata Vadodara ma kale 10 inch varsad padyo. Kem?
उतर गुजरात मे अब क्या होगा सर?
Good 👍
બનાસકાંઠા માં ૨૦ ઇંચ થી વધુ ની જરૂર છે તો મોકલો
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જ નથી એકલો પવન ફુંકાય છે
સિસ્ટમ તો ઉતર ગુજરાત માં પોચી પણ વરસાદ તો પડી રહ્યો છે સિસ્ટમ ના એક બાજુ એવું કેમ તે જણાવજો ઉતર ગુજરાત માં બીલ કુલ ઓછો વરસાદ નોંધાયો છે ભાઈ
દિપક ભાઈ પવન ની ઝડપ ક્યારે ઘટશે? સિસ્ટમ હજુ પણ ડીપ ડિપ્રેશન જ છે કે ડિપ્રેશન બની ગઇ છે
બનાસકાંઠા મો પવન ફૂકાય છે વરસાદ ઓછો છે
થય ગય છે ભાઈ પુરજેવી સૌરાષ્ટ્ર કચ્છ મા ભાઈ
સુરેન્દ્રનગર મા બોવ વરસાદછે
સિસ્ટમ જ્યાં નીકળી ત્યાં વરસાદ છે જ નહીં પાટણ બનાસકાંઠા માં
Super information sir ❤
દિપક ભાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે તડકો છે
બનાસકાંઠા કોરો કટ
ભાવનગર ના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નથી તો સારો વરસાદ ક્યારે આવશે
બનાસકાંઠા માં કેમ નથી આવતો ..... આ સિસ્ટમ કેમ ડાયરેક્ટ કચ્છ મો પહોંચી ગયો
બનાસકાંઠા માં તો.વરસાદ આયો પણ નહિ ને હવે ઘટવાનું ચાલુ થઈ ગયું
તમારે હવે વરસાદ વધશે.😊
અમારે કુંભાસણ મા ઘણો આયો
ચોદિના આવશે તો ગામમાં ગાડ. ફાટી જાશે તારી
Sachi vaat
આવશે પણ નહીં 😂😂
Right
દિપકભાઈ. કુતિયાણા આજુબાજુ કાલ રાતથી સતત. વરસાદ ચાલુ છે
જામજોધપુર માં ગઈ કાલ થી વરસાદ ચાલુ જ છે. અને થોડો ઝડપી પવન ફૂંકાય છે
Best
રાત્રે વરસાદ આવ્યો નથી ભાવનગર જિલ્લામાં