Gujarat heavy Rain : ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે વરસાદ, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

Поділитися
Вставка
  • Опубліковано 25 вер 2024
  • #gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates
    ગુજરાત પર આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ ને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં ફરી ધોધમાર વરસાદ થવાની આગાહી છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદ શરૂ થી ચૂક્યો છે ત્યારે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે તેની માહિતી સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં
    વીડિયો : દીપક ચુડાસમા
    ઍડિટ : સુમિત વૈદ
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 219

  • @NarbhusihRathod
    @NarbhusihRathod 2 дні тому +19

    ઉતર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની ખુબ જરુર છે દિપકભાઇ

  • @sureshraygor1607
    @sureshraygor1607 2 дні тому +7

    બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં વરસાદ ખુબ જ ઓછો નોંધાયો છે આખા વર્ષ દરમિયાન સીપુ નદી માં હજી સુધી પાણી નથી આવ્યાં

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vs 2 дні тому +11

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આવશે કે નહીં તે જાણવાજો

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 2 дні тому +12

    कौन कौन गुजरात से देख रहे है ????

  • @BhatsaSolanki-eo4ns
    @BhatsaSolanki-eo4ns 2 дні тому +84

    બનાસકાંઠા થી કોણ કોણ જુએ છે

  • @bahadurparmar1553
    @bahadurparmar1553 2 дні тому

    સરસ માહિતી આપી માટે આભાર

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol 2 дні тому +10

    રાજકોટ થી કોણ કોણ જોવે છે

    • @nareshdamor9978
      @nareshdamor9978 2 дні тому +1

      મસરૂ ભાઈ બાંભવા

    • @rohinastudio1996
      @rohinastudio1996 День тому

      હું વલસાડ પારડી ના રોહિણા ગામ થી જોવું શું તમારો વિડિઓ

  • @DharmendrasinhChavda-dt1on
    @DharmendrasinhChavda-dt1on 2 дні тому +1

    દિપકભાઈ તમારી આગાહી પરફેક્ટ સાચી પડે છે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ થયો છે જય માતાજી

  • @aswinpatel7553
    @aswinpatel7553 2 дні тому +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે મને વરસાદની મહિતી આપી છે.

  • @RamjibhaiThakor-gi5er
    @RamjibhaiThakor-gi5er 2 дні тому +5

    આ ભાઈ માહીતી ઓછી અને લપ વધારે કરે છે આતો ખાલી લાઈક મેળવવા માટે છે

  • @chaudharymahesh6543
    @chaudharymahesh6543 2 дні тому

    સરસ માહિતી આપી છે આખા વરસ થી

  • @KatodiyaNajabhai-se8mv
    @KatodiyaNajabhai-se8mv 2 дні тому +1

    20 majur muki didha she juvar kapni chalu chhe 2 divasthi dhrangadhra talukama to kem raheshe janavjo dipakbhai jay dvarikadhish

  • @JogaranaSuresh.l
    @JogaranaSuresh.l 2 дні тому +1

    જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ

  • @hashmukhjoshi6969
    @hashmukhjoshi6969 2 дні тому +2

    Jay ..Siya. Ram

  • @rajeshmistry7577
    @rajeshmistry7577 2 дні тому

    ખુબ સરસ

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 2 дні тому +1

    જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ સવારે થોડા છાંટા પડ્યા છે

  • @mgdigital7796
    @mgdigital7796 2 дні тому

    Jay Dwarkadhish

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 дні тому +2

    jay mataji d c 🌹🌹🌹

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rq 2 дні тому +3

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર ❤❤❤

  • @parmarganpat
    @parmarganpat 2 дні тому +5

    રાત્રે ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો વાવાઝોડા સાથે વરસાદ પડ્યો

  • @AnilVasani-k8l
    @AnilVasani-k8l 2 дні тому

    Saras

  • @JayShakti-z9k
    @JayShakti-z9k 2 дні тому

    જયહનૃમાનદાદારામરામ

  • @smitachauhan9287
    @smitachauhan9287 2 дні тому

    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વરસાદ ચાલુ છે

  • @हनीफमोडजुनेजा

    દીપક ભાઈ આજે કરછમાં આકાશ ખુલલું છે પવન ઉતર પછીમ દીશાનું ચાલુ છે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 дні тому +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @chaudharykishan
    @chaudharykishan 2 дні тому +1

    T.h.patel બનાસકાંઠા

  • @ShaileshbhaiKherala
    @ShaileshbhaiKherala 2 дні тому +1

    જય માતાજી દીપકભાઈ

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 2 дні тому +5

    માહિતી આપવા બધલ ❤ જયભીમ નમઃ બુધ્ધાય...

  • @BhagubhaPadhiyar
    @BhagubhaPadhiyar 2 дні тому

    Good

  • @rajeshparmar5747
    @rajeshparmar5747 2 дні тому

    દિપકભાઈ અમારે આણંદ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો
    બાપા સીતારામ 🙏

  • @srchavda7363
    @srchavda7363 2 дні тому

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના બોઝ ગરમી બોઝ છે ❤️💐

  • @baradbharat6709
    @baradbharat6709 2 дні тому +1

    આજે ગીર સોમનાથ જિલ્લામાં વાદળાંઓ નો જમાવડો જોવા મળી રહ્યો છે

  • @becharbhai914
    @becharbhai914 2 дні тому

    Gai Rate Khedana Kathalal Talukana Purva Vibhagma Varsad Padyo Chhe.

  • @hareshchandu5517
    @hareshchandu5517 2 дні тому +1

    Jay mataji

  • @mansukhvadher4937
    @mansukhvadher4937 2 дні тому

    Dipak bhai. Amare junagdh.mendarda. ma. Aje savar thi. Vadada. Se

  • @rameshpatel-dw5vt
    @rameshpatel-dw5vt 2 дні тому

    હારીજ તાલુકા કુકરાણા ઞામ ના રમેશભાઈ પટેલ અમારા વિસ્તારમાં આવશે કે નહીં

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 2 дні тому +1

    જય મોગલ માં ભાઈ

  • @tulsidaspatel8586
    @tulsidaspatel8586 День тому

    Motesari 25 ta bPore 3 vage chalu thyo thodu japtu hatu

  • @jigisharathva9550
    @jigisharathva9550 2 дні тому

    જેતપુર પાણી વિસ્તાર તેવી સતત રાત્રી થીમ આધારિત ગાજવીજ સાથે હોવો મને બાર કલાક થયૌછે

  • @DevaMakvana-qn9by
    @DevaMakvana-qn9by 2 дні тому +1

    aaje vadgam taluka na Thur bapore japtu padyu

  • @AnilVasani-k8l
    @AnilVasani-k8l 2 дні тому

    Badha j se

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 2 дні тому

    Thank you Dipak bhai

  • @desijugadazad4542
    @desijugadazad4542 2 дні тому

    Keshod jnd

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 2 дні тому

    Good Information - thanks

  • @DevjiAhir-o3o
    @DevjiAhir-o3o 2 дні тому +3

    કરછમાં વરસાદ ક્યારે આવશે

  • @shiyalvipul7040
    @shiyalvipul7040 2 дні тому +1

    ભાવનગર જિલ્લામાં કેટલાં દિવસ ની આગાહી છે

  • @chaudharyfalgibhai3757
    @chaudharyfalgibhai3757 День тому

    F j bhutdiya

  • @AD.ROMIYO
    @AD.ROMIYO 2 дні тому +1

    પંચમહાલ માં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે 23 તારીખ રાત્રે 😲🥴

  • @total.love..videos9477
    @total.love..videos9477 2 дні тому

    Bhai Banas ma full aave to saru grmi bv j vdhi gai 6

  • @chaturbhaipatel-nf4mw
    @chaturbhaipatel-nf4mw 2 дні тому

    થશે ભાઈ બનાસકાંઠા મા પણ થશે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 2 дні тому +1

    Very nice video dipak bhai

  • @jitendrabhaizala2584
    @jitendrabhaizala2584 2 дні тому

    Super information sir thank

  • @NagajnMavadiya
    @NagajnMavadiya 2 дні тому

    દિપક ભાઈ વરસાદ નાં રાઉન્ડ બંધ ક્યારે થાછે

  • @chelabhai.kkotadiya8232
    @chelabhai.kkotadiya8232 2 дні тому +1

    બનાસકાંઠામાં વરસાદ પડશે કે

  • @j.k.ghusar6558
    @j.k.ghusar6558 2 дні тому

    🎉

  • @ranamohanji2648
    @ranamohanji2648 2 дні тому +2

    बनासकांठा मां वरसाद क्यारे आवशे

  • @Radip123
    @Radip123 2 дні тому +1

    બનાસકાંઠામાં પણ થશે વરસાદ ભાઈ

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 2 дні тому +1

    🌧⛈️☔️

  • @shayri2339Aj
    @shayri2339Aj 2 дні тому +1

    🙏jay shri ram🙏

  • @KiranbhaiBaiarya
    @KiranbhaiBaiarya 2 дні тому +10

    પરેશભાઈ ગોસ્વામીએ આજથી 15 દિવસ પહેલા ખૂબ સચોટ માહિતી આપી હતી આ રાઉન્ડની.
    પરેશભાઈ ની આગાહી સાચી પડે છે

  • @satishdhrangiya99
    @satishdhrangiya99 2 дні тому

    ખુબ સરસ માહિતી છે

  • @vinodtadvi6676
    @vinodtadvi6676 2 дні тому

    ગઇકાલે દાહોદ માં ગાજવીજ સાથે વરસાદ થયો..આજે પણ વરસાદી માહોલ છે...ગજવાનું ચાલુ છે

  • @pylvrpylvr
    @pylvrpylvr День тому

    24 kale ahmedabad ma Maninagar mai thodo warsad padayo hato

  • @samajusab7467
    @samajusab7467 2 дні тому

    દીપક ભાઈ કચ્છ ના કેયા વિસ્તાર માં વરસાદ પડશે

  • @mahendrabhaigohel6874
    @mahendrabhaigohel6874 2 дні тому

    Good information

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 2 дні тому

    varshad milye to hari krupa na mile to hari ichha

  • @amaravasa1885
    @amaravasa1885 2 дні тому

    Jay mataji dipak bhae

  • @nitin30ppatel64
    @nitin30ppatel64 День тому

    Valsad ma puskad varsad se...

  • @eshikastudio1573
    @eshikastudio1573 2 дні тому

    સરસભાઈ,બાબુજીઠાકોર

  • @SureshPrajapatiMaravala
    @SureshPrajapatiMaravala 2 дні тому

    Super mara Vala bhai

  • @mansukhmakvana1056
    @mansukhmakvana1056 2 дні тому +1

    કચ્છ જિલ્લાના રાપર તાલુકામા વરસાદ પડ કે નહિ જય માતાજી દિપક ભાઈ

  • @AkshayBamania
    @AkshayBamania 2 дні тому

    Video good che

  • @sharmayug5245
    @sharmayug5245 2 дні тому +1

    दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो जय श्री राधे राधे राधे

  • @amrutpatel1789
    @amrutpatel1789 2 дні тому

    દીપકભાઈ આજે વિજાપુર હિંમતનગર પવન સાથે વરસાદ થયો

  • @tarunkodrani9950
    @tarunkodrani9950 2 дні тому

    Varsad ketlo chalse

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 2 дні тому

    Thanks

  • @devengadhiya6372
    @devengadhiya6372 2 дні тому

    Pareshbhai ye aa vat 5 divas pahela kai didhi

  • @VikramThakor-k8h
    @VikramThakor-k8h 2 дні тому +1

    Khedut na masiha pareshbhai goswami

  • @msbhutiya506
    @msbhutiya506 2 дні тому

    દિપકભાઈ આભાર

  • @mahudivilage
    @mahudivilage День тому

    કાલે સારો વરસાદ આવ્યો

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100 2 дні тому +1

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ❤❤

  • @VinodShivan-tj5qg
    @VinodShivan-tj5qg 2 дні тому

    અમારે કવાંટ તાલુકામાં આવેલા અનેક ગામો અને શહેરોમાં વરસાદનો પ્રારંભ થઈ ગયો છે.

  • @KhumansangParmar-n8e
    @KhumansangParmar-n8e 2 дні тому

    દીપકભાઈ. જય. માતાજી. તાલુકો. સાયલા. ગામ. વડીયા

  • @AhilKing-k4e
    @AhilKing-k4e 2 дні тому

    આ બાથુ ખોટુ છે

  • @funnyfact6220
    @funnyfact6220 2 дні тому +1

    BotaD.

  • @maheshjadavjayswaminarayan2746
    @maheshjadavjayswaminarayan2746 2 дні тому +1

    Junagadh nu vanthali ma kiyare

  • @RangaparaRangapara-d4d
    @RangaparaRangapara-d4d 2 дні тому +1

    ભાવનગર જિલ્લામાં અત્યારે કાંઈ નથી ભાઈ

  • @SalimNode-b5x
    @SalimNode-b5x 2 дні тому

    Super

  • @gamingvideo6673
    @gamingvideo6673 2 дні тому +1

    સુદામડા માં ચાલુ થઈ ગયેલ છે

  • @PatelAnkit-x9o
    @PatelAnkit-x9o 2 дні тому

    Good 👍

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857 2 дні тому

    Jay shree Krishna

  • @bhupatrathva1285
    @bhupatrathva1285 2 дні тому

    છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડે છે☔

  • @KirtisinhChuahan-oh7nq
    @KirtisinhChuahan-oh7nq 2 дні тому

    દિપકભાઈ તમે કયા ગામ ના છો

  • @PankajArajanbhai
    @PankajArajanbhai 2 дні тому

    Kutch

  • @SureshKumarSureshKumar-hh7fl
    @SureshKumarSureshKumar-hh7fl 2 дні тому

    Gujarat ma sistem nathi avati mp upar Jay che khotu no bolo

  • @sanabhaisolanki7318
    @sanabhaisolanki7318 2 дні тому +2

    Srs

  • @jitendrajoshi4883
    @jitendrajoshi4883 2 дні тому

    રાત્રે પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડ્યો

  • @babubhaivadher1043
    @babubhaivadher1043 2 дні тому

    Deepak Bhai Jay Shri Krishna
    Gir Somnath taluko kodinar gam mitiyaj

  • @ashokparmar340
    @ashokparmar340 2 дні тому

    Ratre SAvli Baroda me bahut bhari baris hui

  • @NagaRam-g8j
    @NagaRam-g8j 2 дні тому

    Jay Muralidhar