એકદમ સચોટ માહિતી સાહેબ ..હું છેલ્લા 6 દિવસ થી આપની ચેનલ નિહાળું છું એક પણ માહિતી ખોટી કે ડરામણી નથી ... ખૂબ ખૂબ આભાર ફ્રોમ મહેસાણા ગામ જેતપુર તા.બેચરાજી
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે કચ્છનું રણ પાકિસ્તાની બોર્ડર વિસ્તારમાંથી આગળ વધી રહ્યું છે પણ ખુબ જ ધીમું પડી ગયું છે વરસાદ ખુબ જ ઓછો છે
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
Okji
અંજાર માં વરસાદ ફૂલ ચાલુ થઈ ગઈ છે
ખૂબ સરસ દિપક ભાઈ આપની દરેક ન્યુઝ અને સચોટ માહિતી બદલ ખૂબ ખૂબ ધન્ય વાદ..
jay mataji d c 🌹🌹🌹
બહૂ સરસ દીપકભાઇ
ખુબ સરસ કહેવાય ભાઈ
બવ j સરસ મસ્ત લાગ્યો વિડિયો તમારો એક દમ સચોટ માહિતી આપો છો
એકદમ સચોટ માહિતી સાહેબ ..હું છેલ્લા 6 દિવસ થી આપની ચેનલ નિહાળું છું એક પણ માહિતી ખોટી કે ડરામણી નથી ... ખૂબ ખૂબ આભાર ફ્રોમ મહેસાણા ગામ જેતપુર તા.બેચરાજી
ભુજ માં આખી રાત પવન સાથે વરસાદ પડ્યો છે અત્યારે પણ વરસાદ ચાલુ છે
વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ ?
અમરેલી જિલ્લાના ડેડાણ વરસાદ નથી
Good news Dipakbhai mansa gandhinagar
બનાસકાંઠા ફૂલ પવન છે 3 દિવસ થી 40..50 ની સ્પીડ છે
દિપક.ભાઈ.આવતીકાલે્ભુજતાલુકાનીમાહિતી.આપજો.આજેતો.પવન.સાથે.આખો.દિવસવરસાદ.ચાલુછે
Nice information Dipak sar
Excellent.... explanation is great detailed video no other channel showing what's is happening and what is going to happen.
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં વરસાદ ખુબ જ ઓછો પડ્યો છે કચ્છનું રણ પાકિસ્તાની બોર્ડર વિસ્તારમાંથી આગળ વધી રહ્યું છે પણ ખુબ જ ધીમું પડી ગયું છે વરસાદ ખુબ જ ઓછો છે
વડોદરા માં સારું છે વરસાદ બંધ થઈ ગયો છે 🙏🏻👍🏻
Nice video ❤❤❤
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R
Privacy Notice :
www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
અંજાર નુ સવાસર તળાવ ઓગની ગયું છે
Jutho che tamaro dipakyo
Good 👍
સાબરકાંઠા મા.કેટલા દિવસ વરસાદ છે
Thanks
વાવ મા આજે સારો વરસાદ પડ્યો
Video good che
GOOD
Amdabad ma Pavan khub chee
ખુબ સરસ માહિતી આપી છે દિપકભાઈ 👍
પરંતુ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ બની રહી છે એના વિશે પણ થોડી માહિતી આપો દિપકભાઈ 👍
Thanks 🙏
બાપા સીતારામ 🙏
આજે બનાસકાંઠા મા પણ વરસાદ છે વરાપ કયારે આવશે
Super
Good and Best B B.C. News
Thank you Dipak bhai
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદ છે. અમારે અહીંયા પવન ચાલીસ થી ૪૫ ની ઝડપે વાય છે. દીપકભાઈ આભાર હર હર મહાદેવ હર🙏🙏
Very nice video dipak bhai 😊😊
જામનગર કેટલા દીવંસ ની આગાહી છે
દિપક ભાઈ હવે વડોદરા માં ભારે વરસાદ ક્યારે પડશે પ્લીઝ કહેજો 🙏🏻👍🏻
હવામાનની જાણકારી આપવા ધન્ય વાદ
Good details
જય શ્રી કૃષ્ણ
જાનકારી અપાંવાં બદલ અભાર sir❤
Thank you
Aapni sajavavani rit sari 6. E pn jnavsho dt 30 na andaje ketla vage driyama system jshe
Nice Deepak Bhai
અબડાસામાં કાલે રાત્રે તેજ વરસાદ ચાલુ છે હજી વરસાદ ફુલ વરસાદ ચાલુ છે
👍👍👍
Jamnagar ma dhimi dhare varsad chhe
થરાદ તાલુકામાં ઓછા છે પીલુડા
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજે વરસાદ અળવા અળવા ઝાપટાં ચાલુ છે સૌરાષ્ટ્ર માં મહુવા તાલુકા નું નૈપ ગામ માં ભાઈ
Dwarka Gujarat ma halt bove karb che nuksna buj thiy che
સરસ માહીતી આભાર
ધન્યવાદ સ્પષ્ટ અને તટસ્થ માહિતી માટે...🙏
Gandhidham ma kal raat thi varshad che pvan shathe
બહું જ સરસ માહિતી આપો છો
સરસ👍👍
આભાર દીપકભાઈ
Good. Sir 👍👍
લખપત માં 35 કલાક થી વરસાદ ચાલુ se હાલ પણ ગણો વરસાદ se
વાગડ વિસ્તાર મા ફુલ પવન વાય છે
Dipikbhai kuchh ma mota bhag na demo ogan vani tahiyari ma se....saaro varsad padeyo....
❤
વા ભાઈ ખુબ સરશ સમાચાર મળ્યા આપણા બસ આવું જણાવતા રહેજો અમે બધા સાવચેત રહી
good suggestion…
Verry good imformation dipak sir.
આણદ જિલ્લોપુર થી પ્રભાવીત છે
આજે મહેસાણા માં પવન છે,
વરસાદ નથી 3:36 pm
👍દિપક ભાઈ માહિતી આપવા બદલ આભાર 👍
દીપક ભાઈ કચ્છના લખપત વિસ્તારો મા રાતે ખૂબ પવન હતો આજે દિવસે પવન ઓછો થઈ ગયો છે
Jam khambhaliya ma atyare pawan ane varsad bey bandh chhe
Rudatal ma ful varsad
Dwarka varsad445pvngati
JUNAHADH ma varsad chlu che sawar thi
Kal rat thi che saheb Pavan 70 spid biprjoy thi vadhu che
Jay mataji Deepak Bhai
Saras dipak bhai
સાહેબ મોરબી જિલ્લામાં વરસાદ ક્યારે બંધ થાસે તે જણાવવા વિનંતી
આભાર
અમારે જુવાર પડી ગઈ છે વાયરો વધારે છે
Good information...👍👍👍
Anjar taluka ma Pavan sathe full varsad
સરસ 🌐🌴👍👌👈👈
મોરબી જિલ્લાની અનેક જગ્યાએ સારો વરસાદ પડી રહ્યો છે
Idar taluka na chandap ma varsad Saro che
JUNAHADH ma pavan sathe varsad che
Mudra ma have rain
Khub saras mahiti dipakbhai una Pavan sathe zapta chalu che
Muskat ma jase bhai
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
Sarimahitiaapi
Best Analysis
બાબરા તાલુકાના નિલવડા ગામ 70કીમીનો પવન છે
કુવા કલકાય ગિયા છે
સરસ માહિતી બદલ આભાર
હવે આ પવન બેય જાયશે
કયારે હવે તોબા શે
Dipakbhai, dhimi sistam, strongly khvay,
ભાવનગર માં પણ વરસાદ તો સે હો ભાઈ
ખીમાણા વાસ તાલુકો વાવ કિલો બનાસકાંઠા અમારે અહીંયા વરસાદ ચાલુ છે
સારા માણસ ની કદર કરો આપણી પાસે ક્યાં પૈસા લ્યે છે ખોટી કોમેન્ટ ના કરો
Sachi vaat 👍👍👍
Tamari aagahi ma samjan koy di as na padi
એે🎉🎉🎉❤❤
સત્ય વાત છે
Good news👌
સરસ માહિતી આપી છે 😊
જય માતાજી દીપકભાઈ
મોરબી માં આજે વરસાદ ઝાપટા પડયા કાલે રાત્રે પવન વરસાદ હતો
Amara ya varshd sathe vavajodu che ne pani avela che