નમસ્કાર સાહેબ જય ગુરૂ મહારાજ સાહેબ જય ગુરૂ મહારાજ ચોરાસી લાખ નહી તમે સમજો કે ચોરાસી લક્ષ આપણુ લક્ષ અને ચોરાસી તેને કહેવાય કે ખરાબ જીવન હોય તેને રાસી કહેવાય ચાર વ્યક્તિ જીવીન ને રાસી કહીયા છે
સાહેબ બંદગી સતનામ અરે મારા વહાલા મિત્ર ચંદુભાઈ અને સામેવાળા બંને ભાઈઓ જે વાર્તાલાપ કરી રહ્યા છે તે બંને પોતપોતાની જગા ઉપર બરાબર છે તમે તમારી જગા ઉપર બરાબર છો આત્મામાંથી પ્રગટ થઈ સુરતા સુરતામાંથી પ્રગટ થયું મન મનમાંથી પ્રગટ થઈ માયા મન અને માયા બંનેએ મળીને પ્રગટ કર્યા ત્રણ ગુણ રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણ માંથી પ્રગટ થયા પાંચ તત્વ પાંચ તત્વ માંથી પ્રગટ થઈ 25 પ્રકૃતિ આજે દેખાય તે બધી પ્રકૃતિ કહેવામાં આવે છે આનું જ નામ માયા ઝીણી માયા અને મોટી માયા મોટી માયા એને કહેવામાં આવે છે જે બધું દેખાઈ રહ્યું છે તેને ઝીણી માયા તેને કહેવામાં આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ટૂંકમાં વિષય વાસનાઓ સરવાળે તે બધું મનમાંથી પ્રગટ થઈ રહ્યું છે સંકલ્પ અને વિકલ્પ તેનું જ નામ મન અક્ષર પુરુષ એક પેડ હે નિરંજન વાંકી ડાર તીન ગુણ શાખા ભયો પાત રૂપી સંસાર સાહેબ બંદગી સતનામ સભી કોમેન્ટ કારો કો મેરા પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોઈ અેક ઝાડ નો છોડ તમે રોપો ઉછેરો અેનુ નામ રાખો રોજ તે નામ થી બોલાવો એની જોડે સતસંગ કરો તો શું અે બોલશે વિચાર સંકલ્પ વિકલ્પ કરી શકશે ખલી ઝાડ નહીં માણસસ સિવાય કોઈ પણ પશુ પક્ષીઓ મા આ ખાસિયત બતાવો શું આ મા આત્મા નથી
@@mukeshsinhzala8797 કીડી થી હાથી સુધી આત્મા છે પરંતુ એ બધા સહેજ જ્ઞાન ધરાવે છે વિશેષ જ્ઞાન નથી મન બુદ્ધિ નથી પરમાત્મા જે રીતે તેનું જીવન ચલાવે તે રીતે ચાલતા હોય છે
@@સાહેબબંદગીસતનામ-લ5ઞ અરે સાહેબ શ્રી ચંદુભાઇ મારા દુશ્મન નથી ના તો મને તેમનાથી કોઈ વિરોધ છે તેમને સાભડનારા ઘણા બધા લોકોછે આવા અધુરા ગયાન ના રેકોર્ડિંગ પોતાના શુધી સીમિત રખાય ઉજાગર ના કરાય
નમસ્કાર સાહેબ જય ગુરૂ મહારાજ સાહેબ જય ગુરૂ મહારાજ
ચોરાસી લાખ નહી તમે સમજો કે
ચોરાસી લક્ષ આપણુ લક્ષ અને ચોરાસી તેને કહેવાય કે ખરાબ જીવન હોય તેને રાસી કહેવાય ચાર વ્યક્તિ જીવીન ને રાસી કહીયા છે
Saheb bandagi 🚩🚩🚩 SATNAAM 🚩🚩🚩
Saheb aa to anubhav thi j tarat jsamajay chhe jay ho..
બિલકુલ રાઈટ
👍👍👍👍👍👍👍👍👍👍👍
Jay ho
ભાઈ મન નથી તો માયા કયાં થી આવી તમેજ કહોછો આ બધી માયાછે
બસ ,એને. જાણો. અઃને. માણો, જયઞૂરૂ
आप ना भाव प्रेम ने कोटि कोटि वंदन जय गुरुमहाराज 🙏🙏
બાપાસીતારામ
Jaybabaramdevpir
Jay gurumaharaj Bijanu.nahi.potanu samajvu.m. Svasa no Javab.mane maligayo. thx
जय गुरुमहाराज प्रभु वंदन
સર્વ વ્યાપક શુ છે ખબર કેવી રીતે પડે આ સર્વ વ્યાપક છે?
હરી ૐ
🙏જય ગુરુદેવ 🙏🙏
સાહેબ બંદગી સતનામ
👏🌹👃🌷
Saheb.....
આ મારી ચેનલ પણ એક વાર જરુર જુવો અને કબીર સાહેબ ના જોરદાર સતસંગ સામ્ભળો વક્તા એક જ્ઞાની પુરુષ
🙏🙏🙏🙏🙏💟❤💓💗💖👌👍
અનુભવ વિનાની કથણી
અનુભવી થયા પછી બોલાય નહીં
આ બધો બકવાદ છે,
તરત ન સમજાય એવી વાતુ છે વાહ મારો અનુભવ ચેનલ
જય શ્રી કૃષ્ણ
Jay ho Guru maharaj 🙏🙏🙏
🙏🏻💛
Jay guru maharaj 🙏
જય ઠાકર જય અલખધણી જય ગુરુદેવ
મન નથી તે સાબિતકરી બતાવો તો તમે આત્મા ને સાચા અર્થ મા જણયો કહેવાય રીપલાય આપજો
તમે લાવીને બતાવો એટલે હું માફી માંગી લ ઉ
સાહેબ બંદગી સતનામ
અરે મારા વહાલા મિત્ર
ચંદુભાઈ અને સામેવાળા બંને ભાઈઓ જે વાર્તાલાપ કરી રહ્યા છે તે બંને પોતપોતાની જગા ઉપર બરાબર છે તમે તમારી જગા ઉપર બરાબર છો
આત્મામાંથી પ્રગટ થઈ સુરતા
સુરતામાંથી પ્રગટ થયું મન
મનમાંથી પ્રગટ થઈ માયા
મન અને માયા બંનેએ મળીને
પ્રગટ કર્યા ત્રણ ગુણ રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણ ગુણ માંથી પ્રગટ થયા પાંચ તત્વ
પાંચ તત્વ માંથી પ્રગટ થઈ 25 પ્રકૃતિ
આજે દેખાય તે બધી પ્રકૃતિ કહેવામાં આવે છે આનું જ નામ માયા ઝીણી માયા અને મોટી માયા મોટી માયા એને કહેવામાં આવે છે જે બધું દેખાઈ રહ્યું છે તેને ઝીણી માયા તેને કહેવામાં આવે છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ટૂંકમાં વિષય વાસનાઓ સરવાળે તે બધું મનમાંથી પ્રગટ થઈ રહ્યું છે સંકલ્પ અને વિકલ્પ તેનું જ નામ મન
અક્ષર પુરુષ એક પેડ હે નિરંજન વાંકી ડાર
તીન ગુણ શાખા ભયો પાત રૂપી સંસાર
સાહેબ બંદગી સતનામ સભી કોમેન્ટ કારો કો મેરા પ્રણામ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કોઈ અેક ઝાડ નો છોડ તમે રોપો ઉછેરો અેનુ નામ રાખો રોજ તે નામ થી બોલાવો એની જોડે સતસંગ કરો તો શું અે બોલશે વિચાર સંકલ્પ વિકલ્પ કરી શકશે ખલી ઝાડ નહીં માણસસ સિવાય કોઈ પણ પશુ પક્ષીઓ મા આ ખાસિયત બતાવો શું આ મા આત્મા નથી
@@mukeshsinhzala8797
કીડી થી હાથી સુધી આત્મા છે પરંતુ એ બધા સહેજ જ્ઞાન ધરાવે છે વિશેષ જ્ઞાન નથી
મન બુદ્ધિ નથી પરમાત્મા જે રીતે તેનું જીવન ચલાવે તે રીતે ચાલતા હોય છે
@@સાહેબબંદગીસતનામ-લ5ઞ અરે સાહેબ શ્રી ચંદુભાઇ મારા દુશ્મન નથી ના તો મને તેમનાથી કોઈ વિરોધ છે તેમને સાભડનારા ઘણા બધા લોકોછે આવા અધુરા ગયાન ના રેકોર્ડિંગ પોતાના શુધી સીમિત રખાય ઉજાગર ના કરાય
બાપા સીતારામ 🙏
Jay ho
ચંદુભાઈ તમારો સત્સંગ બહુ જોરદાર છે પણ મને ખત્રો લાગે છે માણસો જાગી જશે તમે ઊઘી જસો
તમે અંતર્ગત મુખી થઈ જાવ મૉન વેતરી વાણીમાં ન રમો શબ્દો સમજવાની કોશીષ નાકરો નાદ સાભળો
Jay Guru Maharaj 🌹🙏
Jay guru dev bapa pranam