સત્ય ને જે વરી જાઈ તેને ભીખ પણ માગવી ન પડે કારણ પ્રકૃતિ જાણે છે કે અમને વરી ગયો છે તો હવે અમારે આનું ધિયાન આપવું પડે. ઈચ્છા નો ત્યાગ કરવા થી ભીતર ની જે આશા ઈચ્છા અપેક્ષા જે થાઈ તેને પૂરી કરવાની જરૂરિયાત હવે પ્રકૃતિ માથે આવે છે. અને પ્રકૃતિ પૂરી કરે છે આમ વર્તમાન જીવન પસાર થાઈ છે જીવન જીવતાં જ મુક્ત દસા. સ્વતંત્ર જીવન કોઈનો ગુલામ નોકર ડાદિયો નહિ આનું નામ શૂરવીર. સમ્રાટ. કાયા નો વીર
તમે સુઈગયાછો ભરનિદ્રામાં છો તયારે તમને કોઈ ગાળ આપે તો તમને દુખ થશે નહિ થાય તમને કોઈ પગે લાગશે દુનિયાનો મહાન વ્યક્તિ હશે તો પણ તમને હરખ થશે નહિ શુકામ તમે મટી ગયા છો મરી નહિ એમ જીવતા મટી જવાનું છે
Jay ho
વાહ ખોડાબાપા વાહ ખોડા બાપા
Ha bapa ❤❤
જય હો ખોડાદાદા
ખુદા આનંદ
Bapa! Bapa! Bapa
માણસ નૉ આત્મા છે સાથે અવગતીયૉ જીવ પણ છે
તૉ આ અવગતીયૉ જીવ થી બચવા રસથી બતાવૉ
જય ગુરુદેવ છગનદાસબાપુ
Begging.. sahib.stnam.saheb.paye.lagu.bndgi.saheb
ऊ नमो नारायण जय श्री कृष्णा जय कृष्णा जय राम श्री राम
વાહ બાપા જીંદગી માં પ્રથમ વાર આવું પ્રવચન સાંભળ્યું બાપા નો મો. ન. આપવા વિનંતી
નંબર આપવાની બાપા ના પાડે છે
વાહ માનવ વાહ
ખોડાબાપા નું સરનામું
Akadam saty batavo chho bappa khub j dhanyavad
ખૂબ સરસ માર્ગદર્શન🙏🏻🙏🏻🙏🏻
લલેશ્વરી અથવા લયલા વિષે ની પુસ્તક માગવું
@@maroanubhav7191 ક્યાં મળી શકશે?
જય ઠાકર
Jay ho gurudev bapa
Jay ho Guru maharaj 🙏🙏🙏
ધન્ય ભાઈ ધન્ય
Jay guru dev
જય ગુરુદેવ જય સીયારામ
Jay guru maharaj 🙏
જય ગુરૂ મહારાજ સાહેબ બંદગી
🙏Jay gurudev 🙏
આને કેવાય સતસંગ ચન્દૂ ઼ભાઈ મારા વાલા હવે તાે પછા વળાે મારા ભઈ
તમે ક્યાંથી
મહાદેવ હર હવે તો પાછા વળો મહાદેવ હર
Khodabapa
Jay hoy bapa
સત્ય ને જે વરી જાઈ તેને ભીખ પણ માગવી ન પડે કારણ પ્રકૃતિ
જાણે છે કે અમને વરી ગયો છે તો
હવે અમારે આનું ધિયાન આપવું પડે. ઈચ્છા નો ત્યાગ કરવા થી ભીતર ની જે આશા
ઈચ્છા અપેક્ષા જે થાઈ તેને પૂરી કરવાની જરૂરિયાત હવે પ્રકૃતિ માથે આવે છે. અને પ્રકૃતિ પૂરી કરે છે આમ વર્તમાન જીવન પસાર થાઈ છે જીવન જીવતાં જ મુક્ત દસા. સ્વતંત્ર જીવન કોઈનો ગુલામ
નોકર ડાદિયો નહિ
આનું નામ શૂરવીર. સમ્રાટ. કાયા નો વીર
Ratits
🙏🙏 सत नाम साहेब 🙏🙏
જય ગુરુ દેવ ચાવડા સાહેબ ચંદુ ભાઈ નો સત્સંગ બરાબર હોય પણ તમને સમજવામાં ફેર પડતો હોય
1
જય ગુરુદેવ ભગવાન આ વાત સમજવાની અને અનુભવમાં ઉતારવાની છે પ્રેક્ટીકલ કરવાની છે એવું કદાચ ચાવડા ભાઈ નું કહેવાનું થાય છે ભૂલચૂક થાય તો માફ કરજો જય ગુરુદેવ
ખૂબ સરસ
જય ગુરૂ મહારાજ
Jay ho ❤
હું આત્મા છું આવું ધરી શકાય.?
🙏જય મહાદેવ 🙏 ચંદુભાઈ
સતૈય.નો.નાસ.નથી..આ.કાયા.નો.નાસ.છે.........એ.સાચૂ.છે.સત.ને..જાણો.ને.માણો.............બસ.આ.છે.જગતમ..સત.ગૂરુ.સત.નામ.......સાહેબ
👏👏👏👏👏
Jay gurudev baapu 🙏🙏🙏
🙏
હરિ ૐ
Khoda dada na hath ma je list chhe e mane mali shakshe???🙏🏻
એ તમારે ઓશોની લાઈબેરી કે ઓશો સન્યાસી નો સંપર્ક કરવો પડશે
સીન સીન મીગ...સુઝોન
કબીર પ્રગટ દિવસ,
(કબીર જયંતી શબ્દ ખોટો છે)
માફ કરજો
🙏🏽
હરિ છે હેમ ખેમ....... હતો એમનો એમ..... હુ ગોતુ આમ તેમ....... મને મલે એમ કેમ
🙏🙏🙏
જયગુરૂમહારાજચંદુભાઈઅનેખોડાબાપાનેમારાકોટીકોટીપરણામખોડાબાપાએમટીજવાનુકીધુએમાકઈસથીતીથાતીહશેતેકરૂપાકરીનેસમજાવસોપરણામ
તમે સુઈગયાછો ભરનિદ્રામાં છો તયારે તમને કોઈ ગાળ આપે તો તમને દુખ થશે નહિ થાય તમને કોઈ પગે લાગશે દુનિયાનો મહાન વ્યક્તિ હશે તો પણ તમને હરખ થશે નહિ શુકામ તમે મટી ગયા છો મરી નહિ એમ જીવતા મટી જવાનું છે
જય ગુરુદેવ
જય ઠાકર
🙏
🙏🙏🙏