Jigarbhai... kharekhar man ne tame alag j duniya ma lae gaya aa geet ane sangeet wade. Pahela to tamara aa abhutpurv yogadan badal khub khub aabhar parantu afsos etalo j k aa madhur sangeet ne tame tunkavi nakhyu
રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સરે કીધું કે *વિશ્વને એક સંગીત જ જોડી સકે છે* જિંદગીની અમુક મઝા જે ગીતો મા છે તેનો સ્વર હજી પણ મન માં ગુંજે છે. સરસ રીતે આ ગીત ને ગાયું છે +ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના સહભાગી કાર્યકર્તા ને.
*બહુ જ સરસ* ગુજરાત માં જ્યારે એક બાજુ બેવફા અને જાનુડી વાળા ફાલતુ અને ભિખારી ઓ નો રાફડો ફાટી નીકળ્યો છે અને આવા હલકા લોકો ના લીધે ગુજરાતી ગીતોનું સ્તર ભોજપુરી ગીતો જેવું હલકું થઈ રહ્યું છે ત્યારે આવા સોરઠ ભૂમિના કલાકાર નું આ ગીત સાંભળીને દિલ ને એક અલગ જ પ્રકાર ની શાંતિ અને આનંદ મહેસૂસ થાય છે . તમારો ખુબ ખુબ આભાર ગુજરાતી લોકસંગીત ને ધબકતું રાખવા બદલ 🙏🙏🙏
વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i
વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત. સતત સાંભળ્યાં કરું છતાંય ના ધરાઉં. એક વિનંતી છે કે આપે આ ગીતના પ્રથમ ચરણો જ ગાયા.... જેથી સંપૂર્ણ ગીત રેકોર્ડ કરવા વિનંતિ છે. જય દ્વાકાધીશ.
Bas Kai bhava tula hi song avadla hy ch amchi sanskruti aahe...ani tumchi gane amhala pan aavdat bro..me pan gujarati ahe ...let's make unity..bhai -bhai🥰🥰
@@miteshchudasama704 mala sarve gujarati bhajan and gane aavd te bcuz me gujarat chi sanskriti and sanskar madhe jivel aahe etle Marathi ochho and Gujarati vadhare chhu hu
વાહ ગુજરાત ની સંસ્કૃતિ ને આટલી અદભૂત રીતે દર્શાવવા બદલ આભાર "ઓધાજી" ટીમ ને.અમારી જેવા જેઓ વિદેશ રહી ને માદરે વતન ને મિસ કરીએ છીએ તેઓ ને તો જાણે માતૃભૂમિ યાદ અપાવી દીધી.ગીત સંગીત તથા કેમેરા વર્ક ખુબજ સુંદર હતું.
I m in dubai..last 3 year..my sister send me this song...5 days ago of rakshabandhan...i have no words to say whole day i cry..to remember everything..such a grat soulfull song..jigarbhai...thank u lott of bhai❤
એકદમ ખુબસુરત 😍 ગુજરાતી કલાજગતની એક અદભુત નિશાની. જીગરભાઈના અવાજમાં સાંભળીને સાચેજ બહુજ સૂકુન મળ્યું. સંગીત પણ ખૂબ સરસ પીરસ્યું છે. હમણાં આવતા ગીતોમાંથી ખરેખર આ ગીતને સાંભળવાની મજા જ કંઈક અલગ આવી. ❤️💐 ગુજરાતી સાહિત્યને ખૂબ ખૂબ વંદન આ ખજાનો સોંપી જવા માટે.
yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ❣️😌💫😍😘
The great voice if we just close eyes can feel the sorrow and pain of vrundavanvasi😢 Mara Krishna no virah etle jag thi 6utu pdvu… maro krishna sada sathe reje❤
જય માતાજી જય મોગલ બહુ જ સરસ ગીત આ ગીતનું ટ્રેલર જોયું ત્યારે જોવા માટે બહુ જ તલબ હતી અને મારી અપેક્ષા કરતા પણ વધારે સારી રીતે રજૂ કરી છે અને મારું ફેવરીટ છે આ ગીત વારંવાર સાંભળતો હતો લતા મંગેશકર ના અવાજમાં પણ જીગરભાઈ તો કમાલ કરી દીધી છે આવા આપણા જુના જુના ગીત આવી જ રીતના સારી રીતે રજુ કરતા રહો તો નવી પેઢીને પણ મજા આવે અને આપણા ગીત બધાને યાદ રહે થેન્ક્યુ જીગરભાઈ જય માતાજી
ખુબજ સુંદર ગીત છે ખરેખર તમે ગુજરાતી સંસ્કૃત ને જાળવી રાખી. છે એ અત્યંત આનંદ ની વાત છે .. તમારો અવાજ ખુબજ સુંદર છે .. બસ એટલું જ કહીશ કે બેવફાઈ ના ગીતો ના જમાનામાં આ ગીત સાંભળીને દિલ ખુશ થઈ ગયું ... Thank You So much And Your singing is awesome 👍👍
અદભુત રચના વાહ દોસ્ત આંખ માં પાણી અને દિલ માં સંતોષ થયો મારા દાદા આ સોન્ગ બહુજ અદભુત રીતે ગાતા હતા પણ એ વખતે એટલું બધું ધ્યાન માં નતું પડ્યું પણ એટલા વર્ષો પછી ફરીથી સાંભળી ને આત્મા તૃપ્ત થઇ ગઈ વાહ દોસ્ત...
ખૂબ સરસ વાહ... એક બાજુ યુટ્યુબ પર જ્યારે ભોજપુરી ગીતો જેવા ગુજરાતી ગીતો આવતા હોઈ ગુજરાતી ગીતો ની લાજ રાખી લીધી તમે... ખૂબ ખૂબ આભાર.. આવા નવા ગીતો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
Odhaji song Superb che vala divash ma mane khhabr nathi ke hu ketla var Aa song sabhdto hois no word Aa song nu shouting London ma thayu che hu pan London chu India ni yaad Aavi gai
A wonderful memory of my childhood came back with unstoppable tears...am very moved and touched by this beautifully sung Bhajan. Thank you for reviving this classic! 🌈🙏😇
Jem shri krishna gokul chhodi ne mathura ma raja thaya pachi gokul miss karta hata, ej rite aajni young generation videsh ma jai ne potano desh, potanu gaam miss kare chhe.. Ketli sundar rachna ane ketli sundar videography... 🙏 "Odhavji" krishna na mitra radhaji na kehva thi krishna ne manava jaay chhe k teo gokul ma pachha fare🙏
My goodness... what a composition what a concept That melodious flute kinda music That old Knock of Chain on Door That thak thak remind me my village in a moment. That sur of Heeeee Odhaaaajiiiii wowwwww everything is so perfectly perfect about music... Though I am Gujarati but haven't heard this Song/Bhajan before A grand salute for such a wonderful recreation. I love the concept of movie. It will connect more youngster specially those who are departing from Mother land That Ganv ki Mitti, Ganv Ka Bachpan, Ganv ke Dost and then that sparkling life of abroad, where there is lot of modernisation, technology and facility but what we miss is our real personality, Our Family and after achieving all success what man do is, journey within himself for Search of God Search of spirituality and then to realise its nowhere else Its within us within our Family Within Our Friends Within our village wowww Touched my heart Great Job whole team Proud of you Looking forward for more powerful recreation 😇
Fabulous and touchwood Really really fusion of folk and band. Wag jigardan gadhvi hi tame dil ne khush Kari Sidhu. Su pureity che song ma way. It’s my morning jingle
Superb.... Amazing.... Wah, maru Gujarat wah.... Love you all my Gujarati artists.... Really proud of you.... :) Song, lyrics, music, places, story and singer The Jigardan Gadhvi.... Amazing yaar... Love it... Jay Jay Garvi Gujarat Jay Bharat Jay Hind....
When you wait for 3 days in a row to finally listen this is a complete bliss!!! AAAG🔥 MUSIC!! All the love and support to Jigraa!!! from canada 🇨🇦!! Waiting for more such songs.❤️
Yes.... This song has something that I have been looking forward in our Gujarati songs, specially in composition. I know Gujarati singers have true quality of voice and talent but something which still need to enhance our music is composition and we have have singers like Geeta Rabari and kinjal dave - even don't have background music series set up arranger. But u Jigar Bhai come in and shines sun with valam Avo n and by this - which has 2.6 million views in a week which is great for any Gujarati song. Thanks Jigar Bhai keep advancing our Gujarati music.. Our music has something like to feel ownness which only fascinate to hear my own language Gujarati songs. 💪👍🙏
Great song. Thank you jigraa for this beautiful revival of bajan. Jay dwarkadhis🙏 One main credit goes to original creator of this beautiful bhajan Dhanya ho Bhagaa charan🙏
ભાઈ બહુ સરસ ગાયું છે. માં સરસ્વતી ના આશીર્વાદ તારી ઉપર રહે . વિદેશી વિડિઓ બતાવાની જરૂર નથી, તું અને અમે બધા ગુજરાતી છીએ અને અમને અમારા દેશ,અસ્તિત્વ અને સંસ્કૃતિ ઉપર વધારે ગર્વ છે.🙏🙏
Jabardast.... Gujarat ni shaan chalki Avi... Love you bro.. fabulous work... truly Beautiful... Ahya rokavanu ni vicharta... Gara Gujarati gito Baki 6 haju... Keep going...😊😊😊
Thank you so much everyone! ❤️
- Jigardan Gadhavi
Magical voice!!!!!!
Wah jigardan bhai...shandar avaj che tamaro
I live in United States and this anxiety in morning is my Daily pain which I feel brother you came as savior
Wah Gujrat na arjit sing wah Dan wah
Jigarbhai... kharekhar man ne tame alag j duniya ma lae gaya aa geet ane sangeet wade. Pahela to tamara aa abhutpurv yogadan badal khub khub aabhar parantu afsos etalo j k aa madhur sangeet ne tame tunkavi nakhyu
રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સરે કીધું કે *વિશ્વને એક સંગીત જ જોડી સકે છે* જિંદગીની અમુક મઝા જે ગીતો મા છે તેનો સ્વર હજી પણ મન માં ગુંજે છે. સરસ રીતે આ ગીત ને ગાયું છે +ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના સહભાગી કાર્યકર્તા ને.
वा
તે સોરઠ ની લાજ રાખી દીધી ભાઈ ...... સુંદરતા વધારી દીધી આપણા દેશ ની..ખુબજ કમાલ નું કેમેરાવર્ક એટલાજ સુમધુર કંઠ થી ગવાયેલું ઓધાજી...ખુબજ સુંદર
Sorth ni laj ana thi no rey bhai
Sachi vat ho bhai
@knight rider yes true it's an overwhelming response from allover the globe.thanks for your blessings
ઓધાજી meaning?
@@tathyashah648 odhaji was counselor of shree Krishna
जय श्री कृष्णा 🙏 मेँ tiktok से ये सुन के आया यहाँ , गुजरती तो आती नही मगर सुन के सुकून मिला nice song and radhe radhe to all of you 😊
6gujrayinhajn jg
Radhe radhe bro
ua-cam.com/video/BMpIDSal67E/v-deo.html
Beautiful location in Scotland...must watch
Radhe radhe
Jay Shree Krishna
*બહુ જ સરસ*
ગુજરાત માં જ્યારે એક બાજુ બેવફા અને જાનુડી વાળા ફાલતુ અને ભિખારી ઓ નો રાફડો ફાટી નીકળ્યો છે અને આવા હલકા લોકો ના લીધે ગુજરાતી ગીતોનું સ્તર ભોજપુરી ગીતો જેવું હલકું થઈ રહ્યું છે ત્યારે આવા સોરઠ ભૂમિના કલાકાર નું આ ગીત સાંભળીને દિલ ને એક અલગ જ પ્રકાર ની શાંતિ અને આનંદ મહેસૂસ થાય છે . તમારો ખુબ ખુબ આભાર ગુજરાતી લોકસંગીત ને ધબકતું રાખવા બદલ 🙏🙏🙏
Ha Bhai e બધાય તો હાલી નીકરા હે
✅
Sav sachi vat
Ek dam sachi vat
Sachi vat 6e bhai
હું વિદેશ માં રહું છું અને જીગર ભાઈ ના આ અદભુત સોન્ગ એ મારા આંખો માં આંસુ લાવી દીધા.
સવારમાં દરરોજ સાંભળવું અને આખો દિવસ આ ગીતને ગણગણવું ...મજા પડી ગઈ.."આભાર જીગર ભાઈ"
Sar....👍🙏🤗
Saras
Saru yar aa git gavana fayada j chhe
@@ravigohil7680 hi
Same ame office ma savare aa vagadi chhai puro staff sambhle kaik alag j level ni energy male 😊
વાહ મારો ભાઈ..ઘણી યાદો કાઠિયાવાડ ની યાદ અપાવી દીધી બાપલા... ઇ ગીર નું જંગલ.. ઈ અમરેલી ના ખેતરુ.. વન વગડા ..ઘેલી ભાઈ તારી..વાતું દિલ ને અડી ગઈ..
વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i
જોરદાર હો......
વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત.
સતત સાંભળ્યાં કરું છતાંય ના ધરાઉં.
એક વિનંતી છે કે આપે આ ગીતના પ્રથમ ચરણો જ ગાયા.... જેથી સંપૂર્ણ ગીત રેકોર્ડ કરવા વિનંતિ છે. જય દ્વાકાધીશ.
વાહ ઓધાજી વાહ! વટ રાખ્યો ગુજરાત ની સંસ્કૃતિ નો... આવાજ folk song બનાવી ને ખુબ આગળ વધો અને ખૂબ મજા પડી સાંભળી ને... થેંક્યું જીગરા...🤩💙🙏
👍
ua-cam.com/video/z-9-aAOiUzw/v-deo.html
ઓધાજી meaning?
@@tathyashah648 UDDHAV
KRISHNA ‘ s Ambassador
TQ
My mother tongue is Marathi... Didn't understand a word but this soulful song touched my heart 🤗
My mother tongue is also Marathi but I know gujarati so i can get it , jiggra is always our favourite
Bas Kai bhava tula hi song avadla hy ch amchi sanskruti aahe...ani tumchi gane amhala pan aavdat bro..me pan gujarati ahe ...let's make unity..bhai -bhai🥰🥰
@@miteshchudasama704 mala sarve gujarati bhajan and gane aavd te bcuz me gujarat chi sanskriti and sanskar madhe jivel aahe etle Marathi ochho and Gujarati vadhare chhu hu
@@yogeshavchar5449 wah wah...bakka koi vandho nahi raji raheje vhala...stay safe..bhai☺️
ua-cam.com/video/z-9-aAOiUzw/v-deo.html
વાહ ગુજરાત ની સંસ્કૃતિ ને આટલી અદભૂત રીતે દર્શાવવા બદલ આભાર "ઓધાજી" ટીમ ને.અમારી જેવા જેઓ વિદેશ રહી ને માદરે વતન ને મિસ કરીએ છીએ તેઓ ને તો જાણે માતૃભૂમિ યાદ અપાવી દીધી.ગીત સંગીત તથા કેમેરા વર્ક ખુબજ સુંદર હતું.
I m in dubai..last 3 year..my sister send me this song...5 days ago of rakshabandhan...i have no words to say whole day i cry..to remember everything..such a grat soulfull song..jigarbhai...thank u lott of bhai❤
❤
♥️
જયા જયા વસે ગુજરાતી ત્યા સદા કાળ ગુજરાત
ખરેખર હો
આભાર આપનો સુપર ગીત છે
Visualization
Creation
Awesome
Background are awesome
બસ રાત્રે મોડા સુધી જાગતા હો ને આ ગીત સાંભળીને એવિ મોજ આવે
ખૈતરમા મીત્રો સાથે પાણી વાળતા વાળતા મોજ હો
એકદમ ખુબસુરત 😍 ગુજરાતી કલાજગતની એક અદભુત નિશાની. જીગરભાઈના અવાજમાં સાંભળીને સાચેજ બહુજ સૂકુન મળ્યું. સંગીત પણ ખૂબ સરસ પીરસ્યું છે. હમણાં આવતા ગીતોમાંથી ખરેખર આ ગીતને સાંભળવાની મજા જ કંઈક અલગ આવી. ❤️💐 ગુજરાતી સાહિત્યને ખૂબ ખૂબ વંદન આ ખજાનો સોંપી જવા માટે.
આજ પ્રકારના ગીતો સાંભળવા મળવા જોઈએ ભાઈ બેવફા જાનુદી જેવા ગતોના કારણે આપણરું સ્તર ભોજપુરી જેવું થઈ ગયું છે
ગુજરતી folk ને જીવંત રાખવા બદલ આભાર
સાહેબ તમે કંઈક નવા જ સ્તરે લાઈ ગયા આપણા આજ ના ગુજરાતી લોક સંગીત ને...તમે ખુબ પ્રગતિ કરો તેવી આશા.
Waah Jigraa Waah!!!
Jati rejhe 🤘 .....
Bty love you sir 🥰
Jati rehje....
Aavti Reje !
@@kamaldesai the
મધુર અવાજ.... અમૂલ્ય વારસો....ખૂબ ખૂબ આભાર
Aa song hu mara Mann ni shanti mate sambhdu chu, mne ek sukun mde che aa sambhdi ne because of your amazing voice and the way you present it .
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભૂલી ગયા છો
માનીતી ને ભૂલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાડી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
તમે છો ભક્તો ના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુન્ડોગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
Wah......🤩🤩
ua-cam.com/video/z-9-aAOiUzw/v-deo.html
Woww
Wah bhai
@@parakarahiral8477 tnx
જોરદાર અવાજ.... જોરદાર રજુઆત... મનને સ્પર્શે અને હ્રદયમાં અલગ જ ભાવ ઉત્પન્ન કરતું સુપ્રખ્યાત ભજન એક અલગ અંદાજમાં સાંભળીને મજા આવી ગઈ. 💕
ખૂબ જ સરસ!
એકદમ સુરીલા અવાજ અને નવા તાલ સાથે સાંભળવાની મજા આવી. હજીયે આગળ કદી જોડાઈ હોત અથવા આખું ગીત હોત તો ઓર મજા આવેત.
akhu chhe ne by aishwarya majmudar
ua-cam.com/video/z-9-aAOiUzw/v-deo.html
yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ❣️😌💫😍😘
પેલી વાર કોઈ ગુજરાતી ગીત સાંભળી ને ખુબ સારું લાગ્યું અને પાછળ નું background super chhe
The great voice if we just close eyes can feel the sorrow and pain of vrundavanvasi😢 Mara Krishna no virah etle jag thi 6utu pdvu… maro krishna sada sathe reje❤
જીગર ભાઈ એ ગુજરાતી ગીતો ની ટ્રેડિશનલ જ બદલી નાખી છે મજા જ આવ્યા કરે આવા ગીતો બનાવી નાખ્યા છે.
મને આ કલાકાર વિશે ખબર ન હતી પણ યુટ્યુબ પર લીસ્ટ માં જોયું પછી ખુબ મજા પડી ખુબ સરસ રીતે સંસ્કૃતિ સાથે મોર્ડન અવતાર માં જોવા ની મજા પડી
જય માતાજી જય મોગલ બહુ જ સરસ ગીત આ ગીતનું ટ્રેલર જોયું ત્યારે જોવા માટે બહુ જ તલબ હતી અને મારી અપેક્ષા કરતા પણ વધારે સારી રીતે રજૂ કરી છે અને મારું ફેવરીટ છે આ ગીત વારંવાર સાંભળતો હતો લતા મંગેશકર ના અવાજમાં પણ જીગરભાઈ તો કમાલ કરી દીધી છે આવા આપણા જુના જુના ગીત આવી જ રીતના સારી રીતે રજુ કરતા રહો તો નવી પેઢીને પણ મજા આવે અને આપણા ગીત બધાને યાદ રહે થેન્ક્યુ જીગરભાઈ જય માતાજી
આત્મા ઠરાવી દિધી જિગરભાઇ ❤️ ખરેખર આનંદ આવ્યો
2az7888
Hardly get emotional.. but this song filled my eye with tears 😢 ... living in London away from my mother land.
અદભુત .. વાહ જીગરદાન વાહ.. માતાજીના આશિવાઁદ તમારા પર સદાય બન્યા રહે... બને તો કવિ દાદ ની કોઈ રચના પણ ધ્યાનમાં લ્યો..
ભજન ને આવી રીતે ગાવો કે 70 વર્ષ નાં ને પણ માજા આવે અને 18 વર્ષ નાં ને પણ🙏
Superb
sachi vat che
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
પાછલાં 1 વિકથી રોજ સાંભળું છું..👌👌
Verified
Hu Pan 😍😍😍
Tamari channel verification Kai rite Thai ?
To ema ame su karie🤣
ખુબજ સુંદર ગીત છે ખરેખર તમે ગુજરાતી સંસ્કૃત ને જાળવી રાખી. છે એ અત્યંત આનંદ ની વાત છે .. તમારો અવાજ ખુબજ સુંદર છે .. બસ એટલું જ કહીશ કે બેવફાઈ ના ગીતો ના જમાનામાં આ ગીત સાંભળીને દિલ ખુશ થઈ ગયું ... Thank You So much And Your singing is awesome 👍👍
બહુજ સુંદર, જીગરદાનભાઇ
અને ટિપ્સ ગુજરાતી ખુબ આગળ વધો અને નામ કમાઓ....
અદભુત રચના વાહ દોસ્ત આંખ માં પાણી અને દિલ માં સંતોષ થયો મારા દાદા આ સોન્ગ બહુજ અદભુત રીતે ગાતા હતા પણ એ વખતે એટલું બધું ધ્યાન માં નતું પડ્યું પણ એટલા વર્ષો પછી ફરીથી સાંભળી ને આત્મા તૃપ્ત થઇ ગઈ વાહ દોસ્ત...
ચારણ સમાજનો હૃદયથી આભાર આપણો અમૂલ્ય વારસો ટકાવી રાખવા માટે 🙏
આભાર 🙏
તમને પણ આપણો ગુજરાતનો વારસો સમજવા બદલ અભિનંદન ❤️🙏
Bapo bapo jay hoo
Bhai aa bhdha ni mate inpotant che
Charan sahit . Aapdu previous culture batave che aa bhai. 🙇🏻♂️🙇🏻♂️
ખૂબ સરસ વાહ... એક બાજુ યુટ્યુબ પર જ્યારે ભોજપુરી ગીતો જેવા ગુજરાતી ગીતો આવતા હોઈ ગુજરાતી ગીતો ની લાજ રાખી લીધી તમે...
ખૂબ ખૂબ આભાર..
આવા નવા ગીતો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
कितना दर्द है दिल में दिखाया नहीं जाता,गंभीर है किस्सा सुनाया नहीं जाता,एक बार जी भर के देख लो इस चहेरे को,क्योंकि बार-बार कफ़न उठाया नहीं जाता|
Wow
Superb thought
Very nice sis 😍😍
Dhime dhime aapdi Sanskruti pachi aavti jayche so nice 👌👌👌👌👍👍👍👍
The 'Mathura na raja that cho' line always brings tears to eyes... always. Such a soulful song.
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
True feelings 😢😢😢
Yr amne Bewfa Sanam Nathi Joitu .,.,
Amne aava Pure classics jj Joiye chhe ❤
Sachi vaat sir
Wah patani
*Wha...ઓધાજી...*
હા *જીગરદાન ગઢવી* હા
*👌👌🎶🎤ગોવાળો...ને ભુલી ગયા સો🎧🎤👌*
*🙏"જય ઠાકર"🙏*
Jay jay jay thakar
@@akashmevada9977 Jay Thakar
HamojHa
That last scene..Touched my heart
He searching a Krishna everywhere… and Krishna was in him..as he said in Geeta.
#HareKrishna 🙏
Hot look
બસ આવી રીતે ગુજરાતી સંગીત ને ઉગારી લેજો રે આ જાનુડી અને બેવફાવાળા ઓ થી..... ઓધાજી ...
Odhaji song Superb che vala divash ma mane khhabr nathi ke hu ketla var Aa song sabhdto hois no word Aa song nu shouting London ma thayu che hu pan London chu India ni yaad Aavi gai
One of the best versions of ODHAJI...
Ha Gadhvi Ha....
આપનું ગીત ખૂબ જ સરસ છે આપનું રાગ ખૂબ જ સરસ છે આ ગીત સાંભળ્યા પછી ખુબ આનંદ થયો
Wahh jigra wahh bhai aane song kahvay
Halki vato janudi ,bewafa wala song nai
Jigra bhai dil jeeti lidhu
Mujhe gujrati nhi samjh aati but ye song Dil ko chhu gya...ab to har din sunti hu
વાહ ભાઈ તમે હાલરડું નું શું સોંગ બનાયું છે.. દિવાળી બેન ભીલ ની યાદ અપાવી તમે..
I don't know gujrati but apki voice or song ki feelings connect kr deti h Krishna ji se jb b silence me akele feel krta hu then bda acha feel ata h
Fantastic voice brother...☺️
God bless you
જય શ્રી ક્રિષ્ના🙏
💞જય દ્વારકાધીશ🙏
Jay shree Krishna
ભાઈ બહેન ના મૂક પ્રેમ ને વાચા આપતી અદ્ભુત રચના ને વર્તમાન સમયમાં આપવા માટે આપ નો ખૂબ ખૂબ આભાર🙏
i dont understand what he is saying but its a beautiful song for sure
That is the music,feel it bro
Old song basd on god
It's Gujrat culture.....br0...
This is same as illahi song... His friends and all are calling him to return to his native.
Bro its gujrati language song and i hope u r undarstend gujarti language so realise a song to heard..
A wonderful memory of my childhood came back with unstoppable tears...am very moved and touched by this beautifully sung Bhajan. Thank you for reviving this classic! 🌈🙏😇
No car, No Violance, No bewafa sh*t , No whiskey
Pure Music Pure voice
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
yeh song mughe kishi alag hi duniya mei le gya it touch my heart directly its very soulfull .radhe radhe
I dont have CallerTune On Mobile Since Last 11 Year But Now This Song Is my Callertune After 11 Years
I am trying to set it but not available for Airtel users 😔
Bro how generate caller tune on this song please tell us. i want to set this caller tune please ans 🙏
@@prajapatijatin4738 it written in description under the songs detais
Jem shri krishna gokul chhodi ne mathura ma raja thaya pachi gokul miss karta hata, ej rite aajni young generation videsh ma jai ne potano desh, potanu gaam miss kare chhe.. Ketli sundar rachna ane ketli sundar videography... 🙏
"Odhavji" krishna na mitra radhaji na kehva thi krishna ne manava jaay chhe k teo gokul ma pachha fare🙏
ગાગર મા સાગર છલકાવતી પ્રાચીન કૃતિ નવા સ્વરૂપે રજૂ કરેલી; ખરેખર માણવા જેવી લાગી. કૃતિ ના તમામ રચયિતાઓને લાખ લાખ અભિનંદન.
એકવાર પાર્થિવ ગોહિલ સાહેબ નું ઓધાજી સાંભળી જુઓ.... ખૂબ જ ગમશે 👍
Khubach saras!! Aatma tript thai jai che jyare jyare sambhadhu chu 🥰Thank you Jigardan for this 🙏Jai shree krishan ❤
My goodness...
what a composition
what a concept
That melodious flute kinda music
That old Knock of Chain on Door
That thak thak remind me my village in a moment.
That sur of Heeeee Odhaaaajiiiii
wowwwww
everything is so perfectly perfect about music...
Though I am Gujarati but haven't heard this Song/Bhajan before
A grand salute for such a wonderful recreation.
I love the concept of movie.
It will connect more youngster specially those who are departing from Mother land
That Ganv ki Mitti, Ganv Ka Bachpan, Ganv ke Dost and then that sparkling life of abroad,
where there is lot of modernisation, technology and facility but what we miss is our real personality,
Our Family
and after achieving all success
what man do is, journey within himself for
Search of God
Search of spirituality
and then to realise its nowhere else
Its within us
within our Family
Within Our Friends
Within our village
wowww
Touched my heart
Great Job whole team
Proud of you
Looking forward for more powerful recreation 😇
Parag therockstar ❤️
I am rajsthani .....but. I love Gujarati song.☺️😊
વાહ જીગર ભાઈ આખો માહોલ બદલાઈ ગયો. ફુલ મોજ આવી ગય ભાય.. મહેરબાની કરીને આ તમે આખુ ગાયુ હોય તો મહેરબાની કરીને... લિંક મોકલો... ખુબ જરુર છે ભાય.. પ્લીઝ...
Fabulous and touchwood
Really really fusion of folk and band. Wag jigardan gadhvi hi tame dil ne khush Kari Sidhu. Su pureity che song ma way. It’s my morning jingle
ભાઈ સુ બોલવુ કાઈ શબ્દો નથી મળતા જોરદાર ફીલિંગ આવે છે jigra
Touched my heart ❣❣... I can proudly say that I'm Gujarati 😍😍😍😍😍😍.... Jay Dwarkadhish 🙏🙏🙏
વાહ મારા ભાઈ, આંખોં માં જરજરિયા આવી ગયા, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પણ ગાઈ આપો કે જમાવટ થઈ જાય...🙏🏼🙏🏼
વાહ ભુરા વાહ, ૧ લાખ view તો મારા એકલા ના જ છે આમાં, એક આ ને બીજું ધૂણી રે ધખાવી દઉં
Superb.... Amazing.... Wah, maru Gujarat wah.... Love you all my Gujarati artists.... Really proud of you.... :) Song, lyrics, music, places, story and singer The Jigardan Gadhvi.... Amazing yaar... Love it...
Jay Jay Garvi Gujarat
Jay Bharat
Jay Hind....
This is a bollywood power.
a gujrati singer,proud of you bhanubha
Fantastiiiiiiiiiiiiiiiiiiiiiiiiiic.... સુપર્બ. જોરદાર. અદભૂત. જમાવટ. સમગ્ર ટીમને અભિનંદન
I'm out of words about this one! Hats off to the whole team for modernizing this one
My grandfather recites this bhajan it's very beautiful and peaceful to here thank for making much more beautiful.😀
jordar vira uday shodhiya...dil khus thy gyu mara fr ne pn bv gmyo...kaik alg j concept chhe.... heart touch
jigardan gadhvi superb bhanubha, aavo aavaj bhagvan, mataji tamne chhella swas sudhi aapi rakhe.!
this is really heart touching song m from Rajasthan butt I love this song .... god bless uh a lot
Very Beautiful Song....
Krishna nagari ma hoy tevo aehsas thay....
Jigardan Gadhvi superb Superb voice..
and Music is so Beautiful..... 👍👍👍
Aree waah 😍😍😍em pan jigar sir na voice ma bdha geet jordar lge chhe😍😘😘😘
બહુ જ સરસ...અદ્ભૂત
જેટલી વાર સાંભળીએ એટલું ઓછું...
બોલે બોલે વાહહ નીકળે છે
When you wait for 3 days in a row to finally listen this is a complete bliss!!! AAAG🔥 MUSIC!! All the love and support to Jigraa!!! from canada 🇨🇦!! Waiting for more such songs.❤️
Thank you Jigraa
👌👌
જેમના બાળકો વિદેશ માં વસ્યાં હોય તે બધાં જ માતા-પિતા આ જ ભજન દ્વારા મેસેજ મોકલે છે...
Yes....
This song has something that I have been looking forward in our Gujarati songs, specially in composition.
I know Gujarati singers have true quality of voice and talent but something which still need to enhance our music is composition and we have have singers like Geeta Rabari and kinjal dave - even don't have background music series set up arranger.
But u Jigar Bhai come in and shines sun with valam Avo n and by this - which has 2.6 million views in a week which is great for any Gujarati song.
Thanks Jigar Bhai keep advancing our Gujarati music..
Our music has something like to feel ownness which only fascinate to hear my own language Gujarati songs.
💪👍🙏
It is originally too old composed by someone ...it is not originally created but it is remake only...but recreation it excellent
bhai ji boov mast bhai jyare ame baar hoy tyare aaa git sambhadta amne ola nehda ane ee gayo na lepila છાણ ane ae માખણ boov yaad aave 😭🙏🙏
Great song.
Thank you jigraa for this beautiful revival of bajan.
Jay dwarkadhis🙏
One main credit goes to original creator of this beautiful bhajan
Dhanya ho Bhagaa charan🙏
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ @jigrra ✨🙏🏻🥳
Superb song
21 mi sadi ma ek navi rite navi pedhi ne sanskar nu sinchan apavu apada sahitya sanskruti nu anathi motu su udaharn hoi 🙏🏻🔥
ભાઈ બહુ સરસ ગાયું છે. માં સરસ્વતી ના આશીર્વાદ તારી ઉપર રહે . વિદેશી વિડિઓ બતાવાની જરૂર નથી, તું અને અમે બધા ગુજરાતી છીએ અને અમને અમારા દેશ,અસ્તિત્વ અને સંસ્કૃતિ ઉપર વધારે ગર્વ છે.🙏🙏
So so so wonderful
It's hearttouching to watch a Gujarati folks in international platforms .....
कृष्ण सदा सहायते❤️🙏🏻🔥
Jabardast.... Gujarat ni shaan chalki Avi... Love you bro.. fabulous work... truly Beautiful... Ahya rokavanu ni vicharta... Gara Gujarati gito Baki 6 haju... Keep going...😊😊😊
કેટલી વાર સાંભળ્યું. પણ મારું મન આના થી સંતોષ નથી પામતું ♥️ ધન્ય છે આપડા ગુજરાતી કવિરાજો ને
My friend Yashraj asked me to see this, since we both are into Photography and Visuals. It is just superbly conceived! Congratulations!
mitali naik ua-cam.com/video/z-9-aAOiUzw/v-deo.html
3:57 that quetos by Shree Krishna ❤️❤️
ખુબ જ સરસ... ઉદયભાઈ, ખુબ ખુબ શુભેચ્છાઓ...👌👌👌👌