MAADHVA - ADITYA GADHVI | PRIYA SARAIYA | VAARSO - SEASON 2

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024
  • નરસૈયાનો સ્વામી, એનો શામળો ગિરિધારી… ભક્ત કવિ નરસિંહ મહેતાએ એમના જાદવા, એમના માધવાને કેટકેટલા નામે સંબોધ્યા હશે. શ્રીકૃષ્ણના આ પરમ ભક્તે કૃષ્ણભક્તિમાં લીન થઈ અનેક ગીત/ભજનની રચના કરી જેને આપણે પદ અને પ્રભાતિયા તરીકે ગાઈએ છીએ. નરસૈયાનું આવું જ એક પ્રભાતિયું એટલે "જાગને જાદવા".
    વારસો- ૨ નું ચોથું સોપાન જાદવામાંથી “માધવા” બને છે, પ્રભાતિયાથી આગળ વધીને એક ભક્તનો આર્તનાદ બને છે. એક ભક્ત પોતાના ઈશ્વરને જગાડીને તેની પીડાઓ દૂર કરવા સારુ અધીરાઈથી આજીજી કરી કહી રહ્યો છે કે “જાણે તું મારી પીડ શું, તોયે લાગે તને કેમ વાર?” “હે નાથ તને વિનંતી કરું કે ઠપકો આપું મોરાર” ઈશ્વરને વહાલથી પસવારવાનું, હાથ જોડી વિનંતી કરવાનું કે ઠપકો આપવાનું કામ હક્કથી એક પરમભક્ત જ કરી શકે!
    Sung by - Aditya Gadhvi, Priya Saraiya
    Written & Composed by - Priya Saraiya
    Music Production- Jay Mavani
    Strings Arrangement- Jitendra Javda
    Vocal Arrangement- Jay Mavani, Biju Nambiar
    Tabla- Keval Patel
    Guitars- Indrajit Chetia
    Live Strings Section Conducted by- Jitendra Javda
    Live Strings Section:
    Violins- Prakash Verma, Chandan Singh Javda, Paresh Parikh, Dharmendra Javda, Mohan Goyal, Prince Sunny, Raju Padhiyar, Sandeep Thakur
    Viola-Raju Padhiyar, Dharmendra Javda, Prabhat Kishor, Sanjay Verma
    Cello- Yohan, Sairull
    Backing Vocals- Saumya Patel, Pooja Tamang, Akshiti Chourey, Manan Trivedi, Viraj Soni, Biju Nambiar, Prachi Gupta, Dhwani Dalal
    Mix Engineer- Michael Edwin Pillai
    Mastering Engineer- Eric Pillai at FSOB Studios
    Recording Studios- Island City Studio, Ajivasan Studio, Studio Even Harmony (Ahmedabad), 7 Hertz Digital Studio (Surat)
    Recording Engineers- Hersh Desai, Kalpesh Kerkar, Pranav Yagnik, Jimmy Desai
    Artists in the video *
    Piano- Jay Mavani
    Bass Guitar- Hiren Patel
    Acoustic Guitar- Samarth Bhatt
    Violins- Raju Padhiyar, Prince Sunny, BMStrings Symphony (Bhavik Patel, Mahendra Patel, Twisha Vyas, Prarthna Mahisuri, Urmi Mahisuri
    Viola- Ron Pareira
    Cello- Leo Velho
    Strings Conductor- Jitendra Hansraj Javda
    Tabla- Keval Patel
    Percussions- Nikhil Gajjar, Mitul Ajmeri, Jay Patel
    Backing Vocals- Prachi Gupta, Prachi Shah, Ishita Patel, Neeti Dave, Maitry Gohil, Khushi Gajjar, Manan Trivedi, Manan Shah, Krunal Mehta
    Visual Conceptualization, Design & Execution
    32 Farvari Production
    Director| DOP: Bhaveshkummar
    DOP Team: Bhagyashri V Thakur, Chintan Patel, Bhavin Patel
    Art Director: Rupali Thaakur
    Editor & DI: Bhagyashri V Thakur
    Line Producer : Rashmi Murjani (Priya Saraiya Productions)
    Copywriter - Jui Parth
    Stylist: Style by Aniq
    Wardrobe: Aditya Gadhvi: B more Ethnic
    Musicians & Chorus: Elvire Look
    Jewellry: Culture Signature- Jalpa Thakkar
    Makeup & Hair: Ambi Chiniwala
    Lights & Sound: Audio-Onik Entertainment
    Set Prodcution: Creative Witty
    Props: Bhadewala, Atara Wedding Props, Creative Witty, Vaidehi Craft, 32 Farvari Production
    Artist Manager: Durva Patel
    Spot Team: MukulKumar, Vasantiben, Divya
    Online Promotion : JS DIGITAL
    © Priya Saraiya Productions
    #vaarsoseason2 #priyasaraiya #gujaratistatus #gujaratisong #newgujaratiwhatsappstatusvideo #adityagadhvi

КОМЕНТАРІ • 271

  • @priyasaraiyaofficial
    @priyasaraiyaofficial  9 місяців тому +151

    Kone kone geet gamyu? Comment ma janavo… khoob prem varsaavo 🥹❤️

    • @lokhil
      @lokhil 9 місяців тому +3

      દિલ જીતી લીધું ❤❤❤

    • @lokhil
      @lokhil 9 місяців тому +1

      લાગ્યું કે હુ પોતે ક્રિષ્ના ભગવાનને પૂછતો હોવ કે કોણ જશે ગાયો ને ચરાવા 😊❤❤

    • @MeetPatel-yd9ow
      @MeetPatel-yd9ow 9 місяців тому +2

      My mother sang this every morning while waking me up when I was a kid . Thank you so much, Priya ji & Aditya for immortalizing this for me and many others like me. Will be able to pass this down to the next generation. This means a lot 🙏🏽🙏🏽

    • @dilippatadia6782
      @dilippatadia6782 9 місяців тому +1

      ટેમ, આદિત્ય ગઢવી આને કોરસ અને પ્રભાતિયું આખે આખુ રીપ્રાઇઝ વર્ઝન અદભૂત

    • @amrishdave5279
      @amrishdave5279 9 місяців тому +1

      ગીત ને લગતી ખૂબજ સરસ મેનેજમેન્ટ સુપર્બ,,🎼🎼🎶❤️🌹🎻🎤,🥳🥳🎉💐💐💐

  • @virenparikh1108
    @virenparikh1108 9 місяців тому +270

    કમેન્ટ કરીને જાઉં છું..... જ્યારે જ્યારે લાઈક મળશે ત્યારે ત્યારે આ ગીત સાંભળવા આવીશ, ચાહે ઉમ્રની કોઈ પણ તબક્કામાં હોઉં.......જય શ્રી કૃષ્ણ

  • @GBP-bh4pr
    @GBP-bh4pr 9 місяців тому +17

    મારા બા મને સુવડાવતા ગાતા- “હે, જાગને જાદવા, કૃષણ ગોવાડિયા….તુજ વિના ધેનમાં કોણ જાશે? I remembered this beautiful poem after decades….thank you😊🙏🏼…I pray my “Ba” must be very happy & with beautiful souls just like her💕❤️

  • @jaydan7
    @jaydan7 9 місяців тому +67

    પ્રાચીન કાળ થી જ Prabhatiya નું લોક હૃદય મા અલગ સ્થાન રહ્યું છે. નવીન યુગ માં એ પુરાણી ભાવનાઓ ને ફરી ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર ❤🎉 good work priya Ben , Aditya gadhvi ❤

    • @priyasaraiyaofficial
      @priyasaraiyaofficial  9 місяців тому +5

    • @dipakmehta3203
      @dipakmehta3203 6 місяців тому

      નાના હતા ત્યારે રોજ રેડિયો પર સંભાળતા આવા અનેક ભજન

  • @rahulmakvana53
    @rahulmakvana53 9 місяців тому +36

    કવિરાજ એક વાર માઈક હાથમાં લે એટલે પછી કાઈ કેવુ જ નો પડે. ❤

  • @Anant2801VK
    @Anant2801VK 9 місяців тому +4

    અદભુત એક અલગ લાગણી અને પ્રેમની વ્યાખ્યા.
    બસ માધવા માધવા માધવા......
    હે નાથ તને વિનંતી કરું કે ઠપકો આપું મોરાર... પ્રભુ સાથેનો અલગ સંબંધ...

  • @sohamvyas5619
    @sohamvyas5619 9 місяців тому +5

    આ westernisation ના જમાનામાં આપણી સાચી સંસ્કૃતિને ટકાવી રાખતું આ આદિત્યભાઈ નું ગીત ખૂબજ મનમોહક છે 🙏🏻🙏🏻 ખુબ ખુબ આભાર તમારો...જય દ્વારિકાધીશ 🙏🏻

  • @dabhishreya
    @dabhishreya 9 місяців тому +22

    1:57 , 3:33 કવિરાજના સ્વરોમાં જાગને જાદવા 😍 અદ્ભુત અનુભવ 🙌🏻
    2:08 violin નું અરેંજમેંટ ખુબ સુંદર લાગે છે સાંભળવામાં
    2:37 સુંદર શબ્દોથી પ્રશ્ન 👌🏻✍️ પ્રિયા દી 👏🏻

  • @chetanmehta220
    @chetanmehta220 8 місяців тому +4

    You are a promising singer liked this પ્રભાતિયું

  • @abhijeet_d_joshi
    @abhijeet_d_joshi 9 місяців тому +7

    કૃષ્ણનો ભક્ત હોય તે ' કળા પ્રેમી ' હોય જ..

  • @dipmalaahir9803
    @dipmalaahir9803 9 місяців тому +4

    આજના આધુનિક સમયમાં જાણે આપણે આપણાં અસ્તિત્વથી આપણી સંસ્કૃતિથી વિસરિત થતાં જઈએ છીએ, એવા સમયે આપણી સંસ્કૃતિ આપણા પ્રભાતિયાં ને જીવંત રાખવાં ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ❤

  • @musicjanak16
    @musicjanak16 9 місяців тому +3

    વાહ આ પ્રભાતિયાં ને નવા ભાવ સાથે ખૂબ સારી રજૂઆત કરી જય શ્રી કૃષ્ણ 🙏🏻

  • @neergadhavi9068
    @neergadhavi9068 7 місяців тому +5

    મોરલીવાળા.. માધવા.... ❤️
    પ્રિયા બેન તમે જે માધવા માધવા... હે માધવા ગાઈ ને જે શરૂઆત કરી ને... હૃદય માં સોંસરવું પેસી ગયું... ❤️🥺🙏🏻👌🏻
    મને આ વારેઘાડી સાંભળવું છે ગીત એવુ મારું મન કહે છે..
    એમાં ગઢવી ના તો શું વખાણ જ કરું...
    તમે બંને આપણી સંસ્કૃતિ ને ટકાવી રાખવા બઉ સરસ પ્રયત્ન કર્યું છે... હો... 🙏🏻
    જય શ્રી ક્રિષ્ન... 🙏🏻

  • @sandiprathod9338
    @sandiprathod9338 9 місяців тому +17

    Commenting here so that I do get notifications as reminder to listen to this song(altho I ain't forgetting kaviraj's songs so easily)

  • @monadudhrejiya8115
    @monadudhrejiya8115 9 місяців тому +5

    Couldn’t express feelings through words k kevu lagyu song but Bachpan yad avi gayu k nana hta tyare dada loko svar ma prabhatiyu sambhdta a divso yad apavya
    You guys are awesome @adityagadhvi
    @priyasaraiya

  • @RajPujarashorts
    @RajPujarashorts 9 місяців тому +2

    Best thing on internet today♥️

  • @KRRRRRISH
    @KRRRRRISH 8 місяців тому +1

    3:23 🥹😭❤️🫶

  • @KTWTOO
    @KTWTOO 9 місяців тому +1

    3:22vaah 3:294:01 🙌🏻

  • @parmeshwarihemnani3181
    @parmeshwarihemnani3181 9 місяців тому +4

    ખૂબ જ melodious અને હૃદય ને ગમી જાય તેવું song

  • @smitapurohit2230
    @smitapurohit2230 9 місяців тому

    જાગ ને તું જાદવા....કૃષ્ણ ગોવાળિયા....પ્રભાતિયું યાદ આવી ગયું.....નવું વર્ઝન ખૂબ સુંદર....હલક માટે આદિત્ય નો જોટો ના જડે અને પંખુડી જેવી કોમળતા પ્રિયા સિવાય ના મળે....બંને ને ખૂબ ખૂબ અભિનંદન....મ્યુઝિક ની આખી ટીમ ને પણ અભિનંદન....ધન્ય મારા નવલોહિયા કલાકારો તમે ગુજરાત ને જીવતું રાખ્યું.🎉🎉🎉

  • @uttamhotel
    @uttamhotel 8 місяців тому

    ખૂબ સરસ સૂરીલું composition પ્રભાતિયું સાંભળી આનંદ 😊

  • @parthparmar895
    @parthparmar895 9 місяців тому +2

    RADHE RADHE 💙❤️

  • @vishnudihora32
    @vishnudihora32 7 місяців тому +1

    ગુજરાતી સાહિત્ય અને વારસાને સાચવવાની આપની આ કોશિશ ખૂબ સફળ થશે.
    ખૂબ આગળ વધો.
    અમે બધા આપને વધાવવા તૈયાર છીએ.

  • @mamtapanchal5470
    @mamtapanchal5470 9 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ ❤️🙏💫 just wow 💕

  • @Livestoryart
    @Livestoryart 9 місяців тому +4

    My dada use to sing this bhajan “jaag ne jadva “ beautiful rendition and Thanku for taking me back to my childhood and close to my dada🙏🏻🙏🏻🙏🏻

  • @dayra_na_manas_8
    @dayra_na_manas_8 10 місяців тому +4

    પ્રિયા સરૈયા ના શબ્દો અને સ્વર 💘 amazing heart touching

  • @rushiboliya8759
    @rushiboliya8759 9 місяців тому +5

    He maadhva maadhva.... Peaceful for word in morning time😊😊

  • @bothcreater3312
    @bothcreater3312 10 місяців тому +2

    આ એક ખૂબ સારા પ્રભાતિયાં ના શબ્દો છે...

  • @binalbhatt4726
    @binalbhatt4726 9 місяців тому +1

    ખૂબ ખૂબ આભાર, આટલું સરસ પરોઢિયું આપવા બદલ, શુભ સવાર ❤ મેં ગીત ગાયું.

  • @tusharpatel6266
    @tusharpatel6266 9 місяців тому +1

    amazed to see that for this song recording everyone with no footwear,
    that's small thing even in the recording make such soulful song more devotional visually also.
    Every songs of you both are amazing to listen.
    keep blessing our ears with your music and voice.

  • @mamtashah5763
    @mamtashah5763 2 місяці тому

    Aaditya is our pride. He has brought
    Life to our gujarati music. Nostalgia.

  • @rewantvyas4005
    @rewantvyas4005 9 місяців тому +1

    Perfect Happiness and Feel... Priya Saraiya ✨😊❤🙏.
    Thank you Priya ma'am, Aditya bhai and all other artists who are part of this song.
    Gratitude ❤

  • @akshypatel75970
    @akshypatel75970 9 місяців тому

    ખુબ જ સુંદર સરસ અદ્ભુત લાજવાબ ગજબ આપણી‌ સંસ્કૃતિ જાળવી‌ રાખવા બદલ આભાર🙌👏👌 જય જય ગરવી ગુજરાત ‌જય દ્વારકાધીશ 🙏🚩

  • @ramakhunti6686
    @ramakhunti6686 9 місяців тому +1

    હે માધવા,
    @adityabhai એમ દિલ થી તૈયાર છે તમને આ live સાંભળવા માટે 1:26

  • @rajwindersingh656
    @rajwindersingh656 10 місяців тому +5

    Love from Punjab ❤

  • @NiranjanTripathi912
    @NiranjanTripathi912 9 місяців тому +2

    अति सुंदर 🙏જય દ્વારકાધીશ

  • @vijaybhuva0201
    @vijaybhuva0201 7 місяців тому

    માધવ માધવ માધવ...
    સ્વર અને સંગીતની ખુબ જ સુંદર રજૂઆત...
    જય શ્રી કૃષ્ણ...

  • @vimalambaliya9198
    @vimalambaliya9198 6 місяців тому

    3:48 વાહ કવિરાજ વાહ

  • @Dezzy0666
    @Dezzy0666 9 місяців тому +1

    This song is really impressive. Really motivated music because i am currently studying in class 12 board exam come for then vachava mate mane jagadava mate thanks

  • @joshidinesh2999
    @joshidinesh2999 4 місяці тому

    Wow unbelievable song with melodious voice... Out of the world it connects directly Dwarikadhish ❤❤❤❤❤

  • @bhavnapathak7747
    @bhavnapathak7747 9 місяців тому

    Tremendous performance Priya ben 🙏 and above all as always awesome Aditya 👍 ગુજરાતી માં કહેવાય છે ને "કાંઈ ના ઘટે".

  • @amrishdave5279
    @amrishdave5279 9 місяців тому +1

    Wow amazing superb Puri team ko dhanyavad 🎶🎶❤️❤️🎤🎤👍🎤🎤

  • @mihirvalera
    @mihirvalera 5 місяців тому

    અત્યંત કર્ણપ્રિય, માધુર્યપૂર્ણ અને હૃદયસ્પર્શી પ્રસ્તુતિ!

  • @hitendrachotaliya7107
    @hitendrachotaliya7107 9 місяців тому

    🎉🎉🎉🎉 અપ ના સ્વર અને અવાજ નો જવાબ નથી..ખુબજ સુંદર.....🎉🎉🎉

  • @tinkeshmakwana6456
    @tinkeshmakwana6456 7 місяців тому

    Superb Song, Jay Shri Krishna
    Apdi Sankruti ne Fari var Uagar kari ne New Generation ne Apdi Sanskruti Song ne kai k alag j andaj ma api ne

  • @amitjoshi8559
    @amitjoshi8559 9 місяців тому

    Priyaben really varso e varso 6e..badhaj covers ekdam kai alagaj 6e

  • @bhavanadangodra6682
    @bhavanadangodra6682 9 місяців тому

    Juna geeto , navu sangeet,, nava awajo.,., sunder combination... Apratim... 👌👌❤👏🌹

  • @ashutoshshiyaniya8407
    @ashutoshshiyaniya8407 5 місяців тому

    3:22 ❤❤

  • @Vaishnav-ng2lq
    @Vaishnav-ng2lq 9 місяців тому

    Gujrati samaz mai nahi aate ........par toh bhe song sunne ka man karte .....Tq for this masterpiece ❤

  • @jagdishdholariya8869
    @jagdishdholariya8869 9 місяців тому

    પ્રાચીન કાળ થી જ Prabhatiya નું લોક હૃદય મા અલગ સ્થાન રહ્યું છે. નવીન યુગ માં એ પુરાણી ભાવનાઓ ને ફરી ઉજાગર કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @DhavalKapadiyamusic
    @DhavalKapadiyamusic 9 місяців тому

    Superb 🎉❤🎉

  • @rahulprajapati8070
    @rahulprajapati8070 9 місяців тому

    1:47 ❤Vibe

  • @vishalAmreli
    @vishalAmreli 9 місяців тому +1

    Khub saras❤ Priya saraiya

  • @Brainofbiology2612
    @Brainofbiology2612 9 місяців тому

    સાંભળ્યું જ્યારે આપનું માધવા....
    મુખે આવ્યું વાહ વાહ માધવા...

  • @mitalpatel2628
    @mitalpatel2628 2 місяці тому

    ❤jaane re tu mari peer su tooy laage tane kem vaar ❤ hey kanha.... 😊

  • @meetzala1234
    @meetzala1234 8 місяців тому

    Khare khar aaj chhe Aapdo Varso

  • @mahesh.l.ravajka.1987
    @mahesh.l.ravajka.1987 9 місяців тому

    સુંદર મજાના પ્રભાતિયા ને એક નવા અને અલગ અવાજ માં ખુબ સરસ રીતે પ્રસ્તુત કર્યું છે. 👌👌👌

  • @Krishnagondaliya999
    @Krishnagondaliya999 9 місяців тому +1

    અદ્ભૂત ગુજરાતી નો વારસો

  • @karansinh018
    @karansinh018 9 місяців тому

    aapna aa prayash thi khare khar gujarati hovano gaurav anubhavu chu.. aapna varsa ne aa rite navi pedhi saame mukine , aap ek setu banya cho cho.. khub khub aabhar, ane subhecchao...

  • @ravindrabosamiya9837
    @ravindrabosamiya9837 9 місяців тому

    great work team varso , everything was so perfect ❤
    amazing voice, of kaviraj and priya maam , voilen all the things are amazing 😍🤩

  • @prishthakkar605
    @prishthakkar605 9 місяців тому +1

    Just beautiful ! Thank you to all artists 😢

  • @pratiksharma2464
    @pratiksharma2464 9 місяців тому

    વાહ… વાહ….
    અદભુત રચના ❤️

  • @RhhynsAcademy
    @RhhynsAcademy 9 місяців тому +1

    Takes me to my childhood songs, my mother used to sing while narrating Krishna stories

  • @suryabhai4069
    @suryabhai4069 9 місяців тому

    Jay hoo 🙌🙌🙌🙌🙌 જાદવા!!!

  • @rd_thakor_06
    @rd_thakor_06 9 місяців тому +1

    Waa bhay waa...❤

  • @hiralsoni8856
    @hiralsoni8856 5 місяців тому

    Loved it... feels so blessed ❤❤❤❤ thank you for making...❤❤

  • @chiragchirag1115
    @chiragchirag1115 9 місяців тому +1

    એકદમ સરસ ❤

  • @AkshardhaamFinancialServices
    @AkshardhaamFinancialServices 6 місяців тому +1

    વાહ વાહ વાહ Good Gujarati Singer

  • @maharshimaster2710
    @maharshimaster2710 9 місяців тому +4

    Kaviraj fans assemble here ❤👉🏻

  • @Tejpalsinh_parmar09
    @Tejpalsinh_parmar09 9 місяців тому

    વાહ....! અદ્ભુત
    ❤️🙏✨

  • @dhavaljoshi9654
    @dhavaljoshi9654 3 місяці тому

    Wah wah bahuj jordaarrrrrrrr ❤❤❤❤❤❤

  • @hardikksojitraa
    @hardikksojitraa 5 місяців тому

    ઘણું ઘણું જીવો વ્હાલા❤

  • @vtwarriorgaming8620
    @vtwarriorgaming8620 9 місяців тому +1

    Hey bro listening to your voice soothing to ears

  • @hardikchavda3030
    @hardikchavda3030 9 місяців тому

    અદ્ભૂત અદ્ભૂત કવિરાજ ❤🙌💫

  • @51987Prashant
    @51987Prashant 9 місяців тому

    Maadhava... 🙏🙏🙏

  • @zala123ravi9
    @zala123ravi9 5 місяців тому

    gujarati varso ane sahitya jema gujarat nu gavra sathe aapna song youth loko na music list ma aavi gaya jana thi bhagwan ni bhakti pan thai ane gujarat ni garv vadhe very nice song

  • @hiralsoni8856
    @hiralsoni8856 5 місяців тому

    ❤❤❤❤❤ maro morli vado Maadhva❤❤❤❤❤

  • @nainasoni853
    @nainasoni853 4 місяці тому

    Ati sundar ane karnapriya ❤

  • @KRRRRRISH
    @KRRRRRISH 4 місяці тому

    Hari bol! 🥹😭❤️🌸

  • @tofani_kanudo03
    @tofani_kanudo03 10 місяців тому

    Wha... Kaviraj ... Wha.. Moj... 🔥🔥

  • @MayursinghCharan-lv5du
    @MayursinghCharan-lv5du 9 місяців тому

    જાય શ્રી ક્રિષ્ના 🙏 વા કવિરાજ

  • @rahulprajapati8070
    @rahulprajapati8070 9 місяців тому

    Different Versions of Jaag Ne Jaadva❤❤Superb Composition ❤

  • @abhishekpatel3374
    @abhishekpatel3374 9 місяців тому

    આદિત્ય ભાઈ મોજ કરવી દિધી.❤❤❤❤❤

  • @sanviadhiya7364
    @sanviadhiya7364 5 місяців тому +1

    Wah insta par 1 sambhlyu😅 bhu srs madhvaa❤

    • @sanviadhiya7364
      @sanviadhiya7364 5 місяців тому

      Hu Dubai ma aa song sambhli khush thai gai
      Weldon ❤❤❤❤

  • @Swarbykrunal
    @Swarbykrunal 9 місяців тому

    Glad to work with you, hope vaarso season 3 4 5 6 thay and ema ek album gujrati na aa varsa mate hu pote pn jogdan api saku❤️🫶

  • @sachingohel8228
    @sachingohel8228 9 місяців тому

    ખૂબ સુંદર કવિરાજ🎉

  • @yadavdhaiwat02
    @yadavdhaiwat02 9 місяців тому

    Wah Kaviraj ❤❤❤

  • @Ayush_101
    @Ayush_101 9 місяців тому

    Keval bhai ખૂબ જ સરસ . ખૂબ જ મજા આવી.

  • @kishandesai7497
    @kishandesai7497 7 днів тому

    Jay dwarkadhish 🙏🏻❤️

  • @sagarhadiyel4866
    @sagarhadiyel4866 7 місяців тому

    તમારા બેઉના અવાજનો જાદુ❤

  • @Vanshika_candy2016
    @Vanshika_candy2016 9 місяців тому +1

    Maadhva❤️

  • @harshpatel6824
    @harshpatel6824 9 місяців тому

    Intangible heritage in innovative and Incredible way 🎉

  • @geetapunitjoshi490
    @geetapunitjoshi490 9 місяців тому

    હ્રદય સ્પર્શી રજૂઆત 🙏🏻

  • @kripalrathod7280
    @kripalrathod7280 9 місяців тому

    khamma kaviraj khamma bap ❤ priya saraiya 🙏

  • @ashbhammar
    @ashbhammar 23 дні тому

    Beautiful, heart touching 💓

  • @ashbhammar
    @ashbhammar 9 місяців тому

    Atee majanu ❤❤❤

  • @kalplaheru3922
    @kalplaheru3922 9 місяців тому

    As Always Superb.....💥😇💥

  • @vijaypatel9545
    @vijaypatel9545 9 місяців тому

    Vad Hoy Teva TetaKhub sars Varsho chhe .Rakhiyo Bhai. ❤

  • @deepjagad9234
    @deepjagad9234 10 місяців тому

    Vah kaviraj jordar akdam ❤❤❤

  • @mayurmak9584
    @mayurmak9584 9 місяців тому

    Majo aai gayo❤