મહંતશ્રી યોગીની મહેશ્વરી નાથજી ઇન્ટરવ્યૂ ભાગ 01 ।। આદેશ આશ્રમ - સુખપુર , બાબરા

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    Title :- Yogini shree Maheshwari nathji Interview Part 01
    સનાતન ધર્મ એટલે શું ?
    સનાતન ધર્મ નું મહત્વ
    હાલ સાધુ સંતો અને સનાતન ધર્મ
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- Shree Maheshwarinathji
    Music :- No
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    UA-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #maheshwariNathji #મહેશ્વરીનાથજી
    #NathBavaji #Babra #sukhpur #Adesh
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani....
    Vadvala Khodiyar mandir - Sukhpur Babra
    વડવાળા ખોડિયાર મંદિર
    આદેશ આશ્રમ - સુખપુર , બાબરા - Amreli

КОМЕНТАРІ • 210

  • @tushartrivedi6547
    @tushartrivedi6547 13 днів тому +9

    મહંત શ્રી યોગીની મહેશ્વરી માતાજીને કોટી કોટી વંદન.

  • @prahladvaghela1575
    @prahladvaghela1575 11 днів тому +5

    જય હો સનાતન ધર્મ ની ...... ખૂબ ખૂબ ધન્યવાદ મહંતશ્રી યોગીની મહેશ્વરી નાથજીને

  • @dhaneshsinroja9083
    @dhaneshsinroja9083 14 днів тому +7

    જય આપાગીગા માં ખુબજ સરસ વાત આપે સમજાવી આપ ને વંદન છે 🙏🙏

  • @nitinpatel7263
    @nitinpatel7263 11 днів тому +3

    વિજયભાઈ... માતાજીના સત્સંગ થી.. મનુષ્યનું જીવન ધન્ય બન જાય છે

  • @user-ht6jj2rs4e
    @user-ht6jj2rs4e 4 дні тому +1

    સરસ સત્સંગ છે અ મને ગમે છે જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 15 днів тому +7

    આજે સતસંગ સાભળી અમારા સતગુરૂ બટુક સ્વામી આજ અમારી વચે નથી પણ એમના આપેલા સંસ્કાર આજે હજૂ જીવીતછે સતસંગ સાભળીને ખુબ આનંદ થાયો ખુબખુબ ધન્યવાદ માતાજી

  • @rkchavda7393
    @rkchavda7393 8 днів тому +2

    મહંત શ્રી યોગીનીજી મહેશ્વરી નાથજી નો સત્સંગ સાંભળી ને ખૂબ સારી અનુભુતી થઈ માતાજી ને દિલ થી સત્ સત્ નમન.

  • @BambhavaArjanbhai-vc6xz
    @BambhavaArjanbhai-vc6xz 13 днів тому +3

    માતાજી નું આત્મજ્ઞાન અદભુત છે જય હો 🙏🙏

  • @user-gc7ui6fx6n
    @user-gc7ui6fx6n 16 днів тому +5

    કોટી કોટી વંદન મહેશ્વરી માતાજી હરહર મહાદેવ

  • @rajendrasinhsarvaiya3412
    @rajendrasinhsarvaiya3412 Місяць тому +34

    જય માતાજી વિજયભાઈ માતાજી નો સત્સંગ માં બહુ આનંદ આવ્યો અવાજ માતાજી એક માતાજી છે ઋતેસવરીદેવી છે જામનગર જિલ્લાનું ધોળી વાવ સમાણા રોડ ઉપર જામનગર થી 11 કિલોમીટર છે તેનો પણ એક સત્સંગ કરવા અને ઇન્ટરવ્યૂ રજૂ કરવા માટે મારો આપને નમ્ર વિનંતી છે તે પૂર્વ જન્મમાં નેપાળ હતા અને તેની સમાધિ મોરબીમાં છે તે પણ નાથ સંપ્રદાયમાંથી દીક્ષિત હતા અત્યારે દેવાસ પરંપરા માંથી દીક્ષિત છે

  • @sureshrathod9030
    @sureshrathod9030 Місяць тому +10

    સામ્યક દર્શન અતિ
    સૂક્ષ્મતા પાશ્યંતી વાણીમાં
    આદેશ બાપુ સુંદર સત્સંગ

  • @rameshpurirameshpuri
    @rameshpurirameshpuri 13 днів тому +4

    जय श्री आदेश ऊं नमो नारायण बापजि

  • @dr.c.c.savani6767
    @dr.c.c.savani6767 Місяць тому +8

    કોટી કોટી વંદન માતાજી
    આપના આધ્યાત્મિક જ્ઞાન તેમજ જેના વિષેની અતિ સહજ રીતે યાચકને સમજાવવાની જે શૈલી મધુર વાણી અને આપની વાણી આપનું વર્ચસ્વ જોતા આપશ્રી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આપશ્રી કોઈ સસ્કારી પરીવારમાથી સાંસારીક મોહ માયાનો ત્યાગ કરી પરીવારમાથી વિદાય લઈ એક વૈરાગી માર્ગ અપનાવી આપનું જીવન ધન્ય બનાવવા સાથે સમાજને આધ્યાત્મિક સંદેશ આપતા રહી સનાતન ધર્મનુ જતન કરવા તેમજ સાથે સાથે માનવ સેવા માનવ ધર્મ નો પ્રચાર્ પ્રસાર કરતા કરતા હીન્દુ ધર્મની ભાવના ભક્તિ નુ સીંચન કરતા બદલ આપને કોટી કોટી પાય લગણ આપને ધન્યવાદ જેવા શબ્દોથી આપને સંબંધિત
    કરવા અમારા જેવા સાંસારીક જીવન જીવતા સામાન્ય માનવીની ક્ષમતા ન હોવાથી આપની સાધુ સંત સંન્યાસી મહાનુભાવોની પ્રસંસા કરવાને લાયક અમારી ક્ષમતા નહીં હોવાથી ક્ષમા યાચના
    ×××જય માં જગદંબા માં ખોડિયાર માતાજી ± જય હો સનાતન ધર્મ ×××

  • @dryogendrasinhzala4430
    @dryogendrasinhzala4430 Місяць тому +3

    સનાતન ધર્મ ની સમજ ખુબ જ સરસ રીતે આપેલ છે. ધર્મ, સમય કાલ, વિજ્ઞાન, પર્યાવરણ, પંથ, સંમ્પ્રદાય ઉપર નું ચિંતન યોગ્ય દિશામાં જણાય છે. ઇશ્વર ને પ્રાર્થના કે આપને હજુ વધુ ઉર્જા આપે જેથી આપના જીવન ઉદેશ પુરા કરવામાં સહાય થાય. જય માતાજી

  • @nagjirabari684
    @nagjirabari684 7 днів тому

    મહંત શ્રી યોગીની મહેશ્વરી માતાજી ને કોટી કોટી વંદન..જય ખોડીયાર મા઼..

  • @pirajiparmar5572
    @pirajiparmar5572 13 днів тому +2

    Jy.mataji

  • @kuvadiyabharatbhai5288
    @kuvadiyabharatbhai5288 Місяць тому +4

    વિજયભાઈ માતાજી નાં સત્સંગ થીં ખુબજ આનંદ થયો છે

  • @bhumiputraautomobiles34
    @bhumiputraautomobiles34 8 днів тому +1

    Jay somnath 🎉

  • @parakramsinhJadeja-w1v
    @parakramsinhJadeja-w1v 6 днів тому

    જય હો

  • @hiteshdangadhvihiteshdanga7474
    @hiteshdangadhvihiteshdanga7474 6 днів тому

    ખૂબ સરસ મામા 🙏🙏 માતાજી ને નમન 🙏🙏

  • @dharmeshmbhai1000
    @dharmeshmbhai1000 Місяць тому +3

    માતાજી પાસે એજ્યુકેશન ખુબજ જોરદાર છે અમારા બાજુ ના જ ગામમા આશ્રમ છે

  • @JitendrabhaiPandya-vt7xz
    @JitendrabhaiPandya-vt7xz Місяць тому +3

    જય હો સત્સંગ મોજ વિજયભાઇ મહેસાણા

  • @user-hn3pt6tb4k
    @user-hn3pt6tb4k 15 днів тому

    Jay mataji

  • @rameshchawda3749
    @rameshchawda3749 8 днів тому

    સરસ

  • @user-jn5sv7gs3s
    @user-jn5sv7gs3s 12 днів тому

    જે માતાજી વિજય ભાઈ

  • @ghanshyamsinh5419
    @ghanshyamsinh5419 13 днів тому +1

    Sat..sat..naman..jay..mataji

  • @uday3680
    @uday3680 Місяць тому +6

    વિજયભાઈ એની બાજુમાં લાલકા ગામ છે ગંગેશ્વર મહાદેવ છે અખંડ વિવડી છે ત્યાં જાજો

  • @s.nvaghela6532
    @s.nvaghela6532 Місяць тому +2

    Aadesh aadesh 🙏🙏

  • @user-dw8sj2cv3z
    @user-dw8sj2cv3z 14 днів тому +2

    🕉️🌷🙏 મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ધન્ય ધન્ય વાદ છે 🙏🙏🙏

  • @vaibhavVavaiya
    @vaibhavVavaiya Місяць тому +2

    jay ho mataji

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt Місяць тому +2

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

  • @dulabhaidobariya9195
    @dulabhaidobariya9195 5 днів тому

    પાસ તત્વ અને સઠો સેતન આત્મા ઈ સનાતન સત્ય છે

  • @kareliakv4792
    @kareliakv4792 13 днів тому +1

    Good good good thanks pranam very nice information and satsang from kumarpal karelia Baroda

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 Місяць тому +4

    અત્યાર સુધીનો મારા મતપ્રમાણે શ્રેષ્ઠ સત્સંગ.. કોઈ પણની નિંદા કર્યા વગર કેટલુ સરળતાથી સહજ રીતે સમજાવું દીધુ બાપુએ ( કાયાની વય ભલે નાની હોય તપસ્યાતો ઘણાં જન્મની હશે) લાગે છે કે હવે.. કળિયુગની સાથે સાથે એટલીજ દોટથી સતયુગ નો પ્રભાવ પણ વધતો જાય છે.

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 13 днів тому +1

    માતાજી આપની જય હો ખૂબ સરસ રીતે સમજણ આપી, આપનું ઇન્ટરવ્યૂ લેનાર વિજય ભાઈ એ પણ બહુ સરસ ઉપયોગી આધ્યાત્મિક પ્રશ્નો પૂછ્યા, માતાજી કોઈ પુર્વ ના યોગી હશે, પરમાર્થ ના હેતુ માટે આ પૃથ્વી ઉપર જન્મ લીધો હોય, ભારત દુનિયા માં અતિ ભાગ્યશાળી છે દેશ છે જેમાં આવા સંતો વિદ્વાનો મહાપુરુષો જન્મ ધારણ કરે છે,
    આપણે પણ ભાગ્યશાળી થોડા છીઍ કે ઘેર બેઠા આપણે આવાં માતાજી ની મુખની વાણી સાંભળવા તેમજ દર્શન કરીએ છીએ જય ગુરુ દેવ સાહેબ બંદગી આદેશ ગુરુ ॐ नमो शिवाय

  • @hareshvanra3880
    @hareshvanra3880 Місяць тому +2

    Aadesh Mataji 🙏

  • @satyanarayansinhbhati5872
    @satyanarayansinhbhati5872 Місяць тому +1

    જય નાથજી કી આદેશ આદેશ આદેશ

  • @atuldoshi6895
    @atuldoshi6895 Місяць тому +1

    બહુજ સરસ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થશે. સંત શ્રી ને પ્રણામ.

  • @surendrasinh9402
    @surendrasinh9402 15 днів тому

    🙏💐

  • @user-iu6wy2qs8b
    @user-iu6wy2qs8b 20 годин тому

    Jai. Ashapura. Maa.

  • @user-xk6zn6li1k
    @user-xk6zn6li1k Місяць тому +1

    સાચી વાત આજે જાણવા મલી જય માતાજી

  • @jaysukhharkhani8158
    @jaysukhharkhani8158 Місяць тому +9

    ગ્રેટ ગ્રેટ ગ્રેટ જય હો સત્ય સનાતન આજે માતાજી પાસે થી જે કય સાંભળ્યું તે સાંભળી ને ખરેખર ખુબ ખુબ આનંદ થયો 🙏🙏🙏🙏🙏

  • @bhavanvagh6679
    @bhavanvagh6679 Місяць тому +1

    Bahu khub

  • @bharatlaljivadhel3592
    @bharatlaljivadhel3592 Місяць тому +1

    Eye opener

  • @chunnilalaghera740
    @chunnilalaghera740 Місяць тому +1

    ખુબ સરસ

  • @p.rpatel6694
    @p.rpatel6694 Місяць тому +3

    આદેશ આદેશ આદેશ....

  • @HarshaJoshi-m3v
    @HarshaJoshi-m3v 13 днів тому

    🙏🙏🙏🙏🙏👍👌

  • @jalamsinhchavda9840
    @jalamsinhchavda9840 Місяць тому

    જય સનાતન ધર્મ વિજયભાઈ ધર્મને આગળ વધારો

  • @shraddharohitrathod5961
    @shraddharohitrathod5961 13 днів тому +2

    ,ॐ नमो नारायण मां 🙏❤

  • @kiritsinhjhala1106
    @kiritsinhjhala1106 Місяць тому +3

    વિજયભાઈ આપ એકવખત વાંકાનેર પાસે વઘાસીયા ગામ પાસે આવેલ લીલાધરા આશ્રમ ની મુલાકાત લેજો ત્યાં મહાન યોગી સ્વામી અનંતદેવ નું ઇન્ટરવ્યૂ લેજો.

  • @nareshbajaniya3561
    @nareshbajaniya3561 18 днів тому +1

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ

  • @karaahir1206
    @karaahir1206 22 дні тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @AanBhundiya-f9p
    @AanBhundiya-f9p 12 днів тому +1

    હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 18 днів тому

    Jay Gurudev ..Very Good..❤😮❤.jgd

  • @patrekalpana4546
    @patrekalpana4546 13 днів тому +1

    Jai ma bhavani radhey radhey

  • @arvinkumargopat2865
    @arvinkumargopat2865 6 днів тому

    ❤❤😂🎉omjaishivsakti❤harharmahadev🌹🇮🇳🌹 jaijaigaravigujarat🇮🇳

  • @SidhrajsinhJadeja-fm6mz
    @SidhrajsinhJadeja-fm6mz 10 днів тому +1

    Aa mataji bau sari vat karese aava me paheli var joyu

  • @JashuBa
    @JashuBa Місяць тому +1

    સરસ માતાજી બેસ્ટ વાત છે

  • @user-mu3jo7fq5l
    @user-mu3jo7fq5l Місяць тому +2

    Jay Sanatan 🚩🚩

  • @RambhaiPagi-hg9bi
    @RambhaiPagi-hg9bi 8 днів тому

    Jey.gurumharaj

  • @dipaktrivedi5609
    @dipaktrivedi5609 26 днів тому

    મોજ આવી ગઈ....પ્રણામ ! ઉત્તમ ઇન્ટરવ્યૂ

  • @ranjanbenvaja4805
    @ranjanbenvaja4805 Місяць тому +1

    જય સનાતન ધર્મ

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 12 днів тому

    🙏

  • @ll_rtw_milan_133_ll
    @ll_rtw_milan_133_ll День тому

    આદેશ આદેશ આદેશ

  • @laljivirani5651
    @laljivirani5651 24 дні тому

    ખુબ..સરસ..જય..માતાજી

  • @DilubhaiDhakhda-ko9zw
    @DilubhaiDhakhda-ko9zw Місяць тому +2

    આદેશ જય ગીરનારી

  • @anjalibatuvar1440
    @anjalibatuvar1440 10 днів тому

    Adesh didi🙏

  • @KanusDabhi
    @KanusDabhi Місяць тому +1

    Jay girnari mataji..

  • @HiteshLuhar-kh4tm
    @HiteshLuhar-kh4tm Місяць тому +1

    Khub j saras savad lagyo ane bapu ni vani thi ek navi disha mali

  • @bsambaliya4723
    @bsambaliya4723 25 днів тому +2

    જય.સનાતન.ધમૅ

  • @ravneetvijaygoyalVR
    @ravneetvijaygoyalVR Місяць тому

    Aadesh 🙏🙏

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 13 днів тому +1

    જય માતાજી આવાજ વીડિયો સત્સંગના મૂકવા વિનંતી જય માતાજી

  • @JPatel19764
    @JPatel19764 Місяць тому

    🙏 जय शिवशक्ति ❤ वंदन बारंबार 🙏🪔 जय हो 🙏🇮🇳

  • @murjihathiyani7177
    @murjihathiyani7177 Місяць тому

    जय हो गुरुदेव

  • @ranjanbenvaja4805
    @ranjanbenvaja4805 Місяць тому +1

    આદેશ🙏

  • @ajbabhaipatel8023
    @ajbabhaipatel8023 15 днів тому

    Vah.sanatan dharm ki jay.sacha sanyasi aava hoy.jay ho bapu.

  • @ranjitsihjadejaJadeja-jd1ob
    @ranjitsihjadejaJadeja-jd1ob Місяць тому +2

    આદેશ માતાજી

  • @ranjanbenvaja4805
    @ranjanbenvaja4805 Місяць тому +1

    Aadesh

  • @ranjanbenvaja4805
    @ranjanbenvaja4805 Місяць тому +1

    જય સનાતન ઘમૅ

  • @ranjanbenvaja4805
    @ranjanbenvaja4805 Місяць тому +2

    આદેશ નાથ જી

  • @rupeshmehta2769
    @rupeshmehta2769 18 днів тому

    ❤જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ હર ❤

  • @sureshbari-jl4np
    @sureshbari-jl4np 22 дні тому +1

    આદેશ માતાજી જય ગુરુદેવ

  • @prakashvalera5284
    @prakashvalera5284 Місяць тому

    Jai Adesh nathji

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 Місяць тому

    આદેશ જય હો સનાતન ધર્મ

  • @sureshbhaiparmar7335
    @sureshbhaiparmar7335 22 дні тому

    Jay mataji adesh adesh

  • @user-pn6xu2xr1z
    @user-pn6xu2xr1z 13 днів тому +1

    સનાતન ધર્મ ની વ્યાખ્યા સરલ ભાષામાં આપી. જય સ્વામિનારાયણ

  • @user-re7vv9hn1v
    @user-re7vv9hn1v Місяць тому +1

    જય શ્રી ગુરુદેવ

  • @jam3941
    @jam3941 18 днів тому

    જય ભગવાન

  • @RJayani
    @RJayani 18 днів тому

    Har har mahadev

  • @vaghelajanaksinh7324
    @vaghelajanaksinh7324 18 днів тому

    Aadesh mataji

  • @pravinbhairathod9702
    @pravinbhairathod9702 18 днів тому

    Super વિજયભાઈ

  • @alkamehta13
    @alkamehta13 13 днів тому +1

    માતાજીને લાખો લાખો વંદન.મધુર વાણીમા જ્ઞાન છે.

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 18 днів тому

    Aadesh....Aadesh....Aadesh......Ma ne vandan......

  • @shivanibarana8756
    @shivanibarana8756 18 днів тому

    Aadesh aadesh aadesh

  • @atmamalikroyalpark8252
    @atmamalikroyalpark8252 18 днів тому

    સમાજ ને બહુજ સકારાત્મક જ્ઞાન પ્રાપ્ત થાસે જય નાથ પંથ

  • @nileshdafda21
    @nileshdafda21 Місяць тому

    આદેશ નાથજી આદેશ.....જય ગિરનારી🙏🌿

  • @muddanivaat5748
    @muddanivaat5748 Місяць тому

    વાહ વાહ ખૂબ સરસ વાત કરી છે માતાજી એ

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 Місяць тому +1

    જય ગૂરૂદેવ 🙏

  • @user-ug3yc2ez7w
    @user-ug3yc2ez7w Місяць тому

    આદેશ આદેશ ગૂરૂ માં 🎉🎉❤

  • @user-pruthvirsj
    @user-pruthvirsj Місяць тому +1

    🙏🙏🙏🙏🙏