જો અદિતિ એક સફર ની વાત કહું... બીલીમોરા થી નાની નેરો ગેજ છૂકછૂક ગાડી ઊપડે. એમાં બેસીને બીલીમોરા ટુ વઘઈ એકવાર એક્સ્પ્લોર કરને યાર!!! અમારા પાસે નથી તારા જેવી સુંદર નજર, તારી નજરના નજારા અમને કેવા આકર્ષે એની કયાં છે તને ખબર? આ વખતના ચોમાસામાં આ વિડિયો બનાવી દે બેના... હવે મને 50 થયા, ટપકી જવા પહેલાં તારી નજરે બીલીમોરા ટુ વઘઈ છોટી છૂકછૂક માં ફરવું છે...ઓનલાઈન !!!! પ્લીઝ...
ગુજરાત ના ડાંગ -સાપુતારા ની સુંદરતાને આટલી પ્રશંસનીય અને મનોરંજક ઢબે પ્રથમ વાર કોઈ એ દર્શાવ્યું છે, અન્ય કોઈ like ના કરે તો ચાલશે. પણ ગુજજુ મિત્રો તો બેશક like ઠોકશે... !!!
હું ગુજરાતી છુ અને ગુજરાતી માંજ લખીશ જોર દાર છે આ વીડિયો જેને ખૂબ મહેનત કરી અશે આપણું સાપુતારા સ્વર્ગ જેવું બતાવેલ છે ખૂબ ખૂબ ખૂબ સરસ અવાજ અને લીલોતરી ધોધ .રોડ. પર્વત. અને પાણી અને છેલ્લે આપણી રતન ટાટા ની હેરિયર સરસ
તમારા વિડિયો જોઈએ એવું લાગે છે કે અમે ખુદ સાપુતારા માં છીએ, અદભુત અવાજ, ખુબજ સરસ સિનોમેટોગ્રફી, સુંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અને સાપુતારા જેવું આહલાદક લોકેશન, વિડિયો જોઈ ને અમે લાઈવ સાપુતારા માં હોય ને એવું લાગે છે 👌
Mane gujrati 6u mane garv 6e pan એના થી પણ વધારે કે મારો જન્મ ગુજરાત માં થયો કે હું નશીબ દાર છું અને હા આ પણ એક સ્વર્ગ જ છે હા મારું ગુજરાત i love Gujarat ધરતી નું માત્ર એક એવું સ્થળ સાપુતારા
પ્રકૃતિ(nature) એટલી જેને ફિલ્ટર ની જરુર ના હોય ...Aditi Didi Such A Very Nice Video ...મેં ઓછા મા ઓછુ 100 વાર જોય નાખ્યો 6e આ વિડિઓ....Love From Gujarat...🫡💕🍂🌾🕊🕊
Next Video Toranmal Hills No thay Jay Ekdm Mst Jagya 6e One Of The Best Jagya 6e Try Krjo Baki Place To Mst 6e Nd Pic Google Ma 6e Thank You Have A Good Day .😇
Gujarat cities lacks charm and no Gujarat state is not beautiful. Compare it with other states like Maharashtra. Karnataka and few others which are much beautiful. As far as Gujarati people goes they are good in fact very good compared to people of other states. Lively people but boring cities....
There’s a reason why she was an RJ 😍😍 You can literally close your eyes and still can see everything with her narration. Perfect presentation super amazing voice. ✨✨
વાહ....વાહ.... પ્રકૃતિ ની ગોદ માં જેટલો સમય માણવા મળે તેટલો ઓછો જ કહેવાય... ❤️ લોકો ફરવા માટે વિદેશ જાય છે પરંતુ એ પહેલા એકવાર સંપૂર્ણ ગુજરાત જરૂર ફરજો પછી બીજે ક્યાંય જવાનું મન થશે જ નહીં...😉 બસ પ્રકૃતિ નું જતન કરજો અને પ્રાણીઓ , પક્ષીઓ અને વૃક્ષો ને બચાવજો 🙏🌱
I don't understand gujrati but..the way ur camera taking is understand's me what ur saying ❤ to vist gujrat.. Who wants to visit gujrat in next month ? I'm going.
*I was in ડાંગ જિલ્લા for very short time and couldn’t enjoy much. Thank you Aditi for bringing real beautiful Incredible India 🇮🇳 close to our heart ❤️. Best wishes from USA 🇺🇸*
ખૂબ ખૂબ આભારી છું તમારો.. કે તમે અમારા ડાંગ ની સાચી હકીકત ને લોકો સુધી પહોંચાડો છો..ને જે તમે છેલ્લા શબ્દ બોલ્યા એ માટે આવનારા પ્રવાસી ઓ એ નોંધ લેવી....જરૂરી છે
Gujrat was never in my bucket list before that and my perception about Gujarat was that it's dry and tuff place but it's a normal place like any other State.
I am a traveller from north India never expected such beautiful destination in Gujarat. The way you covered them is fantastic. One day i will be going to visit all these destinations. Thanks Aditi 😊
Awesome Video, Very well captured. Superb view, amazing Drone shots ..Thank you for sharing additional details. Great channel with variety of videos.. All the best
I had to admit the way she showing gujarat it's like we are seeing Switzerland 😍😍😍😍, never seen someone who can show places with this much beautifulness 😘😘😘
Oohhh my god what a music, videography and her sweet soul soothing voice❤️ aa place joyi ne belive nathi thatu ke Gujarat ma Saputara atlu beautiful hase..I just wanna go on a long ride in a car to enjoy this location 😍
Very nice place... I was visited 2 times once with my friend s family n one time during my duty... it's nice place... Very well presented this place Aditi... Many more things to see what I see in your vedio...
Superb work of *camera man and video editor* ... 👍 Overall video is also such a mesmerizing..... And the beauty of Saputara is extremely graceful..... ગુજરાત તો ગુજરાત છે ભાઈ.......😎
જો અદિતિ એક સફર ની વાત કહું...
બીલીમોરા થી નાની નેરો ગેજ છૂકછૂક ગાડી ઊપડે. એમાં બેસીને બીલીમોરા ટુ વઘઈ એકવાર એક્સ્પ્લોર કરને યાર!!!
અમારા પાસે નથી તારા જેવી સુંદર નજર,
તારી નજરના નજારા અમને કેવા આકર્ષે એની કયાં છે તને ખબર?
આ વખતના ચોમાસામાં આ વિડિયો બનાવી દે બેના...
હવે મને 50 થયા, ટપકી જવા પહેલાં તારી નજરે બીલીમોરા ટુ વઘઈ છોટી છૂકછૂક માં ફરવું છે...ઓનલાઈન !!!!
પ્લીઝ...
ગુજરાત ના ડાંગ -સાપુતારા ની સુંદરતાને આટલી પ્રશંસનીય અને મનોરંજક ઢબે પ્રથમ વાર કોઈ એ દર્શાવ્યું છે, અન્ય કોઈ like ના કરે તો ચાલશે. પણ ગુજજુ મિત્રો તો બેશક like ઠોકશે... !!!
સાચી વાત તારી ભાઈ
Fantastic video
Sachi vat ho
સાચી વાત🗣 કરી ભાઈ
Khare khar
આપણે વિદેસ ફરવા કરતાં આપણે આપ નું દેશ જોવા જેવુ છે , તમારું આવાજ અતિ સુદર છે એવું લાગે કે કોય કવિ પારકૃતિ માટે બોલ બોલતાં હોય .
👌👌👌👌👌👍👍👍superb... 👌👌
ua-cam.com/channels/ID7ni17rcCWmKLSJTuA7XA.html
શું તમે જાણો છો !!!
ગુજરાતમાં આવેલ *મહાદેવના* આ મંદીરએ બુટ અથવા ચપ્પલ પહેરી જવા અશકય છે...!!!!
*જાણો કારણ....
ua-cam.com/video/Qj8zKJ3BoqY/v-deo.html
Aa vaat thi hu agree karu chhu
Very true
शानदार शूटिंग और कमेंट्री है
હું ગુજરાતી છુ અને ગુજરાતી માંજ લખીશ જોર દાર છે આ વીડિયો જેને ખૂબ મહેનત કરી અશે આપણું સાપુતારા સ્વર્ગ જેવું બતાવેલ છે ખૂબ ખૂબ ખૂબ સરસ અવાજ અને લીલોતરી ધોધ .રોડ. પર્વત. અને પાણી અને છેલ્લે આપણી રતન ટાટા ની હેરિયર સરસ
ua-cam.com/video/6nDzMZ0Vbvs/v-deo.html
પ્રકૃતિ ને ખોળે આનંદ ને શાંતિ મળે છે એવો આપનો વિડિયો ખૂબ સરસ છે સાથે આપનો અવાજ ને આપની અદા પણ
આખા જીવન માં આ મારો સૌથી એન્જોય ફૂલ વિડિયો છે .હું ગુજરાતમાં છું .ને એનો મને ગર્વ છે. ❤❤❤
સાપુતારા બાદ સૌથી અદ્ભુત PLACE Gir હોય શકે ।👌👌 #Gujaratiajabgajab
આપની દૃષ્ટિએ સાપુતારા બાદ કદાચ ગીર નો નંબર આવતો હશે પરંતું સમગ્ર દેશમાં સૈથી માયાળુ માનવીઓ ફ્ક્ત ગીરમાં જ જોવા મળી શકે.
Iss jile me 98% aadivasi h.
Wish that this place will never be like other city.
Nature is speaking .
Superb નજારો 👌 અને સુંદર અવાજ જાણે કોઈ કવિ ... વાહ રે ગુજરાતી ..
તમારા વિડિયો જોઈએ એવું લાગે છે કે અમે ખુદ સાપુતારા માં છીએ, અદભુત અવાજ, ખુબજ સરસ સિનોમેટોગ્રફી, સુંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અને સાપુતારા જેવું આહલાદક લોકેશન, વિડિયો જોઈ ને અમે લાઈવ સાપુતારા માં હોય ને એવું લાગે છે 👌
Cinematography is at another level...it's awesome
So nice buieifully naturally my dang district osam environment ......natures....
Mane gujrati 6u mane garv 6e pan એના થી પણ વધારે કે મારો જન્મ ગુજરાત માં થયો કે હું નશીબ દાર છું અને હા આ પણ એક સ્વર્ગ જ છે હા મારું ગુજરાત i love Gujarat
ધરતી નું માત્ર એક એવું સ્થળ સાપુતારા
વાહ...ઝક્કાસ....aditi.....
બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ગુજરાત ટુરીઝમ
..તો હવે તમને જ બનાવવા જોઈએ....
ઘણોજ સુંદર વીડીઓ બનાવ્યો છે.ખૂબ ખૂબ અભિનંદન.
🎉🎉સુપર સુપર સુપર અતી સુદર સાપુતારા બવ મહેનત કરી છે તમે આ વિડીઓમાં ધન્યવાદ બેન 🎉🎉🎉
પ્રકૃતિ(nature) એટલી જેને ફિલ્ટર ની જરુર ના હોય ...Aditi Didi Such A Very Nice Video ...મેં ઓછા મા ઓછુ 100 વાર જોય નાખ્યો 6e આ વિડિઓ....Love From Gujarat...🫡💕🍂🌾🕊🕊
Thank you :)
Next Video Toranmal Hills No thay Jay Ekdm Mst Jagya 6e One Of The Best Jagya 6e Try Krjo Baki Place To Mst 6e Nd Pic Google Ma 6e Thank You Have A Good Day .😇
Nice view saputar place & you nice photography work
Gujarat nice state
અદ્ભૂત ગુજરાત આવા દર્શન તો આ વીડિયો માં જ કર્યા.....
Osm...
સાપુતારા કુદરતી રીતે જ સરસ છે. અને તેના કરતાં પણ આ મૈડમ ની અદાઓ ખુબ જ સુંદર છે.
તમારી આ દેશ પત્યે ની લાગણી અને made in india. I like it
અદ્દભુત અવાજ અદ્દભુત જગ્યા અને સૌ થી ખાસ અદ્દભુત અદિતિ... 😍
પ્રકૃતિ ની સમજન જાણે કોઈ કોય કરાવતી હોય એવો મધુર અવાજ છે
Wow Amazing Place Thank you so much Aditi.... For Video And Visit to Sapurata
I didn't know gujarati itni sweet lagti h sunne m😍😍
Samjhte nahi ho fir bhi ?
આપણું ગુજરાત બહું સુંદર છે કંઈ જોવા જાવા ની જરૂર જ નથી મજા આવી ગઈ 😍😍
Very amazing videography,
Feels like a reality of their
વાહ અદિતિ બેન વાહ ...
ગજબ વિડિઓ અને ગજબ માહિતી 🙏🙏🙏
Finally a video that can be proudly said “kuch din toh thero gujarat mein” hatsoff to your work 👍
Hourtly thank you so much.. For making this type vidios... I salute you
"મારી દિકશનારી માં એક પણ એવો શબ્દ નથી કે આ પ્રકૃતિ ને ન્યાય આપી શકે"- અદિતિ રાવલ
🥰❤️
બીજું બધું તો ઠીક પણ મને તમારો અવાજ અને બોલવાની સ્પીચ બોવ ગમે છે
Ane eni sudarta pn gamti hse
Saputara ni jam tamaro voice so beautiful.
હઝાર LIKE ફોટોગ્રાફર ને...ખાસ કરીને ડ્રોન શૂટિંગ માટે....
અદભુત...અવિસ્મરણીય..
શું તમે જાણો છો !!!
ગુજરાતમાં આવેલ *મહાદેવના* આ મંદીરએ બુટ અથવા ચપ્પલ પહેરી જવા અશકય છે...!!!!
*જાણો કારણ....
ua-cam.com/video/Qj8zKJ3BoqY/v-deo.html
ua-cam.com/video/rDDEQhN1p-8/v-deo.html
After 10 year my first tour in saputara i can't forgotten such a heaven of earth
Magically voice ❤️
Boj Jordar video che, Editing and shooting skills are aws but more than that jevi rite tame saputara nu varnan karyu che, maja avi gayi
I AGREE 100% GUJRAT IS BEST and GUJRATI PEOPLE ARE BEST. VERY KIND AND NICE PEOPLE
Yes bhai...proud to be a gujju
Gujarat cities lacks charm and no Gujarat state is not beautiful. Compare it with other states like Maharashtra. Karnataka and few others which are much beautiful. As far as Gujarati people goes they are good in fact very good compared to people of other states. Lively people but boring cities....
💯 ટકા સાચી વાત છે 👌👍
@@SunShine_747region of maharastra like vidarbha and marathvada r nothing if u compare with region of gujarat like saurashtra and kutch
ખુબ જ સરસ વાતો, અવાજ, સિનેમેટોગ્રાફી વિડીયોગ્રાફી અને તેનાથી વધારે સુંદર આપણું ડાંગ 👌ખુબ સરસ વિડીયો બનાવ્યો. #GujjuSanjay
@gamit yohan production જરૂર
શું તમે જાણો છો !!!
ગુજરાતમાં આવેલ *મહાદેવના* આ મંદીરએ બુટ અથવા ચપ્પલ પહેરી જવા અશકય છે...!!!!
*જાણો કારણ....
ua-cam.com/video/Qj8zKJ3BoqY/v-deo.html
તમારો અવાજ ખુબજ સુંદર છે ☺️
તમારો અવાજ અતિ સુંદર છે.
જાણે એમ લાગે કે કોઈ કવિ પ્રકૃતિ માટે આટલું સુંદર કહેતા હોય,
હું તમારો આ પ્રકૃતિ સાથે ના વિડિયો જોઈ અને અતિ ખુશ રહું છું ,
There’s a reason why she was an RJ 😍😍 You can literally close your eyes and still can see everything with her narration. Perfect presentation super amazing voice. ✨✨
♥️♥️
Yah mere bhilpradesh ki sundarta he...!!!
johar..!!🌿🏹💙
U r the real brand ambassador of Gujarat Tourism
Kudos to Videographer, editor, scriptwriter & as always Aditi Raval for her voice❤❤
you forget the main person: A Driver
ua-cam.com/channels/ID7ni17rcCWmKLSJTuA7XA.html
@Krushn pp
Cameraman ane video editor no kamaal chhe
@@rahulpatel8767
Jdhdh
Maru....Aahva Dang.....
I am also visiting Gujarat...very excited
ua-cam.com/video/rDDEQhN1p-8/v-deo.html
But I from gujrat bro
@@dinarajyaguru929 sem
@@dinarajyaguru929 same
but i am live in guj
ધન્ય છે મારી ગુજરાતની ધરા ને, હા મારી ગુજરાતની ઘરતી
સ્વર્ગ..😍🥰
વાહ....વાહ....
પ્રકૃતિ ની ગોદ માં જેટલો સમય માણવા મળે તેટલો ઓછો જ કહેવાય... ❤️
લોકો ફરવા માટે વિદેશ જાય છે પરંતુ એ પહેલા એકવાર સંપૂર્ણ ગુજરાત જરૂર ફરજો પછી બીજે ક્યાંય જવાનું મન થશે જ નહીં...😉
બસ પ્રકૃતિ નું જતન કરજો અને પ્રાણીઓ , પક્ષીઓ અને વૃક્ષો ને બચાવજો 🙏🌱
Ha sachu koy gme te khe mne mara gujrat jore khubj lv chhe jene chorine hu kyay nthi jwa ichti
વાહ આવી જ મજા માણવી હોય તો ક્યારેક આવો અમારા ભુજ કચ્છ રણોત્સવમાં શિયાળાની સિઝનમાં જય જય ગરવી ગુજરાત
Wah nice to place saputara very thanks information gujrat very very nice
Gujarati is my one of favourite language.
મેમ આતો ગુજરાતી ની ખાસ વાત હોય છે...❤️
Yes
But bro.... unfortunately☹️ only Gujarati can understand Gujarati....not a hindi man like me
फोटोग्राफी और आपका वक्तव्य इतना स्पष्ट है कि हमे एसे स्थल पर अवश्य जाना चाहिए। और कुदरती सौंदर्य का अनुभव करना चाहिए। जय जय गरवी गुजरात, जय हिंद
Ben Aavo USA
ua-cam.com/video/rDDEQhN1p-8/v-deo.html
Nice video n good speech ,Also Stoooooooori…… Gujarat to ganu sundar j Chhe Dikri….. Enjoy lots of lovely places in Gujarat
I don't understand gujrati but..the way ur camera taking is understand's me what ur saying
❤ to vist gujrat..
Who wants to visit gujrat in next month ?
I'm going.
Thank you :)
Please make in hindi 🙏it's awesome 👌👌all the best 👍👍
Kaha se ho aap bro
વાહ!!
ઘરે બેઠા જન્નત દેખાડી દીધું ❤️
ધન્યવાદ છે તમને બાપા 🙏
#Aditi_Raval ❤️
😄😄😜😜😜
Salute cameraman, outstanding working
I often visited Saputara, while I was in India 🇮🇳 but the way you presented is awesome! I appreciate your presentation... keep it up 👍
ua-cam.com/video/ds6buVHUG04/v-deo.html
I am gujrati and my favorite place saputara 😊😍😘 proud of my Gujarat
Very nice mam
Yes I am Gujarat but my favourite place gir somnath
Thank you mem tame j batavi didhu mane saputara 🥰 baki bas atyar sudhi maru dream j 6
Mesmerizing Dang.. હું આઠ વર્ષ પહેલાં અનાયાસે સાપુતારા ગયો હતો,, અને એના પછીના દરેક ચોમાસામાં હું અચૂક જાઉં છું.. સાચે સ્વર્ગ લાગે. Thank u so much..
This video is a piece of ART.. Great Cinematography and color grading.
Very heart touching background music ...
I proud of my Gujarat really i am so happy because my born in Gujarat
Gujarat is very best place 💖💖💖💖💖
શું તમે જાણો છો !!!
ગુજરાતમાં આવેલ *મહાદેવના* આ મંદીરએ બુટ અથવા ચપ્પલ પહેરી જવા અશકય છે...!!!!
*જાણો કારણ....
ua-cam.com/video/Qj8zKJ3BoqY/v-deo.html
I think Saputara mountain range comes in Maharashtra
I say sure, saputara mountain range comes in Gujarat but near the Maharashtra
Dang kaya cha a pan khbar cha ka
Ur cameraman deserves award. Picturisation is wonderful.
Very nice mam
You are brand ambesedor of gujarat tourisom
You made me miss India, and my college days when I used to go to Saputara every year.
Dear Daughter,
God bless you for a wonderful creation and fantastic narration....🙏❤️
Thank you :)
It's very beautiful and last line is best ...me bhi jald jao yaha
*I was in ડાંગ જિલ્લા for very short time and couldn’t enjoy much. Thank you Aditi for bringing real beautiful Incredible India 🇮🇳 close to our heart ❤️. Best wishes from USA 🇺🇸*
ખુબ સરસ વિડિઓ બનાવ્યો સે. વોઇસ પણ ખુબજ સરસ આપ્યો સે. અને વિડિઓ એડિટિંગ તો ખુબજ સરસ સે...
Wow.. loved your video... will visit saputara again.. as I didn't explore whole dang district..
ખૂબ ખૂબ આભારી છું તમારો.. કે તમે અમારા ડાંગ ની સાચી હકીકત ને લોકો સુધી પહોંચાડો છો..ને જે તમે છેલ્લા શબ્દ બોલ્યા એ માટે આવનારા પ્રવાસી ઓ એ નોંધ લેવી....જરૂરી છે
Speechless - I miss my home state. Thanks for the ride.
બહુ જ મજા આવી....ધન્ય ધરા ગુજરાતની, ધન્ય પ્રકૃતિમાત...જય જય ગરવી ગુજરાત...🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👍👍👍
Gujrat was never in my bucket list before that and my perception about Gujarat was that it's dry and tuff place but it's a normal place like any other State.
I am a traveller from north India never expected such beautiful destination in Gujarat. The way you covered them is fantastic. One day i will be going to visit all these destinations. Thanks Aditi 😊
Thank you Aman :)
Very interesting 👍
ખરેખર સાપુતારા સ્વગ છે, ખુબ ખુબ આભાર તમારો,જે લોકો ત્યાં સુધી નથી જઈ શકતા તે માટે ,તમારો આ વિડિયો જોઈને આનંદ માણી શકે છે.🙏🙏💗
I don’t have words to explain the feeling after watching this video.
Awesome Video, Very well captured. Superb view, amazing Drone shots ..Thank you for sharing additional details. Great channel with variety of videos.. All the best
I am proud to be a Gujarati and I love my Gujarat state and people of Gujarat, Gujarati food everything and thanks for ur beautiful video 😊👌👍
Never seen Saputara this way
It’s more beautiful then any place
Thank you for this video
Say no to conversion
અમે ગયા અઠવાડિયે જ સાપુતારા ફરી ને આવ્યા...મજા આવી.....તમે ખૂબ જ સરસ છો.. થૅન્ક યૂ દી...
I being a Maharashtrian loved the way you have put up this vlog to promote Gujarat tourism ❤️❤️
Love from gujju
ખૂબ સરસ ... Shooting is fabulous!!! The way you explore Saputara.. it's amazing
Beautiful, amazing words
View + voice = perfect ❤
Finally Thank God we Gujjus have someone who knows how to make Vlogs ... Well done aditi good job ❤
વાહ અદિતીજી ગુજરાત નું ગૌરવ દેખાડવા બદલ ખુબ..ખૂબ અભિનંદન
I had to admit the way she showing gujarat it's like we are seeing Switzerland 😍😍😍😍, never seen someone who can show places with this much beautifulness 😘😘😘
Oohhh my god what a music, videography and her sweet soul soothing voice❤️ aa place joyi ne belive nathi thatu ke Gujarat ma Saputara atlu beautiful hase..I just wanna go on a long ride in a car to enjoy this location 😍
Very nice place... I was visited 2 times once with my friend s family n one time during my duty... it's nice place... Very well presented this place Aditi... Many more things to see what I see in your vedio...
Superb work of *camera man and video editor* ... 👍 Overall video is also such a mesmerizing..... And the beauty of Saputara is extremely graceful.....
ગુજરાત તો ગુજરાત છે ભાઈ.......😎
The sharpness and the depth in your voice, made the video an enjoyable treat to watch, and the serene beauty is to visit and experience.
તમારી voice સાંભળતાં અલગ જ fill થાય છે.. હું તમારો બો મોટો fan chu dear
It's just 2 days I visited Saputara
It's really heaven for nature lovers
So beautifully described the history and culture!
Amazing video!
What is meaning of your name kinnari ?
I heard such name for the first time.
Bvvvvvvvvvvvvvv j sundar chhhe.......I love gujrat