ખેડા : પીએસઆઇ પર હુમલો કરના મફો ભરવાડ પકડાયો
Вставка
- Опубліковано 18 жов 2024
- ખેડા
લીંબાસી પોલીસ ઉપર હુમલાનો મામલો
મુખ્ય આરોપી મફો ભરવાડ સહિત ચાર પોલીસ પકડમાં
Psi ઉપર કાર ચઢાવનાર મફો ભરવાડ પોલીસ પકડમાં
ભનું ગંધુભાઈ ભરવાડ વિરમ વિક્રમભાઈ ભરવાડ અને ભરત વિક્રમભાઈ ભરવાડની પણ અટકાયત
નામજોગ ફરિયાદના 6 પૈકી અત્યાર સુધી 5 ની અટકાયત
કાર્તિક ભરવાડ હજુપણ છે ફરાર
અન્ય 10 અનામી આરોપીઓને પણ પકડવાના બાકી
માતર સીપીઆઈ કચેરીમાં ચાલી રહી છે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી#kheda #nadiadnews #psi