Charotar ni Asmita
Charotar ni Asmita
  • 137
  • 3 059 132
સેવાલિયા : પોલીસ એ ડ્રગ્સ સાથે ઈસમને ઝડપી પાડ્યો. #drgs #kheda
ખેડા
સેવાલિયા પાસેથી પોલીસ એ બાય રોડ મધ્યપ્રદેશ થી રાજકોટ લઇ જવાતું 14.90 લાખ નું ડ્રગ્સ ઝડપી પાડ્યું.
ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્ય થી બાય રોડ ગુજરાત માં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે.
ખેડા જિલ્લા ના સેવાલિયા પાસેથી પર પ્રાંતિય ઈસમ પાસેથી રૂપિયા 14.90 લાખ નું મેફેડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું.
પોલીસ એ ઈસમ ની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડિલિવરી કરવાનું હતું તે દિશા માં પૂછપરછ કરતા ચોકાવનારો ખુલાસો થયો.
આ ડ્રગ્સ નો જથ્થો મધ્યપ્રદેશ થી લાવી રાજકોટ શહેરમાં પોહચાડવાનું હોવાનો ઘટસ્પોટ થયો.
પોલીસ એ નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
સેવાલિયા પોલીસ અને ડાકોર સીપીઆઇ એ ગુપ્ત બાતમી ના આધારે ગતરોજ માંડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું.
સેવાલિયા બસ સ્ટેન્ડ પાસે રેલવે કોલોની એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે. પોલીસ એ આ ઈસમ ને કોર્ડન કરી પૂછપરછ કરતા ઈસમ એ પોતાનું નામ ગોપાલ નધુલાલ મહેર ( રહે દુધાલિયા. ઝાલાવાર. રાજસ્થાન ) હોવાનું જણાવ્યું. ગોપાલ પાસે રહેલ બેગ માં થી પીળાસ પડતો ભુકા જેવો પાવડર મળી આવ્યો.
પોલીસની ટિમ સાથે આવેલ FSL એ આ પાઉડર નો જથ્થો પરિક્ષણ કરતા મેફેડ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો. આ સાથે પોલીસ જાપ્તા સાથે ગોપાલ ને પોલીસ સ્ટેશન લાવી ડ્રગ્સ કિંમત 14 લાખ 97 હજાર 70 રૂપિયા નો મુદામાલ કબ્જે કરી. આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં લઇ જવાતું હતું તે દિશા માં તપાસ હાથ ધરી.#drgs #kheda #nadiadnews
બાઈટ : વી આર બાજપાઈ
ડીવાય એસપી
Переглядів: 18

Відео

ખેડા : પીએસઆઇ પર હુમલો કરના મફો ભરવાડ પકડાયો #kheda #nadiadnews
Переглядів 1 тис.Місяць тому
ખેડા લીંબાસી પોલીસ ઉપર હુમલાનો મામલો મુખ્ય આરોપી મફો ભરવાડ સહિત ચાર પોલીસ પકડમાં Psi ઉપર કાર ચઢાવનાર મફો ભરવાડ પોલીસ પકડમાં ભનું ગંધુભાઈ ભરવાડ વિરમ વિક્રમભાઈ ભરવાડ અને ભરત વિક્રમભાઈ ભરવાડની પણ અટકાયત નામજોગ ફરિયાદના 6 પૈકી અત્યાર સુધી 5 ની અટકાયત કાર્તિક ભરવાડ હજુપણ છે ફરાર અન્ય 10 અનામી આરોપીઓને પણ પકડવાના બાકી માતર સીપીઆઈ કચેરીમાં ચાલી રહી છે તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી#kheda #nadiadnews #psi
કઠલાલ : કપડવંજ રોડ પર અકસ્માત સર્જાયો#kheda #kathlal #kapadvanj
Переглядів 632 місяці тому
ખેડા :કઠલાલ :બ્રેકિંગ નડિયાદ કપડવંજ રોડ પર થયો ગમખ્વાર અકસ્માત કઠલાલ નજીક થયો ગમખ્વાર અકસ્માત કઠલાલ સોલંકી પુરા નજીક થયો અકસ્માત કોઈ અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી થયો ફરાર બાઈક પર સવાર હતા બે લોકો તેમાંથી એક વ્યક્તિનું સ્થળ પર કમ કમાટી ભર્યું મોત એક વ્યક્તિનું સ્થળ પર કમ કમાટી ભર્યું મોત અને અન્ય એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ થતા નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો#kheda #nadiadnews #kapadvan...
ખેડા : શૌર્યધામ ફાગવેલ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ અને સંકલ્પ સંમેલન યોજાયું#kheda #fagvel
Переглядів 1282 місяці тому
શૌર્યધામ ફાગવેલ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ અને સંકલ્પ સંમેલન યોજાયું ખેડા જિલ્લાનાં કઠલાલ તાલુકામાં આવેલ ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની ભૂમિ એવા ફાગવેલ ધામમાં શૌર્યધામ ફાગવેલ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ અને સંકલ્પ સંમેલન યોજાયું,જેમાં શૌર્યધામ ફાગવેલ સેવા ટ્રસ્ટનાં પ્રમુ ભારતસિંહજી પરમાર, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા,અભિજીતસિંહ બરાડ,યુવરાજસિંહ જાડેજા,પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોંલક...
નડિયાદ : રાજકોટ આગની દૂર્ઘટના બાદ શહેરમાં તંત્ર દોડ્યું#kheda #nadiadnews
Переглядів 1142 місяці тому
નડિયાદ રાજકોટ આગની દૂર્ઘટના બાદ નડિયાદમાં તંત્ર દોડ્યું શહેરના મોલ, મલ્ટીપ્લેક્સોમાં પહોંચી તપાસ હાથ ધરી, CO અને ફાયર ઓફિસરએ નિરિક્ષણ કર્યું, તમામે NOC લીધા હોવાનું સીઓએ કહ્યું રાજકોટ શહેરમાં શનીવારે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે અનેકની જીંદગી ઉજાળી છે. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. બીજા દિવસે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં સફાળું જાગેલ તંત્રએ શહેરમાં આવેલા તમામ મોલ, મલ્...
મહેમદાવાદ : કેશરા ગામ પાસે તળાવ પર ટ્રેક્ટર એ પલ્ટી મારી #kheda #mahemdavad
Переглядів 4122 місяці тому
ખેડા મહેમદાવાદ મહેમદાવાદ ના કેશરા ગામ પાસે તળાવ પર ટ્રેક્ટર એ પલ્ટી મારી હતી. કેશરા થી સુંઢા વણસોલ જવાના રસ્તા પર આવેલ તળાવ ના કિનારે પલ્ટી મારી હતી. ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પેટા પંચાયત દ્વવારા આ રોડ બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. ત્યરે તળાવ ના કિનારે સુરક્ષા સરક્ષણ દીવાલ બનાવવામાં આવી હતી તે કોન્ટ્રાકટ દ્વવારા અધૂરી મૂકી દેતા ચોમાસા ના વરસાદ માં આ સરક્ષણ દીવાલ ધોવાઈ ને તળાવ માં તણ...
કપડવંજ : મલકાણા પાસે રુરલ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો #kheda #kapadvanj
Переглядів 192 місяці тому
કપડવંજ બ્રેકિંગ કપડવંજ તાલુકાના મલકાણા પાસે રુરલ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો કપડવંજ પોલીસ વોચમાં ઉભી હતી તે દરમિયાન ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો પોલીસે રૂ.31,200 કિંમતના વિદેશી દારૂના 312 નંગ ક્વાર્ટર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા સમગ્ર મામલે પોલીસે મોબાઈલ અને ગાડી સહિત ₹7,86,200 નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો#kheda #news #kapadvanj
નડિયાદ : પીજ રોડ પર આવેલ કલેક્ટરના બંગલા માં આગ લાગી #nadiadnews #kheda #aag
Переглядів 832 місяці тому
ખેડા જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના બંગલામાં લાગી આગ નડિયાદ ના પીજ રોડ ઉપર આવેલ કલેક્ટર બંગલામા લાગી આગ બંગલાની એક રૂમ ના એ.સી માં સોર્ટશર્કીટ થતા લાગી આગ ખેડા જીલ્લા કલેક્ટર સહિત આર.એ.સી,પ્રાંત,મામલતદાર,ચીફ ઓફિસર સહિતનો કાફલો બંગલે પહોંચ્યો#kheda #nadiadnews #news #aag
નડિયાદ : ચિસ્તીયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ #kheda #nadiadnews
Переглядів 672 місяці тому
ચિસ્તીયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ પીરાણાની દરગાહમાં તોડી પાડેલ ઇમામશા બાવા તેમજ અન્ય સુફી સંતોની કબરોને પુનઃસ્થાપિત કરવા માંગણી નડિયાદ, તા.૨૩ અમદાવાદ નજીક પીરાણા ખાતે આવેલ ઇમામશાબાવા રોજા સંસ્થામાં આવેલ સુફી સંતોની કબરોને તોડી નાખવાના કથિત કૃત્યમાં સંડોવાયેલા સામે પગલા લેવા તેમજ તોડી નાખેલ કબરોને પુનઃ સ્થાપિત કરવાની માગણી કરતું ચિશ્તીયા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવ...
કપડવંજ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બ્રાન્ચ દ્વવારા છાસ વિતરણ કરવામાંઆવી.
Переглядів 922 місяці тому
કપડવંજ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બ્રાન્ચ દ્વવારા છાસ વિતરણ કરવામાંઆવી.
ઠાસરા : રખિયાલ થી અગારવા તરફ બનતો નવો રસ્તાના કામમાં વિરોધ જોવા મળ્યો.#kheda #thasra
Переглядів 2302 місяці тому
ઠાસરા : રખિયાલ થી અગારવા તરફ બનતો નવો રસ્તાના કામમાં વિરોધ જોવા મળ્યો.#kheda #thasra
ખેડા : કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી #kheda #aag
Переглядів 932 місяці тому
ખેડા : કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી #kheda #aag
નડિયાદ : શહેરના ઇન્દિરા નગરી વિસ્તારમાં રોગ શાળાને પગલે મહિલાનું મોત નીપજ્યું.#nadiadnews
Переглядів 862 місяці тому
નડિયાદ : શહેરના ઇન્દિરા નગરી વિસ્તારમાં રોગ શાળાને પગલે મહિલાનું મોત નીપજ્યું.#nadiadnews
કપડવંજ : કાછિયા પટેલ પંચ સમસ્ત દ્વારા શ્રી રણછોડરાય મંદિરનો પાટોત્સવ ઘામધૂમથી યોજાઈ ગયો#kapadvanj
Переглядів 1322 місяці тому
કપડવંજ : કાછિયા પટેલ પંચ સમસ્ત દ્વારા શ્રી રણછોડરાય મંદિરનો પાટોત્સવ ઘામધૂમથી યોજાઈ ગયો#kapadvanj
ખેડા : ચાલુ આઈસર માં જુગાર રમતા 42 જુગારીઓ ઝડપાયા.#kheda #jugar
Переглядів 2892 місяці тому
ખેડા : ચાલુ આઈસર માં જુગાર રમતા 42 જુગારીઓ ઝડપાયા.#kheda #jugar
નડિયાદ : ડભાણ ગ્રામપંચાયત નો તલાટી લાંચ લેતા ઝડપાયો.#kheda #acb
Переглядів 3142 місяці тому
નડિયાદ : ડભાણ ગ્રામપંચાયત નો તલાટી લાંચ લેતા ઝડપાયો.#kheda #acb
મહેમદાવાદ : દીપા ટ્યુશન કલાસીસનું 100% પરિણામ આવ્યું.#kheda #mahemdavad
Переглядів 9022 місяці тому
મહેમદાવાદ : દીપા ટ્યુશન કલાસીસનું 100% પરિણામ આવ્યું.#kheda #mahemdavad
કપડવંજ : એસએમસી એ કપડવંજ માં થી વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.#kheda
Переглядів 1452 місяці тому
કપડવંજ : એસએમસી એ કપડવંજ માં થી વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.#kheda
કપડવંજ: શહેરના વિવિધ સ્થળો ઉપર લગાવેલા ભયજનક હોર્ડિંગ્સ હટાવવા રજુઆત કરાઈ.#kapadvanj
Переглядів 952 місяці тому
કપડવંજ: શહેરના વિવિધ સ્થળો ઉપર લગાવેલા ભયજનક હોર્ડિંગ્સ હટાવવા રજુઆત કરાઈ.#kapadvanj
ઠાસરા : મોર આંબલી ગામમાં જમાઈએ સસરાનો પ્રસંગ બગાડ્યો.#kheda
Переглядів 9372 місяці тому
ઠાસરા : મોર આંબલી ગામમાં જમાઈએ સસરાનો પ્રસંગ બગાડ્યો.#kheda
નડિયાદ : ચારધામની યાત્રા કરતા યાત્રાળુઓ માટે દાખલા લાયક કિસ્સો જોવા મળ્યો.#kheda
Переглядів 2662 місяці тому
નડિયાદ : ચારધામની યાત્રા કરતા યાત્રાળુઓ માટે દાખલા લાયક કિસ્સો જોવા મળ્યો.#kheda
કઠલાલ : એસએમસીએ કઠલાલ માં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.#kheda #kathlal
Переглядів 1392 місяці тому
કઠલાલ : એસએમસીએ કઠલાલ માં થી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.#kheda #kathlal
નડિયાદ : કલેક્ટર કચેરીના સબ રજીસ્ટર અને સરપંચ વચ્ચે ચકમક થઇ.#kheda
Переглядів 3862 місяці тому
નડિયાદ : કલેક્ટર કચેરીના સબ રજીસ્ટર અને સરપંચ વચ્ચે ચકમક થઇ.#kheda
ઠાસરા ::મોરઆંબલી ગામમાં ખેલાયો ખૂની ખેલ #kheda #thasra
Переглядів 2262 місяці тому
ઠાસરા ::મોરઆંબલી ગામમાં ખેલાયો ખૂની ખેલ #kheda #thasra
વસો : ગામમાં એક મકાન માં આગ લાગી.#kheda #aag
Переглядів 842 місяці тому
વસો : ગામમાં એક મકાન માં આગ લાગી.#kheda #aag
નડિયાદ : મોગરોલી માં વરઘોડામાં જતી સાત મહિલાને કાર ચાલકે અડફેટ લીધી હતી#kheda
Переглядів 8872 місяці тому
નડિયાદ : મોગરોલી માં વરઘોડામાં જતી સાત મહિલાને કાર ચાલકે અડફેટ લીધી હતી#kheda
ખેડા : ચારધામની યાત્રા એ નીકળેલા યાત્રીઓ ઉત્તર કાશી માં ફસાયા.#kheda #nadiadnews
Переглядів 1162 місяці тому
ખેડા : ચારધામની યાત્રા એ નીકળેલા યાત્રીઓ ઉત્તર કાશી માં ફસાયા.#kheda #nadiadnews
મહુધા : ટ્રક અને ઈક્કો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.#kheda #akasmr
Переглядів 2862 місяці тому
મહુધા : ટ્રક અને ઈક્કો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.#kheda #akasmr
મહેમદાવાદ : ન્યાલકરણ સ્કુલનું પરિણામ 3 વર્ષે પણ 100 ટકા આવ્યું.#mahemdavad
Переглядів 5092 місяці тому
મહેમદાવાદ : ન્યાલકરણ સ્કુલનું પરિણામ 3 વર્ષે પણ 100 ટકા આવ્યું.#mahemdavad
નડિયાદ : નાનાવગા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વવારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.#nadiadnews
Переглядів 4093 місяці тому
નડિયાદ : નાનાવગા ગામમાં ક્ષત્રિય સમાજ દ્વવારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.#nadiadnews

КОМЕНТАРІ

  • @sadhanabhalgamiya7602
    @sadhanabhalgamiya7602 29 днів тому

    🙏🙏🙏

  • @jayshreemahatma1853
    @jayshreemahatma1853 Місяць тому

    Excellent job

  • @jalaramkrupa7041
    @jalaramkrupa7041 Місяць тому

    Ma'am toh best j che ...

  • @jalaramkrupa7041
    @jalaramkrupa7041 Місяць тому

    Very good and outstanding results ...

  • @user-bn9gg6rm6b
    @user-bn9gg6rm6b 2 місяці тому

    Atlu badhi comments karo chu toh mane 11 ma ja kai didho hot ke tu science na layse tyare kam na kidhu

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      Amme tane kidhu tu pn teh kidhu ke mara soul ne 2 marksheet joi che 😌

  • @user-bn9gg6rm6b
    @user-bn9gg6rm6b 2 місяці тому

    Mane answer maligyu aa comments joyne je na hara tak aya anu shreya mam ane jane na ave anu Shreya Mehnat ana 5 agadiyo 👍👏

  • @MishraDhrumil
    @MishraDhrumil 2 місяці тому

    Mehnat toh video ma pan Nazar Ava che 😅😂

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      Video ❌️ Vidio ✅️

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      Teh thodik vadhare mehnat Kari hot toh aa video no spelling saacho lakhat😅

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      Mehnat toh avej ne mehnat vagar thodi na kai Thai che pass thava mate bhii mehant karvii j pade che nee

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      Mane video ma mehnat nazar ave che pn kbr tara ma kem nai aii 💀

    • @MishraDhrumil
      @MishraDhrumil 2 місяці тому

      ​@@diddidnicksin short badhu student ni mehnat per hoye toh video ma Na ko hame mehnat Kariye aam

  • @MishraDhrumil
    @MishraDhrumil 2 місяці тому

    Script acchi hai 😂 uncut video nako

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      Jem boards na time par youtube ma thi bhantoto ne tyare ae loko pan script taiyaar rakhtata tyare kem uncut video na mangiyo

    • @MishraDhrumil
      @MishraDhrumil 2 місяці тому

      ​@@0001-ij4sqaa video joyne ne ha pass thayo aa vakate not spending any rupees free of cost 😂

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      Sorry bro If you want some money , You can borrow from us.

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      Uncut videos English ma che pnn ane mate mehnat karvi padse ☠️

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      @@0001-ij4sqhindi ka lakh ane kbr pade 😂

  • @user-bn9gg6rm6b
    @user-bn9gg6rm6b 2 місяці тому

    Je pass thai gaya Hoya ye Hara taka Aya Hoya to amno Shreya mam ne jayse toh .. Jena hara taka na Avya hoy ye pass nahi thai ya Shreya Kone jay ??

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      कहिसे जलने की बू आ रही है🤧

    • @0001-ij4sq
      @0001-ij4sq 2 місяці тому

      Aeto bhai mehnat to mam ae badhane Sarkhi karai ti pan aeto khbr jj ase ne ke hath ni badhi આંગળીઓ sarkhi na hoi

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      I though ke tane gujarti bi pan Avde che 💀💀

    • @diddidnicks
      @diddidnicks 2 місяці тому

      Pahala gujarti ma mahant karii lee Avee

    • @user-bn9gg6rm6b
      @user-bn9gg6rm6b 2 місяці тому

      ​@@diddidnicksthough ❌ thought to y mahant kari le

  • @Its_alexa_moon
    @Its_alexa_moon 2 місяці тому

    You are the best teacher ever...,♥️👏🏻✨

  • @ViralSoni-rc3xj
    @ViralSoni-rc3xj 2 місяці тому

    Deepa mam is the besttt❤💙✔️💫

  • @RupenFF07
    @RupenFF07 2 місяці тому

    🎉

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 2 місяці тому

    दिकरा नू घर मां सेवा अपनार दरेक ने नमन।🙏🙏🙏 खरेखर वृद्धाश्रम ऐ आपनी सनातन धर्म ना लोको माते खूब ज शर्म जनक कहवाय। अत्यार ना दिकरा दिकरी ने उछेर करवा मां तकलीफ थाती नाथी। ते ज मां बाप ने वृद्ध अवस्था मां साचववा जोर आवे छे। आवा ज दिकरा बहु मदर्स डे एने फादर्स डे मां स्टेटस मां माता पिता ना फोटा स्टेटस मां मुकी ने दुनिया मां सारा थावानो देखाडो करे छे। पण श्रीमद भगवद गीताजी अनुसार जेवा कर्म कराशो तेज भोगवशो। तेज दिकरा बहु ने तेना दिकरा बहु वृद्धाश्रम मुकवा जशे।

  • @abhijitmishra5243
    @abhijitmishra5243 2 місяці тому

    Are yaar... Ab wo a hi gaya tha expressway pe kahi se bhi toh usme chabi nikalne ki kya jarurat hai? Seedha bolo use side pe kare aur baki baatein karo phir... Aur pehli baat wo kaha se aya expressway pe? Kya reason tha? Shayad usko pata na ho aur galti se a gaya ho? Kyuki sach toh ye hai ki ab regular national highway Ahmedabad-Vadodara ka expressway se much, much better hai 6 lanes ka! Usme 2 wheeler ka koi toll nahi... Aur surprisingly 4 wheeler ka national highway pe toll jada hai expressway se. Police walo ka ye attitude bilkul samajh mein nahi aya....

  • @parasg9218
    @parasg9218 2 місяці тому

    Hafta na paisa na bhag padva ma vandho paido hase😊

  • @theJigar1977
    @theJigar1977 3 місяці тому

    Good work

  • @umendrashah8975
    @umendrashah8975 3 місяці тому

    હપ્તાનાં ભાગના હિસાબ માં કઈં ગડબડ થઈ લાગે છે 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @jentibhai6280
    @jentibhai6280 3 місяці тому

    😮

  • @vasavadenish6206
    @vasavadenish6206 3 місяці тому

    Bhai bhai

  • @alpathakor5158
    @alpathakor5158 3 місяці тому

    Express high way par allowed nathi two wheelers laine nikdyo che to pakad vana to kharij,

  • @er.zankatsandipsinhr.4544
    @er.zankatsandipsinhr.4544 3 місяці тому

    Chodya o am na rokay lukhao

  • @mavjirpatelnoophiifohpatel4585
    @mavjirpatelnoophiifohpatel4585 3 місяці тому

    જાવા દેને ભાઈ ક્યાં તારા બાપનું કાંઈ લઈ લીધું ટોલનાકા પર રોક વચમાં ઉભો રાખીને ક્યારેક એકસીડન્ટ થઇ શકે તેના પરિવારનું શું ફક્ત વિડીયો બનાવીને ચમકવું છે કમેન્ટમાં

  • @jineshvasavavillagelife2140
    @jineshvasavavillagelife2140 3 місяці тому

    Bike chalak pakdayo ke Bike chor😂😂

  • @parmarbhavin5533
    @parmarbhavin5533 3 місяці тому

    ભાઈ લાગે છે કે દાદા ગિરિ પર ઉતરી આવ્યા છે આ ટોલ વાળા

  • @SaurabhSolanki-vy8oo
    @SaurabhSolanki-vy8oo 3 місяці тому

    Ap logo ke Bapa rod he salo ham Garid logo kelie nhi he

  • @meghnaKataria-gs9pi
    @meghnaKataria-gs9pi 3 місяці тому

    Aa che lolise

  • @rameshmanghwani9012
    @rameshmanghwani9012 3 місяці тому

    Manas mare toh mare amne paisa joiye

  • @amitparmar7642
    @amitparmar7642 3 місяці тому

    આ બાઇક વાળો વચ્ચે કસે થી ગુસ્યો હસે. ટોલ પરથી એન્ટર ના થવાય બરાબર છે ટુ વ્હીલર નો એન્ટ્રી છે એક્સિડન્ટ થાય તો બચાય એમ નથી આ એક્સપ્રેસ વે પર

  • @devenparmar5529
    @devenparmar5529 3 місяці тому

    પણ તમારી ભલી થાય તમે બોર્ડ જ નથી માર્યું એક્સપ્રેસ હાઇવે નું. ભિખારીઓ.

  • @khushrukasad
    @khushrukasad 3 місяці тому

    Koi bhi gadhero rasta vache ubho thai bike maathi chaavi kadhva maate ene koi adhikar nathi chavi kadhvani

  • @bepositive674
    @bepositive674 3 місяці тому

    છૂટા હાથ ની મારા મારી😅😅😅

  • @vinodrathod8870
    @vinodrathod8870 3 місяці тому

    ખૂબ ખૂબ અભિનંદન રણજીતસિંહ સોઢા... જય માતાજી.....

  • @tejassolanki827
    @tejassolanki827 3 місяці тому

    Kutte aapas me haddi ke liye larai kar rahe he😂😂

  • @shekhdilip754
    @shekhdilip754 3 місяці тому

    Aava kaida hov j na joi A

  • @vishamehta1983
    @vishamehta1983 3 місяці тому

    આ ઠોલા ને ચાવી નહોતું અડવું જોઈતું. હવે એની નોકરી હું બરબાદ કરી નાખીશ. પછી એની પોતાની ચાવી ને અડતાં પેહલા પણ 1000 વાર વિચારશે.

  • @maheshbhaitalaviya8874
    @maheshbhaitalaviya8874 3 місяці тому

    Ama garib ni vat kya avi ? Om express Highway two wheeler not allowed

  • @myvillage5810
    @myvillage5810 3 місяці тому

    આ રોડ પર ટુ વ્હીલર નોટ અલાવુડ છે

  • @Dharmeshvaghela777
    @Dharmeshvaghela777 3 місяці тому

    Pachar swift hati mara kane avu thayu nathi pan jo thase to mar pit karis pachi fain api ne agar jato rahis... Aa to pachar wara ye break mari nhi to jaat

  • @jadavtejas8767
    @jadavtejas8767 3 місяці тому

    Su vak hato kem pakdyo aa bhai ne

  • @yogeshpatelyt
    @yogeshpatelyt 3 місяці тому

    Jamin khedut ni chinvi ne banavela rasta par khedut Jai nahi sake wah jago jago subah ho gai

  • @umendrashah8975
    @umendrashah8975 3 місяці тому

    વાહનચાલક ની પરવાનગી વિના ચાવી લઈ લેવી, એ જ એક criminal offence છે. ચાવી કાઢવા વાળા આ ભાઈ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ

  • @PSYCHOGB90
    @PSYCHOGB90 3 місяці тому

    ચાવી કોને પૂછીને લીધી લોડા તારી માં નિ ભોશ મારે ચોદીના ચાવી કેમ નીકાલે તારા બાપનું બાઈક હતું લોડા. કોક વાર અમારા બાઈક નિ ચાવી નીકળો તમારી માઁ બેન એક ના કરિ નાખું તો કેવાનું. ભોશમારીનાઓ સાલા રંડવા વો

  • @rizwanvhora5556
    @rizwanvhora5556 3 місяці тому

    આને કહેવાય અભણ દેશના અભણ લોકો ક્યારેય પણ આવી રીતે ચાલુ ટ્રાફીક માં રોડ વચ્ચે ના ઊભા રખાય ...ટોલ ઉપ્પર બેરિકેડ કરી ને પકડવો જોઈએ... સ્વિફ્ટ કાર વારા એ સોટ બ્રેક મારી...ઠીક છે કોઈ જાનહાનિ કે એક્સિડન્ટ ના થયો થયો હોત તો જવાબદારી કોણ લેત ??????? વિદેશી પોલીસ ના વીડિયો જુઓ તો જાણવાનું મળે કે કોને કેવી રીતે ટ્રાફીક માં પકડવો....

  • @rajdeepraut5790
    @rajdeepraut5790 3 місяці тому

    2 divas pahela surat passing nu bike husband wife jode jaya jaya express Highway par

  • @AshishYadav-sb6no
    @AshishYadav-sb6no 3 місяці тому

    To lodao awaj uthaao ne ।।।।kem nathi boltaa।।।khaali ahiya j maa chodaao ।।।aukaat hoy to aa lodaao ne amni aukat batao ।।naukari to dur aakhi jindagi kharab kari naakhvi jaoyiye।।।

  • @SHIVA-ws5xr
    @SHIVA-ws5xr 3 місяці тому

    Chalo saru che a badhu rule tamara judicial loko mate che ame non judicial mast maja ma game tya jay sakiye 😎😎😎😎😎

  • @patelmitesh3508
    @patelmitesh3508 3 місяці тому

    Aa to Lukhi Dadagiri Rod Vache Bike ubhi rakhe Ne Chavi laile to Exident mate Aaloko j Jimedar che

  • @Techie0212
    @Techie0212 3 місяці тому

    Have heard the break sound of Swift Car. Magaj chhe tamare??? Express par bike allowed nathi to chalu traffic e Manas vachche ubho rakhvu e yogya ? Chhe? E Manas na karne pachad thi avti cars vachche accident thai sakte pn aa abhan employees no kon samjave eloko ne bas Paisa khava chhe

  • @amazinggujarat8616
    @amazinggujarat8616 3 місяці тому

    તો બાઈક લય ને જવા માટે કયો રસ્તો લાગુ પડે એનો જવાબ પણ આપી દો ?

  • @ardatechnical3668
    @ardatechnical3668 3 місяці тому

    To topa entry jyathi thay ae batav ne ...tya koi jat nu bord kai vyavstha nathi ...Ane aa bhai n shu taklif aetli badhi k Ane ubho takhave chhe...aa Loko j samajne agad nathi vadhva deta Loko na tatiya khechva ma maja Ave Ava Loko ne tamari pase gadi aetle tame uncha