પી એમ સ્વામીત્વ યોજના / નરેન્દ્ર મોદી આજે સ્વામીત્વ યોજના હેઠળ 50 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
Вставка
- Опубліковано 8 лют 2025
- પી એમ સ્વામીત્વ યોજના / નરેન્દ્ર મોદી આજે સ્વામીત્વ યોજના હેઠળ 50 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપને પી એમ સ્વામીત્વ યોજના વિશે માહિતી આપવામાં આવી છે. જીહા મિત્રો પી એમ સ્વામીત્વ યોજના હેઠળ આજે એટલે કે તારીખ 27 મી ડિસેમ્બર ના રોજ બપોરે 12:30 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિડિયો કોન્ફરન્સીગ દ્વારા 10 રાજ્યો બે કેન્દ્રશાસિત પ્રદેશો ના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં પી એમ સ્વામીત્વ યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ નું વિતરણ કરશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આવી અન્ય ખેડૂત ઉપયોગી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ
👉 દુદાભાઈ ચૌહાણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો 🙏
પી એમ સ્વામીત્વ યોજના
પી એમ સ્વામીત્વ યોજના 2025
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ 50 લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ યોજના કેન્દ્ર સરકાર
પી એમ સ્વામીત્વ યોજના ઓનલાઇન
પી એમ સ્વામીત્વ યોજના કાર્ડ
પી એમ સ્વામીત્વ કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ
સ્વામીત્વ યોજના
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના 2025
Pm svamitva yojana property cards issued
Pm svamitva yojana 50 Lakha property cards issued pradhanmantri Narendra Modi
Pm svamitva yojana 2025
Pm svamitva
Svamitva yojana
Svamitva
#પીએમસ્વામીત્વયોજના
#પીએમસ્વામીત્વયોજનાપ્રોપર્ટીકાર્ડ
#પી એમ સ્વામીત્વ યોજના 2025
#પીએમસ્વામીત્વ
#સ્વામીત્વયોજના
#svamitvayojana
#pmsvamitva
👍👍👍 ગુડ દુદાભાઈ
😂vijaysinh 😂❤
પરીપત્ર મોકલો
ગુજરાત રાજ્ય મા ક્યારે ચાલુ થશે?
BABUBHAI D JOSHHI
GOOD WORK
ગુજરાત રાજ્ય મા ક્યારે સર્વ કરવામાં આવશે અમને જાણ કરવા વિનંતી છે
Very nice bhai ❣️
દબાણ વધી જશે આવૂ થાય તો
❤
આજે હું સાહેબ 1997 થી મકાન બાંધેલું છે મારું પણ જમીન મારે નમે નથી તો એનું શું કરવું પડે જી
સર્વે થઈ ગયો હોય અને સ્વામીત્વ યોજના મા નામ ના આવ્યું હોય તો સુ કરવું તેની માહિતી આપવા વિનંતી
સરસ માહિતી છે તો વડીલ પરી પત્ર મોકલવા કોશીસ કરવા આગ્રહ રાખુ છુ
આ યોજનાની અમને ખબર નથી
અમારા ગામમાં રહેણાંક વિસ્તારમાં માં ડ્રોન દ્વારા સર્વે થઈ ગયો છે હવે પ્રોપર્ટી કાર્ડ ક્યારે આપશે એની રાહ જોઈને બેઠા છીએ
પરિપત્ર હોય તો મોકલો
આધારભૂત માહિતી મુજબ પરિપત્ર હોય તો જણાવશો.
Good 👍
પ રિ પ્તર...જણાવો
Gujarat mein Kai salon se
Uantvada.gam.mo.aava.koi.labh.malto.nathi.40.varstho
ચૌહાણ સાહેબ.. ગુજરાતની અંદર નવસારી વાંસદાના સતીમાળ ગામે આવી યોજનાની અતિ આવશ્યકતા છે. કારણ અહી ગરીબો ઉપર છેલ્લા ૫૦ વર્ષોથી શોષણ થઈ રહ્યું છે.
Mara gaam nu survey Nathi thau to shu karvu joiye
ગુજરાત મા કયારે ચાલુ થશે
ચાલૂ સે
❤