જોબ કાર્ડ કેવીરિતે બનાવવું | જોબ કાર્ડ ડાઉનલોડ કેવીરીતે કરવું | જોબ કાર્ડ વિશે માહિતી

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • જોબ કાર્ડ કેવીરિતે બનાવવું | જોબ કાર્ડ ડાઉનલોડ કેવીરીતે કરવું |જોબ કાર્ડ વિશે માહિતી #jobcard 2025
    જોબ કાર્ડ
    જોબ કાર્ડ કઢાવો
    જોબ કાર્ડ apply online
    મન રેગા જોબ કાર્ડ ડાઉનલોડ
    #જોબ કાર્ડ
    જોબ કાર્ડ ની સંપૂર્ણ માહિતી
    જોબ કાર્ડ નંબર કેવીરીતે મળશે
    જોબ કાર્ડ કેવી રીતે કઢાવી શકાય
    જોબ કાર્ડ નંબર કેવી રીતે મેળવી શકાય
    જોબ કાર્ડ peyment ની માહિતી કેવી રીતે મળશે
    ઓનલાઇન જોબ કાર્ડ માં કુટુંબના કોના કોના નામ સે તે ચેક કરીએ
    જોબકાર્ડ
    ઈ- શ્રમ કાર્ડ યોજના દ્વારા મળશે
    જોબકાર્ડ માં ઓનલાઇન
    #ગ્રામજનોએ જોબકાર્ડ
    જોબકાર્ડ માટે શું શું પુરાવા જોઈએ
    સરકારી યોજનાઓ
    How to make Job Card | How to download Job Card | Information about Job Card #jobcard
    Job Card
    Send job card
    Job card apply online
    Mann Rega Job Card Download
    #Job card
    Job card complete information
    How to get job card number
    How to draw job card
    How to get Job Card Number
    How to get job card payment information
    Let's check the name of the family in the online job card
    Jobcard
    E-Shram Card will be available through the scheme
    Online in Jobcard
    #Gramjano job card
    What proof is required for job card?
    Government schemes

КОМЕНТАРІ • 53

  • @priyankabendangi6307
    @priyankabendangi6307 3 дні тому +1

    જોબકાર્ડ વગર ફ્રોમ ભર્યું હોય તો પાછળથી એની જરૂર પડશે

  • @KPFarm2
    @KPFarm2 14 днів тому +8

    જોબ કાર્ડ મારા પપ્પા ના નામે છે અને pm avas નું ફોર્મ માર મમ્મી ના નામે ભરી શકાય. મારા પપ્પા ની જોબ કાર્ડ આઈ ડી માં સાથે માર મમ્મી નું નામ પણ બતાવે છે તો ફોર્મ ભરી શકાશે ?

  • @arvindsinhgohil4478
    @arvindsinhgohil4478 9 днів тому +1

    Very nice sir

  • @vijayparmar5455
    @vijayparmar5455 13 днів тому +1

    So nice thanks sir❤❤❤

  • @lalurathava6278
    @lalurathava6278 11 днів тому +1

    Thank you

  • @aamdmubark6235
    @aamdmubark6235 13 днів тому +1

    Thanks

  • @nareshtk108
    @nareshtk108 11 днів тому +1

    Aabhar

  • @mohammadnijam1600
    @mohammadnijam1600 5 днів тому

    Sar kaun kaun si ID proof chahie aawas Yojana ke liye thodi madad kar do

  • @Rahulbhai123-kumar
    @Rahulbhai123-kumar 6 днів тому

    Job card verified thatu Nathi please reply sir ❤❤❤❤

  • @MrThakor_
    @MrThakor_ 5 днів тому

    સર નવું જૉબ કાડ બનાવવા માટે મેં મારા ઘર ના 3 સભ્યો ના ડોકોમેનટ આપ્યા હતા પણ જૉબ કાડ ની અંદર 2 જ વ્યક્તિ નામ બતાવે છે મારી મમ્મી નું નામ નથી અંદર એવું કેમ

    • @rbonline0
      @rbonline0  5 днів тому

      ફરી તાલુકા પંચાયત e ધારા માં document આપી દો....અને ચેક કરાવી લો

  • @vibhukumar1508
    @vibhukumar1508 10 днів тому +1

    Pm awas gramin last date kai chhe

    • @rbonline0
      @rbonline0  10 днів тому

      હમણાં ચાલુ જ રહેશે

  • @rambariya7151
    @rambariya7151 16 днів тому +1

    સર, મારૂ જોબકાર્ડ મારા પિતાના નામે છે કામ કરેલું છે ચાલુ છે તો આવાસ ની અરજી થશે કે નહી. મારી પત્ની નું નામ જોબકાર્ડ માં નથી તો તેના નામે આવાસ ની અરજી થઈ શકશે કે નહી તે જણાવશો

    • @rbonline0
      @rbonline0  16 днів тому

      હા થઈ શકશે

  • @Rahulbhai123-kumar
    @Rahulbhai123-kumar 6 днів тому

    Sir mare job card delete nahi thayu pan jyare Data upload kariye che tyare work already exists at this job card evu batave che please sir reply

    • @rbonline0
      @rbonline0  6 днів тому +1

      જોબ કાર્ડ વગર પણ ફોર્મ ભરી શકાશે

    • @rbonline0
      @rbonline0  6 днів тому

      મતલબ તમારુ જોબ કાર્ડ પહેલા ઊપયોગ થઈ ગયું છે

  • @JoytshnaBen-gk8ix
    @JoytshnaBen-gk8ix День тому

    જોબ કાર્ડ ડીલીટ થઈ ગયું હોય તે ચાલુ થાય કે પછી નવું કઢાવવું પડે

    • @rbonline0
      @rbonline0  День тому

      નવુ કઢાવવું પડે....તમે તાલુકા મા e ધારા અથવા નરેગા માં તપાસ કરો

  • @paresh_rtw6445
    @paresh_rtw6445 12 днів тому

    સર હમણાં આવાસ યોજના ના ઓનલાઈન ફોર્મ ભરાઈ છે તય અમારી પાસે જુનુ જૉબકાડ છે તો ઓનલાઈન કરીયુ તો Exit બતાવે છે સુ કારણ હોય સકે

    • @rbonline0
      @rbonline0  12 днів тому

      ઘણા બધા ના કાર્ડ ઉપર થી જ ડિલીટ કરી દીધા છે હવે તમે નવું કઢાવી લો

    • @paresh_rtw6445
      @paresh_rtw6445 12 днів тому

      આવાસ યોજના નો લાભ મમ્મીના નામ પરથી મડે છે તો પછી મમ્મી ના મ પરથી નવું કડાવુ પડે કે સર

  • @mohammadnijam1600
    @mohammadnijam1600 5 днів тому

    Sar mujhe aawas Yojana ka Labh chahiye kese milega mere pass Ghar nahin hai khud ka form kahan bhar aaega sar thodi madad kar do

    • @rbonline0
      @rbonline0  4 дні тому +1

      Online ફોર્મ ભરવાનું. Pmjayg
      pmayg.nic.in/netiayHome/home.aspx

    • @mohammadnijam1600
      @mohammadnijam1600 4 дні тому

      @rbonline0 form kaise bhare yah bhi bata do

  • @MrThakor_
    @MrThakor_ 4 дні тому

    સર જૉબ કાડ મા મારું અને મારા ભાઇ નું નામ છે તો આવાસ યોજના માટે ફોમ ભરી શકાય જૉબ કાડ મા મારી મમ્મી નું નામ નથી હું બીજી વાર પંચાયત માં ગયો તો મારી મમ્મી નું નામ એડ કરાવવા માટે તો પંચાયત વાળા ભાઇ એમ કહેતા તમારી મમ્મી નું નામ એડ નથી થતું શું કારણ હોય જણાવશો

    • @rbonline0
      @rbonline0  4 дні тому

      જોબ કાર્ડ વગર પણ ફોર્મ ભરી શકાશે....અને મમ્મી ને લઇ તાલુકા પંચાયત e ધારા માં જાવ નીકળી જશે

    • @MrThakor_
      @MrThakor_ 4 дні тому

      @rbonline0 સર માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻

  • @kyada302
    @kyada302 16 днів тому +1

    ભાઈ આપ બધા વિડિઓ સાચા બનાવો છો પણ હમણા તમે વિડિમા જણાવ્યું હતું કે 10 /20 રુપીયા મા 365 દિવસ ની વેલીડીટી મળશે પણ એવો એક પણ રીચાર્જ મા સ્કીમ આવીતો નહિ? પ્લીઝ રીપ્લાય

    • @rbonline0
      @rbonline0  16 днів тому +1

      ભાઈ એના માટે કંપની ઓ ઓએ સમય માંગ્યો છે....પ્લાન લોન્ચ કરવામાં..... અંદાજિત 23 જાન્યુઆરી તારીખ હતી બાકી February માં.... એ નિયમ Trai એ લોકો ના હિત માં બાર પડ્યા છે આજ નહિ તો કાલ લાગુ જરૂર પડશે

    • @rbonline0
      @rbonline0  12 днів тому +1

      Darek ટેલિકોમ કંપનીઓ એ નવા રીચાર્જ પેક લોન્ચ કર્યા છે....જેની માહિતી ટુંક સમયમાં આવશે

  • @sikusoruofficel1122
    @sikusoruofficel1122 8 днів тому

    May reshan 2.0 મા નામ કેવી રીતે ઉમેરવુ વીડિયો બનાવો સર

    • @rbonline0
      @rbonline0  8 днів тому

      એ app માં હજી કોઈ કામ ચાલુ નથી થયું કોઈ ને થાય છે તો ઘણા ને નથી થતું....માટે થોડી રાહ જુઓ

  • @MrThakor_
    @MrThakor_ 10 днів тому

    સર મારા કાકા ના જૉબ કાડ મા મારા મમ્મી પપ્પા નું નામ છે ભેગું તો અમારે જૉબ કાડ અલગ કેવી રીતે કરવું એની જાણકારી આપજો

    • @rbonline0
      @rbonline0  10 днів тому

      તમારે ગ્રામ પંચાયત માં અરજી આપવી પડે અથવા તાલુકા પંચાયત માં

  • @RathvaNilesh-m7t
    @RathvaNilesh-m7t 14 днів тому

    Mara patninunamse pan listma nam nathi

  • @bk_0313
    @bk_0313 15 днів тому

    સર ગ્રામ પંચાયત મા કોણ તલાટી બનાવી શકે ??

    • @rbonline0
      @rbonline0  15 днів тому

      Ena વીશે ખાસમાહિતી નથી....પરંતુ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત માં થાય છે

  • @shankarbhaidedun6070
    @shankarbhaidedun6070 16 днів тому +1

    નવા જોબ કાર્ડ કઢાવા ની પ્રોસેસ

    • @rbonline0
      @rbonline0  16 днів тому +1

      ગ્રામ પંચાયત માં ફોર્મ ભરી દો

  • @thakorrohit8304
    @thakorrohit8304 16 днів тому

    સાહેબ મારે મારી પત્ની નુ નામ જોબ કાર્ડ માં ઉમેરવા માટે સુ કરવું પડે

    • @rbonline0
      @rbonline0  16 днів тому +2

      ગ્રામ પંચાયત માં જવાનું ત્યાં થી જ ઑનલાઇન નામ એડ થશે

  • @newtechvideo4441
    @newtechvideo4441 17 днів тому

    સાહેબ ચણા ના ટેકા ની અરજી ક્યારે થશે ?

  • @amitsidhadiya2315
    @amitsidhadiya2315 15 днів тому

    સર digilocker મા મારે રેસિંગ કાર્ડ ડાઉનલોડ નથી થતું no record found બતાવેછે😔😔😔

  • @ravaldasharath3027
    @ravaldasharath3027 12 днів тому +1

    સર અમે ચાર ભાઈ સે ત્રણ અલગ થય ગયેલ સે માટે બધાય ના નામ સે તો સુ કરવું મારા પિતા ના નામે સે જોબ કાર્ડ

    • @rbonline0
      @rbonline0  12 днів тому

      તો તમારું બધાનું અલગ જોબ કાર્ડ કઢાવી શકો

  • @MrThakor_
    @MrThakor_ 11 днів тому

    સર જૉબ કાડ ના હોય તો ફોમ ભરી શકાય

    • @rbonline0
      @rbonline0  11 днів тому

      હા ભરી શકો

  • @JagdishBhil-r2v
    @JagdishBhil-r2v 8 днів тому

    મારા પપ્પા નુ મારી મમ્મી નુ નામ છે આમરુ નામ નથી બતાવતુ

    • @rbonline0
      @rbonline0  8 днів тому

      તમારુ નવુ કઢાવી શકો ગ્રામ પંચાયત માં થી