મારો ભોળોનાથ ગાડુ ચા લાવે છે

Поділитися
Вставка
  • Опубліковано 5 бер 2024
  • મારો નાથ ગાડુ ચા લાવે છે
    શિવ શંકર ગાડુ ચલાવે છે
    જેને બેસવું હોય તે બેસી જાઓ
    ચાલુ હોય તે ચાલે છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે સૌરાષ્ટ્રમાં જવું છે
    મારે રુદ્ર અભિષેક કરવો છે
    પછી સોમનાથ મહાદેવને મળવું છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે શ્રી શૈલી ગામે જાવું છે
    મેં તો મોગરાની માળા બનાવી છે
    પછી મલીકા અર્જુન ને પહેરાવી છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે ઉજ્જૈન નગરીમાં જાવું છે
    મારે ષીપરા નદીમાં નાહવું છે
    પછી મહાકાલેશ્વરને મળવું છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે પરલી શહેરમાં જાવું છે
    માતા પાર્વતી ને કંઈક કહેવું છે
    પછી ભોળા વૈજનાથને મળવું છે મારો રામ ગાડુ ચલાવે છે
    મારે સૌરાષ્ટ્ર દેશમાં જાવું છે
    ત્યાં ભીમાશંકર દેવ બિરાજે છે
    ત્યાં નમઃ શિવાય ની ધૂન મચાવી છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે કન્યાકુમારી દેશમાં જાવું છે
    માતા મીનાક્ષીને રિઝવવા છે
    પછી રામેશ્વર ને મળવું છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે દારૂક વર્મા જાવુ છે
    મારે ફળ બિલ્લી ચડાવવા છે
    મારે રુદ્ર અભિષેક કરવો છે
    પછી નાગેશ્વર ને મળવું છે મારું નાથ ગાડુ ચલાવે છે
    મારી નાવડી ભાંગલ તૂટલ છે
    લઈને કાશી બનારસમાં જાવું છે
    મારે ગંગાઘાટે નહાવું છે
    પછી કાશી વિશ્વનાથ ને મળવું છે મારો ભોળો નાથ ગાડુ ચલાવે છે
    મારે નાસિક શહેરમાં જાવું છે
    મારે ગોદાવરી ઘાટે નાહવું છે
    પછી તમે સ્વરને મળવું છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારે રુદ્રપ્રયાગમાં જાવું છે
    મારે ગૌરીકુંડમાં નહાવું છે
    મારે મંદાકિની જળમાં નાવું છે
    પછી કેદારનાથના ચરણોમાં રહેવું છે મારું નાથ ગાડુ ચલાવે છે
    મારે સુરત શહેરમાં રહેવું છે
    મારે તાપી નદીમાં નાહવું છે
    પછી સિદ્ધેશ્વરના દર્શન કરવા છે મારો નાથ ગાડુ ચલાવે છે
    મારો નાથ ગાડુ ચલાવે છે
    🌹🌹🌹🌹🌹🙏 હર હર મહાદેવ🙏🌹🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
    #કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
    કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #ramdevpir

КОМЕНТАРІ • 35

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 днів тому +1

    જય ભોળાનાથ નયનાબેન જલારામ સતસંગ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 4 місяці тому

    વાહ વાહ ખુબ સરસ કીર્તન 👌👌👌👌

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર કાજલબેન 🙏🙏🙏🙏🙏

  • @HarshPatel-rw2uy
    @HarshPatel-rw2uy 4 місяці тому

    હર હર મહાદેવ

  • @labhubenpatel9216
    @labhubenpatel9216 4 місяці тому

    મહાદેવ મહાદેવ

  • @chandrakantpatel4273
    @chandrakantpatel4273 4 місяці тому

    જય ભોલેનાથ

  • @mnjulabenpatel9668
    @mnjulabenpatel9668 4 місяці тому

    Har Har mahadev 🙏🙏

  • @boradjeel9084
    @boradjeel9084 4 місяці тому

    Har har mahadev ❤

  • @neelapandya6315
    @neelapandya6315 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ આભાર 🙏🙏🙏🙏

  • @Shyampanseriyafamilyvlog
    @Shyampanseriyafamilyvlog 4 місяці тому

    Nice 😊😊😊😊

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @anilapatel474
    @anilapatel474 4 місяці тому

    હર હર મહાદેવ🎉🎉 નીચે લખી ને આપો ધન્ય વાદ

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ ધન્યવાદ તમને પણ અમારા જલારામ મંડળ નો આભાર🙏🙏🙏🙏🙏

  • @rohitsoni8377
    @rohitsoni8377 4 місяці тому

    બાર જ્યોતિર્લિંગ નુ આ અલગ જ ભજન બહુ બહુ જ સરસ છે હું પણ સુરતની જ છુ લખી ને મોકલો

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      પાકિસ્તાન નીચે લખીને જ મૂકવામાં આવેલું છે આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏

  • @user-hp1lp3uu2w
    @user-hp1lp3uu2w 4 місяці тому

    Har har Mahadev

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 4 місяці тому

    વાહ વાહ ખૂબ સરસ છે બને ખૂબ સરસ ગાવ સો મને પણ તમને બને ને મળવુછે

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      આ મંડળ અમારો સુરતનું છે

  • @rohitsoni8377
    @rohitsoni8377 4 місяці тому

    થેંક્યું ભજન લખી ને મોકલવા માટે

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ મહાશિવરાત્રીની શુભકામના હર હર મહાદેવ 🙏🙏🙏🙏

  • @rohitsoni8377
    @rohitsoni8377 4 місяці тому

    વચ્ચે વચ્ચે શબ્દ સમજાતા નથી નોટ મા આ ભજન લખવુ છે

  • @rohitsoni8377
    @rohitsoni8377 4 місяці тому

    પ્લીઝ લખી ને મોકલો

    • @jalarammandal5125
      @jalarammandal5125  4 місяці тому

      આ કીર્તન નીચે લખેલું જ મુકવામાં આવેલી છે આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 4 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻