Sundarkand Nikol
Sundarkand Nikol
  • 128
  • 96 950

Відео

નહિ રે ભુલાય કાના ના સંભારણા નહિ રે ભુલાય અમારા નવા ભજન જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 70514 годин тому
નહિ રે ભુલાય કાના ના સંભારણા નહિ રે ભુલાય અમારા નવા ભજન જોવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
કાના ની બાસુરી. સુંદરકાંડ મંડળ
Переглядів 93День тому
કાના ની બાસુરી. સુંદરકાંડ મંડળ
જા જા તોફાન કાના રહેવા દે નવા ભજન જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય સિયારામ
Переглядів 17614 днів тому
જા જા તોફાન કાના રહેવા દે નવા ભજન જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય સિયારામ
કોયલડી કુ કુ બોલે બોલે મારા કાના રાજમાં જય સીતારામ
Переглядів 11414 днів тому
કોયલડી કુ કુ બોલે બોલે મારા કાના રાજમાં જય સીતારામ
મને ભજે તે મારો એમ કહે છે કૃષ્ણ કનૈયા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય સિયારામ
Переглядів 6814 днів тому
મને ભજે તે મારો એમ કહે છે કૃષ્ણ કનૈયા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય સિયારામ
ગુરુજી નું સરસ ભજન આધ્યાત્મિક. સાંભળ સજની મારા સદગુરુ ઘેર આવ્યા
Переглядів 26714 днів тому
ગુરુજી નું સરસ ભજન આધ્યાત્મિક. સાંભળ સજની મારા સદગુરુ ઘેર આવ્યા
નવરાત્રી માં માતાજી નો ગરબો ઘૂમતો ઘૂમતો જય આજ માનો ગરબો ઘૂમતો જાય
Переглядів 10114 днів тому
નવરાત્રી માં માતાજી નો ગરબો ઘૂમતો ઘૂમતો જય આજ માનો ગરબો ઘૂમતો જાય
ત્રણ વાર ભોજન ભજન એકવાર તો પણ આવે છે વિઘન હજાર જય કષ્ટભંજન દેવ
Переглядів 22814 днів тому
ત્રણ વાર ભોજન ભજન એકવાર તો પણ આવે છે વિઘન હજાર જય કષ્ટભંજન દેવ
વસમી વેળાએ વેલા આવજો રેલોલ
Переглядів 24214 днів тому
વસમી વેળાએ વેલા આવજો રેલોલ
ઉહુ કરીને મારા લાલજી રીસાણા કેમ કરીને માનવું રે
Переглядів 11614 днів тому
ઉહુ કરીને મારા લાલજી રીસાણા કેમ કરીને માનવું રે
ભજન એક હરિવર નું કરીએ રે
Переглядів 14314 днів тому
ભજન એક હરિવર નું કરીએ રે
ભાગ્ય મળ્યો સત્સંગ બેની મને અમારા નવા ભજન સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય કષ્ટભંજન દેવ
Переглядів 18521 день тому
ભાગ્ય મળ્યો સત્સંગ બેની મને ભાગ્ય મળ્યો સત્સંગ. સદગુરુ શરણોમાં નિત્ય નિત્ય જઈએ. ચડે મને 100 ગણો રંગ બેની મને ભાગ્ય મળ્યો સત્સંગ . સંતોની વાણી લાગે મને પ્યારી. દોડી દોડી જાય મારું મન બેની મને... સતગુરુ ચરણોની રજ હો પાવન. ઉડી ઉડી આવે મારે અંગ બેની મને...... નુગરા તે નર નો નેડો ન કરીએ. નુગરા માં હોય નહીં ઢંગ બેની મને ભાગ્ય મળ્યો.... સત્સંગી હોય તે સત્સંગ કરે છે. નિંદા કરે તે નરકે જાશે થશે ઈતો આંધળ...
નિકોલ સુંદરકાંડ મહિલા મંડળ
Переглядів 17321 день тому
નિકોલ સુંદરકાંડ મહિલા મંડળ
ભગવાન ભરોસો તમારો છે
Переглядів 44621 день тому
ભગવાન ભરોસો તમારો છે
ચાલ કાના લઈલે ગાડું જાત્રાએ જવું છે નવા ભજન સાંભળવા સુંદરકાંડ નિકોલ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 86421 день тому
ચાલ કાના લઈલે ગાડું જાત્રાએ જવું છે નવા ભજન સાંભળવા સુંદરકાંડ નિકોલ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
વાતો એવી કરો રે વાતો સત્સંગમાં લઈ જાય
Переглядів 47321 день тому
વાતો એવી કરો રે વાતો સત્સંગમાં લઈ જાય
રામદેવ વિરમદેવ રમતા વડલા હેઠ જો અમારા નવા ભજન સાંભળવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 17621 день тому
રામદેવ વિરમદેવ રમતા વડલા હેઠ જો અમારા નવા ભજન સાંભળવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
આ ચોઘડિયા હરિ ભજવાના. નવા ભજન સાંભળવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 36421 день тому
આ ચોઘડિયા હરિ ભજવાના. નવા ભજન સાંભળવા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
કૈલાશ ના ડુંગરા માં નોબતું વાગે
Переглядів 11121 день тому
કૈલાશ ના ડુંગરા માં નોબતું વાગે
સુંદરકાંડ ની ચોપાઈ
Переглядів 9228 днів тому
સુંદરકાંડ ની ચોપાઈ
મનડા નો મેલ ધોવા આવો ભજનમાં
Переглядів 21628 днів тому
મનડા નો મેલ ધોવા આવો ભજનમાં
ઘોડલીયો મંગવાઈ દે મા મને રામાપીરનુ ભજન
Переглядів 20228 днів тому
ઘોડલીયો મંગવાઈ દે મા મને રામાપીરનુ ભજન
કાનો ચારે વનમાં ગાય રાધા અને કાનો મળવા જાય ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 6728 днів тому
કાનો ચારે વનમાં ગાય રાધા અને કાનો મળવા જાય ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
ઘનશ્યામ મહારાજની મૂર્તિ બહુ ગમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
Переглядів 31228 днів тому
ઘનશ્યામ મહારાજની મૂર્તિ બહુ ગમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
માયા માં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો
Переглядів 377Місяць тому
માયા માં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો
નાની એવી કિશોરી મારા આંગણીયામાં રમે યમુનાજી નું ભજન
Переглядів 143Місяць тому
નાની એવી કિશોરી મારા આંગણીયામાં રમે યમુનાજી નું ભજન
મારા ચિતડા ચોરી ચોરી જાય અમારા નવા ભજન જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ
Переглядів 191Місяць тому
મારા ચિતડા ચોરી ચોરી જાય અમારા નવા ભજન જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ
હેલો મારો સાંભળો રણુંજાના રાય
Переглядів 35Місяць тому
હેલો મારો સાંભળો રણુંજાના રાય
ભોળા ભોળા શંભુ તમારી મારે મેર છે
Переглядів 60Місяць тому
ભોળા ભોળા શંભુ તમારી મારે મેર છે

КОМЕНТАРІ

  • @kiritkumbhani1431
    @kiritkumbhani1431 14 днів тому

    Jay Shri Krishna

  • @kiritkumbhani1431
    @kiritkumbhani1431 16 днів тому

    Jay shree Ram

  • @kiritkumbhani1431
    @kiritkumbhani1431 22 дні тому

    Jay shree Ram

  • @dipvanani3914
    @dipvanani3914 22 дні тому

    Jay shree Swami Narayan

  • @miteshpatel9580
    @miteshpatel9580 Місяць тому

    Bhajan lkhine muko

  • @miteshpatel9580
    @miteshpatel9580 Місяць тому

    Bhajan lkhine muko

  • @bhavnachanchad4673
    @bhavnachanchad4673 Місяць тому

    લખીને મુકો તો વધારે આનંદ આવે સાભલવાની

  • @bhavnachanchad4673
    @bhavnachanchad4673 Місяць тому

    મસ્ત કીર્તન જયશ્રી કૃષ્ણ

  • @satsangkirtanbhajansadguru1197
    @satsangkirtanbhajansadguru1197 Місяць тому

    સરસ

  • @varshakapopara7244
    @varshakapopara7244 Місяць тому

    Jay shree Ram Geeta ben

  • @VarshaBabariya-b5c
    @VarshaBabariya-b5c 2 місяці тому

    જય શ્રી રામ 🙏🙏🙏

  • @JitendraPatel-fv2gj
    @JitendraPatel-fv2gj 2 місяці тому

    સિતારામ ❤

  • @sanganipooja6879
    @sanganipooja6879 2 місяці тому

    Saras gita ben 😊

  • @miteshpatel9580
    @miteshpatel9580 3 місяці тому

    Bhajan lkhine muko

  • @pritikapatel7005
    @pritikapatel7005 3 місяці тому

    ભજનલખીનેમૂકોપલીઝ

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    બરોડાથી ગોપી મંડળ ના જય શ્રી રામ. હનુમાનજી નું ભજન લખીને મોકલો પ્લીઝ

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    બરોડા થી ગોપી મંડળ ના જય શ્રી રામ. હનુમાનજી નુ ભજન લખી ને મોકલો પ્લીઝ

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    વડોદરા ગોપીમંડળ ના જય શ્રી રામ. આભજન લખીને આપો પ્લીઝ

  • @rasilasangani7573
    @rasilasangani7573 3 місяці тому

    વાહ વાહ ખુબ સરસ 😅મોજ આવી ગય ભજન સાંભળીને ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏અમારા ભજન સાંભળવા વિનતિ ❤

  • @taraparmar-xo4vk
    @taraparmar-xo4vk 3 місяці тому

    Bhajan લખી ને મૂકો મારે લખવું છે

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    પ્લીઝ ભજન લખી ને મોકલો

  • @seemapatel603
    @seemapatel603 3 місяці тому

    લખીને મૂકો બેન

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    આ ભજન લખી ને આપશો. હનુમાનજી નુ ભજન

  • @bhanumistry9668
    @bhanumistry9668 3 місяці тому

    બેન આ ભજન સુંદર છે જરાલખી મોકલો તો સારું જયશ્રી કૃષ્ણ

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382 3 місяці тому

      સીધો ને સાદો લાલો સવને ઘેર આવે રે સૌને ઘેર આવેલા સૌના કામ કરે રે પાણી ભરવા જાય ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા બેડલા ચડાવે રે ખંભે નાખયા ખેસ વાલો દોડો દોડો આવે રે ગાય દોવા બેસે ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા દુધદા પીવડાવેરે હાથમાં લીધી લાકડી ને દોડે દોડે આવે રે છાશ કરવા બેસે ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા માખણીયા ખવરાવે હાથમાં લીધા નેત્રા અને દોડી દોડી આવે રે રસોઈ કરવા બેસી ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા લાડવા જમાડે રે ખંભે ના કી મોદારી દોડી દોડી આવે રે મય વેચવા જાય ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ વાલા છોકરા રમાડે રે પગે બાંધ્યા ઘૂઘરા ને દોડી દોડી આવે રે ટાટા થયા નાચે વાળો છોકરા રમાડે રે

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382 3 місяці тому

      અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો

  • @surekhapatel6960
    @surekhapatel6960 3 місяці тому

    Bhajan lakhine mokaljo

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 3 місяці тому

    ઓકે હવેથી અમારી ચેનલમાં બીજા ભજનો મૂકીશું તો લખીને મૂકીશ

  • @MamtaNagdiya-t4z
    @MamtaNagdiya-t4z 3 місяці тому

    બહુ સરસ ભજન લખીને મૂકો ને પ્લીઝ

  • @kalpanapatel2541
    @kalpanapatel2541 3 місяці тому

    સરસ ભજન લખી ને મૂકો

  • @nishantpatel7296
    @nishantpatel7296 3 місяці тому

    ભજન ખુબસરસ છે લખીને મુકવા વિનંતી પીલ્ઝ જયશ્રી કૃષ્ણ

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382 3 місяці тому

      સીધો ને સાદો લાલો સૌને ઘેરે આવે રે. સૌને ઘરે આવે લાલો સૌના કામ કરે રે. પાણી ભરવા જાય ગોપી લાલા ને બોલાવે રે. તારા વિના કોણ લાલા બેડલા ચડાવે રે. ખંભે નાખ્યા ખેસ વાલો દોડ્યો દોડ્યો આવે રે. ગાય દોવા બેસે ગોપી લાલા ને બોલાવે રે. તારા વિના કોણ લાલા દુ ધડીયા પીવડાવે રે હાથમાં લીધી લાકડી ને દોડ્યો દોડ્યો આવે રે છાશ કરવા બેસે ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા માખણીયા ખવરાવે રે હાથમાં લીધા નેત્રા ને દોડ્યો દોડ્યો આવે રે રસોઈ કરવા બેસે ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ લાલા લાડવા જમાડે રે ખંભે નાખી મો દારી દોડ્યો દોડ્યો આવે રે મહી વેચવા જાય ગોપી લાલા ને બોલાવે રે તારા વિના કોણ વાલા છોકરા રમાડે રે પગે બાંધ્યા ઘૂઘરા ને દોડો દોડ્યો આવે રે ટાટા થયા નાચે વાળો છોકરા રમાડે રે સીધો ને સાદો લાલો સૌના ઘેર આવે રે

  • @rakhapatelpatel2895
    @rakhapatelpatel2895 3 місяці тому

    લખી મોકલો

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal 3 місяці тому

    ખુબ સરસ ધન્યવાદ જય હો 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shreeganeshanandgarbamandal
    @Shreeganeshanandgarbamandal 3 місяці тому

    જય હનુમાન દાદા જય કષ્ટ ભંજન દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 3 місяці тому

    ભજનલખીમોકલોસરસછેબધા ભજન લખી મોકલે છે

  • @rohitsoni8377
    @rohitsoni8377 3 місяці тому

    બહુ સરસ ભજન છે લખીને આપશો

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 3 місяці тому

    ભજન લખી મોકલોરીકવેટ

  • @NilamKamani-m2s
    @NilamKamani-m2s 3 місяці тому

    aa bhj

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382 3 місяці тому

      અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 3 місяці тому

    જય શ્રી રામ

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 3 місяці тому

    ખુબ સરસ બહેનો 🎉 સીતારામ ધુન મંડળ ભાવનગર ના જય શ્રીરામ જય શ્રીકૃષ્ણ હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻

  • @RamkrupaBhajanMandal
    @RamkrupaBhajanMandal 3 місяці тому

    ભજન બહુજ સરસ છે બહેનો ભજન લખીને મોકલો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ

  • @rekhabenpatel4930
    @rekhabenpatel4930 3 місяці тому

    Lkhi ne moklo mari beno bhu srs gavo 6o

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 4 місяці тому

    ભજન માટે મોઃ 9909251110ગીતાબેન બરવાલિયા

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 4 місяці тому

    Mo.9909251110

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 4 місяці тому

    ભજન માટે મો.9909251110

  • @rekhabenpatel4930
    @rekhabenpatel4930 4 місяці тому

    Lkhine moklo mari beno bhu srs gayu

  • @barvaliyaanant4382
    @barvaliyaanant4382 4 місяці тому

    સુંદર કાંડ પાઠ અને ભજન માટે નો.9909251110

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 5 місяців тому

    મિત્ર

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ સીતારામ 🙏🙏🙏🙏👍✅

  • @kantakapadia4109
    @kantakapadia4109 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ ભજન ગાયું લખીને મોકલો ને ધન્યવાદ 🏵️🌺💐🌷🌹🌻

  • @meetpatel-de9ob
    @meetpatel-de9ob 5 місяців тому

    ભજન લખીને મોકલો જરૂર

    • @barvaliyaanant4382
      @barvaliyaanant4382 5 місяців тому

      હાલો હાલો ભજનમાં જવું છે મારે ભજવા સીતારામ ભજનમાં જવું છે મારા ઘરમાં દીકરા ને હું વહુ વારુ ઘરની ચાવી મારે હાથ ભજનમાં જવું છે મારે ગાયો ભેસો ના દુજાણા ઘરની મૂડી મારે હાથ ભજનમાં જવું છે મારી આજકાલ કરતા ઉમર થઈ હવે લાકડી ના ટેકે રે ભજનમાં જવું છે મારા સગા વાલા માં હું મોટી મને પૂછવા આવે સૌ કોઈ ભજનમાં જવું છે મારું શરીર હવે તો કંપે છે કોઈ ઘોડીયાની દોરી મારે હાથ ભજનમાં જવું છે હવે ખાવું પીવું કંઈ ભાવે નહીં મને ઘરમાં પૂછે નહીં કોઈ ભજનમાં જાવું છે કોઈ મારું મારું કરશો નહીં બધું માથે લઈને ફરશો નહીં પછી તારવા નહીં આવે રામ ભજનમાં જવું છે હાલો હાલો ભજનમાં જવું છે

  • @miteshpatel9580
    @miteshpatel9580 5 місяців тому

    Bhajan lkhine muko