ઘર કરતાં મોબાઈલ માટે લેવાતી લોન વધી ગઈ, અંગત ખર્ચા શું કામ આટલા વધ્યા? વિષચક્રમાં ફસાતા લોકો

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 608

  • @nimeshshah7485
    @nimeshshah7485 3 місяці тому +66

    लोन = न लो ।
    દેવાં સમાન દુઃખ નહીં.

  • @hetu-z3v
    @hetu-z3v 3 місяці тому +61

    દેવાંશીબેન તમે આજે ખરેખર મુદ્દાની વાત કરી . માણસે જીવતા શીખવું જોઈએ.

  • @chandrajitsamrat9362
    @chandrajitsamrat9362 3 місяці тому +36

    સામાજિક સમસ્યા અને સરકારની ફરજ બતાવવા બદલ ધન્યવાદ દેવાંશી બહેન

  • @ishvarchaudhary1398
    @ishvarchaudhary1398 3 місяці тому +66

    બીલ કુલ સાચી વાત છે
    પહેલા ના જમાનામાં સોનું ખરીદતા
    હાલ ના સમયમાં ગાડી
    મોબાઈલ ખર્ચ કરવામાં વ્યસ્ત છે

  • @vaghelasanjay2576
    @vaghelasanjay2576 3 місяці тому +14

    ઘર બાળી ને જાત્રા નો કરાઈ ❤

  • @dodhiyarvikram3895
    @dodhiyarvikram3895 2 місяці тому +2

    પૈસાની તંગીના કારણે કેટલાય અધૂરા ભણતર છૂટતા જોયા છે, પરંતુ પૈસાની તંગીથી કોઈનું પણ વ્યસન છૂટતા આજ સુધી જોયું નથી..!!

  • @babutadavi7554
    @babutadavi7554 3 місяці тому +11

    આમદની અઠનની ખર્ચા રુપૈયા !!😭😭😭😭

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh 3 місяці тому +30

    જ્યાં સુધી સંવિધાન નો ચોથો સ્તંભ ગોળ ગોળ ફેરવે ત્યાં સુધી આમજ ચાલશે આંકડા બતાવો ને મુદ્દાની વાત કરો

    • @buddha2845
      @buddha2845 3 місяці тому +2

      આ બેન પણ સરકાર ના પ્રચાર કરતાં હતાં ચુંટણી વખતે

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha9754 3 місяці тому +9

    બેન તમે સત્ય ને સ્વીકારો છો.એ મહત્વ નું છે.નહી તો તમે બીજાનુ ઉદાહરણ આપતા નહીં પણ પોતાનું ઉદાહરણ આપ્યું

  • @rameshbhaipatel5391
    @rameshbhaipatel5391 3 місяці тому +18

    સાચી વાત છે । શક્ય હોય તો લોન લેવી નહી । કરકસર જરૂરી છે, મોબાઈલ કે ગાડી જરૂરીયાત વગર ખરીદ કરવી નહી ।નહીતૉ પતન થઈ જશે । મોંઘવારીમાં કંઈ વિચારો ।

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 3 місяці тому +6

    શિક્ષણ પણ મોંઘુ થય રહ્યુ છે દર વર્ષ ફી વધારો થાય છે મોંઘવારી વધતા હોસ્ટેલ ફી પણ વધી રહી છે 😢

  • @yogeshvalay170
    @yogeshvalay170 3 місяці тому +28

    સાચી વાત બહેન 🙏

  • @dyshnow690
    @dyshnow690 3 місяці тому +6

    Mane pan SBI vala bank ma bolavi bolavi credit 💳 card aapta hata.... 😅😅😅😅... ...

  • @vipulsojitra3522
    @vipulsojitra3522 3 місяці тому +19

    સરસ મુદ્દા પર આજે તમે વાત કરી દેવાંશી બેન ખુબ સરસ

  • @bhaveshchaudhary1544
    @bhaveshchaudhary1544 3 місяці тому +30

    👍 બજાર આપતા નહિ થાકે ,માણસ ખરીદતા થાકશે, એટલે માણસે પોતાની સાચી જરૂરિયાત સમજવી પડશે

    • @rajeshshah5009
      @rajeshshah5009 3 місяці тому +1

      સાવ સાચી વાત

  • @HaRshad_sodha
    @HaRshad_sodha 3 місяці тому +21

    1 દમ સાચી વાત કરી બહેન

  • @jagdishbhaipatel2448
    @jagdishbhaipatel2448 3 місяці тому +1

    Bilakul sachi vat kari.maro mobile Rs.10000 no semsang no 6 years old.vaparu chhu.

  • @GPJhala
    @GPJhala 3 місяці тому +5

    આજે લોકો કેટલી ચીજ વસ્તુઓ વાપરે છે તેને આધારે તેનું સ્ટેટસ નક્કી કરે છે. હકીકત માં એક સજ્જન વ્યક્તિ જ ચારિત્ર ની મહત્વ સમજે છે

  • @Drjeet84
    @Drjeet84 3 місяці тому +15

    ખૂબ જ સારી અને સચોટ વાત કરી...
    હાલ ના સમય મા મધ્યમવર્ગીય પરિવારો માટે ખાસ અમલ મા મૂકવા જેવો મુદ્દો

  • @mohammedhanifbili2761
    @mohammedhanifbili2761 3 місяці тому +4

    બિલકુલ વાસ્તવિક વાત છે.૧૦% પણ દિલ ઉપર લઇ લે પાછળ પાછલી જિંદગી સુધરી જાય

  • @manojpatel8402
    @manojpatel8402 3 місяці тому +5

    બેન આપનો ખૂબ ખૂબ આભાર.તમે ગામડાના જીવન નુ સાચું કહી રહ્યા છે.

  • @AjayRajyaguru
    @AjayRajyaguru 3 місяці тому +25

    વાહ... દેવાંશીબેન ભગવાન આપને નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય આપે અને આપ આવીજ રીતે આપની વાણી અને બુદ્ધિ દ્વારા રાષ્ટ્રસેવા કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🚩

  • @bspatidar
    @bspatidar 3 місяці тому +100

    બ્રિજ, રોડ અને મંદિરથી પ્રજા ખુશ છે એવું સરકાર માને છે.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 3 місяці тому +4

      Sarkar ane ketlak loko pan mane che... Pan aa sarkar kam kare che eno arth thay

    • @thakordilipsinh
      @thakordilipsinh 3 місяці тому +2

      ❤❤

    • @jdn8960
      @jdn8960 3 місяці тому +6

      To ama sarkar su kare ? Moga phone tamare leva jalsa tamare karva ne hafta government bhare aem ?

    • @shrikanhadijitaldeesa8986
      @shrikanhadijitaldeesa8986 3 місяці тому +7

      પ્રજા મોજ કરી રહી છે જે 15હાજર કન્મય છે એ 150000 લાખ નો ફોન લે છે ,અમેરિકા જવું જીવન જીવું છે બસ મોજ

    • @AlkeshBariya-u6v
      @AlkeshBariya-u6v 3 місяці тому +1

      Very nice 🎉 devansi ben

  • @GujjuEuP527
    @GujjuEuP527 3 місяці тому +6

    lari galla per kavu bakwas male che.. even restaurant 90% worst quality food... food & drug department na loko corrupt che. paisa lai ne java de che... welcome to Banana republic of India !! i told you 100000 times... loko road per koi alagj duniya ma che...

  • @bhupendrarabadiya1499
    @bhupendrarabadiya1499 3 місяці тому +6

    વાહ બેના એકદમ સાચી વાત છે તમારી ખૂબ ખું બ ધન્યવાદ

  • @mansukhgoswami5067
    @mansukhgoswami5067 3 місяці тому +7

    બેન અત્યારે એવું છે..
    રોકડે રઢ...એટલે ઘેંટુ ના લેવાય પણ હપ્તે હથી લઈલે છે

  • @rudrakeexperimentrudra9426
    @rudrakeexperimentrudra9426 3 місяці тому +5

    ખૂબ જ સુંદર તેમજ જાણવા લાયક સમાજ માટેનો મેસેજ

  • @jackthegreat687
    @jackthegreat687 3 місяці тому +7

    દેખા દેખી ખુબજ છે

  • @murlidhardigitalgraphics2066
    @murlidhardigitalgraphics2066 2 місяці тому +1

    ટેલિવિઝન થી લઈને સોસીયલ મીડિયા ના જમાના સુધી, ગુજરાતી કે હિન્દી મીડિયા મા અત્યાર સુધી ના બેસ્ટ મીડિયાકર્મી દેવાંશીબેન જોષી લાગે છે
    ખરેખર મુદ્દા ની વાત હોય છે
    સમજાવવા ની રીત તો જબરજસ્ત
    સાચી અને સચોટ માહિતી
    નીડર પત્રકારીતા 👍🏻

  • @cheharsinhthakor9109
    @cheharsinhthakor9109 3 місяці тому +4

    આ ખરેખર બહુ જ મુદ્દાની વાત કરીસે બહેને

  • @Jigarrabari-Ahm
    @Jigarrabari-Ahm 3 місяці тому +66

    વાહ બેન ગુજરાત મા ઘણાં વર્ષે કયાંક હવે સાચી સલાહ આપતુ ,સાચું પત્રકારત્વ દેખાય છે i salute dear Sister

    • @pravirchakravati123
      @pravirchakravati123 3 місяці тому +1

      પણ આ જમાવટ ચેનલ નેટ વગર આવે એવું કરોને?? ચેનલ જોવા સારો mobile અને ઈન્ટરનેટ બેય નો ખર્ચો થાય

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 3 місяці тому +7

    બહેન તમે સારાં સમાચાર આપ્યા છે આજે તો પણ કાંઈ સમજણ નહી આવે ❤ આ ગાડરિયો પ્રવાસ છે

  • @gujaratigk5849
    @gujaratigk5849 3 місяці тому +5

    પૈસા આપી શકે છે? દેવાંશીબેન રીપ્લાય વિડીયો બનાવી ને આપજો!

  • @dineshrathod7733
    @dineshrathod7733 3 місяці тому +5

    નમસ્કાર 🙏🏼 દેવાંશીજી
    વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીને
    સમજણ આપતી ખરેખર સુંદર રજૂઆત!
    Very Well!! JAMAVAT.

  • @Prabhuda370
    @Prabhuda370 3 місяці тому +4

    અત્યારે ફરવાનું પણ EMI ઉપર થઈ ગયું છે

  • @janakmakwana6828
    @janakmakwana6828 3 місяці тому +8

    દેવાંશીબેન, સમાજ ને ગહન રીતે સ્પર્શતા મુદ્દા પર આપ જે વાત મુકો છો તે ખરેખર ખૂબ જ સરાહનીય છે. આપ આજ રીતે સળગતા પ્રશ્નો પર વાત કરતા રહો તેવી અપેક્ષા.

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138 3 місяці тому +3

    ખૂબ સરસ માહિતી આપી બહેન

  • @RinkuDabhi-ru9pd
    @RinkuDabhi-ru9pd 3 місяці тому +3

    સાચી વાત દેવાંશી બેન જોરદાર વાત કરી . તમારો ખુબ ખુબ આભાર 🎉🎉🙏🙏🙏

  • @RSSB526
    @RSSB526 2 місяці тому +1

    Devanshi Ben tamara jeva Gujarat na mukhyamantri hava joiye

  • @malmara.rmalmara.r9134
    @malmara.rmalmara.r9134 3 місяці тому +8

    વાહ સરસ સમજણ આપી આવી સમજણ તો આજની ધાર્મિક સંસ્થા પણ નથી આપતી ધન્ય વાદ દેવાંશી દિદિ

  • @ThakurSatishJournalist
    @ThakurSatishJournalist 3 місяці тому +3

    मध्यम वर्ग परेशान है।।।घोटालेवाज करोड़पति खुश है।।।

  • @DHARMESHPATEL-h6b
    @DHARMESHPATEL-h6b 3 місяці тому +19

    આજે સૌથી વધારે યુવાનો મોબાઈલ ની પાછળ સમય અને જીદંગી બઞાડી રહ્યા છે.

  • @raghuvirsinhzala6728
    @raghuvirsinhzala6728 3 місяці тому +6

    Devanshi ban good job tamari desh mate ni chhinta Aane KEHVAY original news

  • @manishbhogayata5446
    @manishbhogayata5446 3 місяці тому +2

    ભારત માં ફેસબુક બંધ થાય તો ઘણો સુધારો આવે.

  • @jayeshbhaidodiya
    @jayeshbhaidodiya 3 місяці тому +10

    ખૂબ ખૂબ આભાર.
    આજ ના સમય આવુ જ્ઞાન ઓછુ પીરસવામાં આવે.

  • @writingsir
    @writingsir 3 місяці тому +2

    જય ભીમ જય ફુલે ❤
    ખૂબ સરસ વાત કરી છે

  • @vimaldoru3328
    @vimaldoru3328 3 місяці тому +1

    mongvari motu karan che

  • @sivabhaiprajapati2608
    @sivabhaiprajapati2608 3 місяці тому +5

    સાચી વાત છે..

  • @umeshumesh984
    @umeshumesh984 3 місяці тому +1

    જય માતાજી 🙏

  • @patelhardik2234
    @patelhardik2234 3 місяці тому +1

    Credit card no use khas krine service k dhandho krata Ava lokoj khas Karine cradit card no upyog kre chhe.kheduto akhi life kcc loan ma gasai javani..kcc bankma khedut bharisakto nthi karnke kheti nafo gati gayo..devashi Ben amratya online ketlay yovano 25 lakh ,ganato government teacher 1 carod na Deva ma dubigaya..mahadevajev app ma,brad lady video calling blackmailing Ava kissa vadhya chhe.

  • @cahirenshah3502
    @cahirenshah3502 3 місяці тому +5

    ખુબ જ સરસ એનાલિસિસ ભારતની સાચી પરિસ્થિતિ બતાવવા બદલ અભિનંદન

  • @rameshbhaivasava-qg8wc
    @rameshbhaivasava-qg8wc 3 місяці тому +2

    ગામડે લોકો આધારકાર્ડ પર હપ્તા થી તચિગ મોબાઇલ.લેશે

  • @mersanjaymersanjay5542
    @mersanjaymersanjay5542 3 місяці тому +8

    ધર લોન ઉપર ચાલેશે

  • @narvinsinhsindha9754
    @narvinsinhsindha9754 3 місяці тому +4

    બેન તમારી આ.વાત સત્ય છે....🎉🎉🎉

  • @vikramsinhvadher
    @vikramsinhvadher 3 місяці тому +2

    લોન પોતે એમ કહે છે મને નલો
    લોન = નલો

    • @MukesAhir-k6t
      @MukesAhir-k6t 3 місяці тому

      ❤🎉❤

    • @iqbalshekh4456
      @iqbalshekh4456 3 місяці тому

      અરે ભાઈ તમારી વાત સાચી છે
      💯

  • @chetanbhavsar-pz1eu
    @chetanbhavsar-pz1eu 3 місяці тому +2

    100% વાત સાચી છે

  • @sharadpatel478
    @sharadpatel478 3 місяці тому +1

    ખુબજ અગત્યની વાત કરી

  • @pushtisatsangsagar538
    @pushtisatsangsagar538 3 місяці тому

    સરકાર પ્લમ્બર શોધે તેવી અપેક્ષા સાથે નમસ્કાર😂😂👌👌

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 3 місяці тому +2

    હર હર મહાદેવ
    સાદર નમસ્કાર

  • @HarshPatel-yb3kg
    @HarshPatel-yb3kg 3 місяці тому +2

    અત્યારે કોઈએ કંઇ પણ ચલાવી લેવું નથી અને લોન લાઈન દેખાડો કરવો છે....જે થઈ રહ્યું છે તે બરાબર છે....

  • @vinodmehta1607
    @vinodmehta1607 3 місяці тому

    મેડમ, રિલાયન્સ મોબાઈલ ની જાહેરાત હતી , આપના વડાપ્રધાન અટલબિહારી વાજપયીજી e કરી હતી....😊

  • @वंदेमातरमव
    @वंदेमातरमव 3 місяці тому +3

    સાચી વાતછે તમારા મેનલ નૂ ધનેય વાદ

  • @hareshahir5882
    @hareshahir5882 3 місяці тому +4

    હવે કહેવત કેવા સમય નીકળી ગયો છે

  • @cvsportupdate3166
    @cvsportupdate3166 3 місяці тому +1

    બહુ સરસ વાત કહી છે તમે........

  • @kamlesh7609
    @kamlesh7609 3 місяці тому +1

    બેન હું અમારા આદિવાસી ને બવસમ જાવુઉ પણ સમજવા તૈયાર નથી.દાહોદ

    • @sumitbaria6125
      @sumitbaria6125 3 місяці тому

      એસ કેસ લોન

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 3 місяці тому

      भाई मैं भी आदिवासी लॉग को समझाने का प्रयास करता हूं लेकिन लोग समझते नहीं। फिर छोड़ दिया समझाने का काम।
      सबको बड़ा दिखावा करने का शोख है फिर तो लोन लेते हैं

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 3 місяці тому

    America na vade modigino Vikas
    American pase khissakhali hoyse
    Indian pan😩😩😩😩😩

  • @bharatbhaiprajapati9976
    @bharatbhaiprajapati9976 3 місяці тому +2

    સાચી વાત છે 👌

  • @DineshPatel-ff2dt
    @DineshPatel-ff2dt 3 місяці тому +2

    There is no a single person listening your good advice my sister.

  • @kalpeshvyas280
    @kalpeshvyas280 3 місяці тому

    શિક્ષણ મોંઘુ થયું છે ટેબલ માટે લાઈન લેવી પડે છે... બે બાળકો આ કારણે લોકો લાવતા નથી...

  • @BajrangStar1-bn7pw
    @BajrangStar1-bn7pw Місяць тому +1

    વા

  • @ShreeishvarjicementarticalsGJ5
    @ShreeishvarjicementarticalsGJ5 3 місяці тому

    મેડમ ઈન્કમ 300/500 રૂ રોજ છે અને ખર્ચ 1000 રૂ નો મોઘવારી માથાપર છે અને અને ઈન્કમ તળીયા શુધીજ છે

  • @sanjayvasava1993
    @sanjayvasava1993 3 місяці тому +1

    હવે લોકો એમ કહે છે કે પગ લાંબા કરો ચાદર અપો આપ મોટી થઈ જશે 😂😂😂

  • @vishaldomadiya3115
    @vishaldomadiya3115 3 місяці тому

    લો ન ન લો .... 😂😂😂
    ગમ્મે ત્યાં થી વાંચો સરખું જ થાય...😂😂😂

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 3 місяці тому +2

    લોન સારી વસ્તુ છે
    પણ તમારે લેવી પડે છે તો મુશ્કેલી છે

  • @gulamhaidersunasara9186
    @gulamhaidersunasara9186 3 місяці тому +3

    બિલકુલ સાચી વાત....🎉👍💐

  • @pankajraval205
    @pankajraval205 2 місяці тому

    દેવાનશીબેન તમારી આ વાત હાલની પેઢી માટે ખૂબ અગત્યની છે

  • @allinformationguru1871
    @allinformationguru1871 3 місяці тому +1

    Nice information

  • @rudravasani8796
    @rudravasani8796 3 місяці тому +5

    Bilkul sachi vat che mam

  • @indrajeetparmar3620
    @indrajeetparmar3620 3 місяці тому +4

    Ben aavi vastu lavta rho

  • @MahendraJogadiya
    @MahendraJogadiya 3 місяці тому +6

    Sachi vat che ben

  • @nimapatel6922
    @nimapatel6922 3 місяці тому +4

    You are right

  • @jayravaliya4472
    @jayravaliya4472 3 місяці тому

    Ben Reliance ni Jaherat hati CDMA phone ni 2002 ni Karlo duniya muthi me

  • @alpeshvaghela9668
    @alpeshvaghela9668 3 місяці тому +1

    બોહત સરસ વાતકરી બેન સમજવા જેવી છે

  • @VasavaVasu-sk3eq
    @VasavaVasu-sk3eq 3 місяці тому +1

    અરે બેન હોમ લોન નથી મળતી. એટલે, તમે એટલા બધા લોન ના આંકડા આપ્યા.તમે એ પણ data મેળવો કે કઈ બેન્ક હોમ લોને સામાન્ય લોકો ને આપી દે છે.

  • @kadarsumra4384
    @kadarsumra4384 3 місяці тому +4

    બહુ સારી વાત કરી સમાજ માં સુધારો લાવવા ની તમારી પહેલ સરાનીય છે 👌🏿

  • @RajuBhai-rt4fb
    @RajuBhai-rt4fb 2 місяці тому

    વાહ બેન વાહ ધન્યવાદ છે આપના હો તમારા આ વિચારથી ઘણાના પરિવારના વિચારો બદલાશે. ખુબ ખુબ આભાર બેન

  • @danger6509
    @danger6509 3 місяці тому

    Aazadi 1947ma kuba matina makan rotlo dugri lait vagar nu jivan 80 % jangal AA bashu Satya Nash talavo nadiyo pardusan😂😂😂😂😂❤❤❤❤❤

  • @Comment_morbi
    @Comment_morbi 3 місяці тому

    સાચું, iphone ની કિંમત usa ma $1000 છે.
    $100એ એમનો દિવસ નો સામાન્ય ખર્ચ છે.એટલે કે એમના માટે 10 દિવસ નો સામાન્ય ખર્ચ એટલે iPhone.
    જ્યારે આપણે ત્યાં 100$ કેટલાક ની વાર્ષિક આવક છે. $1000 ની નો વાત ના કરાય.

  • @mukeshjani6686
    @mukeshjani6686 3 місяці тому

    Good job
    સરસ વાત કરી ધન્યવાદ

  • @SherKiJhalakOfficial.2
    @SherKiJhalakOfficial.2 2 місяці тому +1

    Right......👍

  • @puravpatel2178
    @puravpatel2178 3 місяці тому +1

    બેન તમે બહુજ બહુજ સારું કામ કરો છો અને લોકો બચત ને કોઈ જ મહત્વ નથી આપતા અને દેખા દેખી ની હરોડ માં સમાજ બર્બાદ થઈ જશે અને પોતાની સંસ્કૃતિ ભૂસાઈ જશે લોકો બહુજ બાર જાય છે શુ કહુ કઈ ખ્યાલ નઈ આવતો..... 🙏🏻

  • @Mukesh_Mehta09
    @Mukesh_Mehta09 2 місяці тому

    Samaaj na Loko Ney Upayogi Maahiti Chhe Behan ji...👌👌🌿🌈🌿

  • @PrakashPulse4573
    @PrakashPulse4573 3 місяці тому +1

  • @VkZala-sf5rk
    @VkZala-sf5rk 3 місяці тому

    વાહબેનખેડુતોદેવામાદબાયોસેતેનેકોણકાઠસે

  • @milansuthar811
    @milansuthar811 3 місяці тому +1

    So true.

  • @rameshhothi5184
    @rameshhothi5184 3 місяці тому

    Apni pase badhu che.pan javab dari koyne nathi Levi

  • @Rajveerjadeja1995
    @Rajveerjadeja1995 3 місяці тому +1

    સરકાર નો કોઈ વાક નથી આમા....પ્રજા એ પણ થોઙુક જાગૃત થાવુ જોઈએ.......

  • @HareshChauhan-fr7lv
    @HareshChauhan-fr7lv 2 місяці тому

    બેંક વાળા લોન આપતા નથી એટલે લોકો પર્સનલ લોન લેશે લોકો...

  • @tejashnayak2462
    @tejashnayak2462 3 місяці тому

    Mara ewa pan friends che jemni Monthly income 10-15000 che pan emne mobile mate 1.5Lakh ni loan lidhi che, family income pan wadhare nathi

  • @ashvinbhaliya1329
    @ashvinbhaliya1329 3 місяці тому

    System ma je che e bhasha ne Caraption ma involved che