આ તો કેવો સર્વે ? હજુ નહીં જાગો તો પરિવાર સુધી પહોંચશે આ બલા | AMDAVAD MUNICIPAL CORPORATION

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #AMC #GujaratiNews #Tajakhabar #taazaKhabar #આજનાતાજાસમાચાર #Gujartimasamachar #aajnatajasamachar #Dataprotection #Gujaratimasamachar #latestGujaratinews #tajanews #ગુજરાતીમાંસમાચાર #tusharbasiya #prashantdayal #Navajivannews
    આજના તાજા સમાચાર, ગુજરાતીમાં આજના સમાચાર, today's gujarati news, latest gujarati news, ias thennarasan, Ahmedabad municipal corporation, garbage collection survey,
    @Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

КОМЕНТАРІ • 899

  • @KHABRU
    @KHABRU 2 місяці тому +47

    વરસો સુધી ભોળા રહે તેને ભોળા નહી મુર્ખ કહેવાય

  • @vinodvaghela2059
    @vinodvaghela2059 3 місяці тому +146

    સાહેબ તમે જે શબ્દો વાપર્યા એ યોગ્ય જ છે

    • @jaydm
      @jaydm 3 місяці тому +2

      Bhai eto same koi javab apnaru na hoy ne etle badha sabdo yogya j lage😂😂

  • @GujaratiKnowledge2024
    @GujaratiKnowledge2024 3 місяці тому +94

    આદીનાથ કંપની કૌશિકભાઈ જૈન ની છે.
    જે ભાજપ સરકારનાં ધારાસભ્ય છે. જેમની ABP,ADM વગેરે અમદાવાદમાં ૨૦૦ થી વધારે AMTS સીટી બસ ચલાવે છે.
    આ બધું કૌભાંડ બહાર આવવું જોઈએ.

  • @narendrapatel3909
    @narendrapatel3909 3 місяці тому +131

    તુષારભાઈ આ યુવાન નિર્દોષ છે તમારી વાત સાચી છે કાયદાકીય રીતે તમે બહુજ સાચા છે અને ખરેખર ગુજરાત ની જનતા બેહોશ છે સરકાર ઉપર આટલો ભરોસે બહુ સારો નહી ભાજપ સરકાર હવે લોકો ના રસોડા સુધી પહોચી ગઈ છે જે ખતરનાક સાબિત થશે

    • @SK-hj9tm
      @SK-hj9tm 3 місяці тому +3

      તો પછી ટ્રાફિક પોઇન્ટ પર લાગેલા CCTV camera નો વિરોધ કેમ નથી કરતા?

    • @jaydm
      @jaydm 3 місяці тому +2

      ​@@SK-hj9tmEto thik che bhai changing room ma pan Camera lage che 😂😂

    • @jaydm
      @jaydm 3 місяці тому

      ​@@SK-hj9tmChori kare koi mari mari ne chor sabit karave. Daru vechnar no koi guno nai pan pinar gunegar sabit thay..tathya jeva je loko ne kachdi nakhe e loko chhuti jay pan police char rasta per ubha rahi ne bike activa vada ne j pakdine lute che Aa che Apdo desh😂😂😂😂

    • @parmarvishvarajsinh4548
      @parmarvishvarajsinh4548 3 місяці тому

      @@SK-hj9tm are bhai government ne koi point par camera mukva hoy to muki cheke pan tena mate tene amuk antar pela tenu Board marvu pade ( you are under CCTV) ke je visible hoy

    • @भारतएकता
      @भारतएकता 3 місяці тому +2

      ​@@SK-hj9tmઅલ્યા અભણ માણસ તું ટ્રાફિક ના નિયમો વાચી આવ અંધાભક્ત છે કે

  • @purshottamparmar3585
    @purshottamparmar3585 3 місяці тому +51

    अभी तक अहमदाबाद का कोई नागरिक उसके खिलाफ बोला नही है , यह दुख की बात है , आपने जो कार्य किया वह सराहनीय है , गुड़ जॉब ,,,

  • @SureshSolanki-uo6ox
    @SureshSolanki-uo6ox 3 місяці тому +42

    ખુબ સરસ મુદ્દો સમજાવ્યો ,સર આ જોઈ લોકો એ સજાગ બનવા ની જરૂર છે,

  • @PradipKumar-ij7hd
    @PradipKumar-ij7hd 3 місяці тому +97

    તમારા જેવા નીડર અને બુદ્ધિમાન પત્રકાર ને જન્મ આપનાર તમારી માતા ને સો સો સલામ
    🙏🙏🙏🙏🙏

  • @abcabcdac7656
    @abcabcdac7656 3 місяці тому +88

    સાહેબ તમે દાહોદ માં આવો... ખુબજ ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 місяці тому +3

      Badhej chhe

    • @abcabcdac7656
      @abcabcdac7656 3 місяці тому

      @@Truthsoul2152 સાહેબ દાહોદ માં આવિને જુઓ... બીજેપી નેતાઓના કાર્યકરો... 15-20-25 લાખ લાખ ની કાર લઇને ફરે છે... અને એ બધા NRG na કામ કરવાં વાલા.. એક વાર જો તપાસ થાય ને. તો...આ બધા ઘર ભેગીન થઈ જાય

  • @chimanbhaikathrecha817
    @chimanbhaikathrecha817 3 місяці тому +15

    વાહ. ‌તુષારભાઈ. સરશકામ. આગળ. વધો. તમારો. બહુ. આભાર

  • @kiranpatel6251
    @kiranpatel6251 3 місяці тому +106

    મૂળ કારણ શું આવા ફોટા પાડવાનું !?? નાગરિકોને અધિકાર માટે જાગૃત કરવા માટે નવજીવન ને અભિનંદન

  • @abhishukla6588
    @abhishukla6588 3 місяці тому +27

    ફકત આ અધિકારીઓ જ નહિ,તમામ એજન્સી... પોલીસ,કોર્ટ, મ્યુનસિપાલિટીમાં,સચિવાલય...બધે આવા જ જવાબ મળે છે... કે અમે તમારા એક હાટુ નવરા નથી...😮😢

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 3 місяці тому +32

    જય હો. નવજીવન ન્યુઝ. 🙏જાગતે રહો

  • @hiteshrathodhiteshrathod7084
    @hiteshrathodhiteshrathod7084 2 місяці тому +12

    Media valaa bhai 1000% સાચું બોલે છે

  • @sdgaming4602
    @sdgaming4602 3 місяці тому +17

    આવા અધિકારીઓ જાડી ચામડી ના હોય છે, એને યમલોક નો રસ્તો જનતા બતાવે તો જ બધા સુધરશે, જય શ્રી કૃષ્ણ.

  • @farukshah8837
    @farukshah8837 3 місяці тому +36

    आधार कार्ड का डेटा भी सेफ नहीं है ? राशन कार्ड डेटा सेफ नहीं है ? तो जिम्मेदारी किसकी ??? 😡😱

  • @neekchauhan
    @neekchauhan 3 місяці тому +10

    Navjivan News & jamavat News આ બન્ને ન્યૂઝ ચેનલો ગુજરાત ની જનતા માટે ત્થા ભારત દેશ ની જનતા માટે ગૌરવ સમાન કાર્ય કરી રહી છે. Khub Dhanyawad Navjivan News ( Prashant bhai) & jamavat News (Devanshi ben) ❤ 👍 👌

  • @shakuntaladevichauhan3307
    @shakuntaladevichauhan3307 25 днів тому

    ભાઈ તમારો ખુબ ખુબ આભાર આ બાબતે તો અમારું ધ્યાન ક્યારે ગયું જ નથી. જનતાને સાવધાન કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર.

  • @patelnavinbholabhai7706
    @patelnavinbholabhai7706 3 місяці тому +6

    જાગૃતિ કરાવવા બદલ ખુબખુબ અભિનંદન 👍👍

  • @abcabcdac7656
    @abcabcdac7656 3 місяці тому +15

    અધિકારીઓ ને એમની ઓકાત બતાવી.. બ્વજ સારુ

  • @chaudharipravinkumar1573
    @chaudharipravinkumar1573 3 місяці тому +3

    ધન્યવાદ.... આપશ્રી બનતી અને બનવાની ઘટના ઓ થી અવગત કરવા બદલ અભિનંદન.....આવી બાબતો ની વાસ્તવિકતા.. ઉજાગર કરતાં રહો ....

  • @vivekshah4828
    @vivekshah4828 3 місяці тому +56

    સરકાર વિકાસ નહિ વિનાશ કરવા બેઠી છે

    • @EdCEvarTes543
      @EdCEvarTes543 3 місяці тому +1

      विकास,,,,,
      सभी राज्यों में शहरों में और छोटे छोटे गांवों में भी तथाकथित गरीब मुस्लिम समुदाय ने आलिशान किल्ले जैसे दो दो तीन तीन मस्जिदों का निर्माण किया है।।
      मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं को मस्जिद की मिनारें लाउडस्पीकर,,,,
      यह भविष्य कालिन खतरनाक है।।

  • @jayvatasihsolanki6307
    @jayvatasihsolanki6307 3 місяці тому +5

    ખુબ સરસ તુષારભાઇ આવા અધિકારી ને સબક આપવા જોઈએ પોલીસ ફરિયાદ થવી જોઈએ

  • @rajuparmar24
    @rajuparmar24 Місяць тому +2

    भाई तमारी सेनल ने सो सो सलाम छे बस तमे आवु कांम करता रो हमें तमारी साथे छे

  • @VajubhaiGiradharbhaikharachari
    @VajubhaiGiradharbhaikharachari 3 місяці тому +10

    તુષારભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આવા ખોટીનાઓને છોડતા નહિ

  • @chiraglimbasiya3935
    @chiraglimbasiya3935 3 місяці тому +55

    અરે સર્વે શેનો છે, શું કામ સર્વે કરે છે? કારણ શું છે સર્વે કરવાનું, એ તો પૂછો.

  • @ramajichauhan6621
    @ramajichauhan6621 3 місяці тому +18

    તમે જનતાનો અવાજ છો ધન્યવાદ

  • @shaileshparmar9021
    @shaileshparmar9021 2 місяці тому +3

    Sachi vat kaheva Badal tusarbhai thanks 🙏

  • @bhupendrakamdar220
    @bhupendrakamdar220 3 місяці тому +42

    આ સર્વે શેનાં માટે થાય છે. ઘેર ઘર થી કચરો લેવા માટે ગાડી આવેજ છે. અને દરેક મકાન ની મ્યુનિસિાલિટીમાં નોંધ તો હોય જ છે. તેઓ ટેક્સ ના બિલ પણ મોકલે છે. તો આવો સર્વે શેનાં માટે કરવામાં આવે છે?

    • @BhartiSolanki-uh3xj
      @BhartiSolanki-uh3xj 3 місяці тому +2

      સરસ માહિતી આપી સર ખાટલે મોટી ખોડ છે આ ન પાણીયા ગુજરાત મા ગમે તેવા પુરાવા રજૂ કરી તેમ રાડો પાડશો તો પણ ઉપર જણાવ્યા મુજબ ન પાણીયા વિસ્તારમાં બધુ શક્ય છે
      રહી વાત સર્વ કરવા વાળા ના ના યુવાન કર્મચારીઓ ની એ બેકારી દર્શાવે છે ગમે તેમ કરી રોજી રોટી મેળવવા મથે છે

  • @karajivaulva
    @karajivaulva 3 місяці тому +2

    Vah.... Must needed awareness Salute to Tushar basiya

  • @vasiyangdangar5129
    @vasiyangdangar5129 3 місяці тому +3

    વાહ ભાઈ જોરદાર.... ઇ લોકો ને. એ. શી થી બહાર નથી નીકળવુ એટલે આવા ગતકડા કરાવતા રહે છે.... આપની મહેનત ને સલામ

  • @abubakarpatel4806
    @abubakarpatel4806 3 місяці тому +3

    Thank you very much we are praud of you

  • @jvjani9251
    @jvjani9251 20 днів тому

    Good Information. + Public should remain alert for such type of activities.

  • @dineshshrimali8256
    @dineshshrimali8256 3 місяці тому +1

    great awareness efforts sir........thanks ...Navajivan News

  • @SakilKhan-rr6sf
    @SakilKhan-rr6sf 3 місяці тому +2

    Khub sharsh...🎉🎉🎉

  • @Papu_showroom_wala
    @Papu_showroom_wala 20 днів тому

    Vah bhai bndh vah. Dhny chhe.
    So so slam

  • @RahulParmar-mv3lt
    @RahulParmar-mv3lt 3 місяці тому +7

    GREAT BHAI ....

  • @BrothersExploreEarth
    @BrothersExploreEarth 3 місяці тому +2

    Very strong. Question..
    We support

  • @s.t.kapdi.s.t.kapdi.3861
    @s.t.kapdi.s.t.kapdi.3861 21 день тому

    જાબાઝ.પત્રકાર.ને..અભિનંદન🌹🙋🌹👌

  • @hareshkumardesai3978
    @hareshkumardesai3978 Місяць тому

    ..... Good reporting for the common people .... Hats off to u boss ....

  • @lilabenmadhukumarpatel7697
    @lilabenmadhukumarpatel7697 Місяць тому

    HONOURABLE, SIR, YOU DONE VERY GOOD JOB,. THANKS mmp LONDON

  • @sanjivbjoshi
    @sanjivbjoshi 2 місяці тому +2

    આ ભાઈ એ બહુ સાચી વાત કરી છે. એક જાગૃત નાગરિક છે.

  • @mehrumehta3923
    @mehrumehta3923 2 місяці тому +1

    Congratulations for your courage and awareness

  • @matinsaiyad1976
    @matinsaiyad1976 2 місяці тому +7

    આવા છોકરાઓ પણ અભણ છે પોતે પણ વાંચતા નથિ, કે આપનાર કોણ છે ને સહિ કરનાર કોણ છે, ડફોડો

  • @mahedihasangodad7309
    @mahedihasangodad7309 3 місяці тому +1

    ❤વાહ સુંદર કાર્ય પણ આ યુવાન ને યોગ્ય માર્ગદર્શન આપશો

  • @prafulhingu5132
    @prafulhingu5132 3 місяці тому +5

    tusharbhai..tame.khub.saras.
    vat.kari..tamara.jeva.nider.
    patarkar..aaje.bhagye.j..jova
    male.che.

  • @ishakpatel2868
    @ishakpatel2868 Місяць тому

    Very good sir God bless you

  • @ghnshyamsinhzala5519
    @ghnshyamsinhzala5519 Місяць тому

    Mahiti aapva badal aapne khub khub dhany vad.

  • @imranghanchi5289
    @imranghanchi5289 3 місяці тому +7

    💯sche vat

  • @santoshshukla944
    @santoshshukla944 Місяць тому

    Good video 👍

  • @ghanshyamrana1984
    @ghanshyamrana1984 Місяць тому

    Veri good work

  • @shantilalkotia3274
    @shantilalkotia3274 Місяць тому

    Very nice sir selut sir porbander

  • @shivsinghgurung847
    @shivsinghgurung847 Місяць тому

    Very good job good patrakaar 👍👍🙏🏽🙏🏽

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 3 місяці тому +2

    બહુજ સરસ માહિતગાર કર્યા આભાર ભાઇ

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 3 місяці тому +6

    તુષારભાઈ આ લોકોના કલ્યાણ માટેની સિસ્ટમ છે કે અકલ્યાણ માટેની કોને પ્રશ્ન કરવો સાહેબ ખોબે ખોબે વોટ આપે છે આપણા લોકો પરંતુ સલામતી નો પ્રશ્ન ઊભો થયો છે

  • @madanlalsethi5977
    @madanlalsethi5977 3 місяці тому +1

    Before any survey, give information to public by AMC advertisement. ..Also put advertisement on AMC website..

  • @henildhanani
    @henildhanani 3 місяці тому +4

    Fight for right ✅️

  • @kishandholariya9907
    @kishandholariya9907 Місяць тому

    Very good

  • @natvarlalgardhariya291
    @natvarlalgardhariya291 3 місяці тому +4

    Vah re vah tusar bhai selut sar

  • @ypjani669
    @ypjani669 Місяць тому

    તમે કલ્પના બહાર નું સુંદર કામ કર્યું છે. ચેતવવા બદલ ખુબ ખુબ આભાર. હું અમદાવાદ માં જ બોપલ માં રહું છું. હજુ સુધી અહીંયા આવું કોઈ આવ્યું નથી પરંતુ જો આવશે તો ઇન્કવાયરી જરૂર કરીશ. હવે તો તમારે મુનીસિપલ કમિશનર ને જ મળવાનું રહે છે. એ તમને જવાબ આપશે.

  • @pathanhanif-w5l
    @pathanhanif-w5l 10 днів тому

    Sar you are right

  • @HPKnowValley
    @HPKnowValley Місяць тому

    kharekhar salute chhe saheb🙏

  • @bharatanadkat
    @bharatanadkat 3 місяці тому +1

    નવજીવન ન્યુઝ....... ધન્યવાદ

  • @FaruqShaikh-gy1rp
    @FaruqShaikh-gy1rp Місяць тому

    Great interview

  • @GhanshyamPatel-wy5bk
    @GhanshyamPatel-wy5bk Місяць тому

    Sir tamaro aabhar ke amone janavayu🙏👍

  • @nikunjgajera1620
    @nikunjgajera1620 Місяць тому

    Thanks!

  • @mehulmuniya7519
    @mehulmuniya7519 3 місяці тому +1

    Jai navjivan

  • @pravinchandrakarsandas6442
    @pravinchandrakarsandas6442 Місяць тому

    Ohho.....
    આ તો ગજબ કહેવાય.....

  • @PATEL_maharsh03031
    @PATEL_maharsh03031 3 місяці тому +3

    સાહેબ આતો ગંભીર મુદ્દો કેવાય

  • @pranavpatel7072
    @pranavpatel7072 3 місяці тому +2

    Aavo koi photo na leva devay, u r right,

  • @sepri5510
    @sepri5510 2 місяці тому

    👍👍👍👍👍👍

  • @jakhubhailimbani6956
    @jakhubhailimbani6956 2 місяці тому

    જય જય શ્રી રામ રામ રાજા રામ હર હર મહાદેવ ની જય હો 💪🤔👏👏🙋🥱🧐🤠🚩

  • @suryakantdeva3542
    @suryakantdeva3542 2 місяці тому +1

    Tushar Bhai, Ahmedabad to ghanu motu che, Diu district ma pan serva chalu che.

  • @talpadaranjit4174
    @talpadaranjit4174 3 місяці тому +1

    Keep it up
    Jay Bharat

  • @OsamanBloch
    @OsamanBloch 3 місяці тому +1

    Tusar basya saheb Salam se aapne

  • @manojrathod4168
    @manojrathod4168 3 місяці тому

    Khub saras

  • @Motivational-Bharat-24
    @Motivational-Bharat-24 Місяць тому

    ખુબ સરસ સાહેબ

  • @chandansinghdabhi6156
    @chandansinghdabhi6156 3 місяці тому +4

    આખું ભારત અંડર અંડર વર્લ્ડ ના માફિયાઓના હાથમાં છે આખા દેશમાં ગુંડાગર્દી સિવાય કઈ નથી ગમે તે કચેરીમાં જાવ ગુંડા હોય નેતાઓ ગુંડા હોય પોલીસ ગુંડા કરજે ચારે બાજુ ભારતમાં તબાહી મચાવી દીધી ગુંડાગર્દી સિવાય અને એમાં સૌથી વધારે મોત હોય તો ગરીબનું અને ગરીબ થી વધારે મોત હોય તો ખેડૂતોનું

  • @Grasikraj
    @Grasikraj Місяць тому

    Khub saras
    Dhanyawad Bhai

  • @bhavnaparekh9074
    @bhavnaparekh9074 3 місяці тому +2

    Tusharbhai Jo Adhikari o Tamne galatala kare che to samanay nagrik ne to shu javab ape ???great work ...Salut...

  • @bhagvatiben983
    @bhagvatiben983 2 місяці тому

    વેરી ગુડ ભાઈ🎉🎉🎉🎉🎉❤

  • @divyangikapadia9595
    @divyangikapadia9595 3 місяці тому +1

    Very sensitive matter

  • @mzala4969
    @mzala4969 3 місяці тому

    Khub saras bhai🎉

  • @bharat1khoj954
    @bharat1khoj954 2 місяці тому +2

    સત્તા એક પક્ષ પાસે જરૂર થી વધારે રહે ત્યારે એ પક્ષ પોતાને માલિક અને જનતા ને નોકર સમજવા માંડે.

  • @AizazKhan-r3s
    @AizazKhan-r3s 3 місяці тому

    ખૂ બ ખૂબ અસરકારક આભાર

  • @hirenvara2001
    @hirenvara2001 3 місяці тому +2

    Sahi hai

  • @parmarbalvantraylagharbhai4899
    @parmarbalvantraylagharbhai4899 3 місяці тому

    Thanks for details.verry good mahiti thi vakef karya.

  • @williammacwan6069
    @williammacwan6069 3 місяці тому +1

    Tushar Bhai Congrtultion ❤

    • @williammacwan6069
      @williammacwan6069 3 місяці тому

      Before such sury AMC muste given advertisement in local gujarati paper

  • @mrsahil811
    @mrsahil811 2 місяці тому

    Superb bhai speech

  • @nickm1491
    @nickm1491 2 місяці тому +3

    આદિનાથ બલ્ક, કે જે AMTS ની બસ પણ ચલાવે છે.

  • @ajayvasavavasava9628
    @ajayvasavavasava9628 3 місяці тому +1

    ખુબ.સરસ.ભાઈ

  • @kamleshgirigoswami9946
    @kamleshgirigoswami9946 2 місяці тому +1

    You are 100% right sir some officers are in Ahmedabad municipal government are too much corrupt they disarvered kick on back they go to jail for this

  • @mrsahil811
    @mrsahil811 2 місяці тому +1

    I will any time with you sir

  • @anilchavda8311
    @anilchavda8311 3 місяці тому +1

    Gujarat government and Gujarat system Anpadh Analytics

  • @ramghanghar
    @ramghanghar 3 місяці тому +2

    પત્રકાર સાહેબ તમે સાચા છો

  • @ParmarRatibhai-rb9lo
    @ParmarRatibhai-rb9lo 2 місяці тому

    Saheb... sar so salam ava lukhao ne jel bhega karavo
    Jay javan jay kishan

  • @bigb2539
    @bigb2539 2 місяці тому +2

    આ ભાઇ સુડી વચ્ચે સોપારી જેવો છે.

  • @RajendraBrahmbhatt-m3q
    @RajendraBrahmbhatt-m3q Місяць тому

    ખુબ જ સરસ માહિતી છે

  • @prakashbhaimakwana396
    @prakashbhaimakwana396 3 місяці тому

    Very best mahiti sir aavi babto ujagar karo cho tethi nagrik jagrut thase

  • @mayuddinmodan7100
    @mayuddinmodan7100 3 місяці тому

    Jago gujrat jago

  • @ramzanalinayani4200
    @ramzanalinayani4200 Місяць тому

    Ahmedabad Municipal corporation tarafthi local news paper ma survey ni adhi Suchna publish karwi joyiye
    ane enamate suggestions/ Objections magawi pachhij Survey karwo joyiye