કર્ફ્યુ દરમિયાન કાર રોકતા Kumar Kanani નો દીકરાએ મહિલા પોલીસ કર્મી સાથે કરી બોલાચાલી

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • કર્ફ્યુ દરમિયાન કાર રોકતા Kumar Kanani નો દીકરાએ મહિલા પોલીસ કર્મી સાથે કરી બોલાચાલી
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 1,6 тис.

  • @vjcreation182
    @vjcreation182 4 роки тому +106

    ખરેખર રાજકારણમાં પણ સરકારી ભરતી જેમ લાયકાત અને પરિક્ષા હોવી જોઈએ....
    Salute છે મહિલા કોન્સ્ટેબલ ને...

  • @JVN12
    @JVN12 4 роки тому +28

    હવે તો પહેલા પોલિસ અઘિકારી પી આઇ ને ફ્રી કરી દેવા જોઈએ.

  • @kishansolanki6774
    @kishansolanki6774 4 роки тому +76

    પોલીસ અધિકારી અને અભણ નેતાના પુત્ર
    નુ એકાઉન્ટ કરો

    • @dipaksinhsolankimotal1982
      @dipaksinhsolankimotal1982 4 роки тому

      Emna pichvada pr godi maarvi joie

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 5 місяців тому

      Yeh sunkar lagta hai ki...
      Bade police officer ka iman, zameer inhone netaji ke ghar par bech khaya hai.
      Ek din tum jago, paanch saal mai jagunga kahne wale Chokidaar so raha hai.

  • @abs1426
    @abs1426 4 роки тому +15

    પીઆઈ ને હવાલદાર બનાવો, એમના માં પીઆઈ લેવલ ની હિમ્મત નથી હોદ્દો સાંભળવાની.
    સુનિતા યાદવ 🙏🏼💪🏼 તમે બરાબર હિમ્મત દાખવી છે.

  • @b.kaapabharvad2937
    @b.kaapabharvad2937 4 роки тому +55

    આ જોતાં તો એવું લાગે છે કે કાયદો ખાલી આમજનતા માટે જ છે

  • @firozvahora9022
    @firozvahora9022 4 роки тому +2

    VTV news को मे धन्यवाद करता हूँ . आप की चैनल ने जो हिम्मत से पूरी और सच्ची माहीती हमारी तक पहोचयी . i like vtv

  • @sahilpatel8758
    @sahilpatel8758 4 роки тому +80

    ગમ્મે તે હોય નેતા નો હોય k પ્રધનમંત્રીશ્રી no
    Law is law
    પેલો ક્યો ચૂતિયો ઓફિસર હતો જેને મહિલા પોલીસ કોનસ્ટેબલ ને duty mathi kadhi મૂક્યા

    • @ashishvyas4386
      @ashishvyas4386 4 роки тому +4

      Have a adhikarine kadhi mukvo joyye je thi bija loko aavu na kare.

    • @thakortanaji6241
      @thakortanaji6241 4 роки тому +1

      E salo hase aa kanani no
      Teni Ben parnavi hase
      Tene banne sarkha J rakhava Jo e
      Tene potana karma Chari ne sahasi aapvi Jo ae
      Aena badle tene bichari Ben ne Kadhi muki

    • @chamanjikanjiji2604
      @chamanjikanjiji2604 4 роки тому

      સાચી વાત છે

    • @hardiksinhgohil7479
      @hardiksinhgohil7479 5 місяців тому

      ​Dalali kare che Netao ni

  • @mavajiahir289
    @mavajiahir289 4 роки тому +2

    સલામ છે પોલીસ મેડમ ને,

  • @desaikaramashi9487
    @desaikaramashi9487 4 роки тому +25

    નેતાઓ,ઉચ્ચ પોલિસી અધિકારી ને રાજીનામું આપવું જોઇએ

  • @Gujarati-g1g
    @Gujarati-g1g 4 роки тому +19

    પેલા તો તે કોન્સ્ટેબલ ના ઉચ્ચ અધિકારીઓ ને સસ્પેન્ડ કરો તે લોકો સૌથી વધારે ભ્રષ્ટ છે

  • @user-zt9fp4zb5i
    @user-zt9fp4zb5i 4 роки тому +55

    Salute lady police ne🙏🙏🙏🙏

  • @shankerkaria7264
    @shankerkaria7264 4 роки тому +2

    જય માતાજી.......આ મંત્રી ઓ ના છોકરાઓ સમજે શું છે પોતાની જાત ને.........આ મહીલા સત્ય છે...એ પોતાની ફરજ બજાવતા છે......આ વિડીયો મૈં આંખો જોયું છે......આ કોસટબલ એક દમ પોતાની જગ્યા એ .આચી છે.....આવા કોસટબલ જોયે છે સુરત માં......આ મહીલા ની નોકરી પાછી આપો માન સન્માન થી......

    • @truthalwaystriumph
      @truthalwaystriumph 4 роки тому

      અને ઓલા mla ને રાજીનામું આપવો.. હક થી

  • @vikramboliya4058
    @vikramboliya4058 4 роки тому +33

    લેડીસ કોન્સ્ટેબલ ને ન્યાય મળવો જોઈએ

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 4 роки тому +42

    વાહ વાહ મેડમ નોકરી કરો તો આવી રીતે જ જુગ જુગ જીવો મેડમ કાયદો એટલે કાયદો 🙏

  • @adarshpatel9746
    @adarshpatel9746 4 роки тому +30

    Kash Gujarat na DGP hot to.... Great job lady singhm

  • @jashuvsv6022
    @jashuvsv6022 4 роки тому +3

    Vtv ને ધન્યવાદ

  • @jitendarthakkar9592
    @jitendarthakkar9592 4 роки тому +245

    મહિલા પોલીસ, ને નોકરી મા પર પાછા બોલાવી તેના સાહેબ કરતા પણ ઊચ્ચ પદ આપી, તેમણે સન્માન કરવામાં આવ્યું જોઈએ,

    • @mr.bipindodiya0786
      @mr.bipindodiya0786 4 роки тому +12

      જ્યારે કિરણબેદી એ PM ઇન્દિરાગાંધીની ગાડી ડિટેઇન કરી ત્યારે કિરણબેદીનું સન્માન અને પ્રમોશન કરી પોતાના ઘરે બોલાવી સાથે બેસી ભોજન લીધું હતું

    • @manishkhuha3373
      @manishkhuha3373 4 роки тому +11

      સાચી વાત છે સાહેબ...મહિલા પોલીસને ડયુટી પર પાછા બોલાવવા જોઈએ તો જ સમાજમાં સારો દાખલો જોવા મળશે.

    • @dr.smraulji2597
      @dr.smraulji2597 4 роки тому +2

      Right

    • @avirathva871
      @avirathva871 4 роки тому +2

      Netavo Aavu sanman karse avu Lage Che Tamne

    • @VISHAL.DHARJIYA.3371
      @VISHAL.DHARJIYA.3371 4 роки тому +1

      हा भाई

  • @sahidmod9039
    @sahidmod9039 4 роки тому +11

    આવા હલકટ માણસો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને મેડમ ને ન્યાય મળવો જોઇએ 🙏

    • @dhirukachhot4457
      @dhirukachhot4457 Рік тому

      નપાણીયા છે બધા ચોર ના દીકરા છે ઉપરી અધિકારીઓ અને રાજકારણી ના નેતા ના નપાણીયા છોકરા ઓ

  • @B_H_YADAV
    @B_H_YADAV 4 роки тому +24

    વિરોધ તો ૧૦૧% થાસે આવા અધિકારીઓને

  • @s.s.officialshortvideo3008
    @s.s.officialshortvideo3008 4 роки тому +2

    સુપર ગુજરાત ની સિંહણ ને. સલામ

  • @gsbjoshi6649
    @gsbjoshi6649 4 роки тому +17

    1000 Salam

  • @gautamgujrati212
    @gautamgujrati212 4 роки тому +3

    આવા નેતાના પુત્ર પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય‌ લોકો આવા ગુના ન કરે… જય હિન્દ. જય ભારત…

  • @B_H_YADAV
    @B_H_YADAV 4 роки тому +11

    વાહ નેતા અને જનતા ના કાયદા અલગ અલગ ખૂબ જ સરસ

  • @prafullila5966
    @prafullila5966 4 роки тому +1

    ભાજપને જોવાનું છે કુમાર કાનાણી વિજય રૂપાણીને આ વખતે ટિકિટને આપો ને તો જોવા જેવી થશે જય હિન્દ

  • @krishnathakor46
    @krishnathakor46 4 роки тому +21

    Sister ne dil thi salam tamara jeva sayadj hoi che police ma mare to dil thi shvagat karvu che ben

  • @harsh.patel.8412
    @harsh.patel.8412 4 роки тому +2

    Salute to Police constable madam

  • @dharevadiyasunil4917
    @dharevadiyasunil4917 4 роки тому +10

    ભાઇઓ 2022 આવે છે હૉ.... બધા મંત્રીઓ અને એનાં પુત્રો આવુ જ વર્તન કરે છે ...ખાસ કરીને તમને બધાને ખબર છે કે આવુ ક્યાં પક્ષના ભડવાવો છે....🦁🦁🦁

  • @parmarmohan8961
    @parmarmohan8961 4 роки тому +1

    ધન્યવાદ છે સુનિતા મેડમ ને

  • @manubharvad3250
    @manubharvad3250 4 роки тому +18

    આ‌ અધિકારી ને કાઢો

  • @deeppatel878
    @deeppatel878 4 роки тому +2

    એટલું યાદ રાખજો કાનાણી,
    તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય

  • @abdulkaiyumsheikh9731
    @abdulkaiyumsheikh9731 4 роки тому +10

    Good job 👍

  • @pintuchauhan4793
    @pintuchauhan4793 4 роки тому +1

    સુનિતા યાદવ વાહ

  • @munirvahora9291
    @munirvahora9291 4 роки тому +17

    salute ben ne

  • @gogaramofficial5438
    @gogaramofficial5438 4 роки тому +1

    સાચા લોકોનુ શોષણ થાય છે.

  • @rufsidetraveler
    @rufsidetraveler 4 роки тому +21

    Aa kumara kanani ne kone arogya mantri banvyo che
    Ke jene caa nu full form pn avdtu nathi

  • @pravinpatel6588
    @pravinpatel6588 4 роки тому +1

    સુનિતા યાદવના કામને હુ સલામ કરુ છુ

  • @lifedream5624
    @lifedream5624 4 роки тому +6

    Good sunita yadav jii
    Good job

  • @jaydeeppjd5429
    @jaydeeppjd5429 4 роки тому

    All India pls support her ....rules sab k liye equal hota he...Jay hind..

  • @vimalroshiya6657
    @vimalroshiya6657 4 роки тому +8

    I support her

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому

    શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય જય ભારત માતા જય જય ગરવી ગુજરાત સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી એવું ધર્મ કહે છે સૈના

  • @satishjayantilal5634
    @satishjayantilal5634 4 роки тому +7

    એટલું યાદ રાખજો કાયદો ફક્ત સામાન્ય લોકો માટે જ છે....ચમરબંધી માટે નઈ

  • @mayurvaishnav9843
    @mayurvaishnav9843 4 роки тому +2

    🙏Jay parsuram 🙏 I praud of you Sunitaben Yadav 💪 કોઈના થી ડરવાની જરૂર નથી ! તમે એક બ્રાહ્મણ ની દીકરી છો 🙏

  • @rabarilakha4517
    @rabarilakha4517 4 роки тому +11

    મહિલા પોલીસ ને પાછી નોકરીમાં ઊંચું પદ આપવો અને સન્માન આપો ઓકે

  • @tusharparmar1025
    @tusharparmar1025 4 роки тому +1

    Vtv news ne mari salam se je madam ne support kare se

  • @hr4887
    @hr4887 4 роки тому +29

    Aa chodina ne thoko ane PSI ben ne pacha join karavo duty,kya gya rupani saheb??

    • @idariyogadh56
      @idariyogadh56 4 роки тому +3

      Mane khaber nathi em kese rupani ji to

    • @ashishvyas4386
      @ashishvyas4386 4 роки тому

      Pelanu nashib aa ben costebal hata jo psi hot to pelanu su that

  • @anilparmar218
    @anilparmar218 4 роки тому +1

    Salute se ava ben yar good job medam u are real hero

  • @parasgoswami7055
    @parasgoswami7055 4 роки тому +5

    Aapko salute hai medamji

  • @dhavalkatharotia7788
    @dhavalkatharotia7788 4 роки тому +1

    Very good vtv news

  • @laxmanahir5154
    @laxmanahir5154 4 роки тому +8

    Good 👌

  • @bhvyrajsolanki26
    @bhvyrajsolanki26 4 роки тому +2

    આમ પણ સાચા અધિકારી ને સારા કાર્ય બદલ તેમને હટાવી દેવામા આવે છે કા પછી તેમની બદલી કરી દેવામા આવે છે.

  • @hirenahir4377
    @hirenahir4377 4 роки тому +37

    આ ઊચ્ચ અધિકારીઓ કોણ છે????
    આના નામ જાહેર કરો

    • @rajveeryadav550
      @rajveeryadav550 4 роки тому

      Yes right

    • @dhavaldangar5188
      @dhavaldangar5188 4 роки тому +3

      ભાઈ મિડીયાવાળા પણ નામ બહાર ના પાડવા પૈસા ખાતા હોય... બાકી અત્યાર સુધી માં એના નામ બહાર પડી ગયા હોય.....

  • @darshitsejpal6978
    @darshitsejpal6978 4 роки тому +1

    I salute you mam...

  • @saibabalogistic4670
    @saibabalogistic4670 4 роки тому +13

    કટકી બાઝ છે આ

  • @jaymaaadhyashakti1704
    @jaymaaadhyashakti1704 4 роки тому +1

    આ ઉચ અધિકારીને ઈ ખબર નથી કે દસ વગયા પછી કરફયુ છે મરા ગામના પેલા બીજા ધોરણ ના છોકરાં ઓને ખબર છે કે રાતના દસ વાગ્યા પછી કરફયુ છે
    આવા આવા ઉચ અધિકારીને ને ભરોસે શહેર મુકાય
    આવા અધિકારી ઓને હું મારા ખેતર માં કામે પણ ના રખું તો આને રક્ષક કોને બનાવ્યો હટાવો આને

  • @rajanchauhan4665
    @rajanchauhan4665 4 роки тому +22

    Video share kariye mitro
    Bahaduri ne birdavvu apdi જવાબદારી છે, કારણ કે સિંહ ઘણા ઓછા બ્બચ્ય છે !!!!

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 4 роки тому +3

    એતો જે ને વીતે એ ને જ ખબર પડે. સરકારી માણસો એટલેકે ઉચ્ચ અધિકારી એ આ સારું નથી કર્યું કદાચ એ અધિકારી ની કોઈ સગી હોય તો આવું થાત?

  • @nirajjoshi5415
    @nirajjoshi5415 4 роки тому +5

    मोदीजी...आप कितनी भी सफाई करवालो...लेकिन यह सड़ी हुई सिस्टम
    यह मानसिकता नहीं बदलेगी...क्योंकि यहां जो बदलने नी कोशिश करता है उसेही बदल दिया जाता है...🙏

  • @k.imtiyazlangay4730
    @k.imtiyazlangay4730 4 роки тому +1

    I PROUD OF SUNITA YADAV

  • @Ankur_TravelLife
    @Ankur_TravelLife 4 роки тому +5

    Mahila ne salam👏

  • @kesarisinhjoddha9100
    @kesarisinhjoddha9100 4 роки тому +5

    કાયદો ઘડનાર કોણ..? ભાજપ
    કાયદો તોડનાર કોણ...? ભાજપ
    ન્યાય કોણ કરશે...? ભાજપ?

  • @varshathacker7453
    @varshathacker7453 4 роки тому +12

    Police e ekta dekhadvi joy e

  • @sawanprajapati1997
    @sawanprajapati1997 4 роки тому +1

    Niyam badha mate sarkho hoy jay hind sister 🙏🙏🙏 🙏

  • @harrish7022
    @harrish7022 4 роки тому +8

    Wha kya rupani kya Raj tantra hai

  • @mhakalshiv337
    @mhakalshiv337 4 роки тому

    સુનિતા યાદવ જી ને સલામ છે....અને એના ઉચ્ચ અધિકારી તો કુમાર કાનાણી નો્્્્્્્્ લાગે છે . બાકી અત્યારે ઈમાનદારી થી નોકરી કરે એટલે તરતજ બદલી થઈ જાય છે . ખરેખર તો મંત્રી ના દિકરાને જાહેર મા મહિલા પોલીસ ની માફી મંગાવવી જોઇએ .....

  • @jamodramesh3132
    @jamodramesh3132 4 роки тому +26

    ભાઈ આ પી આઈ ને ખબર જ નથી કફૃયુનો સમય કેટલા વાગ્યા નો છે લો બોલો

  • @mahakali.official8934
    @mahakali.official8934 4 роки тому +1

    Slam se sunita ben ne jay hind jay bhart

  • @bharatchhaiyachhaiya8972
    @bharatchhaiyachhaiya8972 4 роки тому +4

    હવે વિકાસ ગાન્ડો થઈ ગયો છે

  • @kalabaj7283
    @kalabaj7283 4 роки тому

    Barabar miss you 😍😘vtv

  • @niravsolanki5490
    @niravsolanki5490 4 роки тому +10

    Saru kariyu che ladies constable ...apde ni sathe j chie....

  • @sawanprajapati1997
    @sawanprajapati1997 4 роки тому +1

    Salute sister 🙏🙏🙏🙏

  • @farmerslife1011
    @farmerslife1011 4 роки тому +9

    Netao mate karfyu ma chutchat game tya game tyare middle class mate karfyu ma jav to danda pade vah modi raj

  • @VTDesai
    @VTDesai 4 роки тому

    આ હિટલરશાહી સિસ્ટમ મા આ બેન ને આપણા સપોર્ટ ની જરૂર છે..આજે એ છે કાલે આપણે પણ હોઇ શકીએ..i support 👍🏻👍🏻*

  • @pintubhaibhai7771
    @pintubhaibhai7771 4 роки тому +3

    નિયમ બધા માટે એક જેવા હોવા જોઈયે પછી એ કોઈ પણ હોઈ ... જય ગરવી ગુજરાત

  • @popatgavhane5466
    @popatgavhane5466 4 роки тому +2

    Madam is great salam, 👍👍

  • @kataranikunj
    @kataranikunj 4 роки тому +9

    Pahela UP police varo have Gujarat police no .... aa 6 Desh no Vikash ....

  • @balubhajadeja5116
    @balubhajadeja5116 4 роки тому +2

    સુનીતા યાદવ સાચા છે મારૉ ઍમનૅ સપૉટછૅ

  • @varshathacker7453
    @varshathacker7453 4 роки тому +7

    Kanani sheb e rajinamu apvu joy e

  • @jagdishrathod9827
    @jagdishrathod9827 4 роки тому

    વાહ સાહેબ તમારો ન્યાય

  • @parmarprakashd5544
    @parmarprakashd5544 4 роки тому +8

    Selute ledi Singam

  • @hirenhiren3377
    @hirenhiren3377 4 роки тому

    એકદમ સાચું છે

  • @rishi3663
    @rishi3663 4 роки тому +7

    BJP Hey to Mumkin hy ...bolo jor se ...ab ki bar fir se bjp sarkar...😆😆😆

  • @skbharvad2076
    @skbharvad2076 4 роки тому

    બસ એક સચોટ રસ્તો.....🙏મહેરબાની કરીને🙏
    બધા સુરત પોલિસે સાથ આપવો જોઇ઼
    જો બધા પોલિસે રાજીનામુ આપવા સુધી ના પગલા લેવા પડે તો પણ લેવા જોઇ,
    "Khakhi Power Jindabad"
    🙏Jay hind🙏

  • @dzsinh5195
    @dzsinh5195 4 роки тому +5

    PI saheb fafadta fafadta statement api Ariya che..hahahaha...naki pressure aviu che....wahhh constable wahhh

  • @mr_Honest_420
    @mr_Honest_420 4 роки тому +2

    IPS banavi joiye aavi dikari ne
    gave like and salute....❤️🙏🏻

  • @ShubhamGoswami_7793
    @ShubhamGoswami_7793 4 роки тому +4

    Ala bhai constable che yrr PSI ny first pela bdhi information lyo tme

  • @djthakor2229
    @djthakor2229 4 роки тому +1

    Thanks vtv news

  • @nilamgoswami8655
    @nilamgoswami8655 4 роки тому +3

    Ma'am ne fari duty pr lo enni j jarur chhe.

  • @ishwarprajapati1417
    @ishwarprajapati1417 4 роки тому +1

    good work sister

  • @RajeshPatel-rv5gf
    @RajeshPatel-rv5gf 4 роки тому +4

    Neta Loko seva na name neta bane ane pasi.raja bani jaay .praja ne amna gulam samje..bene barabar javab aapyo..

  • @MKINFORMATION1
    @MKINFORMATION1 4 роки тому

    બધા ચમચાઓ ને બહાર કાઢવા જોઈએ

  • @rahuldesai1838
    @rahuldesai1838 4 роки тому +5

    Aa bhadvo Adhikari Mantri ni chaplusi kare chhe ane police ben ne dhamkave chhe ane naukari karta roke chhe

  • @vijayghavari3134
    @vijayghavari3134 4 роки тому

    Wow very strong lady.

  • @samirpatel1182
    @samirpatel1182 4 роки тому +4

    amane fasi api devi joi..ae

  • @hasmukhjadav713
    @hasmukhjadav713 Рік тому

    સુનિતા બેન તેમે તમારી જગિયા સાચા છો મને તમારા ઉપર ગર્વ છે જય હિંદ

  • @munnamehta8513
    @munnamehta8513 4 роки тому +7

    MODIJI BHI DARTE HAI YE MANTRI SE ?

  • @satiyabharat3307
    @satiyabharat3307 4 роки тому

    બેન તમે સરસ કામ કર્યુ જય યદૂવંશી જય ઠાકર

  • @daverasagar6636
    @daverasagar6636 4 роки тому

    આ ન્યૂઝ કોરોના ની જેમ ફેલાવી જોય મારા ભાઈ બહેન

  • @KhodaBajaniya-mf4iu
    @KhodaBajaniya-mf4iu 15 днів тому

    સલામ છે મહિલા ક્રોસ્ટેબલ ને

  • @Mukeshgiri_Vlogs_Chanel_BK
    @Mukeshgiri_Vlogs_Chanel_BK 4 роки тому

    આવા મંત્રીઓને રાજકારણમાંથી સસ્પેન્ડ કરો

  • @kishorsinhchauhan1375
    @kishorsinhchauhan1375 4 роки тому +1

    કાયદો બધા માટે સરખો હોવો જોઈએ