મંત્રીના દીકરા સાથે બબાલનો મામલો, ઉચ્ચ અધિકારીઓએ મહિલા પોલીસકર્મીને કેમ મોકલ્યાં ઘરે?

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 920

  • @endlesslove2235
    @endlesslove2235 4 роки тому +60

    મંત્રી ના દલાલ છે મંત્રી ક્યે તો એની પત્ની ને પણ મંત્રી પાસે મોકલી આપે

  • @omtailortips6918
    @omtailortips6918 4 роки тому +80

    કોઈનો પણ દિકરો હોય નિયમ તો બધા માટે સરખા છે

    • @dahyabhaipatel5695
      @dahyabhaipatel5695 4 роки тому +3

      Gand per 2 sapata marine bhagavo e Rajkunwar ne.

    • @endlesslove2235
      @endlesslove2235 4 роки тому +1

      ગાંડ ફાટે એનું શું કરવું

  • @vijaysinh7847
    @vijaysinh7847 3 роки тому +16

    મતલબ કે કાયદો પાલન માત્ર સામાન્ય જનતા માટે જ છે, અધિકારી ઓ માટે નથી,
    જનતા માસ્ક પહેર્યા વિના મળે તો દંડ, ને.....
    વાહ,.... મેરા ભારત..... મહાન

  • @milandave7019
    @milandave7019 4 роки тому +64

    કર્મચારીને निकलो જાઓ કે છે એટલે એના બાપાની જાગીર samje છે...

    • @vijaysinh7847
      @vijaysinh7847 3 роки тому

      મતલબ તો એવો જ થાય

  • @natvarvariya9351
    @natvarvariya9351 4 роки тому +63

    પૈસાદાર અને વગદાર સામે કાયદો વામણો સાબિત થાય છે ફકત સામાન્ય માણસને જ કાયદો લાગું પડે છે

    • @nileshambaliya1156
      @nileshambaliya1156 4 роки тому +2

      ચાછી વાત

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 6 місяців тому

      તુ ભુલી જાય પણ હુ તો બધા ને યાદ કરુ છુ તને મોકલાવી છે એ

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 6 місяців тому +1

      તુ ભુલી જાય પણ હુ તો

  • @sagarmistry6895
    @sagarmistry6895 4 роки тому +4

    મેડમ એકદમ સાચા છે

  • @VikramThakor-tj8qj
    @VikramThakor-tj8qj 4 роки тому +12

    આ બેન સહી છે કાયદો બધા માટે સરખો હોય છે આવી રીતે પોલીસ ઈજ્જત કરો, આ બેન ને મારા 100 100 સલામ છે જય હિંદ જય ભારત

    • @bhartipanchal2297
      @bhartipanchal2297 Рік тому

      પે
      ૡૉ
      પેસરીપોટરસરતમે સરસસ્મજાવીયચબીલકુલસાચૂ

    • @dineshbhaiprajapati2373
      @dineshbhaiprajapati2373 Рік тому

      જય અલખઘણી સાચી વાત કરી ભાઈ

  • @krupalpatel2845
    @krupalpatel2845 4 роки тому +21

    U r awesome mam...U r real Hero...kp@*

  • @ashokpatel7618
    @ashokpatel7618 4 роки тому +33

    આ ઉપરી અધિકારી ઉપરજ પહેલા તો એકશન લઈ ને સસ્પેન્ડ કરવો જોઇએ.
    મહિલા પોલીસ બેન ને સલામ.
    એ સાચા છે પેલો લુખ્ખો લાગે સે.

    • @jitendraparmar3061
      @jitendraparmar3061 4 роки тому +4

      Right

    • @ronakdhanek3274
      @ronakdhanek3274 4 роки тому +3

      બાયલો અધિકારી

    • @ashoksonagraashoksonagra7591
      @ashoksonagraashoksonagra7591 Рік тому +1

      ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ અને સરકાર સાથે મળીને ગુજરાતને લુટેછે અને હપ્તા ઉઘરાવે છે ઈમાનદાર નાના નાના અધિકારીઓને દબાવે છે

    • @ArjunSamrat-yt6jt
      @ArjunSamrat-yt6jt 17 днів тому

      મહિલા પો.કો. ખોટાં છે.ઉપરી અધિકારી સાથેનું એમનું વર્તન યોગ્ય નથી. એ ફકત વર્ગ ૪ ના કર્મચારી છે. એમણે ફકત ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાનું હોય છે.કરફ્યુ ૧૦. વાગે પૂરો થાય છે.નેતા નો પુત્ર છે છતાં પણ ખૂબ સારી ભાષામાં વાત કરે છે.એક વર્ગ ૪ ની મહિલા પોલીસ કર્મચારી એક સજ્જન વ્યકિત સાથે બીભત્સ વર્તન કરે છે.પોલીસ છે એનો મતલબ નથી કે એ કોઈનું અપમાન કરે.એને કોઈ ને મારવાનો અધિકાર નથી.કોઈ પણ વ્યક્તિ સાથે લુખ્ખા તત્વો જેવી ભાષામાં વાત કરવાની સત્તા એક વર્ગ ૪ ના કર્મચારી ને કોણે આપી??? આ મહિલા કો.વિરૂદ્ધ શિસ્ત અને અપીલ ના નિયમો મુજબ કાર્યવાહી કરવી જોઈએ.

  • @sonirajubhai3733
    @sonirajubhai3733 6 місяців тому +6

    ખુબ ખુબ ધન્યવાદ સર એક આમ પબ્લિક નેં આટલી તકલીફ તકલીફ પડે તો કોઈ અંધીકારી નથી આવતાં પણ જો કોઈ નેતા નો છોકરો ખુલે આમ નીયમ નો ભંગ કરે ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ જાય છે પગાર તમને આમ પબ્લિક આપે છે કોઈ મંત્રી નથી આપતા આને કહેવાય ભાજપ નો વીકાસ

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 6 місяців тому

      તુ ભુલી જાય પણ હુ તો બધા ને યાદ કરુ છુ તને ઈચ્છે

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 6 місяців тому

      તુ ભુલી જાય પણ હુ તો

  • @YUVAGUJARATI
    @YUVAGUJARATI 4 роки тому +60

    ગમે તેનો છોકરો હોય... કાયદો બધાને લાગુ પડે...

    • @kingofyadavgop6717
      @kingofyadavgop6717 4 роки тому +2

      સાચી વાત સે

    • @aliakdarbhoraniya8075
      @aliakdarbhoraniya8075 4 роки тому +3

      Good madam

    • @kishorsinhrathod935
      @kishorsinhrathod935 4 роки тому +2

      ફરજમા દખલગીરી ન હોવી જોઇએ
      પછી નેતા હોયકે ઉચ્ચ અધિકારી....
      નેતાના ચમચા ન બનો...

    • @gabukishan2697
      @gabukishan2697 4 роки тому

      To bhai emne kidhu tu ke medam mara putr ye kaydo todiyo se to teni je kary vahi thati hoy te kro to pasi ema kya rop fadvani vatt avii

    • @kripalpatel9523
      @kripalpatel9523 4 роки тому

      Very good

  • @dhrumilpatel3075
    @dhrumilpatel3075 4 роки тому +17

    Salute lady PSI❣

  • @omtailortips6918
    @omtailortips6918 4 роки тому +32

    નેતા ને કોણ બનાવે છે નેતા જનતા ના સેવક છે

    • @jagrutbrahmbhatt3808
      @jagrutbrahmbhatt3808 4 роки тому

      Modiji kahechhe ke hu praja no prathan sevak chhu kanani modiji na khota sabit thaya janta ae vicharvu jaroori chhe

  • @sureshahir1371
    @sureshahir1371 4 роки тому +23

    કાયદો બધા ને લાગુ પડે છે પસી ભલેને મંત્રી હોય કે M L A હોય
    Good Ben

  • @manojdhanani9168
    @manojdhanani9168 4 роки тому +15

    આવા ઉચ્ચ અધિકારીઓ ને ઘર ભેગા કરી દો અને સુનિતા યાદવ ને સેલ્યુટ છે

  • @himeshvankar4316
    @himeshvankar4316 4 роки тому +3

    ચમચો લાગે છે

  • @ValamMusic
    @ValamMusic 4 роки тому +22

    બેન ની સાચી વાત છે કારણે કે કરફ્યુ બધા માટે છે

  • @BhartaBolaniya
    @BhartaBolaniya 4 місяці тому +1

    આ બધા પૈસા ખાઈને કહું છું. સાભળો છો. એ બેન આવી નોકરી કરતા વધારે આપણે. બીજી નોકરી કરવી સારી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સારી રીતે. હમેશા સારા માણસો અબજો મળે છે🙏🙏🙏🙏

  • @abbc9441
    @abbc9441 4 роки тому +3

    સેલ્યુટ મહિલા પોલીસ

  • @nikspatel36
    @nikspatel36 3 місяці тому

    Bhai banne rite ekdam sachu bolya..🙏🙏

  • @adityapatel4743
    @adityapatel4743 4 роки тому +4

    Salute lady Singam...jay Hind..

  • @dineshthakor4143
    @dineshthakor4143 Рік тому +6

    સાહેબની વાત બિલ કુલ સાચી છે,

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 4 роки тому +6

    આમા મંત્રી પણ સજા થવી જોઇએ કાયદો બધાનો બાપ છે મંત્રી હોય તો સૂ થયૂ સાલા

  • @sanjayjogariya918
    @sanjayjogariya918 4 роки тому +11

    ન્યૂઝ સાહેબ જે કઈ પણ કી કીધું તે ખુબજ સારી બાબત છે... એ બધા એ સમજવું

  • @anilpandya6272
    @anilpandya6272 4 роки тому +19

    આ અધિકારી નું નામ સાર્વજનિક કરો

  • @rasikbambhaniya5529
    @rasikbambhaniya5529 4 роки тому

    કેમ પ્રધાનમંત્રી ના દિકરા કાયદો લાગુ પ ના પડે

  • @chiragsavani3543
    @chiragsavani3543 4 роки тому +4

    I am salute lady police 👍👍👍

  • @virendraraval6847
    @virendraraval6847 4 роки тому +1

    હરામી ઉચ્ચ અધીકારી છે

  • @FlashBuzz-v7c
    @FlashBuzz-v7c 4 роки тому +6

    Best anchor ever seen 👍👍👍

  • @Dhaval25091982
    @Dhaval25091982 4 роки тому

    Varry right talk to vtv anchor

  • @devahirofficial
    @devahirofficial 4 роки тому +4

    પોલીસ પણ આહીરાણી છે હો વાલા જય હો હા આહીર હા

  • @rameshdamor6042
    @rameshdamor6042 2 роки тому +1

    I.. Salute... Sunita. Yadav

  • @ashvinbhaisavaliya9571
    @ashvinbhaisavaliya9571 4 роки тому +11

    વા ઈસુદાનભાઈ વા સુપર સેલુટ વોભાઈ વા સુપર જવાબ વા ગજરાત નુ ગોરવ સેલુટ

  • @pravinbhaipatel8271
    @pravinbhaipatel8271 Рік тому

    Good 👍 right

  • @ankeshzalamakwana007
    @ankeshzalamakwana007 4 роки тому +5

    રાજીનામું ઉચ્ચ અધિકારી ને આપવું જોઈએ

  • @अशोककुमारओखाजी

    સાચી વાત છે

  • @ajitsinhparmar2763
    @ajitsinhparmar2763 4 роки тому +26

    નેતા અને પોલીસ વિશે સરસ સમજણની વાત કરી ગઢવી સાહેબ આપે 👌👍

  • @makavananarsih4182
    @makavananarsih4182 4 роки тому +1

    Very nice good

  • @b.rpatel9170
    @b.rpatel9170 4 роки тому +7

    ઉચ્ચ અધિકારીનુ નામ તો જણાવો... જનતા ને એ પણ જણાવો જે આ લોકો ને બચાવે છે

  • @surendrasinghbhadoriya5714
    @surendrasinghbhadoriya5714 10 місяців тому

    મહિલા કોસ્ટેબલ 👍super

  • @શૌર્યભગવતભાઈપટેલ

    બેન જાહેર માં ખરાબ વર્તન કરે છે

  • @hiteshveda8619
    @hiteshveda8619 4 роки тому

    bahu saras!

  • @pareshparmar5796
    @pareshparmar5796 4 роки тому +6

    કાયદો બધા ને માટે સરખો હોવો જોઈએ

  • @ajaythummar9196
    @ajaythummar9196 4 роки тому +24

    BJP atale gunda Giri

  • @kisanparivar5829
    @kisanparivar5829 4 роки тому

    Vah isudanbhai good speak.

  • @जवानभाईजवानभाई

    आप बलकुल सत्य कहते हो सरकार तानासाही करे छे

  • @mahobatsinhsodha8504
    @mahobatsinhsodha8504 Рік тому

    Good suggestion 👍🏻🙏

  • @loveyoumr.9999
    @loveyoumr.9999 4 роки тому +3

    Nice Ben good

  • @jayahir8471
    @jayahir8471 4 роки тому +2

    ઈસુ દાન બડ બળ કરી ને બેસી જશે
    આ મુદ્દાને આગળ નાઈ લાઇ શકે
    બસ બે દિવસ બોલશે
    બાકી સારા અધિકારી તો આવા મંત્રી ના કારણે ઘર ભેગા થઈ ગયા ને
    બાકી vtv અને ઈસુદાન માં તાકાત હોય તો આવા મહિલા અધિકારી ને પાસા ડ્યુટી ઉપર બોલાવો અને મંત્રી ના દિકરા ઉપર ફરિયાદ કરવો
    પહોંચાડો આ વાત આપના પ્રધાનમંત્રી મોદી સાહેબ પાસે
    જેથી કરી ને મોદી સાહેબ ને પણ ખબર પડે કે ગુજરાત માં પણ ગુંડા રાજ ચાલે છે

    • @crazysoil9763
      @crazysoil9763 4 роки тому

      ભાઈ મોદી સરકાર બધુ જાણે છે. 80% આરોપી બીજેપી મા છે.
      જય હિન્દ...

  • @meet3040
    @meet3040 4 роки тому +9

    આ ઉચ્ચ અધિકારી પણ મંત્રી નો પેલીયો છે . આવા ભડવાજ ગુજરાત ની મા આને છે.

  • @prajapatijemalbhai5750
    @prajapatijemalbhai5750 4 роки тому +9

    आ महिला पुलीस कीनौकरी का सवाल है ये महिला निदौस छे

  • @maheshupadhyay843
    @maheshupadhyay843 4 роки тому +1

    Vah vah vtv news

  • @vspinfo9626
    @vspinfo9626 4 роки тому +9

    Rate karfyu means koi avar javar na hoy....toy MLA na dikara fare...aapda mate karfyu bhenchod 😈👿..I support mahaila psi....

  • @anilpandya6272
    @anilpandya6272 4 роки тому +3

    બાઇક નાં લાઇનસ માં કોમયુટર પરિક્ષા શુ કામ ચલાવતાં આવડે બહુ થયુ પૈસા ભેગા કરવા

  • @kamleshrathwa9798
    @kamleshrathwa9798 4 роки тому

    wah vtv news

  • @pratikshagohel4384
    @pratikshagohel4384 4 роки тому +13

    Ketliy 6okrio NE police ma jodavanu sapnu hoy 6 bc ava uchch adhikari male to su krvanu.... 😠😠😠

    • @rathodkirtisinh6411
      @rathodkirtisinh6411 4 роки тому

      Kharekhar chokariyo mate police ma job karvi muskel chhe.

    • @jayrajgor5208
      @jayrajgor5208 4 роки тому +1

      બેન આવા અધિકારી સામે લડવું હોય તો એના માટે upsc પાસ કરી આઇપીએસ અધિકારી બનીને આવા અધિકારીઓની સામે કાર્યવાહી કરી શકાય . જય હિન્દ

    • @gujratpolice9803
      @gujratpolice9803 4 роки тому +2

      Aaaa jgyaaa par amrlei na SP hoy to pn rajneta noo chhutee....lock down ma Dhara sabhhy nu pn notu haltu

    • @jayrajgor5208
      @jayrajgor5208 4 роки тому

      @@gujratpolice9803 sachi vat che

    • @onemanarmyjadeja5673
      @onemanarmyjadeja5673 4 роки тому

      @@gujratpolice9803 na chale ben. Ane ha crpf. Join karo indian army join karo. Pan
      Civil police ma jata

  • @rahuldonda1821
    @rahuldonda1821 4 роки тому +4

    10 vagya pachi badha maate lockdown 6e j

  • @zopaleratilal8968
    @zopaleratilal8968 Рік тому

    Good speech very nice

  • @parmarkirti8332
    @parmarkirti8332 4 роки тому +6

    Police lady j sacha chhe
    Teni uparna adhikari thi nikdo jav avu no kahi sakai a khotu chhe

  • @zalaravirajsinhzalabijaraj5093
    @zalaravirajsinhzalabijaraj5093 3 роки тому

    Vaah good

  • @devangdholu9572
    @devangdholu9572 4 роки тому +3

    I am respect and support 🙏 Indian police 💪🇮🇳.

  • @devrajkumarvasava2129
    @devrajkumarvasava2129 Рік тому

    Hu sport Karu chu Sunita Ben yadav ne..Jay hind 🙏

  • @kasturidinninghall2473
    @kasturidinninghall2473 4 роки тому +4

    Mahamanthan karavo aana par

  • @patelpradip3426
    @patelpradip3426 4 роки тому

    Very nice

  • @jenishbalar9685
    @jenishbalar9685 4 роки тому +5

    Sav vahiyat police adhikari kon chh aaa.

  • @Sbpatel1990
    @Sbpatel1990 4 роки тому +1

    Vaah madam aapni imandari ne lakh lakh salaam

  • @Dinesh-o3j
    @Dinesh-o3j Рік тому

    સુરત શહેરમાં મોડી રાત સુધી રોડ ઉપર ઊભા રહીને ફરજ નિભાવતા પોલીસ કર્મી સુનિતા યાદવ. જય હિન્દ

    • @Dinesh-o3j
      @Dinesh-o3j Рік тому

      આવા માતાઓને ઘર ભેગો કરી દેવો જોઈએ

  • @naranarambkgujaratgujarat2449
    @naranarambkgujaratgujarat2449 4 роки тому +1

    ગઢવી સર જોરદાર

  • @maheshmakwanaoficial5377
    @maheshmakwanaoficial5377 4 роки тому +2

    અધિકારી .. જ ફોન વાત કરે એ ચમચી સે નેતા નો મસાલો ખાઈ વાત કરે સે બેન saport કરો તમામ ગુજરાતી અધિકારી સસ્પેન્ડ કરો ..

  • @nayanpatel9185
    @nayanpatel9185 4 роки тому

    Suppar spik tamari bhai

  • @kanchanbenpatel5895
    @kanchanbenpatel5895 4 роки тому

    Bhow saras bhai bhowsaras

  • @rukhsarsindhi0887
    @rukhsarsindhi0887 4 роки тому

    Wah Gadhavi saheb ...Right

  • @pratiklace
    @pratiklace 4 роки тому

    Good point sir👌

  • @bharatbhaianaghan8392
    @bharatbhaianaghan8392 4 роки тому

    સરસ વાત કરી

  • @yogiabhay2700
    @yogiabhay2700 4 роки тому

    Wah bhai wah 101% sachi vat kari

  • @vijayrathod5159
    @vijayrathod5159 4 роки тому

    Jordar ben

  • @parthshah1965
    @parthshah1965 4 роки тому

    Right bhai

  • @VijayChauhan-vg4fm
    @VijayChauhan-vg4fm 4 роки тому

    Salute sunita Ben

  • @ketanpatel9318
    @ketanpatel9318 4 роки тому +1

    Salam6 sar tamne

  • @sanjaydamor072
    @sanjaydamor072 3 роки тому +2

    બરાબર છે ❤️ મોટાં માણસો સમજશે તો જો લોકો પોતે જ સમજી જશે

  • @nareshprafojithakor7083
    @nareshprafojithakor7083 4 роки тому +1

    વાહ રિપોર્ટર. વાહ.

  • @specialforyou1694
    @specialforyou1694 4 роки тому

    salute of women power..👍

  • @dineshbhaiprajapati2373
    @dineshbhaiprajapati2373 Рік тому

    સાચી વાત કરી ભાઈ જય અલખઘણી

  • @ma.ambica.official
    @ma.ambica.official 4 роки тому

    100% વાત સાચી કરી છે

  • @cheharvaghela.ha.gogainmoa6687
    @cheharvaghela.ha.gogainmoa6687 4 роки тому

    Super Bhai

  • @ignoreme000
    @ignoreme000 4 роки тому +1

    👏👏👏👏👏

  • @mahendrasherdiwala3863
    @mahendrasherdiwala3863 9 місяців тому +1

    ઉચ્ચ અધિકારી ની નિયત ખરાબ છે

  • @sureshjaisinghani9391
    @sureshjaisinghani9391 2 місяці тому

    Salute to Madam Police

  • @bavkuvalawildlifesnakeresc4132
    @bavkuvalawildlifesnakeresc4132 4 роки тому

    Ha ishudan Bhai ha sasi vat se ho bhai

  • @natvarsinhsodha4190
    @natvarsinhsodha4190 4 роки тому

    Gadhavi saheb aap ni vat 100% sachi

  • @bhaveshbpatel2780
    @bhaveshbpatel2780 4 роки тому

    સાચી વાત છે ભાઈ

  • @Vanrajboricha1627
    @Vanrajboricha1627 3 місяці тому

    સુનિતા યાદવ સાચા છે.

  • @lunidharmik2027
    @lunidharmik2027 4 роки тому +1

    Good

  • @vipulhingu325
    @vipulhingu325 4 роки тому

    આ વીડિયો માં ઉચ્ અધિકાર એ ખોટું કયરું છે . સુનિતા યાદવ ને સપોર્ટ કરવો જોઈએ. આ એનું ખોટું જ છે .i support sunita yadav . એની રીતે સાચી જ છે ઈ #salute lady singham

  • @tirthpatel1236
    @tirthpatel1236 4 роки тому

    VTV is good and honest news channel 👍

  • @jagdishsonlaki6535
    @jagdishsonlaki6535 4 роки тому +1

    Aena bapnu gujratnathi

  • @maheshbhojakbhojak7471
    @maheshbhojakbhojak7471 4 роки тому

    ઇસુદાન ભાઈ તમારી વાત સો ટકા સાચી છે

  • @maheshupadhyay843
    @maheshupadhyay843 4 роки тому +1

    વીટીવી ને સલામ છે

  • @veerc2295
    @veerc2295 3 місяці тому

    अधिकारी साहेब 👌👌👌

  • @ashvinthakor6336
    @ashvinthakor6336 4 роки тому

    Right