ખુબ સરસ સુવિચાર શૈલેશભાઈ ડીગ્રી વાળા નીજ કિમંત હોય તો અભણ લોકો ની કિંમત ના હોય જે મળ્યું એમાં સંતોષ એજ સુખી છે રામ ને રાવણ નુ જીવન કેવું હતું રાશિ બે એક ગુડ
સગપરિયા સાહેબ પહેલા તો આપને ખૂબ ખૂબ અગણિત પ્રણામ તેમજ આપે જે વાત વર્ણવી છે તે ખરેખર વાસ્તવિક રૂપમાં છેજ જે આ સ્પીચ સાંભળી જીંદગીમા જરૂર બદલાવ આવશે એવી અભ્યર્થના સાથે આપને ફરીથી વંદન કરું છું
સાહેબ આપની વાત સાચી છે અને મારો જાત અનુભવ છે મારો પુત્ર ધોરણ દસ માં હતો ત્યારે મને તેના પ્રીસીપાલ સાહેબ બોલાવી ને કહ્યું કે તે અંગ્રેજીમાં વીક છે તેને તે વીસય બદલવો પડશે મેં મારા પુત્ર નો પક્ષ લીધો પછી પછી તેને જે પ્રગતિ કરી ને આજે એક સરસ પોસ્ટ પર છે
શૈલેષભાઈ તમારી સ્પીચ ખુબ સારી છે મને ખૂબ ગમી છે તમારી સ્પીચ માં થી ઘણુંજ અને ખૂબજ શીખવાનું છે ઈશ્વર આપનું સારું કરે એવી હું પ્રાર્થના કરું છું આપનો ખૂબજ આભાર
Namaskar sir I am south indian settled and retired bank officer. The first you told us don't compare with others otherwise you will not be happy.very nice speech 🇮🇳🙏
આદરણીય સાહેબ આપનો ખૂબ નમસ્કાર ખૂબ જ સમજણની અને પ્રેરણાદાયી વાતો દ્વારા જીવન જીવવાની જડીબુટ્ટી બતાવી ડોક્ટર અને માં ભગવાનનું સ્વરૂપ છે એ વાત સાચી છે ડોક્ટરોએ માનવતાની દ્રષ્ટિએ બહાર આવવું પડશે કેટલાક દર્દીઓ માનસિક રીતે બહુ જ પીડાતા હોય છે તેમને હુંફ અને હિંમત જોઈએ તથા આશ્વાસન ની જરૂર છે જો આ માનવતા તમામ ડોક્ટરો માં થશે ત્યારે સાચા માનવતા ના દર્શન થશે ત્યારે ભગવાનનું સ્વરૂપ દેખાશે આપે ખૂબ જ સવિસ્તાર માહિતી આપી તે બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
Expertise Shreya thumar Update day to day Take break Ai Avoid comparison My life my rule Avoid others relation time pass Give time to family Baap nu and ma nu kam only do parents don't give other hand. Don't time pass in others bakwas or panchayat. (Doctor+guru+Ma) Smilies and power and respectful Gratitude and sympathy and empathy Don't angry in any condition. Great mindset and well environment
You are so blessed by Your wonderful PARENTS who gave you priceless life which you had DECORATED Naturally and beautiful by GOD’S blessing. I live in USA since 30 years. Will be very fortunate to meet you in person. May God bless you more.
ખૂબ સરસ વાત કરી સાહેબ આપનો ખુબ ખૂબ આભાર....આપની સ્પીચ ઘણી પ્રેરણાદાયી છે...જે જિંદગી મા બહુ ઉપયોગી સાબિત થશે...ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો
ખુબ સરસ સુવિચાર શૈલેશભાઈ ડીગ્રી વાળા નીજ કિમંત હોય તો અભણ લોકો ની કિંમત ના હોય જે મળ્યું એમાં સંતોષ એજ સુખી છે રામ ને રાવણ નુ જીવન કેવું હતું રાશિ બે એક ગુડ
ઓસ્ટ્રેલિયાથી બળદેવભાઈ
સાહેબ તમારી સ્પીચ ઘણું બધું શીખવી જાય એવી છે. ખુબ ખુબ ધન્યવાદ સાહેબ.
खूब सरस विचार रजू करवा बदल आदरणीय श्री शैलेश साहेब ख़ूब ख़ूब आभार
સાહેબ શ્રી ના બધાજ વાક્ય જીવન માં ઉતારવા જેવા છે બવ સરસ વાત સમજાવી છે ખૂબ ખૂબ આભાર👌🏻🙏🏻🙏🏻
દરેક વ્યક્તિ એ આ પ્રમાણે સહજતાથી ફરજ નિભાવવા તૈયારી રાખવી પડશે.. આભાર...
ખુબ ખુબ આભાર સાહેબ
સગપરિયા સાહેબ પહેલા તો આપને ખૂબ ખૂબ અગણિત પ્રણામ તેમજ આપે જે વાત વર્ણવી છે તે ખરેખર વાસ્તવિક રૂપમાં છેજ જે આ સ્પીચ સાંભળી જીંદગીમા જરૂર બદલાવ આવશે એવી અભ્યર્થના સાથે આપને ફરીથી વંદન કરું છું
Very nice speech Sailesh bhai
Vahh sir...khoob j sunder vichar....
Jay shree Krishna Radha radhe ❤❤❤❤😊😊😊😊
Sav sachi vat kari chw saaheb tame apde badha atla atvay gaya chene k vat pucho ma aa badha mathi jagvani jarur che
Saras saheb...
આજની હકીકત આપશ્રી એ સાહેબ સુંદર સારી સમજી શકાય તેવી ભાષા માં વાત રજુકરી... ધન્યવાદ Sir...
સાચી વાત છે બીજાનું જોઈને આપણું જીવન માણી શકતા નથી
સાહેબ આપે આ બધીજ વાત બહુજ સચોટ રીતે વાસ્તવિક રૂપે વર્ણવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તેમજ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
Wah mst speech api
કોટી કોટી વંદન સાહેબ
ખુબજ પ્રેરણા દાયી સ્પીચ, જીવન માં ખુબ જ ઉપયોગી
ધન્ય છે સાહેબ તમારી સ્પીચને મને ખુબ સીખવા મળ્યુ ❤
ખૂબ સરસ મજાની વાત કહી આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય હિન્દ
સાહેબ આપની વાત સાચી છે અને મારો જાત અનુભવ છે મારો પુત્ર ધોરણ દસ માં હતો ત્યારે મને તેના પ્રીસીપાલ સાહેબ બોલાવી ને કહ્યું કે તે અંગ્રેજીમાં વીક છે તેને તે વીસય બદલવો પડશે મેં મારા પુત્ર નો પક્ષ લીધો પછી પછી તેને જે પ્રગતિ કરી ને આજે એક સરસ પોસ્ટ પર છે
Sair tamales Bov uttam kam kari rahya cho aa karya chalo rakhjo katla loko ni jidgi suthri jasa
Good
વાહ વાહ ખુબ સરસ મને ખુબ જ ગમ્યું આનંદ થયો આભાર સાહેબ
શૈલેષભાઈ તમારી સ્પીચ ખુબ સારી છે
મને ખૂબ ગમી છે તમારી સ્પીચ માં થી ઘણુંજ અને ખૂબજ શીખવાનું છે ઈશ્વર આપનું સારું કરે એવી હું પ્રાર્થના કરું છું
આપનો ખૂબજ આભાર
Saras saras❤❤❤ ALLAH tamari Umar Lambi kare Ane તંદુરસ્તી આપે ખુશ રાખે તમને સાહેબ
બહુજ જરૂરી છે બધાં જ લોકો માટે 👍👍👍👍👍👍
જોરદાર માર્ગ બતાવયો સર આજથી મારા જીવન મા કંઇક નવું જ જીવન જીવવા જેવું સિખવા મળ્યું થેંક યું સો મચ સર
ખુબ સરસ પ્રેરણાદાયી વાત
ખુબ સરસ માહિતી આપી શૈલેષભાઈ તમારો ખુબ ખુબ આભાર
તમે જે વાત કરી તે મારા જીવનમાં ૮૦% બની છે.
કોટી કોટી વંદન....
ua-cam.com/video/QiUtwafE4uo/v-deo.htmlsi=e0z5AlLuizTHvbIe
ખુબ જ સરસ સમજણની સાથે જ્ઞાન વર્ધક
સ્નેહાળ
ભાઈશ્રી
જય સ્વામિનારાયણ .......
સર જીવનમાં બદલાવ કર્યો છે
વાહ બાપુ વાહ exaalent
ખૂબજ સરસ માહિતી આપી છે..😊
સાહેબ આપ નો ખુબ ખુબ આભાર, હુ ધન્ય થઈ ગયો 🙏🙏
Namaskar sir I am south indian settled and retired bank officer. The first you told us don't compare with others otherwise you will not be happy.very nice speech 🇮🇳🙏
નમસ્કાર સાહેબ..શત શત નમન તમને...
સાહેબ આપને ધન્યવાદ
આપેતો અમારી આંખો ખોલી નાખી
🌹👌👌👌👌👌🌹
Jivan jivata shikhavi didhu ❤ thank you so much sir 😊
ખુબ સુંદર પ્રવચન આપ્યું છે સાહેબ
ખુબ સરસ વક્તવ્ય આપ્યું જે જીવનમાં ઉતારવા જેવું છે
Bahu sari vaat Kari sir
ખુબજ સરસ વાત કરી છે
બહુજ સરસ વાત કરી સાહેબ દિલ થી આભાર
Thank you so much sir....
ખુબ સરસ રીતે કરી
Jay bajrang bali 🙏🏻🙏🏻🙏🏻 Jay sardar Jay hind jay kisan 🙏🏻🙏🏻🙏🏻
જીવન જીવવાની જડીબુટી બતાવવા માટે ખુબ ખુબ આભાર🙏🙏
આદરણીય સાહેબ આપનો ખૂબ નમસ્કાર ખૂબ જ સમજણની અને પ્રેરણાદાયી વાતો દ્વારા જીવન જીવવાની જડીબુટ્ટી બતાવી ડોક્ટર અને માં ભગવાનનું સ્વરૂપ છે એ વાત સાચી છે ડોક્ટરોએ માનવતાની દ્રષ્ટિએ બહાર આવવું પડશે કેટલાક દર્દીઓ માનસિક રીતે બહુ જ પીડાતા હોય છે તેમને હુંફ અને હિંમત જોઈએ તથા આશ્વાસન ની જરૂર છે જો આ માનવતા તમામ ડોક્ટરો માં થશે ત્યારે સાચા માનવતા ના દર્શન થશે ત્યારે ભગવાનનું સ્વરૂપ દેખાશે આપે ખૂબ જ સવિસ્તાર માહિતી આપી તે બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
ঞঞণথথ
૯૯૯૯૯૯૯૯૯૯૯૯ થી ૯9ⁿ૯૦000000૦0⁰0
સાચી વાત કહી સાહેબ ખુબ નમસ્કાર
!!!!!!!!!
😊
Thank you so much sir aapni aa speech na karane maru mind akdam positive bani gayu che
Lhub j saras preranadayak che
Sory my words lubh nahi khub saras che
@@shobnabentrivedi6400hu yuy😅😅
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
સરસ વાત કરી છે સાહેબ
ખુબજ સરસ સ્પીચ 💐
Khub Sarash sir 👌🏾👌🏾👌🏾
namaste, sir 🙏🏻
ખુબજ સરસ વાતો જીવનમાં ઉતારવા જેવી છે, મને ખુબજ ગમી છે, મારા વોટ્સએપ ગ્રૂપ અને સ્ટેટ્સ મા શેર કરૂં છું, આભાર 🙏🏻
Expertise
Shreya thumar
Update day to day
Take break
Ai
Avoid comparison
My life my rule
Avoid others relation time pass
Give time to family
Baap nu and ma nu kam only do parents don't give other hand.
Don't time pass in others bakwas or panchayat.
(Doctor+guru+Ma)
Smilies and power and respectful
Gratitude and sympathy and empathy
Don't angry in any condition.
Great mindset and well environment
Khub sundar vat bolya bhai Shaheb thank you very much
When we understand, we want others to understand but they don't want to understand 😴 good speech 👍
Really very very nice motivation word and behavior 👌👌👌👌👌👌
ખરેખર ખૂબજ ઉપયોગી વાતો કહી આપનો ખુબ ખુબ આભાર
Bhagvan aapne lambu ane nirogi jivan aape
ખૂબ જ પ્રેરણાદાયી સ્પી
બવ સરસ વાત કીધી છે
Khub sarasvat kari sar
Aapno pari pan sukhi ane sampanna rahe avi mari prubhu n prarthna
શૈલેષભાઈ તમે ખૂબ જ સારું મોટિવેશન આપો છો
Very nice Lecture.
Wah saheb wah tamari superb speech touch to our heart.👌🙏
ખૂબ સરસ સર આભાર
બહુજ અગત્યની વાત કરીછે સાહેબ સો સો નમન આપને
તમારો વિડીયો જોઈ અને ધણુ શિખવા મળિયુ. તમો બહુ નિખાલસ છો.
ધન્યવાદ 🙏
बहुत बहुत घन्यवाद अभिनंदन🙏
Very good and important thing for our life.
Bahut khub...aabhar🙏
Weri weri Good Sir 🌹🙏🏽🌹🙏🏽🌹🙏🏽
Very well
ua-cam.com/video/QiUtwafE4uo/v-deo.htmlsi=e0z5AlLuizTHvbIe
Khubaj saras vichar che sir badha mate jaruri
Wah 👌👍
ખુબ ખુબ સરસ સર બહું મસ્ત અભિનંદન સર
Namesta sree receipted sir.heartly selute sir Jay hind.
Ape khubj saras margdarsan apva badal dhanyavad
Very true sir. 👌🙏.Jayshri Krishna
Very inspirational and motivational speech to change human life.😊
Jay mataji
Bovsarsvatkri hu a vatmari ane mara privarma lavis 👌🇮🇳🙏✌💯
ખુબ જ સુંદર
Students ko misguide nahin hona chahiye, Study complete karna bahut jaruri aur sath sath skills par bhi kaam karna chahiye...🙏
જય જય ગરવી ગુજરાત.. જય શ્રી ક્રિષ્ના..
ગસુર તમારા વાત થી ખુબ સરસ સે
You are so blessed by Your wonderful PARENTS who gave you priceless life which you had DECORATED Naturally and beautiful by GOD’S blessing. I live in USA since 30 years. Will be very fortunate to meet you in person. May God bless you more.
Thanks for your kind words
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@ShaileshSagpariyaofficial😂❤😮
પં😊 14:35
0:49
આપનો આભાર માનું છું 🎉🎉🎉🎉🎉🎉
Super
Superb sir......❤
સમજણ આપવI બદલ આભાર
khub.saras.saheb
સર તમારી જોરદાર સ્પીચ થી મને પણ આ વાત પર આપનો ખુબ ખુબ આભાર ❤❤
Wonderful guide line