saport.. lady singham.. Sunita yadav જય હિન્દ, જય ગરવી ગુજરાત માનનીય વડા પ્રધાન સાહેબ અને માનનીય મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાહેબ ને જણાવવાનું કે ગઈ કાલે જે સુરત માં ઘટના બની એ ખુબ શરમ જનક કહેવાય. કારણ કે અત્યારે સરકાર સ્ત્રી સશક્તિકરણ વાતો કરે છે પણ આજે સુરતમાં નેતા ના દીકરા દ્વારા જે એક લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. અને તેના કારણે પોતાના સ્વાભિમાન ખાતર રાજીનામુ આપવું પડ્યુ. ખરેખર એ ખુબ દુઃખ ની વાત કહેવાય. જો આવા નેતાઓ ના દીકરાઓ જ કાયદા નું ઉલ્લંઘન કરશે અને પોલીસ પ્રશાશન ને સપોર્ટ નહિ આપે તો પછી આમ પબ્લિક પાસે કાયદા નો અમલ કરવાથી શું થશે.. અગાઉ પણ વાડજ પોલીસ સ્ટેશન ના P.I રાઠવા સાહેબ ની રાજકીય દબાણ અને કોઈ સ્વામી ના કહેવાથી બદલી કરવામાં આવી એ પણ અયોગ્ય હતું... જો આમને આમ પોલીસ ડિપાર્ટમેન્ટ નું મનોબળ તોડવામાં આવશે. તો હવે ભવિષ્યમાં ગુંડારાજ આવતા વાર નહિ લાગે. માટે ગુજરાત ની સંવેદશીલ સરકાર ને મારી નમ્ર વિનંતિ છે કે યોગ્ય ન્યાય કરે અને સુનિતાબેન યાદવ ને ફરી પોતાની ફરજ ઉપર હાજર કરે.અને ગુજરાત ની એક કર્તવ્ય નિષ્ઠ મહિલા કોસ્ટેબલ ને પોતાનું સ્વાભિમાન પાછું અપાવે.. જય હિન્દ... જય જય ગરવી ગુજરાત
Sistar ekdam sacha che ......amuk loko sala sara loko nebi kaam.ni karva deta ane sister ne dil thi salam che bhale tame gare gaya pan tama bahu lokona dil jiti lidha sister
Sunita yadav is right....!!!....एक महिला पुलिस का सम्मान होना चाहिए, जब यहाँ तो उच्च अधिकारी ही उल्टी सीधी बाते बनाकर उसका मनोबल तोड़ने की बात करते है, वो बिलकुल वाज़िब नही है।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું તે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આ નિયમનું દરેકે સહ પાલન કરવાનું રહેશે તો પછી આમાં કોઈ એમ.એલ.એ હોય કોઈ નેતા હોય કે પછી મુખ્યમંત્રી નો પુત્ર હોય એને યોગ્ય કારણ અને યોગ્ય રજૂઆત કરવી જોઈએ અને એ પોલીસ ને હક છે તેને પૂછી શકે કાયદો દરેકને સરખો લાગુ પડે પછી એવું ના હોય કે મુખ્યમંત્રી નો પુત્ર છે અને હું જઈ શકો અને મને કોઈ ના રોકે એ બધું વ્યાજબી નથી કોઈ સામાન્ય નાગરિકો ચોરી કે કોઈ murder કરી હોય અને એવું જ કામ કોઈ મુખ્યમંત્રીના પુત્રોએ કર્યું હોય કલમ તો દરેકની સરખેજ લાગુ પડે સજા દરેકની સરખેજ મળે
આ તમારા vtv ના રીપોર્ટ ને સમજાવો પહેલા તે કહે કે વિડીયો મા પહેલા સુનીતાબેન યાદવ એ શરુ કર્યુ તો તેને મારે એમ કહેવાનુ છે કે તારો બાપ જોવા ગયો હતો કે કોને પહેલા ચાલુ કર્યુ વિડીયો તો વિવાદ ઉદ્ બન્યો પછી ઉતારવા મા આવે છે
Sunita ben Police ma tamara jeva Adhikari ni khas jarur chhe
We support you Ben🇮🇳
ઉચ્ચ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ..
Sister we support your bravery, what your superiors can't do, because they are all puppets of the cab..inet.
saport.. lady singham.. Sunita yadav
જય હિન્દ, જય ગરવી ગુજરાત
માનનીય વડા પ્રધાન સાહેબ અને માનનીય મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાહેબ ને જણાવવાનું કે ગઈ કાલે જે સુરત માં ઘટના બની એ ખુબ શરમ જનક કહેવાય. કારણ કે અત્યારે સરકાર સ્ત્રી સશક્તિકરણ વાતો કરે છે પણ આજે સુરતમાં નેતા ના દીકરા દ્વારા જે એક લેડીઝ પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. અને તેના કારણે પોતાના સ્વાભિમાન ખાતર રાજીનામુ આપવું પડ્યુ. ખરેખર એ ખુબ દુઃખ ની વાત કહેવાય. જો આવા નેતાઓ ના દીકરાઓ જ કાયદા નું ઉલ્લંઘન કરશે અને પોલીસ પ્રશાશન ને સપોર્ટ નહિ આપે તો પછી આમ પબ્લિક પાસે કાયદા નો અમલ કરવાથી શું થશે..
અગાઉ પણ વાડજ પોલીસ સ્ટેશન ના P.I રાઠવા સાહેબ ની રાજકીય દબાણ અને કોઈ સ્વામી ના કહેવાથી બદલી કરવામાં આવી એ પણ અયોગ્ય હતું...
જો આમને આમ પોલીસ ડિપાર્ટમેન્ટ નું મનોબળ તોડવામાં આવશે. તો હવે ભવિષ્યમાં ગુંડારાજ આવતા વાર નહિ લાગે. માટે ગુજરાત ની સંવેદશીલ સરકાર ને મારી નમ્ર વિનંતિ છે કે યોગ્ય ન્યાય કરે અને સુનિતાબેન યાદવ ને ફરી પોતાની ફરજ ઉપર હાજર કરે.અને ગુજરાત ની એક કર્તવ્ય નિષ્ઠ મહિલા કોસ્ટેબલ ને પોતાનું સ્વાભિમાન પાછું અપાવે..
જય હિન્દ... જય જય ગરવી ગુજરાત
ઉચ્ચ અધિકારીઓ ને સસ્પેન્ડ કરી દેવામાં આવે
હા બાયલો લુખ્ખા નુ ખેંચે છે
Ha uch adhikariyo રાજકારણી ઓનાં ભિખારી છે.
भाई पैसा घाधा हसे
બિલકુલ સાચું
આવા ઉચ્ચ અધિકારીઓ ના કાળા કામ ની સજા એમના પરિવાર ભોગવે કેન્સર,અકાળે મૃત્યુ એમના છોકરાઓ ગાંડા પેદા થાય છે મોટે ભાગે
આ બેને જે કર્યું તે યોગ્ય છે નેતાઓ અને તેમના છોકરા હરામી છે
આવા અધિકારી તથા મંત્રીને પણ ઘરે બેસાડી દેવા જોઈએ .નાના માણસને હેરાન કરવાના હવે તો હદ થઈ
Barabar
મહિલા કોન્સ્ટેબલ છે તે બરાબર કહી રહી છે
કેમ ભાજપ ને કોય કાયદો નથી લાગુ પડતો😡😠psi તો પોતા નુ કામ કરતા તા જાગો જંતા જાગો I am support from PSI ladies 👮 🙏🙏
Jago janta jago public power batavi do aava loko ne
બધું આવુજ છે આમા ક્યાંથી ગુજરાત આગળ આવે
જાગ વાની જરૂર છે હો હવે જનતા ને
Bhai constable se...akhi vat to jo..
I am suport psi medam
અમે તો વર્ષોથી પ્યોર ભાજપના છીએ પરંતુ આના વિશે અમારો વિરોધ છે
Right
To jo jarak pan saram bachi hoy bjp sarkar ne to ava MLA na suputra ne ane ola uper na adhikaro ne police mathin suspend karse ne ???
Atle to tamne andhbhakt kidha se aatli had hova chta pn BJP BJP Karo cho
હું તમારી વાત સાથે સંમત છું.
જય હિન્દ.
વાહ સિંહણ વાહ
Jay dwarkadhis
મંત્રીના છોકરાને કાર્યવાહી કરવી જરૂરી છે
I support costable medam........
રજકરણી ઓના ઘરે જઈને વાસણ અને કપડાં ધોવો
I support sunita yadav
Sunika yadav right 6
નિયમ બધા માટે સરખા હોય
This lady done great job. I support to her.
પોલિટિક્સ ની ગુલામ પોલીસ
तो सु सूरत मा 10 वा गे पछी कर्फ्यू नथी एवुं आ अधिकारी ना कहेवा प्रमाणे साबित थाय
તો 11 વાગે આજ શનિવારે રાત્રે થઈ જાય ખમણ વાળી
રાત્રે આમ જનતા એ પણ આંટા મારી આવવાના સામાન્ય લોકો યુનિટી બનાવો તો જ આ સીધા થશે
@@jayeshkakdiya6200 👍👍😂😂😂
Surat ni public jage ne aava netao ne naga kari rod par farve To j aawa na chokra sana mana base
બિલકુલ સાચી વાત છે.ત્યાં કરફયૂ નથી અધિકારી ને કહેવા પ્રમાણે.
ઉચ્ચ અધિકારીને સમય સર હપ્તા મળી જાતા લાગે છે ?
HAPTA TO ALL LEY CHE
એ તો સૌ જાણે છે જ ભાઈ પણ હવે આનું કરવું શું
Sachi vat 6e
આપના પત્રકાર પણ સત્યના પક્ષે નથી એવું લાગે છે....
Very good my sister
આ રાજનેતા પુત્ર અને ઊચ્ચ આધિકારી સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ
આપણા દેશ ના આવા અધિકારિયો અને આવા આચરણ થી ક્યારેય દેશ વિશ્વ ગુરુ બનશે નહિ
આ બધું નીતિનિયો કરાવે છે ગાંધીનગર માં બેઠો બેઠો. નીતિન પટેલ મહા ચોર છે.
શરૂ તમે કીધું એમ છે. ઉપરથી છુટ.
મહા ચોર હશે તારો બાપો..
Map ma re
@@SparrowWorld1008 ચોર જ છે એમાં શું ખોટું કીધું ?
@@kashyapgorasiya7706 કોણ માપ માં રહે ?
આઇ સ્પોટર્સ સુનિતા યાદવ
Jay hind
શુ રાત્રે ડ્યૂટી માં સ્ત્રી કર્મચારી ને એકલી રાત્રે ડ્યૂટી માં રાખી શકાય ?
જાજા લૂખા ભેગા થયા હોય તો મહિલા કોન્સ્ટેબલ ને મુશ્કેલી પડી શકે .
ભાઈ તમારી વાત સાચી છે
ના રાખી શકાય એની સાથે ઓછામાં ઓછા 2 કે 3 પુરુષ પોલીસ કર્મચારી મૂકવા જોઈએ એવું તો કાયદો કહે છે.
ના બીલકુલ નય
Motor lokoni video wala hamesha support Karen
Lediz police ne suport karo
Brave girl 🙏🙏🙏🙏🙏
Good work vtv news
સપોર્ટ લેડી પોલીસ👮👮👮🚓🚓
નાનો માણસ વોય તો ગાળ આપી ને માર પણ મારે છે
જય મૂરલીઘર ...અમે તમારી સાથે છીયે ...
Mahila police karmi ne 100 top ni salam
પોલિસ, બહેનને,, ખુબ, આભાર, કાયદો, દરેક, માટે, સરખો, છે
અધિકારી વિરૂધ્ધ તપાસ બેસાડવી જોય અને તેમને સજા થાવી જોય નાના કર્મચારી ને ઉચ્ચ અધિકારી નો અન્યાય સહન નો કરવો પડે
જય ભવાની
ભાઈ કાઇદા બંધાઇ માટે સરખા હોવા જોઈએ
I saport mahila constebal
Je rite sacha manshoni kadar nahi gujrat ma
દુઃખ ની વાત છે જ્યારે પણ કોઈ પોલીસ ઈમાનદારી થઈ કામ કરે છે એની સાથે ખોટું થાય છે . સલામ છે મહિલા પોલીસ ને જેમને ઈમાનદારી થી ફરજ નિભાવી .
are AA BDHA UCH ADHIKARI RYA AJ PAISA NA KUTRA CHE PAISA MALE ATLE AALOKO DES NE VECHI NE KHAI JAY A VA HOY BC
Sunita ben u are great...I support u
આવવા... મત્રી.. ને... ઘરે.... બેસાડો... આવા.... અધિકારી... પણ.... ગ્રેટ... જોબ. ગુજરાત. પોલિશ
આવા ને તો જેલ ને પણ લાયક નથી
Jay ho....
આમા ડિસલાઇક કરવા વાળા ને શુ વાંધો આવ્યો
Jay ho bahena
MAHILA POLICE KI BAT SAHI LAGTI HE
Sistar ekdam sacha che ......amuk loko sala sara loko nebi kaam.ni karva deta ane sister ne dil thi salam che bhale tame gare gaya pan tama bahu lokona dil jiti lidha sister
Police Adhikari j Lukho lage chhe,
સલામ છે મહિલા પોલીસ ને ......
Gundaraj
Goynes
બીજેપી હાય હાય
Aato b. J. P. Nie srkar che sheeb 😂 gunda raaj
પોલીસ કોન્સ્ટેબલ ને પ્રમોશન આપો. આવાજ પોલીસ ની જરૂર છે.
ગાડી સરકારે આપણા રૂપિયાથી સરકારે આપણા કામ કરવા એના બાપને આપી છે એના છોકરા ને નહીં
Police barabar che
સત્યની હંમેશા જીત થાય છે ઈમાનદાર ખાખી વર્દી
ઈમાનદાર ખાખી વર્દી
oho...police ni pan duty hoy...aa to koi table work 6...
Good job sunita yadav, salute all indian army
Police ne vinanti, Up ne yad rakhi kam Lo. Aavaj lukhavo tamari par goli chalav she, etle atyar thi danda chalu karo.
Police na adhikariyo j futela che lodao
જે ઊંચ અધિકારીઓ આ રાજકારણીઓ ને સપોર્ટ કરે છે તે અધિકારીઓ પણ જવાબદાર કેહવાય માટે પેહલા તેમને સસ્પેન્ડ કરવા જોઈએ
BJP atale gunda giri
Bjp ni gunda giri
Chachaniya karvane photo jawab Meenakshi
अजान बंध होना चाहिए ये बहुत अवाज होती है ये अवाज उठाइये वी टीवी पर
Yes 100% right
Or jo mandir me arti hote time avaj ati hai vo ... Bhi band hona jaruri hai sabka sath sabka vikas
બિલકુલ સાચી વાત છે ભાઈ.
salute mam I agree her
Mota adhikario ne suspended karo
આ છે મારા દેશ નુ તંત્ર
સાહેબ કહે છે "રાત દિવસ સરખા છે "તો કફૅયુ ની શુ જરૂર છે ?
જો જવા દીધા હોત તો શું થાત? કાનાની જ ફરિયાદ કરતો કે આ મહિલા ને જવાબદારી નું ભાન નથી બરોબર.
I support madam
Good job 👍 Sunita Yadav
વેરી બ્રેવ લેડી કોન્સ્ટેબલ........
Good job
પોલીસ ની વાત સાચી છે
Good job Indian woman
Sunita yadav is right....!!!....एक महिला पुलिस का सम्मान होना चाहिए, जब यहाँ तो उच्च अधिकारी ही उल्टी सीधी बाते बनाकर उसका मनोबल तोड़ने की बात करते है, वो बिलकुल वाज़िब नही है।
I always support you sister...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું તે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને આ નિયમનું દરેકે સહ પાલન કરવાનું રહેશે તો પછી આમાં કોઈ એમ.એલ.એ હોય કોઈ નેતા હોય કે પછી મુખ્યમંત્રી નો પુત્ર હોય એને યોગ્ય કારણ અને યોગ્ય રજૂઆત કરવી જોઈએ અને એ પોલીસ ને હક છે તેને પૂછી શકે કાયદો દરેકને સરખો લાગુ પડે પછી એવું ના હોય કે મુખ્યમંત્રી નો પુત્ર છે અને હું જઈ શકો અને મને કોઈ ના રોકે એ બધું વ્યાજબી નથી કોઈ સામાન્ય નાગરિકો ચોરી કે કોઈ murder કરી હોય અને એવું જ કામ કોઈ મુખ્યમંત્રીના પુત્રોએ કર્યું હોય કલમ તો દરેકની સરખેજ લાગુ પડે સજા દરેકની સરખેજ મળે
રીપોર્ટર કેમ એક બાજુ બોલે છે પૈસા મલ્યા છે કે શું
Right sunita yadhav
કોઈ પણ જાત નું સુનિતા યાદવ એ ખોટું નથી કર્યું.
Jay hindi
Best Sunita yadav
I suport Sunita yadav
ઉચ્ચ અધિકારી રાજીનામુ આપે
I saport Sunita Yadav 🤝
I sported sunita yadav
Jai Hind 🇮🇳 salam Che Sunita ne aava j nidar vyakti o joi ae desha ne
ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી થવી જોઈએ
Hm ....sunita yadav madem ke sath he....jay hind
Sunita yadav ....... Great police man........but system .....wrong...che....brastachar...
ઍ અધિકારી રાજીનામુ આપે..
lady singham we support you completely
Sunita Yadav aage badho
We support Sunita Madam
આ તમારા vtv ના રીપોર્ટ ને સમજાવો પહેલા તે કહે કે વિડીયો મા પહેલા સુનીતાબેન યાદવ એ શરુ કર્યુ તો તેને મારે એમ કહેવાનુ છે કે તારો બાપ જોવા ગયો હતો કે કોને પહેલા ચાલુ કર્યુ વિડીયો તો વિવાદ ઉદ્ બન્યો પછી ઉતારવા મા આવે છે
વાહ સિંહણ વાહ....
Ladis Singham . સલામ..
Kudos to Sunita yadav
સારા અને સાચા આધીકારીએ જ સહન કરવાનુ હોયછે