દિનેશભાઈ જમીન સાથે જોડાયેલ વ્યક્તિત્વ છે અને પત્રકાર મોટા પદ ઉપર હોવા છતાં એમના માં જરાય મોટાપણું જરાય દેખાતું નથી અને દેવાંશી બેન ને ઘણા સમય થી મળવા ની ઈચ્છા છે એમનું કાર્ય ખુબજ સરસ છે 👌
દિનેશભાઈ એક પત્રકાર જ નથી હું તો એમ કહીશ દિનેશભાઈ એક લાખો વ્યક્તિએ એકાદો ભગવાન દિનેશભાઈ જેવા વ્યક્તિને મોકલે છે નાનામાં નાની વ્યક્તિની દુઆ લેવા વાળો માણસ છે હું તો ખૂબ જ ખુશી થાઉં છું તેના એક એક રિપોર્ટ જોઉં છું એક એક નાના નાના માણસોની મુલાકાત લે છે તેમની પાસે એક એક વાત કઢાવવાની પણ કળા છે લાખો એ ભગવાન એક વ્યક્તિ આવી મોકલે છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું ખુબ ખુબ શુભેચ્છા આપું છું મારા બે શબ્દો મારા હૃદયમાંથી નીકળેલા છે સારા લાગે તો વધાવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ ને ખાસ મારી યાદી આપજો મનસુખભાઈ પટેલ સુરત કાકડિયા પરિવાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
આપ બંને તટસ્થ અને સફળ પત્રકારો છ છે.આપ બંને એ ઉંડાણ ના ગામડાઓને એક યા બીજી રીતે ખૂંદી વળ્યા છો અને એની જાણકારી લોકો સમક્ષ મૂકી રહ્યા છો.આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન/ શુભેચ્છા. I love you both heartly.God bless you. Ex.D.S./g'nagar.
દેવાંશી બેન આપને ધન્યવાદ છે તમારા જમાવટ માં જેની અમે ઘણા ટાઈમથી રાહ જોતા હતા તે વ્યક્તિ સાથે આજે તમે મુલાકાત કરી ખૂબ જ ઉત્તમ વિચાર અને લાગણી ચીલ વ્યક્તિ એવા દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🙏 Natvar Vaghela 🙏 જય માતાજી.....
દિનેશભાઈ તમને જે રૂ ચોરી કરવાની નજર થી જોયું છે તેવી રીતે મારી પણ એક વાત છે હું જ્યારે અભ્યાસ કરતો હતો તો એક મિત્ર કે મારી સાથે બજાર માં ચાલ ને સમય હતો રાત્રિ નો 9:30 આસપાસ નો તો બજાર માંથી વળતા આવતા હતા તો મારા મિત્રના કાકા જોઈ ગયા તો એમને જે શબ્દો કીધા હતા આજ પણ મને યાદ છે એમને એવું કીધું કે આમની જોડે કેમ ફરે છે આમનું કઈ ભવિષ્ય નથી રખડી ખાય છે તો પણ હું ના કહી શક્યો કે હુતો તમારા ભત્રીજા ના કામ થી સાથે ગયેલો મારે કશું કામ નતું, ત્યારે મને બહુ ખોટું લાગેલું પણ મારો સમય ખરાબ હતો અને હાલ હું સરકારી નોકરી કરું છું કોઈ ની પણ ભલામણ કે લાગવગ વગર સારા એવા પગાર થી જેમાં મારુ ચાલ્યું જાય પણ પેલા શબ્દો હજુ પણ યાદ છે મને
મોરબી ની દુર્ર્ઘટના અને શક્તિસિંહ ના ઈન્ટરવ્યુ પછી ઘણા સમય પછી દેવાશી ને સાભળી પણ દિનેશભાઇ ને ઓછા મા ઓછા 2 કલાક ના 4 ભાગ મુકો તો પણ રહી જાય પણ અમને સંતુષ્ટિ થાય... વાહ દિનેશભાઇ
જેને કહીએ માટીની મહેક એવા શ્રી દિનેશભાઈ સિંધવ સાથે મુલાકાત ખૂબ જ રસ પદ ખુબ જ જમાવટ દિનેશભાઈ ને ટીવીનો અનુભવ થયો એવો જ મને નાનપણમાં રેડિયા નો અનુભવ થયો હતો ... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏
દિનેશભાઈ જમાવટ માં જમાવટ પડી ગઈ છે ભયલા શું લખવું ભઇલા એક એક શબ્દ ઘણું બધું કહી જાય છે બચપણની યાદ આવે છે મારા પિતાની પણ મને યાદ આવી છે તમે પિતાની યાદ કરાવી છે ભઇલા
આનંદ.. તારી ક્રિએટિવ સંઘર્ષ કથા જાણી ને ભવ્યતા અનુભવ થાય છે કે આ સફર માં કયાંક આપડે ભેગા થયા હતા.. Wah સરસ વાર્તાલાપ.. બંને ને અભિનંદન.. વધુ પ્રગતિ કરો અને વધુ સફલતા મેળવો... Thanks
જય ગાંધીબાપુ જય ગાંધી બાપુ જય ગાંધીબાપુ રોજની 100 ગ્રામ ખીચડી ખાય બાપુ એ સત્યાગ્રહ કરેલો છે મીઠાનો ટેક્સ નાબૂદ કરાવેલો છે મીઠા નો ટેક્સ નાબૂદ ન કરાવ્યો હોત તો અત્યારે મીઠું ખૂબ જ મોંઘું હોત ગાંધીબાપુ ની જય ગાંધીબાપુ ની જય ગાંધીબાપુ ની જય સત્ય સનાતન સત્ય સનાતન સત્યમેવ જયતે
આપ બન્નેને ખુબ અભિનંદન ... એક સારી ચેનલ ચાલુ કરો... ગુજરાતની જાગૃત પ્રજા આપની સાથે છે. બેન આપ તો ગુજરાતની શાન છો બેબાક પત્રકારત્વ માટે આપને સલામ... દિનેશભાઈ પણ ખુબ સારા અવાજ ના ધણી.... તેઓ પણ ખુબ સારા ઈન્ટરવ્યુ લે છે.....🙏
ખૂબ સરસ મજાની વાત કરી બંને પત્રકાર મિત્રો એ ગામડા માં ખુખે ખૂણે કઈક કલા અને કલાકાર છે પરંતુ સાચા plateform ની જરૂર હોય છે જે દિનેશ ભાઈ આપે છે અને રહી વાત દેવાંશી બેન ની એક નીડર બાહોશ અને સત્ય વકતા પત્રકાર છે એ બનવું સહેલું નથી
Dineshbhai khub sara vyakti chhe ane khub sara journalist chhe standard vara manas chhe Hu junagadh crime branch hato tyare me temane najik thi Joya chhe ane odakhu chhu devanshiben ne pan Hu regular jov chhu ane sambhadu chhu bey sara vyakti chhe ane gujarat ni public tamari bey uper ghani asha rakhe chhe jai hind
મેં આજે સ્કીપ કરી રહ્યો છું આ પ્રોગ્રામ કેમકે મારા પાસે આજે સમય નથી, કેમકે આ ટાઇમ પાસ કરવા માટેનો પ્રોગ્રામ નથી, એના માટે સ્પેશ્યલ ટાઇમ ફાડવવું જરૂરી છે ❤
દિનેશભાઈ જમીન સાથે જોડાયેલ વ્યક્તિત્વ છે અને પત્રકાર મોટા પદ ઉપર હોવા છતાં એમના માં જરાય મોટાપણું જરાય દેખાતું નથી અને દેવાંશી બેન ને ઘણા સમય થી મળવા ની ઈચ્છા છે એમનું કાર્ય ખુબજ સરસ છે 👌
દેવાંશીબેન તથા દિનેશભાઈ
બંન્ને ને ખુબ ખુબ અભિનંદન
દિનેશભાઈનું ઈન્ટરવ્યૂ અડધો કલાકમાં ક્યારેય પૂરુંના થાય. એમનું ઈન્ટરવ્યું એક દિવસમા કરવા માટે પણ ઓછું પડે. દેવાંશીબેન ખૂબ સરસ કામ. મજા આવી.👍👌
દિનેશભાઈ એક પત્રકાર જ નથી હું તો એમ કહીશ દિનેશભાઈ એક લાખો વ્યક્તિએ એકાદો ભગવાન દિનેશભાઈ જેવા વ્યક્તિને મોકલે છે નાનામાં નાની વ્યક્તિની દુઆ લેવા વાળો માણસ છે હું તો ખૂબ જ ખુશી થાઉં છું તેના એક એક રિપોર્ટ જોઉં છું એક એક નાના નાના માણસોની મુલાકાત લે છે તેમની પાસે એક એક વાત કઢાવવાની પણ કળા છે લાખો એ ભગવાન એક વ્યક્તિ આવી મોકલે છે ખુબ ખુબ અંતરના આશીર્વાદ પાઠવું છું ખુબ ખુબ શુભેચ્છા આપું છું મારા બે શબ્દો મારા હૃદયમાંથી નીકળેલા છે સારા લાગે તો વધાવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ ને ખાસ મારી યાદી આપજો મનસુખભાઈ પટેલ સુરત કાકડિયા પરિવાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
વાહ દિનેશભાઈ જોરદાર યાદ રાખી નાનપણ ની વાતો..મસ્ત જમાવટ
આપ બંને તટસ્થ અને સફળ પત્રકારો છ છે.આપ બંને એ ઉંડાણ ના ગામડાઓને એક યા બીજી રીતે ખૂંદી વળ્યા છો અને એની જાણકારી લોકો સમક્ષ મૂકી રહ્યા છો.આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન/ શુભેચ્છા. I love you both heartly.God bless you. Ex.D.S./g'nagar.
રામ રામ દીદી ગાયકોની ગોત આજે જમાવટ પ્લેટફોર્મ આજે જોયા ખુબ આનંદ થયો.....
દેવાંશી બેન આપને ધન્યવાદ છે તમારા જમાવટ માં જેની અમે ઘણા ટાઈમથી રાહ જોતા હતા તે વ્યક્તિ સાથે આજે તમે મુલાકાત કરી ખૂબ જ ઉત્તમ વિચાર અને લાગણી ચીલ વ્યક્તિ એવા દિનેશભાઈ ને ખુબ ખુબ અભિનંદન 🙏 Natvar Vaghela 🙏 જય માતાજી.....
ખુબજ સરસ ઈન્ટરવ્યુ. સાંભળવાની મજા આવી.
બન્ને.. પત્રકારો..ને..ખુબ..ખુબ.. અભિનંદન,
ખુબ સરસ દિદિ
દિનેશભાઈ તમને જે રૂ ચોરી કરવાની નજર થી જોયું છે તેવી રીતે મારી પણ એક વાત છે
હું જ્યારે અભ્યાસ કરતો હતો તો એક મિત્ર કે મારી સાથે બજાર માં ચાલ ને સમય હતો રાત્રિ નો 9:30 આસપાસ નો
તો બજાર માંથી વળતા આવતા હતા તો મારા મિત્રના કાકા જોઈ ગયા તો એમને જે શબ્દો કીધા હતા આજ પણ મને યાદ છે
એમને એવું કીધું કે આમની જોડે કેમ ફરે છે આમનું કઈ ભવિષ્ય નથી રખડી ખાય છે તો પણ હું ના કહી શક્યો કે હુતો તમારા ભત્રીજા ના કામ થી સાથે ગયેલો મારે કશું કામ નતું, ત્યારે મને બહુ ખોટું લાગેલું પણ મારો સમય ખરાબ હતો
અને હાલ હું સરકારી નોકરી કરું છું કોઈ ની પણ ભલામણ કે લાગવગ વગર
સારા એવા પગાર થી જેમાં મારુ ચાલ્યું જાય
પણ પેલા શબ્દો હજુ પણ યાદ છે મને
મોરબી ની દુર્ર્ઘટના અને શક્તિસિંહ ના ઈન્ટરવ્યુ પછી ઘણા સમય પછી દેવાશી ને સાભળી પણ દિનેશભાઇ ને ઓછા મા ઓછા 2 કલાક ના 4 ભાગ મુકો તો પણ રહી જાય પણ અમને સંતુષ્ટિ થાય...
વાહ દિનેશભાઇ
આ બે માંથી કોણ કોનો ઈન્ટરવ્યુ લે છે એ જ ખબર નથી પડતી , પરંતુ બેઉ આપણી પહેલી પસંદ છે
આનું નામ જ જમાવટ
Vahh
❤
😮
😮😅
Dineshbhai Khub J Visheshatathi Kamgiri Kari Rahya Chhe Je Badal Temne Abhinandan..ane Devanshiben Nu Nidar Patrakaratva Pan Vishesh Chhe....Saras Combination 🎉
વાહ દિનેશભાઈ
દીનેશભાઈ બહુ આનંદ થયો.પંચસ્લોક એપા.બોપલ.અમદાવાદ.ખુબજ આનંદ થયો.દેવાશી સાથે ઇન્ટરવ્યુ જોઇને. ડોડીયા સાહેબ.બોપલ.
Wah.. khub j sundar.
મારા મંતવ્ય મુજબ ગુજરાત મા કોઈ ટોપ લેવલ પર પત્રકાર હોય તો આ બંને છે.....Hardiksinh Zankat (કોડીનાર)
જેને કહીએ માટીની મહેક એવા શ્રી દિનેશભાઈ સિંધવ સાથે મુલાકાત ખૂબ જ રસ પદ ખુબ જ જમાવટ દિનેશભાઈ ને ટીવીનો અનુભવ થયો એવો જ મને નાનપણમાં રેડિયા નો અનુભવ થયો હતો ... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏
બચપન કી યાદે એક એક શબ્દ ઘણું બધું શીખવી જાય છે
દિનેશભાઈ જમાવટ માં જમાવટ પડી ગઈ છે ભયલા શું લખવું ભઇલા એક એક શબ્દ ઘણું બધું કહી જાય છે બચપણની યાદ આવે છે મારા પિતાની પણ મને યાદ આવી છે તમે પિતાની યાદ કરાવી છે ભઇલા
My favourite Ancor tame Banne chho.❤
દેવાંશીબેન અને દિનેશભાઇ ખુબ આગળ વધો મારા સેમાડા માં આવું વ્યક્તવ્ છે આજે ખબર પડી
સરસ દિનેશ ભાઈ એન્ડ દેવાંશી બેન જોય ને મજાવી ❣️
Alhamdulillah Mashaallah
વાહ દિનેશ ભાઇ જોરદાર ❤👍
Devansiben & Dineshbhai khub saras
આનંદ.. તારી ક્રિએટિવ સંઘર્ષ કથા જાણી ને ભવ્યતા અનુભવ થાય છે કે આ સફર માં કયાંક આપડે ભેગા થયા હતા.. Wah સરસ વાર્તાલાપ.. બંને ને અભિનંદન.. વધુ પ્રગતિ કરો અને વધુ સફલતા મેળવો... Thanks
Jordar khub saras
Waah Dinesh bhai good devanshi ben
Dinesh Bhai bahu sara parop Kari Manas se ane devanshi Ben pan good reporter se... best of luck... your good time...
જય જવાન જય કિસાન
Jay murlidhar
ખુબ સરસ.... દીનેશ ભાઈ ભજનની દુનીયાનું ખુબ મોટુ નામ.. અને દેવાંશીબેન સારા પત્રકાર...
જમાવટ શબ્દ આજે યોગ્ય છે કારણ કે બે વિશેષ વ્યક્તિ ની વાત ની જમાવટ થઈ છે આજે
Wah khub srs
જમાવટ એટલે સાચે દરેક વ્યક્તિની જમાવટ ❤
Dinesh bhai great men
Best interview❤
ખુબજ સરસ ❤
ખુબ આભાર બંનેને
Vah khub srs. vishesh with Dinesh
બન્ને સાચા પત્રકાર આજ એક સાથે ❤❤❤❤
ખુબ મજા આવી... આપ બંને ને સાંભળવાની ખુબ મજા આવી....
દેવાંશી બેન ખૂબ ધન્યવાદ આપની જમાવટ બદલ અનેસિંધવ સાહેબ ને નમસ્કાર
દેવાંશી બેન ખુબ ખુબ ધન્યવાદ
દિનેશભાઈ અને દેવાનશીબેન જોડે સાંભળવાનો ખૂબ આનંદ થયો
Vah,vah❤
ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને
ખૂબ સરસ ઇન્ટરવ્યૂ દેવાંશીબેન ,, બેઉ પત્રકારો એ જમાવટ કરી
આજે મારા બંને ફેવરેટ પત્રકારો એકીસાથે ખૂબ આનંદ થયો જોઈ
Jordaar khubaj saras information👍👍👍
Bahu saras 30:42
ખુબ સરસ દેવાંશી બેન
Va di...
જમાવટ છે 🎉
VERY. GOOD. JAMAWAT
વાહ સરસ
Dinesh Bhai Aap ni jivan Gatha sambhdi maja Aavi Dhrangadhra
એકજ સિક્કાની બે બાજુઓ ખૂબ સરસ મજા આવી❤
ખુબ ખુબ અભિનંદન
Devanshi ben khub abhinandan dineshbhai nu intaryu karyu
Jordar
જય મહાદેવ
Bane mara favourite ❤
Dinesh sir is a best person in gujrat
દિનેશ ભાઈ સરસ વાતકરી બોવજ મજા આવી
दीनेसभाई मारा दीकरानी स्टोरी आवीजछे
ये पण आजे पत्रकार छे
तमे पण ओणखोछो मारा दी कराने
Vah
વાહ.... ❤😊
ખુબ સરસ ઇન્ટરવ્યૂ
દિનેશભાઈ સુરેન્દરનગર જિલ્લાનું ગૌરવ।।।પાટડી, ધ્રાંગધ્રા હા મારો રણ કાંઠો હા।।।।
જય ગાંધીબાપુ જય ગાંધી બાપુ જય ગાંધીબાપુ રોજની 100 ગ્રામ ખીચડી ખાય બાપુ એ સત્યાગ્રહ કરેલો છે મીઠાનો ટેક્સ નાબૂદ કરાવેલો છે મીઠા નો ટેક્સ નાબૂદ ન કરાવ્યો હોત તો અત્યારે મીઠું ખૂબ જ મોંઘું હોત ગાંધીબાપુ ની જય ગાંધીબાપુ ની જય ગાંધીબાપુ ની જય સત્ય સનાતન સત્ય સનાતન સત્યમેવ જયતે
જય માતાજી
આપ બન્નેને ખુબ અભિનંદન ... એક સારી ચેનલ ચાલુ કરો... ગુજરાતની જાગૃત પ્રજા આપની સાથે છે. બેન આપ તો ગુજરાતની શાન છો
બેબાક પત્રકારત્વ માટે આપને સલામ... દિનેશભાઈ પણ ખુબ સારા અવાજ ના ધણી.... તેઓ પણ ખુબ સારા ઈન્ટરવ્યુ લે છે.....🙏
જય હો.❤
જય જવાન જય કિસાન દિનેશભાઈ
Congratulations Dinesh bhai Jay Dwarkadish ❤😂🎉
Moj avi gay.
જમાવટ માં પણ વિશેષ મોજ પડી🙏
Devanshi well done 👍
Dinesh bhai ane devanshi ben ne vndn karn bnne nidr patrkar ane saras rite vat krvani saili adbhut se sabhrva khub gme se Jay thakar
Both r legend banne nu Gujarati bau j saru che jota jota lage che em to feeling thay j che ke bau gambhir charcha thai rahi che
Both are very impressive characters
Really Bow down
❤
દેવાંશી બેન તમારી ઉધરસ ની દવા કરાવો કફ ખુબજ વધી ગયો છે 😮😮😮😮
કફ તો સત્તા ના સેન્ટરમાં રહેવા માટે છે
ખૂબ સરસ મજાની વાત કરી બંને પત્રકાર મિત્રો એ ગામડા માં ખુખે ખૂણે કઈક કલા અને કલાકાર છે પરંતુ સાચા plateform ની જરૂર હોય છે જે દિનેશ ભાઈ આપે છે અને રહી વાત દેવાંશી બેન ની એક નીડર બાહોશ અને સત્ય વકતા પત્રકાર છે એ બનવું સહેલું નથી
Dineshbhai khub sara vyakti chhe ane khub sara journalist chhe standard vara manas chhe Hu junagadh crime branch hato tyare me temane najik thi Joya chhe ane odakhu chhu devanshiben ne pan Hu regular jov chhu ane sambhadu chhu bey sara vyakti chhe ane gujarat ni public tamari bey uper ghani asha rakhe chhe jai hind
Bahusara 30:42
2 નીડર અને સાહસિક રિપોર્ટર મળ્યા
Dinesh Bhaì good
મેં આજે સ્કીપ કરી રહ્યો છું આ પ્રોગ્રામ કેમકે મારા પાસે આજે સમય નથી, કેમકે આ ટાઇમ પાસ કરવા માટેનો પ્રોગ્રામ નથી, એના માટે સ્પેશ્યલ ટાઇમ ફાડવવું જરૂરી છે ❤
જય જય ગરવી ગુજરાત
આજ સુધી દિનેશભાઈ તે ઈન્ટરવ્યુ લેતા જોયા છે. આજે એમનો ઈન્ટર્વ્યું લેતા જોઈને મજા આવી.
Super
👌👌👌👌
સાચેજ આજે જમાવટ કરી,
બેન બવ સરસ
Nicely bro dineshbhai