દીનેશ સિંધવને ઘણી વાર ભગવાનનો સાક્ષાત્કાર થયો છે ||

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2023
  • દીનેશ સિંધવને ઘણી વાર ભગવાનનો સાક્ષાત્કાર થયો છે || ‪@VisheshwithDinesh‬
    Vishesh with Dinesh Chennal Link
    / @visheshwithdinesh
    ....................................................................................................................…………………………………
    #visheshwithdinesh #celebratiyinterview #dineshsindhav #jigneshbarotinterview #interview #milandanidhariya #shunyamathisarjan #podcast
    .....................................................................................................................…………………………………
    Conact us for the business Promotion following is the contact details.
    Email : m.a.danidhariya@gmail.com
    Channel link :: / milandanidhariya07
    Mobile :: 9978969513
    Facebook ID
    / milan.danidhariya.5
    Follow Me On Instagram ID
    / milan_danidhariya
    aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,

КОМЕНТАРІ • 79

  • @rohitlakum
    @rohitlakum Рік тому +13

    મિલનભાઈ હું દિનેશભાઈ ની આ યાત્રાનો સાક્ષી છું. મને એમના સુખ અને દુઃખનો ભાગીદાર બનવાનો મને મોકો મળેલ છે તે બદલ હું ભગવાનનો આભારી છું.🙏🙏🙏

  • @vajubhainadoda9229
    @vajubhainadoda9229 6 місяців тому +2

    વાહ.સરસ્.ભાઈ.જય.મા.સિધવાઈ

  • @shyamvadhel2798
    @shyamvadhel2798 9 місяців тому +1

    સાચા માણસો..બહુ જ ઓછા હોય છે...ને તમે એમાં ના એક છો...એનો બહુ જ ગર્વ છે.... હું મારી ઓળખ આપુ તો શામજીભાઈ વાઢેર... ડી. સી એમ કોલેજમાં.... તમને બહુ જ ઓછો મળ્યો છું ને... તમે જે પ્રામાણિકતા જે વાતો કરો છો...એ જ તમારો ભગવાન છે...ને અંતે.. તમે જ્યારે કોલેજમાં એક નાટક લખ્યું ને પછી ભજવ્યું છે...એમા હું તમારી સાથે..સીધો જ જોડાયેલો હતો... તમે મારા નામનો ઉલ્લેખ નથી કર્યો એનું મને બિલકુલ દુઃખ નથી લાગતું કારણ કે તમે...એક સાચા ને પ્યોર પ્રામાણિક માણસ છો..એનો આનંદ વ્યક્ત કરું છું..

  • @user-tb4no9ou1d
    @user-tb4no9ou1d Рік тому

    બંને ભાઈ ઓ ની વાતચીત ખૂબ જોરદાર છે. જે.બી.નાડોદા. સમી.પાટણ

  • @navinsolanki3257
    @navinsolanki3257 Рік тому +3

    વાહ, દિનેશ ભાઈ જુગ જુગ જીવો. ખૂબ જ મજા આવી આપની જીવનયાત્રા જાણવાની.

  • @mansukhbhaikakadiya1544
    @mansukhbhaikakadiya1544 Рік тому +3

    સો ટકા સત્ય સનાતન વાત છે દિનેશ ભાઈ દિનેશભાઈ એક કહેવત છે કે જેનું કોઈ નહીં તેનો ભગવાન છે પેલો કોઈ નહીં તેનો ભગવાન છે મારા જીવનમાં પણ આવી ઘટના બની ગયેલી છે ભગવાનને મારી બહુ લાજ રાખી છે ખુબ ખુબ આશીર્વાદ પાઠવું છું મનસુખભાઈ પટેલ સુરત

    • @mansukhbhaikakadiya1544
      @mansukhbhaikakadiya1544 Рік тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 4 місяці тому

    Very clean concepts and clarity of branding and award fixation in the Corporatised Journalistic process

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 9 місяців тому +1

    Jene ummar kartaye vehli samjan aavi jaye eni jindgi kato shaytano jevi thay athava to sadhu jevi....ane....Dinesh bhai samay ni aag ma tapi ne nivdelu sachu Sonu chhe....jeno rang faate pan feete nahi....ato padi patole bhaat.....🤔🙄😳🏅🏅🏅🏅🏅🏅🙏🏻💐 Dinesh Bhai ne amara lakho vandan 🙏🏻, salute,jay yogeshwar.... 💐🙏🏻🥰

  • @raghuvir71mmm
    @raghuvir71mmm Рік тому +2

    દિનેભાઇ, આપના દ્વારા લેવાયેલ ઘણા બધા ઇન્ટરવ્યું જોયા પણ આપના પોતાના જીવનની રસપ્રદ વાતો સાંભળવામાં ખૂબ રસ પડ્યો, આપના જેવા પ્રામાણિક માણસ માટે ભગવાન હમેશા આપની સાથે રહે તેવી પ્રભુને પ્રાર્થના....

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 4 місяці тому

    Dinesh ji, appreciate your honesty in the field of Journalism.

  • @shyamvadhel2798
    @shyamvadhel2798 9 місяців тому +1

    વેરી નાઈસ

  • @khimjibhaivaniya3926
    @khimjibhaivaniya3926 Рік тому +1

    દિનેશભાઈ તમારો જીવન સફર નો વિડિયો જોયો ખૂબ સરસ છે પ્રેરણાદાયક છે તમે ખુબ ખુબ આગળ વધો, ❤wish you all the best 👍

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +2

    તમારા ખૂબ ઈન્ટરીયા જોયા પણ આ ખુબ ગમ્યું તમારી જીવન યાત્રા નુ ઈન્ટરીયુ જય ભોલેનાથ દિનેશભાઈ

  • @navinsolanki3257
    @navinsolanki3257 Рік тому +2

    તમારૂ જીવન એ જ ઉત્તમ સંદેશ છે.કહાની છે

  • @meenabenparmar8489
    @meenabenparmar8489 9 місяців тому

    👌🤗hu khush tai maru itarvhu khre leso jay shri krishna 🙏

  • @vikram.b.mori.kaliyanagam.9981

    Dinesh Bhai Khub Saras Jarni....👏👏👏👍

  • @parmarbharat2540
    @parmarbharat2540 Рік тому +1

    Dineshbhai na tamam videos jov chhu...khub ground to earth personality vala manas che...all the best Dineshbhai

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 4 місяці тому

    Dinesh ji,
    You don’t need an award for you. But higher owner award might be deserved a person like you ❤

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Рік тому +1

    Hart tuch story of dineshbhai sidhav sir, sacha Manas ne ishwar madad 💯 taka kare chhe

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Рік тому +2

    Jay shree sakti ma Jahu mucikal Grup VEERTA Rohitshi zala na jay shree jahu ma khub sarash video

  • @navinsolanki3257
    @navinsolanki3257 Рік тому +2

    મારા તરફથી દુનિયા નો ઉત્તમ એવોર્ડ આપું છું.અંતરના આશીર્વાદ સ્વીકારજો

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d Рік тому +1

    ❤🙏સીતારામ👍ખુબજ મહેનત બાદ સફળતા મળેછે 👌દિનેશભાઈ દિલથી આભાર 👍

  • @c.k.parmar8859
    @c.k.parmar8859 Рік тому +1

    દિનેશભાઈ જેવા પારદર્શી પત્રકારની અત્યારે બધાને જરૂર છે.

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 10 місяців тому +2

    सच हें पता नहीं कैसे रुप में नारायण मिल जाए

  • @dhirajbhaisumra7724
    @dhirajbhaisumra7724 Рік тому +3

    ખૂબ જ સરસ

  • @indubenkapadvanj-kp2qt
    @indubenkapadvanj-kp2qt 7 місяців тому

    वाह भाईजीओं

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 4 місяці тому +1

    Very good 👍
    Mehulbhai

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  4 місяці тому

      Most welcome my name is Milan 🙏🏼🙏🏼

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +3

    ત્રણ ભાગ જોતાં જોતાં રાત્રે એક કેવી રીતે વાગી ગયો ખબર ના પડી અને કોમેન્ટ કરવાનું પણ ભુલાઈ ગયું ત્રણ ભાગ જોયા પણ હજી ત્રણ ભાગ બીજા બનાવો તો બહુજ મજા આવે ♥️👍🙏🙏

  • @rajeshkumarshrimali4539
    @rajeshkumarshrimali4539 2 місяці тому +1

    Sindhav Sir khud Award Hai 🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +3

    Congratulation🎉🎉🎉

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Рік тому +2

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @kamleshr.bathiya1543
    @kamleshr.bathiya1543 Рік тому +2

    જીયો દિનેશભાઈ... 👌🏻👌🏻👌🏻🙏🙏

  • @nileshpandya4444
    @nileshpandya4444 Рік тому +1

    વાહ વાહ,
    ખરેખર જોઈએ તો સેટિંગવાળા એવોર્ડ લેવા કરતા તમે જે કામગીરી પ્રેકટીકલ થઈ ખુબ સરસ કામગીરી કરી એ સૌથી મોટો એવોર્ડ કહી શકાય. તમારા વિડિઓ જોવા મલ્યાએ એ સદનશીબ છે.*વિશેષ વિથ દિનેશ* ખુબ સરસ કામગીરી છે ખુબ ગમ્યું.

  • @jdvlog2113
    @jdvlog2113 Рік тому +2

    Good job 👍 ❤❤ ❤️ Bhai 🙏

  • @KantiPatelWaves
    @KantiPatelWaves Рік тому +2

    Really inspiring! Thanks Sir!

    • @rajiyaaapa768
      @rajiyaaapa768 Рік тому

      ❤️❤️❤️❤️જય.માતાજી.

  • @devishaabroadlife9416
    @devishaabroadlife9416 Рік тому +1

    Khub saras bhai 🥰

  • @himmatmer6195
    @himmatmer6195 Рік тому +2

    ખૂબ સરસ મિલનભાઈ

  • @RGujjuVlog
    @RGujjuVlog Рік тому +1

    Khub Saras 👌👌 Part 1/2 Full watch

  • @VisheshwithDinesh
    @VisheshwithDinesh Рік тому +1

    Thanks@milan danidhariya

  • @jaymahakali51
    @jaymahakali51 Рік тому +2

    Jay mahakali 🙏❤️🙏 Bhai ❤️

  • @natubhaivadher768
    @natubhaivadher768 3 місяці тому

    નાડોદા રાજપુત સમાજ રત્ન છો દિનેશ ભાઈ

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 Рік тому

    ખૂબ સરસ...🙏

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 3 місяці тому +2

    मारादीकरानेपणभगवानमाताजीआमजसाथेहोयछे😊

  • @explorewith2d
    @explorewith2d Рік тому

    Wah bhai adbhut

  • @nileshhhodar111
    @nileshhhodar111 Рік тому +1

    Congratulations dineshbhai

  • @maheshdodiya996
    @maheshdodiya996 Рік тому +1

    Khub sundar

  • @maheshdodiya996
    @maheshdodiya996 Рік тому +3

    બડી બડી હસ્તીયા મુસીબતો મેં પલતી હૈ

  • @hansabenmistry4725
    @hansabenmistry4725 3 місяці тому +2

    दीनेशभाईमारादीकराजेवाजछे

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Рік тому

    Dinesh Bhai tame aagad vadho evi shubhechcha.

  • @jatinpavara9221
    @jatinpavara9221 Рік тому +1

    ❤good interview

  • @chandulalparmar6501
    @chandulalparmar6501 4 місяці тому +1

    Tulse kahe es sansar me sabse meleya bhai na jane kes. Ves me Narayan mel jay

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 Рік тому

    Jaymataji

  • @utkarshravaliya6883
    @utkarshravaliya6883 Рік тому +2

    Nice

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 Рік тому +1

    Dinesh bhai ni speech Ane bolata word Bahu samtol Ane jokhi jokhi ne bole chhe.bahu ochha Loko aavu boli shakta hoy chhe

  • @nileshhhodar111
    @nileshhhodar111 Рік тому

    Mast mast volg

  • @gujarateksagar
    @gujarateksagar Рік тому

    Good video ❤

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому

    Vlog joi ne maza aavi gay

  • @rathodbharat9777
    @rathodbharat9777 Рік тому

    Banne kub saru Kam Karo co💮🌸💮👍

  • @pradeepraulji4400
    @pradeepraulji4400 Рік тому +1

    Award ne avoid karo.

    • @mansukhbhaikakadiya1544
      @mansukhbhaikakadiya1544 Рік тому +1

      દિનેશભાઈ મારી આંખો ભીંજાઈ ગઈ છે ભઈલા તમારી જિંદગી ની અંદર ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું એક સળી જેટલું પણ દુઃખ ન આવે ખૂબ ખૂબ સારા કાર્ય કરો છો મનસુખભાઈ પટેલ સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ

    • @mansukhbhaikakadiya1544
      @mansukhbhaikakadiya1544 Рік тому +1

      ભગવાનને ક્યાં ગોતવા જવાની જરૂર છે ભગવાન તો આપણા હૃદયમાં બેઠો છે આપણી નીતિ સાફ હશે એક ચોક્કસ હશે આપણું પેટ સાપ સે ચોક્કસ ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરશે મનસુખભાઈ પટેલ સુરત

    • @mansukhbhaikakadiya1544
      @mansukhbhaikakadiya1544 Рік тому +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍👍👍👍👍👍