Shankarsinh vaghelaએ PM MODI અને Arvind Kejariwal પર મોટા આરોપ લગાવ્યા। Devanshi joshi। Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 450

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 2 роки тому +62

    હમેશાં સત્ય ની સાથે એવા નીડર, સાહસિક એવા આદર્શ પત્રકાર દેવાંશી બેન એ આજે શંકરસિંહ વાઘેલા બાપુ સાથે જમાવટ કરી 👍👍 દમદાર ઇન્ટરવ્યુ 👍👍

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 7 місяців тому

      ગુજરાત જનસંઘ ભાજપ શંકરસિંહ વાઘેલા સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી એકવાર કામ કરેલું અત્યારના મુખમાં,ત્રીઅંર્મત્યારચાલુહોત

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 7 місяців тому

      26:24

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 7 місяців тому +1

      26:18

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 7 місяців тому

      શંકરસિહબાપુઅત્યારહાલમુખમંર્યત્રીહાલચાલુહોત 29:14

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 2 роки тому +34

    વાહ દેવાંશી જોષી વાહ... બહુ ઓછાં પ્રશ્ન પૂછી બાપુ પાસેથી ઘણું બધું જાણવા જેવું કઢાવી લીધું.... નહીંતર હવેના મીડિયા પાસે પ્રશ્નો જ વધુ સાંભળવા મળે અને સામેની વ્યક્તિના જવાબ સાંભળવા જ ન મળે...

  • @vajubharwad
    @vajubharwad 2 роки тому +29

    શંકરસિંહ વાઘેલા ને આટલા ઊંડાણપર્વક અને એમની સફર જાણવાની ઇચ્છા હતી એ આજે પૂરી થઇ.
    ખૂબ ખૂબ ધન્યવાદ બેન.

  • @premprajapati7781
    @premprajapati7781 2 роки тому +56

    Devanshi joshi medam big big congratulations 🎊 for JAMAVAT and all the best ❤️🎉

  • @vikramvrajput
    @vikramvrajput 2 роки тому +24

    સાચા અને નિષ્પક્ષ પત્રકાર ને મારા વંદન

  • @hareshyagnik5369
    @hareshyagnik5369 2 роки тому +45

    વાહ.. શ્રી શંકરસિંહ બાપુનો પારદર્શક ઈન્ટરવ્યુ

    • @smitamin5853
      @smitamin5853 2 роки тому +1

      Pardarshak shu che ema? Emnu ghar joine khabar padi jaay ke jivan ma ketlu maari khadelu hase… Koi businesses to chalta nata emna ke Aatla rupiya aai jay… Politics ma hata, CM pan hata, CM ni avak mahine 50 hajar thi vadhare hati nai emna time ma… MLA nai raya hoy tyare pan MLA nu pension maltu hse, e pan bau bau 50,000 hoy
      eno chokro 2012 ni saal ma black colour ni rolls-Royce car feravto je 90 lakh upar hati e jamana ma…

    • @kishorkhantbhanabhai1199
      @kishorkhantbhanabhai1199 2 роки тому

      भाइओ आ बधा विचारो आरेसेसना टच मा रहेवाथी बापूने शीखवा मल्यू छे👌👌👌😃😃

    • @luckyrajsinhjadeja4609
      @luckyrajsinhjadeja4609 Рік тому +1

      @@smitamin5853 મિત્ર એ ગર્ભશ્રીમંત છે

  • @gohilbharat1122
    @gohilbharat1122 2 роки тому +15

    રાધે કૃષ્ણ દેવાંશીબેન 🙏

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 Рік тому +4

    વાહ બાપુ એ તો આંખે આખી કથા સંભળાવી દીધી સરસ મજા પડી ગય

  • @ashvinpanchal1994
    @ashvinpanchal1994 2 роки тому +17

    જમાવટ થઇ ગઈ હો .....મોજ પડે તેવું ઇન્ટરવ્યુ હતું હો દેવાંશી બેન....પણ બાપુએ તમને પ્રશ્નો પૂછવાનો વધારે મોકો ના આપ્યો હો...

  • @ganeshdmalimali6266
    @ganeshdmalimali6266 2 роки тому +6

    બહુ જ સરસ બાપુ તમારી પાસેથી ઘણી સારી વાતો જાણવા મળી

  • @rajkhimsuriya
    @rajkhimsuriya 2 роки тому +13

    જમાવટ is a best show

  • @jay.007.jaingmail
    @jay.007.jaingmail 2 роки тому +12

    proud of you..Devanshi and sanket..Best of luck 💓

  • @prashantparmar5474
    @prashantparmar5474 2 роки тому +5

    ખૂબ મજા આવી ...જમાવટ માં ઘણા બધા નો રિયાલિટી ચેક થઈ ગયો....

  • @rajp2511
    @rajp2511 2 роки тому +4

    Vaah. Jamawat = Gujarat 's Lallantop

  • @jaanparmar2291
    @jaanparmar2291 Рік тому +4

    Excellent interview and relevant information, bapu 👌

  • @ktzala3356
    @ktzala3356 2 роки тому +6

    બાપુ અને દેવાંશીબેનને અભિનંદન

  • @જયેશ-ઢ2પ
    @જયેશ-ઢ2પ 2 роки тому +8

    બહુ સરસ 100% સાચી વાતો કરી બાપુ તમે

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      નવ વાર નાતરા કરી ને ચારિત્ર્યની વાતો બાપુ ના મોઢે શોભતી નથી

  • @menandmodhwadiya6681
    @menandmodhwadiya6681 2 роки тому +10

    દીદી જય શ્રી કૃષ્ણ

  • @SureshPatel-tl5ej
    @SureshPatel-tl5ej Рік тому +1

    Very good interview Vaghelaji Aap Congress entry Karo or Bjp hatao

  • @kishorlad4369
    @kishorlad4369 2 роки тому +5

    ભા જપની દેશને જરૂર જ છે

    • @dkmk6826
      @dkmk6826 2 роки тому

      Hmm lutwa mate desh 8 fail feku ni koi jarur nhi abhano ni fauj

  • @ishwarparmar1733
    @ishwarparmar1733 2 роки тому

    Khub khub Abhinandan Devanshi ben.

  • @શિહોહ્મૐ
    @શિહોહ્મૐ 2 роки тому +15

    જીવનમાં દભી બનવું ખૂબ સરળ છે પરંતુ સ્પષ્ટ ને સાચા વકતા ખૂબ જ અઘરું છું ......Welcome bapu in gujarat politics

    • @jayendrapatel3673
      @jayendrapatel3673 2 роки тому +1

      He is a great hypocrite.

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      નવ વાર નાતરા કરી ને ચારિત્ર્યની વાતો બાપુ ના મોઢે શોભતી નથી

  • @nikulsinhvaghela4709
    @nikulsinhvaghela4709 2 роки тому +3

    Super bapu

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 роки тому +4

    જય માતાજી આપ ને અમારા પરીવાર તરફથી દેવાંશીબેન

  • @varijluhar1262
    @varijluhar1262 2 роки тому +2

    ખરા અર્થમાં જમાવટ.. અભિનંદન શુભકામનાઓ

  • @bhaveshlimbad3893
    @bhaveshlimbad3893 2 роки тому +7

    Excellent devanshi madam... Awesome all the points.... Keep it up🙏🙏🙏🙏🙏

  • @kamleshbarot989
    @kamleshbarot989 Рік тому +1

    Clear and Clean Mind, Honestly, Integrity, Transpercy, Satya, Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in all fields without hesitation and dought after 1,2,3,4,5, 10,15,20yrs and 25yrs successful in Business, Industrialist, Politics, Professional Work and Many Professional fields.

  • @mandanchundavadra1778
    @mandanchundavadra1778 2 роки тому +5

    આ પેલો interwiew જોયો કે જેમાં રિપોર્ટર ફક્ત સાંભળે છે

  • @manyarajsingh3339
    @manyarajsingh3339 2 роки тому +3

    Great memory power💪 bapu👍👍🙏🏻

  • @YashGamit-hw2lv
    @YashGamit-hw2lv 2 роки тому +2

    Bapu 🔥🔥🔥 Jordar Interview....🙏🏻🙇🏻‍♂️
    Maja aavi gay interview joy ne...🙏🏻

    • @jayendrasinhchavda9539
      @jayendrasinhchavda9539 Рік тому

      જયેન્દ્રસિંહ ચાવડા
      જય માતાજી. દેવાંશી.બેન

  • @jayjadav1313
    @jayjadav1313 Рік тому

    Waah su Jamawat kri che👏🏻👏🏻

  • @aashishst
    @aashishst 2 роки тому +12

    બાપુ નુ વિઝન બહુ ઉંચુ છે , ઇમ્પ્લીમેન્ટ થાય તો બહુ બધુ સુધરી જાય ...
    એક વાર ૫ વર્ષ માટે બાપુ cm થવા જોયીયે ...

    • @jigarbhojani6237
      @jigarbhojani6237 2 роки тому +2

      Hindu khali myth chhe..evu keva vada ne jo suport karie to aapan ne saram aavavi joie..

    • @aashishst
      @aashishst 2 роки тому +1

      @@jigarbhojani6237 કમ સે કમ એ ઝૂઠું તો નથી બોલી રહ્યા, જ્યા સત્ય છે ત્યા ધર્મ છે, હિન્દુત્વ છે ,
      ૧, દારૂબંધી ને લેઈને બીજેપી અને કોંગ્રેસ સ્ટેટ ની રેવન્યુ નું જે નુકશાન કરી રહ્યા છે ? એક ખોટી દંભ ની રાજનીતિ કરી રહ્યા છે ?
      ગુજરાત ની જનતા પર ગાંધીજી નું નામ વટાવી દારૂબંધી જબરજસ્તી થોપી રાખી છે ?
      ૨, અર્થ વ્યવસ્થા એક બહુ જવાબદારી અને અર્થ તંત્ર ના નિપુણ વ્યક્તિ ના પાસે હોવી જોઇએ? ૨૦૧૪ થી આપના વાણિજ્ય મંત્રી કોણ કોણ રહ્યા છે એ સહુ જાણે છે , પરિણામ સ્વરૂપ એ મોંઘવારી ક્યાં છે એ જોઈ લો ?
      ૨, વિદેશો ની કોપી કરી અહીંયા લોકડાઉન કરવાની કોઈ જ જરૂર ન હતી, આખરે કોરોના તો ફેલાયો જ એ ભી ખરાબ રીતે, લોકો કેટલા હેરાન થાય અને આર્થિક રીતે કેટલા પડી ભાગ્ય એનું ૧% ભી જ્ઞાન હોય તો આ નકલી હિન્દુત્વ ની ગીત છોડી દીધું હોય તમે ?
      ૩, કેમ એકલી covishild અને covaxin લોકો માટે લાયા ? Pfizer, Sputnik ને ઓપન માર્કેટ માં કેમ ન લાયા ? ચાલો covishild bpl વાળા લોકો ને મફત આપી હોય તો સમજી શકાય? પરંતુ જે લોકો આર્થિક રીતે સક્ષમ હતા એના માટે ઓપન માર્કેટ મા paid Pfizer, Sputnik ની vaccine લાવી હતી ?
      કોરોના ના ct scan થી લયો fabiflu ના ખર્ચ ગણો તો પર પર્સિન ૨૦૦૦૦ થઈ જતાં હતા, ramedesivir નુ તો ગણ્યું જ નથી ... એ લોકો તો બધા લાખો ના ખર્ચા માં હતા ?
      ૩, ફૂડ આઇટમ અને મેડિસિન મા જીએસટી હોતો હશે , અતો લોકો ની જીવન ની પ્રાઇમરી જરૂરિયાત છે ? આના પર તમે જીએસટી કેમનો લયો શકો ?
      India is welfare state .... Not any business enterprise...
      અતો ફક્ત ૩ મુદ્દા ની હાઈર્લાઇટ છે, વિગતવાર અને વિસ્તાર થી ચર્ચા કરીએ તો ઘણુ બધુ છે ....
      જે તમારો વિરોધ કરે એ હિન્દુત્વ માં નહિ માનતો અને જે તમારો સપોર્ટ કરે એ હિન્દુત્વ વાળો ? આ કેવી થેઓરી ભાઈ ?
      એટલું બધું જ હિન્દુત્વ ની પડી છે તો કરો ban PFI ને? ઓવૈસી તો ૨૦૧૪ પછી જ માર્કેટ મા ચાલ્યો છે ?
      રાજા સિંગ ને પકડ્યો ને? પકડો અકબરુદ્દીન ઓવૈસી ને ? કેમ એ નિર્દોષ છૂટી ગયો છે ? અને આગળ તો સરકાર તમારી જ છેને ? આ બધે સીબીઆઈ અને ઇડી મોકલો છો તો મોકલો એની પાછળ ?
      ભાઈ હિન્દુત્વ ની ગોળી પીવડાવી મૂર્ખ બનવાનું બંધ કરો? કાઈને કંઈ તમે પણ એજ કરી રહ્યા છો જે કોંગ્રેસ મુસલમાનો સાથે કરે છે ?

  • @kiranshukla8801
    @kiranshukla8801 2 роки тому +2

    જય શ્રીરામ...

  • @dhangauribenthoriya755
    @dhangauribenthoriya755 7 місяців тому

    Excellent

  • @baradigaming8038
    @baradigaming8038 2 роки тому

    Aaje janyu ke bapu to khub nikhals che kharekhar aapne khub mota manna nu netrutva khoyu che 👍👍👍 dhanyavad ben

  • @sanjaysinhzala4911
    @sanjaysinhzala4911 2 роки тому

    Ekdam zabarzast interested talk really

  • @pateldaxeshp4177
    @pateldaxeshp4177 Рік тому +1

    Best interview Ben 👍

  • @umeshvyas214
    @umeshvyas214 2 роки тому +7

    👍 સરસ, જોરદાર મેમરી પાવર, યુવાન મા પણ ન હોય તેવો ઉત્સાહ, તરવરાટ ઉંમરના સવાલને ખોટો પાડે છે, ગુજરાત ના વિવેકાનંદ...👍

  • @prabodhpatel3090
    @prabodhpatel3090 2 роки тому +7

    ગુજરાત ના બાહોશ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા ને વંદન

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      રહ્યા કેટલો સમય.?😂

  • @j.d321
    @j.d321 2 роки тому

    Jordarr ho ben 👌👌👌 maja aavi gai સાંભળી ને 👌👌👌

  • @abdulhamidsheru9719
    @abdulhamidsheru9719 Рік тому

    Kharekhar devansi ben nu kaam kaaj bhuj saras chhe.salute ben tamne.

  • @siddharajsinhsaavaj
    @siddharajsinhsaavaj 2 роки тому +4

    Power-packed interview.

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      નવ વાર નાતરા કરી ને ચારિત્ર્યની વાતો બાપુ ના મોઢે શોભતી નથી

  • @rameshchudasamartc9483
    @rameshchudasamartc9483 Рік тому

    Vah devanshiben

  • @vanaliyamansukhbhaishanbhu1917
    @vanaliyamansukhbhaishanbhu1917 2 роки тому +32

    આમ આદમી પાટી ને મત આપો કેદલીવાલ સરકાર બનાવો ગુજરાત માં

    • @bhaveshdabhi8018
      @bhaveshdabhi8018 2 роки тому +1

      નામ કેજરીવાલ છે કે કેદલીવાલ 😂🤣

    • @gabj5467
      @gabj5467 2 роки тому

      Daru na scam karva che ahi?Congress j best vikalp che.

    • @gautam6908
      @gautam6908 2 роки тому

      @@gabj5467 pchi Congress na MLA vehchai jase. 😂

    • @gabj5467
      @gabj5467 2 роки тому

      @@gautam6908 aap ni to aakhi state unit jati rahi UK ma HP ma. CM face bi

    • @yashpancholi
      @yashpancholi 2 роки тому +1

      😂😂😂😂 Nikad ne bhai tu Delhi jato reh kejriwal no levo hoy to

  • @ankitninama2765
    @ankitninama2765 2 роки тому +7

    Aap 👍👍👍👍

  • @Darshan_p
    @Darshan_p 2 роки тому +23

    Je hoy te........pan, AAP ne aa vakhate Vote.....

    • @yashpancholi
      @yashpancholi 2 роки тому +1

      Delhi j nikad ne bhai tu, Gujarat ma tara jeva loko ne lidhej gandki vadhi chhe

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      ઓ હોશિયાર! પાછું આવી ને આ વાંચો 😂

  • @kingchauhan4947
    @kingchauhan4947 Рік тому +1

    Vah bapu vah 👌👌👌

  • @dipakkumardamor6862
    @dipakkumardamor6862 2 роки тому +1

    Nice work

  • @kanakrathwa8432
    @kanakrathwa8432 Рік тому +2

    દારૂ પીવું કે ન પીવું વ્યક્તિગત નિર્ણય છે, ઘણા સમાજ લસણ અને ડુંગળી નથી ખાતા છૂટ થી વેચાય તો પણ નથી ખાતા

  • @travelwithdarshanpatel9292
    @travelwithdarshanpatel9292 2 роки тому +6

    ખૂબ સરસ દેવાંશીજી... ✅❤️

  • @dilipmehta3084
    @dilipmehta3084 2 роки тому +1

    Very nice interview. Congratulations Devanshi

  • @umabhairabari7345
    @umabhairabari7345 2 роки тому +3

    Favorite leader bapu 👑💖 👑

  • @ChintanJoshiPoojan
    @ChintanJoshiPoojan 2 роки тому +3

    Fully agree...but want to know why very mature and seasoned Leader is out of the field since long time.... When our Gujarat really need a Leader to change..

  • @prakashdhiravani2417
    @prakashdhiravani2417 2 роки тому +4

    બાપુ મજા આવી. ગુજરાત રાજ્યમાં શનિવારે વીજળી કાપ કે બંધની સિસ્ટમ તમે બંધ કરાવેલી. એ પણ યાદ છે.

  • @RAHULCHAUHAN-uy6bu
    @RAHULCHAUHAN-uy6bu 2 роки тому +1

    Biggest fan of only one devanshi madam love u madam 🥰🥰🥰🥰😍😍😍😍😍

  • @srpatelia
    @srpatelia 2 роки тому +4

    Well conducted interview with soft language. Kudos Devanshi Joshi. Keep going on

  • @ddm9449
    @ddm9449 Рік тому

    વણ શંકર

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 роки тому +1

    આભાર બહુજ સરસ વલોગ બેન શંકરસિંહ વાઘેલા સાહેબ નો

  • @ashishdesai5394
    @ashishdesai5394 2 роки тому +2

    ખૂબ સારી સરૂઆત કરી ગુજરાત પત્રકારિતા મા

  • @atulbarot2783
    @atulbarot2783 2 роки тому +1

    Really good interview 👍

  • @tejpalsinhparmar6560
    @tejpalsinhparmar6560 Рік тому +2

    અદભૂત વાત બાપુ... સેલ્યુટ...

  • @pradip3846
    @pradip3846 2 роки тому

    Really good

  • @udaypanchal6726
    @udaypanchal6726 2 роки тому +1

    Advance booking all done and approved - save ur people bless ur heritage - Karm koi ne chhodtu nathi

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Рік тому

    Devanshiben.... Always rocking... Always well planned...

  • @bharatbhataiya2
    @bharatbhataiya2 Рік тому +1

    જમાવટ હો ભાઈ

  • @vmakawanavmakawana4573
    @vmakawanavmakawana4573 5 місяців тому

    Jai. Mataji

  • @mohamadalimohamad5319
    @mohamadalimohamad5319 Рік тому

    Vah bapoo jidabad

  • @mohitkumarpagi6708
    @mohitkumarpagi6708 2 роки тому

    દેવાંશી બેન તમે તમારા પ્રશ્નો અને જનતા ને સારી રીતે સમજી ને બિચારો જનતા સમક્ષ લાવી રહ્યા છો 💯🙏🏻

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 2 роки тому +6

    બાપુ ની વાત સાચી છે

  • @spvelavas
    @spvelavas 2 роки тому

    Congratulations Devanshi for jamawat💐💐💐💐

  • @darshanthakkar9658
    @darshanthakkar9658 Рік тому

    ek number no vatlilo bapu

  • @redzone4021
    @redzone4021 2 роки тому +5

    AAP

  • @kiranbhaivajabhai1353
    @kiranbhaivajabhai1353 2 роки тому +2

    દેવાંશી બેન તેમને પ્રશ્ન પૂછો તો તમે મુખ્યમંત્રી હતા ત્યારે કે દારૂબંધી ને મુક્ત કેમ નાકર્યો આ પ્રશ્ન પૂછવો તો બેન

  • @sukaveja95
    @sukaveja95 2 роки тому

    Good sister and bapu

  • @aslammemon8714
    @aslammemon8714 2 роки тому +7

    Only AAP 🙌

    • @yashpancholi
      @yashpancholi 2 роки тому

      😂😂 Only aap ka BAAP, BJP 🎉

  • @mohsin_diwan
    @mohsin_diwan 2 роки тому

    Vah khub saras

  • @krunalninama6766
    @krunalninama6766 2 роки тому +5

    Only aap ❤️🔥

    • @yashpancholi
      @yashpancholi 2 роки тому

      Delhi nikadvanu kar, gujarat ma nuisance na joie

    • @krunalninama6766
      @krunalninama6766 2 роки тому

      @@yashpancholi jali Naa teri🤣🤣

    • @yashpancholi
      @yashpancholi 2 роки тому

      Mara gujarat ma gandvedo bhego na thay enu dhyan rakhu chhu 😂 Modi saheb e etle j swachh bharat chalayelu, pan tamara jeva loko gandki karya vagar rehse nai ne desh ne aagal vadhva nai de 😂
      Only BJP 🇮🇳
      Proud Hindu 🇮🇳

    • @krunalninama6766
      @krunalninama6766 2 роки тому

      @@yashpancholi taaru gujrat he majak saaru 6🤣🤣gujrat janta nu 6 andhbhakt

  • @gauravchandrola2155
    @gauravchandrola2155 Рік тому

    Head of man....

  • @narendrasinhchavda7382
    @narendrasinhchavda7382 6 місяців тому

    બાપુ આદી આનાદી થી દરેક કોમ ના લોકો ક્ષત્રિય સાથે જોડાયેલા છે કંઈક નવું કરો જય માતાજી જય ભવાની

  • @bharatrana6427
    @bharatrana6427 2 роки тому

    Excellent interview

  • @kamaldesai3422
    @kamaldesai3422 Рік тому

    Good job 👍

  • @upsctoppermotivation6316
    @upsctoppermotivation6316 2 роки тому +5

    Devanshiben jay dvarakadhish🙏🙏🙏

  • @nirubhachauhan9968
    @nirubhachauhan9968 2 роки тому

    Jay ho

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 7 місяців тому

    ❤❤❤

  • @riyazsheth4456
    @riyazsheth4456 2 роки тому

    ખરેખર જમાવટ કરી 👌👌

  • @patelsiddiqadam3907
    @patelsiddiqadam3907 Рік тому

    Good bapuji

  • @chiragsinghali
    @chiragsinghali Рік тому +2

    He started with 1500Rs job and now look at his house!!! The benchmark of Corruption!!!🇮🇳🙏🏽🇮🇳🙏🏽🇮🇳🙏🏽

  • @mansurbhaivaghoshi8983
    @mansurbhaivaghoshi8983 Рік тому

    Jay srikrishn

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 2 роки тому +3

    Ben tamari spich khub saras chhe nidarta ni koi ni tarafdari chhe sachuj bolo chho mate gamo chho tamari prgti thay aej aasha

  • @gothikaushik4911
    @gothikaushik4911 Рік тому

    Wah bapu wah

  • @hiteshnai9716
    @hiteshnai9716 Рік тому +6

    બાપુ નું વ્યક્તિત્વ બહુ સરસ છે બેન બાપુનો પરિચય કરાવવા બદલ આભાર....

    • @sureshmewada3522
      @sureshmewada3522 Рік тому

      આજે બેન શ્રીએ બાપુના વ્યક્તિત્વ નો સુંદર પરિચય કરાવ્યો એમના વિચારો ઉત્તમ છે એ આજે જાણ્યું, અભિનંદન ✔️

  • @ravipatel6624
    @ravipatel6624 2 роки тому

    Vah devanshi good session 👍

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 2 роки тому

    Very good. Jmavat

  • @ashvinbasha
    @ashvinbasha Рік тому

    ખુબ સરસ દેવાંશી બેન

  • @redzone4021
    @redzone4021 2 роки тому +5

    Aap

  • @balsaratailor6866
    @balsaratailor6866 Рік тому

    વિદ્યાર્થીઓ નો ઉપયોગ

  • @NIRAV_UGVCL_DESHOTAR
    @NIRAV_UGVCL_DESHOTAR Рік тому

    મજા આવી અને ઘણું બધું જાણવા પણ મળ્યું...

  • @gadhavidilipdan3364
    @gadhavidilipdan3364 2 роки тому +3

    જય માતાજી

  • @ravajipatel5049
    @ravajipatel5049 2 роки тому +4

    અવાજ બહુ જ ઓછો અને ધીમી આવે છે અવાજની ક્લીયારીટી વધારજો મેડમ નેક્સ્ટ એપિસોડમાં

  • @apnehitoohe4007
    @apnehitoohe4007 2 роки тому +12

    પેલી વાર હું પોતે રાજપૂત હોવા છતાં બાપુ નું બોલેલું ગમિયું
    સાચું સારૂ લાગિયું બાપુ ને
    હા બેન તમને ભી લાખ લાખ વંદન સારું બાર લવિયા
    બસ થોડું શક્તિ સિંહ ગોહિલ વિશે પૂછવા નું હતું
    ને એક વાર એમ નું ભી ઇંતવિયું લો એવી ઈચ્છા છે🙏🙏🙏
    શક્તિસિંહ ગોહિલ નું વકતિત્વ. જાણવા મળે
    રાજકારણ માં રસ નથી પણ બધા નેતા વો ખરાબ નથી હોતા એ જાણવું છે....🙏🙏🙏🙏