હું નહીં જાઉં રે ગાવલડી ચારવા || Nahi Jau Gavldi Charva || ભક્તિ આહીર ||

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • હું નહીં જાઉં રે ગાવલડી ચારવા || Nahi Jau Gavldi Charva || ભક્તિ આહીર || #bhajan #gujarat #krishna #song #radhakrishna
    ગાયિકા:- ભક્તિ આહીર
    મ્યુઝિક :- જતીન આહીર
    INSTAGRAM ID :-
    bhaktiahir0603?...
    ભજન :-
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને જશોદા માવડી (૨)
    મને વહેલી પરોઢિયે જગાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને ઠંડા તે પાણીએ નવડાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને ગોવાળિયા બહુ પજવે છે
    મને ગેડી દડો રમાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને શાક અને રોટલો ખવડાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને કાળીયો કહીને બોલાવે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મા વનમાં વાઘ વરુ રહે છે
    એને જોઈને બીક મને લાગે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    મને રાધા સાથે રાસ રમાડે છે
    હું તો નહીં જાઉં રે નહીં જાઉં રે
    ગાવલડી ચારવાને ‌જશોદા માવડી
    Thanks for Watching

КОМЕНТАРІ • 57

  • @Ahiranibhajanmandal
    @Ahiranibhajanmandal 4 дні тому +1

    વાહ વાહ ખુબ સરસ

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 4 дні тому +3

    રવિવારે રામાપીરની બીજ આવે છે નવું કીર્તન ગાવ ને બેન

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @neelamawasthi8514
    @neelamawasthi8514 4 дні тому

    खूब सरस 👌👌👌👌

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏🙏

  • @rasamikant6934
    @rasamikant6934 3 дні тому

    Khub saras

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 4 дні тому

    Vah khubaj Sara's Bhajan gayu che khub khub abhinandan Jay shree Krishna

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @veenapanchal7703
    @veenapanchal7703 4 дні тому

    Ati sundar beta❤🙌🙌🌹💐

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 4 дні тому

    👌👌👌JAI Shree Krishna 🙏🙏❤️❤️

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @Aahirk1k
    @Aahirk1k 4 дні тому +1

    Mast bhajn bhsakti betu🎉🎉khub aage jao apne maa bap ka nam roshan kro

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 дні тому

      Tamaro Aabhar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mayurikachhad3644
    @mayurikachhad3644 3 дні тому

    👌ખૂબ સરસ ભજન અને ખૂબ સરસ તબલા નો તાલ👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 дні тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 4 дні тому

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @YogeshBambhaniya-uh8fe
    @YogeshBambhaniya-uh8fe 4 дні тому +1

    Jay shree Krishna 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      Jay Shree Krishna 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @nayanramanandi3996
    @nayanramanandi3996 3 дні тому

    🏹જય શ્રી રામ🏹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 дні тому

      જય શ્રી રામ 🙏🏻🙏🏻

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 4 дні тому +1

    જય યોગેશ્વર ખુબ સરસ કીર્તન

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 3 дні тому

    ખૂબ સરસ

  • @daxabengoswami7643
    @daxabengoswami7643 4 дні тому

    વાહ સરસ મસ્ત ગાયો બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 4 дні тому +1

    ખૂબ ખૂબ સરસ 👌👌👌🎤👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏✅👍🍁

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @katriyajagdishb.9680
    @katriyajagdishb.9680 4 дні тому

    Very nice

  • @dharmeshrathod8901
    @dharmeshrathod8901 4 дні тому

    Nice dikra 😘😘😘

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      Thankyou 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 4 дні тому

    ❤🎉

  • @madhupatel81
    @madhupatel81 4 дні тому

    Very nice 👍

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @dharmeshrathod8901
    @dharmeshrathod8901 4 дні тому

    😘😘😘

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @latabherwani2056
    @latabherwani2056 4 дні тому

    🌹🙏👌👌👍🙏🌹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @shantibenbhatt1585
    @shantibenbhatt1585 4 дні тому

    સરસ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 дні тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 4 дні тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏