કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan || Bhakti Ahir

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2023
  • Bhajan :- કોયલ અને કાગડાનુ ભજન || Koyal ane Kagda nu Bhajan
    ગાયિકા :- ભક્તિ આહીર
    _______________________________________________________________________
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    આંટા મારે એને મારવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    કોયલ ને કાગડો બંને છે સરખા
    કોયલ બોલે છે મીઠી મીઠી વાણી
    કાગડાને કા.‌.કા.. કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    હંસ અને બગલો બંને છે સરખા
    હંસ ચરે છે મોતીનો ચારો
    બગલાને કાદવ ચુથવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    સાસુ ને વહુ બંને છે સરખા
    સાસુ આપે છે સાચી શિખામણ
    વહુ ને લેવી હોય તો લેવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    ગુરુને ચેલા બંને છે સરખા
    ચેલો કરે છે ગુરુની સેવા
    ગુરુ ને જ્ઞાન આપવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    ભક્તોને સંતો બંને છે સરખા
    ભક્તો કરે છે સંતોની સેવા
    સંતોને જય જય કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    વાતો કરે એને કરવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    આંટા મારે એને મારવા ધ્યો આપણે હરિ ભજન માં રો...
    _____________________________________________________________________
    #dhun #mandal #gujarati #desi
    #folk #song #haribhajan #hari #mahadevbhajan
    #shravanmas #bhajan
    #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan
    #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas
    #mahadev
    Special thanks :-
    Radhe Mandal
    🙏🙏🙏🙏

КОМЕНТАРІ • 515

  • @alfapatel5215
    @alfapatel5215 10 місяців тому +3

    જય લક્ષ્મીનારાયણ
    બહુ સરસ ભજન ગાયું દીકરી એ
    ભગવાન ના આશીર્વાદ હંમેશા સાથે રહે
    આવા ભજનો ગાતા રહો

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +2

      આપનો આભાર 🙏🏻🙏🏻

  • @VrajDhunmandal
    @VrajDhunmandal 10 місяців тому +9

    ખૂબ સરસ👌🏻 ખૂબ પ્રગતિ કરો એવી ઈશ્વરને પ્રાર્થના જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +2

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VishalJethva-fx7uc
    @VishalJethva-fx7uc 17 днів тому

    ❤❤❤

  • @user-hd8vi5re7n
    @user-hd8vi5re7n 6 місяців тому +2

    Wahhh. Dikri Khub sundor

  • @arjunkapadiya4114
    @arjunkapadiya4114 28 днів тому +1

    Saras 🙏🙏🙏

  • @bhumisoni3921
    @bhumisoni3921 10 місяців тому +3

    Very nice

  • @GhanshaymDabhi-wv6po
    @GhanshaymDabhi-wv6po Місяць тому

    👌👌

  • @jashodaprajapati7577
    @jashodaprajapati7577 10 місяців тому +5

    ખુબજ સુંદર અભિનંદન 🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-oe4oz2pq2s
    @user-oe4oz2pq2s 8 місяців тому +1

    Vah ben

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 6 місяців тому +1

    Bahu srs beta

  • @user-qf6wp7mn1n
    @user-qf6wp7mn1n 9 місяців тому +2

    ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે ભજન કિર્તન આટલી નાની ઉંમરમાં

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏

  • @truptithakkar2117
    @truptithakkar2117 8 місяців тому +1

    Kubj saras beta ❤❤

  • @samarthpurohit9247
    @samarthpurohit9247 10 місяців тому +1

    Vha 👌👌

  • @pragnapandit8802
    @pragnapandit8802 9 місяців тому +1

    ખૂબ જ સરસ આટલી નાની ઉંમરે ભજન 👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @kundanpadariya2099
    @kundanpadariya2099 10 місяців тому +1

    Wahh beta very nice

  • @beenaparekh346
    @beenaparekh346 10 місяців тому +1

    Nice bhajan

  • @vasantlimbad761
    @vasantlimbad761 10 місяців тому

    Wah wah bahu saras

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ol9mu6qc8x
    @user-ol9mu6qc8x 10 місяців тому +1

    Very nice 👌 👍 bhajn sarashvati mata jidha upar 6❤❤❤

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 10 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ
    ખુબ જ સુંદર ભજન
    મારા આહિર સમાજ ની દીકરી આવું સરસ ગાય છે એ સાંભળી મને ખૂબ આનંદ થયો છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +2

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @shrikrishna2849
      @shrikrishna2849 10 місяців тому

      ​@@bhaktiahir0603😊😊 Jay Shree Krishna Dwarkadhish ne prarthana chhe ke badhanaa santan avij rite satsangi Bane🙏🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      🙏🏻🙏🏻

  • @pateljay4405
    @pateljay4405 2 місяці тому

    Bhu saras

  • @mohinimaheshwari4025
    @mohinimaheshwari4025 10 місяців тому +1

    Khubj saras angel no avaj bauj saras 6

  • @hitenprajapati3624
    @hitenprajapati3624 10 місяців тому

    Vah vah dikari khub khub abhinandan

  • @renukathakkar7353
    @renukathakkar7353 9 місяців тому

    Wah Dikari Wah Very Nice Bhajan Sambhadaviyu 👌 Jay Shree Krushna 🙏 🙏🙏🌹

  • @devangidhunofficial
    @devangidhunofficial 10 місяців тому +1

    સરસ જયસીયારામ સતદેવીદાસ નિતાબેન પરબનાસાધુનિતાબેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      જય સીયારામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 3 місяці тому

    Khubj saras Bhajan che 👌👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nilakshiraval9426
    @nilakshiraval9426 9 місяців тому

    WAH khub saras bhajan gayu maza Aavi

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 10 місяців тому

    Vah khubaj Sara's Jay shree krishna

  • @mantubenprajapati4708
    @mantubenprajapati4708 10 місяців тому

    Jordar beta aatni nani umare ❤❤❤❤❤👌👌👌👌👌👌👍

  • @tadvikamlesh6863
    @tadvikamlesh6863 10 місяців тому

    Vah beta jay swaminarayan

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 10 місяців тому +1

    ખુબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-cw9ww2lh3r
    @user-cw9ww2lh3r 10 місяців тому

    Vah beta vah saras

  • @user-gi6lg4vr2v
    @user-gi6lg4vr2v 5 місяців тому

    ખૂબ સરસ 🙏🙏🙏

  • @udaramjani2957
    @udaramjani2957 9 місяців тому

    Sara's

  • @heenagedia1436
    @heenagedia1436 10 місяців тому +1

    ની ઉંમર ખૂબ સરસ ભજન કરેછે🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @pateldivy4573
    @pateldivy4573 9 місяців тому

    Wah beta👌

  • @thakkarharesh9245
    @thakkarharesh9245 9 місяців тому

    Khub khub sundar Bhajan

  • @patelbkben4827
    @patelbkben4827 5 місяців тому

    Wow……..Beta. Saras. Bhajan

  • @Ss___youtubear
    @Ss___youtubear 9 місяців тому

    Khub sundor bhajn gayi👍👌🕉️

  • @rekhabendesai269
    @rekhabendesai269 8 місяців тому +2

    વાહ રે ખૂબ જ સુંદર ભજન કીર્તન કરોછો અભિનંદન 😊

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏

    • @sumisolanki8488
      @sumisolanki8488 4 місяці тому

      ua-cam.com/video/wpO9NaCjYqo/v-deo.htmlsi=eMKAurflK7Gx-e1O

  • @bokhanidhi3982
    @bokhanidhi3982 10 місяців тому

    Vahhhh

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 9 місяців тому

    Super bhajan

  • @jayantibhaipatel5875
    @jayantibhaipatel5875 8 місяців тому +1

    વાહ દિકરી વાહ. ધન્ય છે તને. પરમાત્મા તને આવા ભજન ગવડાવતા રહે. તેવી અભિલાષા.. માધવ મંડળ વતી જયંતી ભાઈ પટેલ આસરોડાના જય સ્વામિ નારાયણ...

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 місяців тому

      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻

  • @rajujethava5457
    @rajujethava5457 10 місяців тому

    Khub saras beta

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-jw9vn8fz1z
    @user-jw9vn8fz1z 10 місяців тому +1

    Bov srs gyu

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 10 місяців тому

    Vah very good nice gayu 👌👌👌🙏🙏🙏🌹🌹🌹

  • @divyamehta2901
    @divyamehta2901 10 місяців тому

    Wahbeta bhuj saras bhajan gay che
    Jay shree krishna

  • @rasilabenpatel3033
    @rasilabenpatel3033 9 місяців тому

    Jay shree krishna Radhe Radhe very nice

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 10 місяців тому

    Bhakati beautiful bhajan gayu

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 10 місяців тому

    Khub sars

  • @chandrikajoshi8757
    @chandrikajoshi8757 9 місяців тому

    ખૂબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @rameshrathod5497
    @rameshrathod5497 10 місяців тому

    Super bhjan dikrine khubkhub abhar

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Tamaro abhar🙏🏻🙏🏻🙏🏻

  • @varshaprjvarshaprj315
    @varshaprjvarshaprj315 10 місяців тому

    વાહ. ભક્તિ બેટા. વાહ. આટલી નાની ઉંમર માં ભક્તિ માં ભળી. સુંદર ભજનો ગાય છે.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +1

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nandabenchavda7885
    @nandabenchavda7885 10 місяців тому

    સરસ ભજન ગાયું

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @user-gi6lg4vr2v
    @user-gi6lg4vr2v 5 місяців тому

    વાહ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @chauhankanubhai3590
    @chauhankanubhai3590 7 місяців тому

    ખુબ સરસ વાહ આવાનેઆવા ભજન ગાતા રહો

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      ચોક્કસ 🙏🏻🙏🙏🏻

  • @sangitapatel3995
    @sangitapatel3995 10 місяців тому

    વાહ ખુબજ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @hardikshahtapovani3155
    @hardikshahtapovani3155 10 місяців тому

    khub j bhaavvahi❤🙏

  • @user-cu3kl1mv7t
    @user-cu3kl1mv7t 10 місяців тому

    ખુબ સરસ ભજન બેટા જ્યશ્રી કૃષ્ના

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DiptiXerox
    @DiptiXerox 9 місяців тому

    Top ભજન

  • @jinjalajagruti5129
    @jinjalajagruti5129 10 місяців тому

    Bahu mst gayu cute pari 👏👏✨💖
    God bless you 🙌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kusumdesai9479
    @kusumdesai9479 10 місяців тому +2

    Congratulations...very impressive dear

  • @jayshrijadav4339
    @jayshrijadav4339 10 місяців тому

    Waah

  • @user-mv3zy2if2s
    @user-mv3zy2if2s 9 місяців тому

    👌

  • @GitabenParmar-fc6ch
    @GitabenParmar-fc6ch Місяць тому

    🎉❤

  • @ghanshyamgoldencity
    @ghanshyamgoldencity 10 місяців тому +2

    ખૂબ સુંદર બેટાજયશ્રીકૃષણ🎉🎉❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @bharatbhaiprajapati2726
    @bharatbhaiprajapati2726 10 місяців тому

    વાહ બેટા ખુબસરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @user-so9vh6cm7n
    @user-so9vh6cm7n 10 місяців тому

    Vahvah

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 10 місяців тому +2

    Extraordinarry bhajan

  • @pankajchauhan2234
    @pankajchauhan2234 9 місяців тому +2

    Very nice bhajan chhe.🙏🙏🙏👌 👌

  • @patelsanghita9951
    @patelsanghita9951 10 місяців тому

    વાહવાહબહુસરસભજનછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻

  • @heenapatel7136
    @heenapatel7136 10 місяців тому

    ❤vah beta

  • @rajeshpate461
    @rajeshpate461 10 місяців тому

    Super Best

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou so so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jeeljotangiya9815
    @jeeljotangiya9815 3 місяці тому

    ખૂબ જ સુંદર ભજન છે. વાહ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nitabengodhani3307
    @nitabengodhani3307 10 місяців тому

    વાહ ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @kamaxipatel6156
    @kamaxipatel6156 10 місяців тому

    Sunder bhajan gayu che...

  • @Aahirk1k
    @Aahirk1k 9 місяців тому

    Khub khub sars❤❤❤

  • @vishvabaraiya1515
    @vishvabaraiya1515 9 місяців тому

    Vary nice dee

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rajanahir-wt6ej
    @rajanahir-wt6ej 10 місяців тому +2

    ખુબ સરસ ગીત છે 🙏🙏🙏

  • @rathoddaxa7892
    @rathoddaxa7892 9 місяців тому

    👍👌👌

  • @user-fv1zd9ev8o
    @user-fv1zd9ev8o 10 місяців тому +1

    ખુબ સુંદર ભજન છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

  • @jigarpatel7732
    @jigarpatel7732 10 місяців тому

    Supar

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 10 місяців тому

    Vah beta Nice bhajan Good 👍 God bless you 🙏 Jay shree swaminarayan ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Jay swaminarayan 🙏🏻🙏🙏🏻🙏🙏🏻

  • @user-np6sn2qw1m
    @user-np6sn2qw1m 4 місяці тому

    હા મોજ🎉🎉🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ansuyabhimani09
    @Ansuyabhimani09 10 місяців тому

    Saras

  • @user-gh5kd2lr5x
    @user-gh5kd2lr5x 6 місяців тому

    ❤❤❤❤❤

  • @nirmalaparmar4885
    @nirmalaparmar4885 10 місяців тому

    Very nice bhjan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @t.v.solanki7482
    @t.v.solanki7482 2 місяці тому

    🙏🏻🙏🏻

  • @varshanakum9080
    @varshanakum9080 10 місяців тому

    Jay morlidhar

  • @mprrajput4144
    @mprrajput4144 10 місяців тому

    બહુ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @shahmeshwaankitkumar9722
    @shahmeshwaankitkumar9722 9 місяців тому

    ❤❤❤❤❤❤

  • @bigprochanner8199
    @bigprochanner8199 10 місяців тому

    વાહ બેટા ખૂબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @shobhanabendhameliya3513
    @shobhanabendhameliya3513 10 місяців тому

  • @indubendudhat55
    @indubendudhat55 10 місяців тому

    વાહ બેટા સરસ ભજન ગાયુ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GhanshaymDabhi-wv6po
    @GhanshaymDabhi-wv6po Місяць тому

    સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @chandrikagohil1934
    @chandrikagohil1934 10 місяців тому

    સરસભજનછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +1

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-xs5zn5yc1k
    @user-xs5zn5yc1k 9 місяців тому

    સરસછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏

  • @nitamehta3139
    @nitamehta3139 9 місяців тому

    વાહ ખુબજસરસભજનગાયુછે નાની દિકરી એ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  9 місяців тому

      તમારો આભાર 🙏🙏🏻

  • @hadiyaharesh3998
    @hadiyaharesh3998 10 місяців тому +1

    આપણે હરી ભજનમા રયો.!!!! 👌👌👌 અતિ ઉત્તમ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому +1

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @user-rv7bx8hh1e
      @user-rv7bx8hh1e 10 місяців тому

      ખુબ ખુબ સરસ ભજન છે 👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻

  • @panchalmina1009
    @panchalmina1009 10 місяців тому

    Jay shree hare

  • @ashabenmaniya9836
    @ashabenmaniya9836 10 місяців тому

    વાહ ખુબ ખુબ સરસ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  10 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻