નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole ||

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2023
  • નાનકડા બાઈ સીતારામ રામ બોલે || Nankada Bai Sitaram Ram Bole || #bhaktiahir #bhajan #maabaap
    ગાયિકા:- ભક્તિ આહીર
    __________________________________
    મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
    bhaktiahir0603?...
    ભજન :-
    નાનકડા બાય સીતારામ રામ બોલે
    બાયુને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાઈ નહીં પાણી ભરાય નહીં
    વાસીંદા વળાય નહીં હો ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહિ ચૂલો જગવાઈ નહીં
    નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહીં દિવાબતી થાય નહીં
    નાવા જવાય નહીં હો ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહીં ભજનમાં જવાય નહીં
    કાને સંભળાય નહીં હો ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહીં મંદિરે જવાય નહીં
    પગે હલાય નહીં હો ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
    આંખે દેખાય નહીં હો ગઢપણ છે દોયલા
    બાજરાનો રોટલો હવે ચવાઈ નહીં
    શીરો મંગાઇ નહીં હો ગઢપણ છે દોયલા
    દાન પુણ્ય કરવાનું મન બહુ થાય છે
    ખિસ્સામાં પાય નો હોય ગઢપણ છે દોયલા
    વહેલું ઉઠાય નહીં સેવા પૂજા થાય નહીં
    હરિ ભજાય નહિ હો ગઢપણ છે દોયલા
    દવાની બાટલીને પાણીની માટલી
    ખૂણામાં ખાટલી ઢળાય ગઢપણ છે દોયલા
    તૂટલાને ફાટેલા ગોદડા પથરાય છે
    ખબર કાઢવા આવે કોક કોક ગઢપણ છે દોયલા
    દીકરાના દીકરા મારે છે ઠીકરા
    વાહે દોડાય નહીં હો ગઢપણ છે દોયલા
    પુનિત કહે છે પરમેશ્વરને
    લઈ જાઓ ને વૈકુંઠધામ ગઢપણ છે દોયલા
    નાનકડા બાય સીતારામ રામ બોલે
    બાયુ ને કાંઇ ના કહેવાય ગઢપણ છે દોયલા

КОМЕНТАРІ • 237

  • @s_p_bhai_
    @s_p_bhai_ 20 днів тому +3

    Good khub saras

  • @Dharmistha-ct9lj
    @Dharmistha-ct9lj 10 годин тому

    Saras

  • @devangidhunofficial
    @devangidhunofficial 8 днів тому +1

    🙏🙏👍👍👌👌

  • @vishnubhaishivabhai4927
    @vishnubhaishivabhai4927 21 день тому +3

    ખુબ ખુબ સરસ બેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devilapatel3212
    @devilapatel3212 День тому

    Khub saras bhajan beta

  • @user-fc9zj3wg9y
    @user-fc9zj3wg9y 7 місяців тому +5

    Khub saru Bhajan

  • @user-sy4jm8hl1b
    @user-sy4jm8hl1b 2 місяці тому +2

    જય સ્વામિનારાયણ
    સરસૂરછે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому +1

      જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏

  • @natubhaipatel1084
    @natubhaipatel1084 8 днів тому

    જય રામા પીર સરસ ભજન ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  8 днів тому

      જય રામાપીર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @IshwarPatel-kn4xv
    @IshwarPatel-kn4xv Місяць тому +2

    ❤ શરશ ભગવાન શદા શું ખી રાખૅ બૅટા અવાજ બહૂ શરશ છૅ,❤🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @NarottamParmar-ri3ok
    @NarottamParmar-ri3ok Місяць тому +1

    Beta Sundar gaychhe Bhajan khub Sundar hatu ghadpanni sachi vat janavi sundar

  • @user-bk2nr6ze6v
    @user-bk2nr6ze6v 6 місяців тому +1

    વાહ વાહ👌👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-bf2ky7nx4g
    @user-bf2ky7nx4g 7 місяців тому +1

    Khubaj saras bhajan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @sharadabenprjapati5865
    @sharadabenprjapati5865 2 місяці тому +1

    વાહ બેટા વાહ સરસ મજા આવી

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો આભાર 🙏🙏🙏🙏

  • @user-qp2pb5jf4r
    @user-qp2pb5jf4r 4 місяці тому +2

    સરસ છે વાત

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @veenapanchal7703
    @veenapanchal7703 4 місяці тому

    Wah beta❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhabenkathiriya3713
    @prabhabenkathiriya3713 6 місяців тому +1

    ખુબ સરસ ભજન બેટા ખૂબ જ મજા આવી

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dimplepatel4839
    @dimplepatel4839 5 місяців тому

    Bahu j 👌
    God bless you DIKRI 💓💓

  • @shaileshguna1414
    @shaileshguna1414 23 дні тому

    Jay shree krishna khub Sara's

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      Thankyou, Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamilaBenGhodadara
    @RamilaBenGhodadara 6 місяців тому +2

    વાહ બેટા બોવ સરસ ઘુન ❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🙏

  • @jadejav7727
    @jadejav7727 5 місяців тому +7

    Vah khub sars👍🙏🙏

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 6 місяців тому

    Vah khubj sundr bhjn

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Thank You 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JyotiPatel-gc2bd
    @JyotiPatel-gc2bd 6 місяців тому +1

    ❤very good 👍

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 3 місяці тому

    Vah vah ❤❤

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 7 місяців тому

    Vah khubaj Sara's Bhajan che Jay shree Krishna

  • @lalitakholiya8484
    @lalitakholiya8484 7 місяців тому +1

    સરસ ભજન છે રાધે રાધે

  • @SonalSolanki-nd3wo
    @SonalSolanki-nd3wo 4 місяці тому

    Khoob Saras Abhinandan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yuvrajsinhgohil8478
    @yuvrajsinhgohil8478 6 місяців тому

    Khub khub abhinandan

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Thankyou 🙏🏻🙏🙏🏻🙏🏻

  • @JayeshKamaliya-rr3gh
    @JayeshKamaliya-rr3gh 2 місяці тому

    khub khub saras❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rasilabenbhimani5427
    @rasilabenbhimani5427 6 місяців тому

    વાહ વાહ બહુ જ સુંદર બેટા ધન્યવાદ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏

  • @user-mg8dq1sd4e
    @user-mg8dq1sd4e 6 місяців тому +2

    😂વાહ બેટા વાહ બહુ સરસ ગાયુ નાની ઉમર માં હો ...🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @harshajani8051
    @harshajani8051 6 місяців тому

    Khub saras gaayu che.👍

  • @bipinmehta7954
    @bipinmehta7954 6 місяців тому

    Saras cha aavag banavaj beta very good excellent

  • @latabherwani2056
    @latabherwani2056 7 місяців тому

    🌹🙏🌹 jai shree krishna 🙏🌹👌👌👍

  • @neelarathod4575
    @neelarathod4575 6 місяців тому

    Verry good nice bhajan.

  • @spiderh4x18
    @spiderh4x18 6 місяців тому

    ખૂબ પ્રગતિ કર બેન ❤ જય શ્રી રામ ❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      જય શ્રી રામ 🙏🏻🙏

  • @RadheKrishna0213
    @RadheKrishna0213 3 місяці тому +1

    Srs dika🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @songsbhajanandkahanitarash2992
    @songsbhajanandkahanitarash2992 4 місяці тому

    Vah kya bat hai

  • @ThakorNaik-fy6un
    @ThakorNaik-fy6un 4 дні тому

    Jivan jivau sahelunathi bajan

  • @KrishnaDwarka63
    @KrishnaDwarka63 7 місяців тому +1

    Talented girl 👍😊

  • @HiteshDarji-j8e
    @HiteshDarji-j8e 25 днів тому

  • @indurathod5016
    @indurathod5016 5 місяців тому

    Very nice bhanjan❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ArvindPatel-uf9tl
    @ArvindPatel-uf9tl 2 місяці тому

    વાહ રે વાહ બેટા વાહ મોજ પડી ગઇ જય શ્રી અરવિંદ પટેલ તથા ધરતી બા ની કુળદેવી શ્રી ઉમિયા માતાજી સદા રક્ષા કરે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      જય ઉમિયા માતાજી 🙏🏻🙏🏻

  • @solankivijay5290
    @solankivijay5290 2 дні тому

    ધન્ય છે બેટા..ખૂબ પ્રગતિ કરો

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  День тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @ghemarbhaichaudhari285
    @ghemarbhaichaudhari285 5 місяців тому

    Jay sitaram sukhi raho

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      Jay Sitaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 6 місяців тому

    ખૂબ સુંદર

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🙏

  • @hitpatel317
    @hitpatel317 6 місяців тому

    જય શ્રી રામ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      જય શ્રી રામ 🙏🏻🙏

  • @rinabensolanki9461
    @rinabensolanki9461 7 місяців тому

    👌🏻👌🏻👏👏👏👏👏👏 વાહ વાહ દીકરી વાહ મસ્ત ગાયું

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏 🙏🏻 🙏

  • @Aahirk1k
    @Aahirk1k 7 місяців тому

    Jay shree Krishna

  • @MakwanaTulshiBhair-jk8wo
    @MakwanaTulshiBhair-jk8wo 2 місяці тому

    Jay mataji bahan khoob saras gayo

  • @jayneelpatel4344
    @jayneelpatel4344 6 місяців тому

    Very very nice 🌹🌹👍👍🌹🌹
    Super

  • @DivyaNandaniya-ns6vh
    @DivyaNandaniya-ns6vh 15 днів тому +1

    તમારો સત્સંગ રોજ જોવ સુ મને ખૂબ ગમે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  15 днів тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meershah2399
    @meershah2399 5 місяців тому

    બહુ સરસ ગીત છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🙏

  • @ranjitsinhmakvana4254
    @ranjitsinhmakvana4254 6 місяців тому +1

    ❤🎉🎉❤

  • @rajeshvaru5938
    @rajeshvaru5938 7 місяців тому

    Jay Shree Krishna 🎉🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому +1

      Jay shree krishna 🙏🙏🙏🙏

  • @VishalJethva-fx7uc
    @VishalJethva-fx7uc Місяць тому

    Op🙏🏻🙏🏻🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  Місяць тому

      Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HematLimbani
    @HematLimbani 4 місяці тому

    Saras. Beta

  • @Pithakaretha
    @Pithakaretha 2 місяці тому

    Va moj aavi gay 😊 khub Sara's bajan gayu beta haji aava git gaje beta 😊😊😊

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kanaiyalalthakkar1387
    @kanaiyalalthakkar1387 6 місяців тому +1

    Kubhaj saras Bhajan gaiy chhe

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Anjali_SangeetOfficial
    @Anjali_SangeetOfficial 5 місяців тому

    બહુ જ સરસ બેહનો ❤️👌👌
    તમને અંજલિ સંગીત ઓફિશિયલ ના જામનગર થી જય શ્રીકૃષ્ણ ❤️🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 6 місяців тому

    Bahu srs beta sarasvti sahay kare

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @devanshjani68
    @devanshjani68 6 місяців тому +5

    બહૂ સરસ આજના બાળકો ને અવાજ સંસ્કાર આપવા જોઈએ તો સત્ય યુગ પાછો આવશે ખૂબ સરસ ગાયું બેટા
    રાધે રાધે સખી મંડળ તરફથી 🙏

  • @TejalParmar-ev2hl
    @TejalParmar-ev2hl 6 місяців тому

    વાહ ❤❤😢

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilipkumarparmar6262
    @dilipkumarparmar6262 7 місяців тому

    Bhakti te saras bhajan gayel che

  • @user-tb6cz9qe3l
    @user-tb6cz9qe3l 26 днів тому

    ખુબ શરશ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  25 днів тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @arvindbhai1844
    @arvindbhai1844 6 місяців тому

    सरस,भजन,गायु,,बेटा

  • @nileshnileshnileshnilesh4835
    @nileshnileshnileshnilesh4835 6 місяців тому

    Very good

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 7 місяців тому +1

    ખુબ સરસ ❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому +1

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunkapadiya4114
    @arjunkapadiya4114 28 днів тому

    🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 7 місяців тому +4

    ખુબ ખુબ જ સરસ ભજન 🙏❤️❤️

  • @user-qj6ze1ld3y
    @user-qj6ze1ld3y 4 місяці тому

    Krishna 👍👍🥳🥳👏👋

  • @spiderh4x18
    @spiderh4x18 6 місяців тому +1

    Superb ben ❤khush saras Mari ben Jay shree ram ❤️‍🩹🙏

  • @lodhiyahiren9762
    @lodhiyahiren9762 6 місяців тому

    જયમાતાજી શરશ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      જય માતાજી 🙏🏻🙏🏻

  • @sureshbhaishah4864
    @sureshbhaishah4864 4 місяці тому

    Vah.Beti.AatLi.Nani.Uamarma.AatLu.TeLent.Maja.Aavi.Gai.Jay.Guru.Maharaj.

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Jay Guru Maharaj 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dilipmaru8854
    @dilipmaru8854 7 місяців тому

    Good

  • @hetalgauswami6406
    @hetalgauswami6406 5 місяців тому

    🙏

  • @CharulataPanchal
    @CharulataPanchal 5 місяців тому

    ❤❤❤❤❤

  • @user-gi6lg4vr2v
    @user-gi6lg4vr2v 5 місяців тому +2

    ખૂબ ખૂબ આભાર ❤🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારી કૉમેન્ટ અમને ખુબ ગમી 🙏🏻🙏🏻

  • @user-eo4fg1rs2g
    @user-eo4fg1rs2g 6 місяців тому

    Jaiy sheer ram

  • @bhartibenkalariya3693
    @bhartibenkalariya3693 4 місяці тому

    સાવ સાચી વાત કરી

  • @ArvindPatel-uf9tl
    @ArvindPatel-uf9tl 2 місяці тому

    જય શ્રી સીતારામ
    ભક્તિ આહિર
    નાની ઉંમરે ભજન કીર્તન સરસ કરેશ છે

    • @ArvindPatel-uf9tl
      @ArvindPatel-uf9tl 2 місяці тому

      આ વાત સાચી છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @urmilaben8776
    @urmilaben8776 4 місяці тому

    very nice beby khub pragaty thay .....bhanvanu pan rakhje beta .... Bhajan ma khovay no jati ....

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  4 місяці тому

      Bhakti_Ahir_Tamari Comment mane gami che 🙏🏻🙏🏻

  • @RadheRadhe-lk9ms
    @RadheRadhe-lk9ms 7 місяців тому

    સરસ ભજન
    રાધે રાધે 🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      રાધે રાધે 🙏🙏🙏

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 7 місяців тому +1

    આવી રીતે કીર્તન બનાવતા લેજો અમારો સપ્પોર્ટ પુરેપુરો રહશે ❤❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  7 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏

  • @user-in1iy8tx2h
    @user-in1iy8tx2h 2 місяці тому

    🎉

  • @arvindbhai1844
    @arvindbhai1844 6 місяців тому

    राधे,राधे

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      राधे राधे 🙏🏻🙏🏻

  • @dobariya5552
    @dobariya5552 5 місяців тому

    Swaminarayan na muko ne beta

  • @omandvedantstudylife8432
    @omandvedantstudylife8432 6 місяців тому

    Aa selvas nu group che?

  • @twindia
    @twindia 3 місяці тому

    ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nirupatel5699
    @nirupatel5699 2 місяці тому

    વાહ બહુ સરસ ભજન છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  2 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @nayanramanandi3996
    @nayanramanandi3996 7 місяців тому

    🏹જય શ્રી રામ🏹

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому +1

      જય શ્રી રામ 🙏🙏

  • @sureshzala3470
    @sureshzala3470 3 місяці тому +1

    ❤🎉❤🎉❤🎉❤ હાય ફ્રેન્ડ હું તમારી યૂટ્યુબ ચેનલ ને આગળ વધવા માટે મદદ કરી શકું છું🎉❤🎉❤🎉❤🎉❤🎉❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  3 місяці тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ravikantparmar9842
    @ravikantparmar9842 6 місяців тому +1

    Aa bhajn lakhi moklo

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      Description માં મળી જશે થશે 😊

  • @brijeshhathila5283
    @brijeshhathila5283 6 місяців тому

    ❤ વાહ બેટી ખૂબ સરસ ભજન ગાયું 🎉

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @HiteshDarji-j8e
    @HiteshDarji-j8e 25 днів тому

    1:26 1:29 😮

  • @hetalgauswami6406
    @hetalgauswami6406 5 місяців тому

    ❤સ૨સવતીમામુખમા૨હે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

  • @user-yl4ix2sj3e
    @user-yl4ix2sj3e 6 місяців тому

    1:51

  • @krishnabarot4577
    @krishnabarot4577 6 місяців тому

    Very good beta 👌

  • @hetalgauswami6406
    @hetalgauswami6406 5 місяців тому

    સ૨સબેટા

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  5 місяців тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-hs4nz7to9q
    @user-hs4nz7to9q 6 місяців тому

    Tara mami kyi se

  • @shantibenbhatt1585
    @shantibenbhatt1585 6 місяців тому

    સરસ બેટા ગાયુ 😅

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 місяців тому

      તમારો આભાર 🙏🙏🙏🙏🙏🙏