નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે || Prabhuye Aapelu Ghar ||

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે || Prabhuye Aapelu Ghar || #bhaktiahir #bhajan #prabhu #krishnabhajan #ghar
    ગાયિકા :- ભક્તિ આહીર
    INSTAGRAM ID :-
    bhaktiahir0603?...
    ભજન :-
    નાનુ નાજુક આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે
    જાળવીને કરજો જતન પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    ભવના ફેરા માં ફરતા રે ફરતા
    ભૂલ ભુલવણીમાં રસ્તે રજળતા
    મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    એવી કારીગરી કરી શામળિયાએ
    વિચાર પામતાં પાર ના પામીએ
    એવો આ ચણનારો ચતુર પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા
    જાળિયે જાળિયે રેશમના પડદા
    ઘટમાં બિરાજે ઘડનાર પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે
    વહીવટ કરવો એ તારે રે હાથ છે
    હિસાબ એ માંગશે જરૂર પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    ભક્તિ ના ભાવનો ઓટ ચડાવજો
    રામનામ મન્ત્રનો રંગ લગાડજો
    સત્સંગનો કરજો શણગાર પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    કાયમ નથી વસવાટ આ ઘરમાં
    ખાલી કરવાની નોટીસુ આવશે
    ઓચિંતા લેવી વિદાઈ પ્રભુએ મને રહેવા આપ્યું છે...
    નાનુ નાજુક આ ઘર પ્રભુ એ તને રહેવા આપ્યું છે
    જાળવીને કરજો જતન પ્રભુએ તને રહેવા આપ્યું છે...
    Thanks for Watching

КОМЕНТАРІ • 74

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 21 день тому +11

    ખુબ સરસ ભજન છે હાર્દિક અભિનંદન હાર્દિક અભિનંદન જય યોગેશ્વર ભગવાન જય રામાપીર એ બેન રામાપીરની એટડી આવે છે સાત તારીખ રવિવાર કોઈ કાળું એવું નવું ભજન ગાવ રામાપીરનુ હું તમને હાર્દિક વિનંતી કરું છું

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  20 днів тому

      માફ કરજો, અત્યારે સ્કૂલમાં ટેસ્ટ ચાલુ છે એટલે થોડા સમય પછી મુકીશું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @DipakChohan-ls6wg
      @DipakChohan-ls6wg 20 днів тому +1

      થેન્ક્યુ

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 19 днів тому

    🙏🙏🙏🙏👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  19 днів тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @t.v.solanki7482
    @t.v.solanki7482 22 дні тому

    🧘👌👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      Thankyou 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @PatelSaya
    @PatelSaya 6 днів тому

    જય શ્રી કૃષ્ણ. ખુબ ખુબ સરસ કીર્તન છે

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  6 днів тому

      જય શ્રી કૃષ્ણ
      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @neelamawasthi8514
    @neelamawasthi8514 19 днів тому

    Nice❤

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @MadhuRathod-qi7rq
    @MadhuRathod-qi7rq 14 днів тому

    Khub khub saras chhe bhajan❤👌👍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  13 днів тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ConfusedChihuahua-ji9pq
    @ConfusedChihuahua-ji9pq 2 дні тому

    ❤❤❤❤❤🎉

  • @user-qf6wp7mn1n
    @user-qf6wp7mn1n 22 дні тому +1

    ખુબ સરસ ભજન છે મન ભક્તિમય બની જાય છે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @atriharshabenjayeshkumar1904
    @atriharshabenjayeshkumar1904 22 дні тому +1

    Veri nice

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому +1

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @KalpanaBen-m8w
    @KalpanaBen-m8w 20 днів тому

    Very nice👍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  20 днів тому

      Thankyou 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @nencypatel5429
    @nencypatel5429 21 день тому +1

    સરસભજનવગરકયાઅશાનતીનથ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 21 день тому

    Khub khub saras Bhajan didi 🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @manjulabenpatel6019
    @manjulabenpatel6019 23 дні тому +1

    👍👍

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @YogeshBambhaniya-uh8fe
    @YogeshBambhaniya-uh8fe 23 дні тому +1

    સરસ બેન❤❤❤

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому +1

      તમારો આભાર ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @KrishnaDwarka63
    @KrishnaDwarka63 23 дні тому +2

    Khub khub saras

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 22 дні тому +3

    વાહ ભક્તિ ખૂબ સરસ મારો ફેવરિટ સોંગ 👌👌👌🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому +1

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

    • @user-dg8mq7yl5c
      @user-dg8mq7yl5c 21 день тому

      ​@@bhaktiahir06030:26

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @AvaniVyas-yu8rm
    @AvaniVyas-yu8rm 22 дні тому

    👌👌JAI Shree Krishna 🙏♥️

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @sushilapatel3055
    @sushilapatel3055 23 дні тому

    વાહ વાહ

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @meenapatel2123
    @meenapatel2123 23 дні тому

    સરસ ભજન 🌹🙏🏻

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому +1

      તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 19 днів тому

    Saras beta khub saras gayu ❤❤❤❤🎂🎂🙏🌹🙏🌹🙏🌹🙏👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  19 днів тому

      Thankyou 🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada 20 днів тому

    દેહ રૂપી ધરનુ ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  20 днів тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏

  • @mayurikachhad3644
    @mayurikachhad3644 22 дні тому

    👌ખૂબ સરસ👌

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  21 день тому

      તમારો આભાર 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

    • @user-me4vj4gv8k
      @user-me4vj4gv8k 16 днів тому

      સરસ ભજન ગાયુ. ઓમ મંડળ😅😅 તરફથી ખુબ ખૂબ અભિનંદન

  • @DipakChohan-ls6wg
    @DipakChohan-ls6wg 21 день тому

    યોગેશ્વર ભગવાન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  20 днів тому

      જય યોગેશ્વર 🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @Jentibhai764
    @Jentibhai764 23 дні тому

    ખુબ સરસ બેન

    • @bhaktiahir0603
      @bhaktiahir0603  22 дні тому

      તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻

    • @divygyan8085
      @divygyan8085 18 днів тому

      जय श्री कृष्णा 🙏🙏🙏🙏🙏

  • @ranjanchikani5322
    @ranjanchikani5322 18 днів тому

    Vah khubaj Sara's Bhajan gayu che khub khub abhinandan Jay shree Krishna